26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

કેન્દ્રએ ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 ઓરેન્જ અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં રાખ્યા,, ત્રીજી મે પછી રેડ સિવાયના ઝોનમાં છૂટછાટ મળી શકેદેશભરમાં 3જી મેથી લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમજ કોવિડ 19ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. કેન્દ્ર સરકાર પણ લોકડાઉન બાદ ઝોન આધારે જિલ્લાઓમાં છૂટછાટ અને કડક અમલ કરાવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે. રેડ ઝોનમાં કડક અમલ કરાવવામાં આવશે, જ્યારે ઓરેન્જ ઝોનને થોડીક છૂટછાટ મળી શકે છે. તેમજ ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા થોડી વધુ આંશિક રાહત મળી શકે છે.
ગુજરાતનો કયો જિલ્લો કયા ઝોનમાં અને કેટલા છે પોઝિટિવ દર્દી

જિલ્લા ઝોન

પોઝિટિવ દર્દી

અમદાવાદ રેડ 3026
સુરત રેડ 614
વડોદરા રેડ 289
આણંદ રેડ 74
બનાસકાંઠા રેડ 28
પંચમહાલ રેડ 34
ભાવનગર રેડ 47
ગાંધીનગર રેડ 48
અરવલ્લી રેડ 19
રાજકોટ ઓરેન્જ 58
ભરૂચ ઓરેન્જ 31
બોટાદ ઓરેન્જ 20
નર્મદા ઓરેન્જ 12
છોટાઉદેપુર ઓરેન્જ 13
મહિસાગર ઓરેન્જ 11
મહેસાણા ઓરેન્જ 11
પાટણ ઓરેન્જ 17
ખેડા ઓરેન્જ 06
વલસાડ ઓરેન્જ 05
દાહોદ ઓરેન્જ 05
કચ્છ ઓરેન્જ 06
નવસારી ઓરેન્જ 06
ગીર-સોમનાથ ઓરેન્જ 03
ડાંગ ઓરેન્જ 02
સાબરકાંઠા ઓરેન્જ 03
તાપી ઓરેન્જ 01
જામનગર ઓરેન્જ 01
સુરેન્દ્રનગર ઓરેન્જ 01
મોરબી ગ્રીન 01
અમરેલી ગ્રીન 00
પોબરબંદર ગ્રીન 03
જૂનાગઢ ગ્રીન 00
દેવભૂમિ દ્વારકા ગ્રીન 00

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The central government has placed 9 districts of Gujarat in red zone, 19 in orange and 5 districts in green zone

Related posts

5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસપ્રતિ લાખની વસ્તીના હિસાબે સૌથી વધુ 129 મોત દિલ્હીમાં

Amreli Live

રાજકોટમાં 41 કેસ, 9ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4100ને પાર, જામનગરમાં 29 કેસ નોંધાયા

Amreli Live

પહેલી વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન મોદીએ મંત્રીમંડળ સાથે કેબિનેટ બેઠક કરી

Amreli Live

10 દેશોએ કોરોનાને કઈ રીતે રોક્યો ? ચીને લોકડાઉન નહિ પરંતુ ટેસ્ટિંગ પર ફોકસ કર્યું, 4 મહીનાથી અહીં કેસનો ગ્રોથ 1%થી પણ ઓછો

Amreli Live

89 હજારના મોત, એરલાયન્સ કંપની લુફ્થાંસાને દર કલાકે રૂ. 8.30 કરોડનું નુકસાન, સ્પેનના PMએ કહ્યુ-અમે મહામારીની ચરમ સીમા પર છીએ

Amreli Live

શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના દર્શન કરો, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની પ્રતિમા છે, આટલાં સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી વધારે

Amreli Live

3 મે પછી પણ કોરોના હોટસ્પોટમાં લોકડાઉન લંબાઈ શકે છેઃ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PMએ આપ્યો સંકેત 

Amreli Live

વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત, SVPમાં વેન્ટિલેટર પર હતા

Amreli Live

અત્યાર સુધી 2579 કેસઃ રાજસ્થાનમાં આજે 7 નવા સંક્રમિત મળ્યા, યુપીમાં પોલીસકર્મીઓ પર હુમલો કરનારાઓ પર રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

Amreli Live

બ્રિટનમાં 27 હજારથી વધુ મોત થયા, જાપાનમાં ઈમરજન્સીનો સમયગાળો એક મહિનો વધી શકે છે

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક પછી ફરી એકવાર ગેસ લીકેજ, 3 કિ.મી સુધીના ગામો ખાલી કરાવ્યાં, 2 બાળકો સાથે 11ના મોત

Amreli Live

રાજ્યમાં કુલ 79,816 પોઝિટિવ કેસમાંથી 62,567 દર્દી ડિસ્ચાર્જ અને 2802ના મોત, હાલમાં 14,435 કેસ એક્ટિવ

Amreli Live

ઉનામાં માછીમારો પર વીજળી પડતા 2ના મોત, અમરેલી જિલ્લામાં વીજળી પડવાથી 2 મહિલા અને 1 કિશોરનું મોત, 1 મહિલા તણાઇ

Amreli Live

એક સમયે ભીડથી ધમધમતું અમદાવાદ બન્યું સુમસામ, આ 11 લાઈવ તસવીરો બતાવે છે હાલની પરિસ્થિતિ

Amreli Live

અમિતાભના ચારેય બંગલા સીલ, સંપર્કમાં આવેલા 54માંથી 30ના ટેસ્ટ થયા, ઐશ્વર્યા-આરાધ્યા પોઝિટિવ, માત્ર જયા નેગેટિવ

Amreli Live

મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમવિધિ કરાઈ, PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી

Amreli Live

તાવ કે ઉધરસ આવે તો તરત તપાસ કરાવો, મારી પત્નીને હું સારવાર માટે મોકલી રહ્યો છું તમે ડરતા નહીં, દર્દીના પતિની રહેવાસીને અપીલ

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

64 હજાર 729ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા

Amreli Live

6.64 લાખ કેસઃમહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 2 લાખને પાર, રાજ્યમાં 8 હજારથી વધુ મોત, એક્ટિવ કેસ 83,295

Amreli Live

દેશમાં 2 દિવસમાં લગભગ એક લાખ દર્દી વધ્યા, દિલ્હી એઈમ્સમાં કોવેક્સીનના શરૂઆતના ટ્રાયલમાં કોઈ રિએક્શન જોવા ન મળ્યું

Amreli Live