28.8 C
Amreli
23/10/2020
અજબ ગજબ

કેન્દ્ર સરકારે આ બે ગ્રુપની સરકારી નોકરીઓમાં ઇન્ટરવ્યૂને કરી દીધું બાય બાય.

આ સરકારી નોકરીઓમાં ઇન્ટરવ્યૂનો થયો અંત હવે આવી રીતે મળશે નોકરી. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શનિવારે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 23 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો (યુટી) માં સરકારી નોકરીમાં ભરતી માટેના ઇન્ટરવ્યુ સમાપ્ત (બંધ) કરી દેવામાં આવ્યા છે. કર્મચારી મંત્રાલયના એક નિવેદન અનુસાર, જીતેન્દ્ર સિંહે કહ્યું કે 2016 પછીથી કેન્દ્ર સરકારમાં ગ્રુપ-બી (બિન-ગેઝેટેડ) અને ગ્રુપ-સી પદ માટે ઇન્ટરવ્યુ બંધ કરી દેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે 2015 માં સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાના અગ્રભાગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યુ સમાપ્ત કરવાની સલાહ આપી હતી, અને લેખિત પરીક્ષાના આધારે નોકરીમાં પસંદગી કરવાની વાત કરી હતી. વડાપ્રધાનની સલાહ પર કર્મચારી અને તાલીમ વિભાગે એક વ્યાપક કવાયત હાથ ધરી હતી, અને ત્રણ મહિનાની અંદર 1 જાન્યુઆરી 2016 થી કેન્દ્ર સરકારમાં ભરતી માટે ઇન્ટરવ્યુ સમાપ્ત કરવાની જાહેરાત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

દેશના 23 રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઇન્ટરવ્યુ બંધ થયા છે : તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા કેટલાક રાજ્યો આ નિયમ લાગુ કરવા માટે તત્પર હતા, પરંતુ કેટલાક રાજ્યો ઇન્ટરવ્યૂ બંધ કરવા માટે ઇચ્છુક ન હતા. જીતેન્દ્ર સિંહે આ વાત પર સંતોષ વ્યક્ત કર્યો હતો કે, રાજ્ય સરકારોને ઘણી વાર સમજાવ્યા અને વારંવાર યાદ અપાવ્યા પછી જમ્મુ-કશ્મીર અને લદાખ સહિત ભારતના તમામ આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો, અને દેશના 28 રાજ્યોમાંથી 23 રાજ્યોએ ઇન્ટરવ્યુ લેવાનું બંધ કરી દીધું છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભૂતકાળમાં ઇન્ટરવ્યુના માર્ક્સ અંગે ફરિયાદો અને આક્ષેપો લાગ્યા હતા કે, કેટલાક ઉમેદવારોને મદદ કરવા માટે તેમાં ફેરબદલ કરવામાં આવી રહ્યા છે. ઇન્ટરવ્યુ બંધ થવા અને પસંદગી માટે ફક્ત લેખિત પરીક્ષાના ગુણ ધ્યાનમાં લેતા તમામ ઉમેદવારોને સમાન તકો ઉપલબ્ધ થાય છે.

ઇન્ટરવ્યૂ બંધ થવાથી પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા આવવાની સાથે સાથે ઘણા રાજ્યોએ સરકારી તિજોરીમાં નોંધપાત્ર બચત થવાની વાત પણ કરી છે. આનું કારણ એ છે કે, ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવા માટે ઘણો ખર્ચ કરવામાં આવતો હતો, કારણ કે ઘણીવાર ઉમેદવારોની સંખ્યા હજારોની સંખ્યામાં હતી અને ઇન્ટરવ્યુ લેવાની પ્રક્રિયા ઘણા દિવસો સુધી ચાલતી હતી.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

એક વરરાજો અને બે કન્યા, એકના લવમેરેજ અને બીજીના અરેન્જ

Amreli Live

જો માસ્ક અને હાથ મોજાનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવ્યો અને એમાંથી ફક્ત 1 ટકો પણ સમુદ્રમાં ગયો તો બીજી આવનારી મુસીબત માટે તૈયાર રહેજો.

Amreli Live

નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં 5 દિવસ જ છે લગ્નના મુહૂર્ત, ત્યારબાદ આવનારા 4 મહિના સુધી નથી કોઈ મુહૂર્ત.

Amreli Live

આજે આ 6 રાશિના જાતકોને થશે ધન લાભ, થશે દરેક પ્રકારના દુઃખોનો અંત

Amreli Live

પતિ-પત્નીનું થયું એવું મૃત્યુ કે લોકો પણ બોલ્યા ભગવાન આવું મોત દુશ્મનને પણ ન આપે

Amreli Live

સોલર પેનલથી જોડાયેલા આ 5 બિઝનેસ, મહિને થશે 1 લાખ કે તેથી વધુ કમાણી.

Amreli Live

આજનો દિવસ 3 રાશિઓ માટે શુભ ફળ આ૫નારો રહેશે, પણ આ રાશિના લોકોએ વાદવિવાદમાં પડવું નહિ.

Amreli Live

અહીં એક લગ્નમાં 150 લોકો આવ્યા, તેમાંથી 80 થઈ ગયા કોરોના પોઝિટિવ.

Amreli Live

આવા સમયે ક્યારે પણ ભૂલથી પણ ના પીવો હળદર વાળું દૂધ, મુશ્કેલી ઉભી થઈ શકે છે તમારા માટે.

Amreli Live

સૂર્યગ્રહણ પર આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા, સમગ્ર દિવસ ખૂબ આનંદમાં ૫સાર કરશો, આર્થિક લાભના યોગ પણ છે.

Amreli Live

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ના કલાકાર સમીર શર્માનો મળ્યો મૃતદેહ, છત સાથે લટકેલ મળી લાશ

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકો માટે આજે કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે, જાણો અન્ય રાશિનો કેવો રહેશે દિવસ

Amreli Live

કન્યા રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, રાશિ અનુસાર જાણો કેવો રહેશે નવરાત્રીનો પહેલો દિવસ.

Amreli Live

કુતરાને રંગીને બનાવી દીધો વાઘ, હવે સોશિયલ મીડિયા પર ભડકી રહ્યા છે લોકો, કાર્યવાહી કરવાની કરી માંગણી.

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી આજે આ રાશિના લોકોને ગૃહસ્‍થજીવન અને દાં૫ત્‍યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે.

Amreli Live

ચીન અને પાકિસ્તાનની ખતરનાક તૈયારી, બંને દેશો મળીને જૈવિક શસ્ત્રોનું કરી રહ્યા છે પરીક્ષણ.

Amreli Live

ભારત દેશમાં બીક લાગે છે, આવા કેટકેટલા વિવાદોમાં ફસાઈ ચુક્યા છે આમિર ખાન, જાણો વિવાદોની લીસ્ટ.

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live

અભય દેઓલ બોલ્યા – દુઃખ છે કે લોકો કોઈના મૃત્યુ પછી જાગે છે, ઇન્ડસ્ટ્રીમાં લૉબી પ્રથા વર્ષોથી છે.

Amreli Live

જસદણની યુવતીને લઈને દીવ ગયો જામનગરી, પછી જે થયું તે દરેક છોકરીએ જાણવું જોઈએ.

Amreli Live

અહીં મળશે કોરોના વેક્સીનની ટ્રાયલ સાથે જોડાયેલી દરેક જાણકારી.

Amreli Live