26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

કુલ 2,05,147 કેસ: કેરળ-બંગાળમાં આજે સૌથી વધારે દર્દી વધ્યા, 4 સંક્રમિત મળતા એરપોર્ટ ઓથોરિટીની ઓફિસ 2 દિવસ માટે બંધદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 5હજાર 147 થઈ ગઈ છે. મંગળવારે દિલ્હીમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના 4 કર્મચારી સંક્રમિત થયા હતા. રાજીવ ગાંધી ભવનમાં AAIની ઓફિસને 4 જૂન સુધી સીલ કરવામાં આવી છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલનીઓફિસમાં 13 લોકો સંક્રમિત મળ્યા છે. બીજી બાજુ તમિલનાડુમાં સતત કોરોનાના દર્દી વધી રહ્યા છે. રાજ્ય સરકારે સલૂન માલિકોને ગ્રાહકોની આધારને લગતી વિગતો રાખવા કહ્યું છે. આજે કેરળ અને બંગાળમાં એક દિવસમાં સૌથી વધારે દર્દી કોરોના પોઝિટિવ આવ્યા છે.

મંગળવારે મહારાષ્ટ્રમાં 2287,તમિલનાડુમાં 1091, ગુજરાતમાં 415, પશ્ચિમ બંગાળમાં 396, કર્ણાટકમાં 388,રાજસ્થાનમાં 171, બિહારમાં 104, ઓડિશામાં 141, આંધ્ર પ્રદેશમાં 115, ઉત્તરાખંડમાં 40, આસામમાં 28 અને મિઝોરમમાં 12 દર્દી મળ્યા છે. આ ઉપરાંત 641એવા દર્દી છે જેમના રાજ્ય અંગે માહિતી મળી નથી. આ આંકડા covid19india.org પ્રમાણે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 98 હજાર 706 પહોંચી છે. તેમાંથી 97 હજાર 581 એક્ટિવ કેસ છે. બીજી બાજુ 95 હજાર 526 દર્દીને સારુ થયું છે. 5598 લોકોના મોત થયા છે.

દિલ્હીમાં પરત ફરી રોનક

કોરોના લોકડાઉન બાદ કેન્દ્ર સરકારે દેશભરમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી આપી છે. અનલોક વન હેઠળ તબક્કાવાર રીતે વિવિધ જગ્યા પર કારોબાર શરૂ કરી રહ્યા છે. દિલ્હીના સરોજીની બજાર પણ મંગળવારે ખુલ્યા હતા. જોડે સામાન્ય દિવસોની માફક કોઈ જ ભીડ દેખાતી ન હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ રાજધાનીમાં દુકાનો અને બજાર ખોલવાની વાત કરી છે.

સંક્રમણ 28 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયુ

કોરોનાવાઈરસનું સંક્રમણનું 28 રાજ્યોમાં ફેલાયું છે. 7 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ સંક્રમણના કેસ છે. તેમાં દિલ્હી, ચંદીગઢ, અંદમાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પુડુચેરી અને દાદરા અને નગર હવેલી પણ સામેલ છે.

રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 70013 30108 2362
તમિલનાડુ 23495 13170 187
દિલ્હી 20834 8746 523
ગુજરાત 17217 10780 1063
રાજસ્થાન 9100 6213 199
મધ્યપ્રદેશ 8283 5003 358
ઉતરપ્રદેશ 8361 5030 222
પશ્ચિમ બંગાળ 5772 2306 325
બિહાર 3945 1741 23
આંધ્રપ્રદેશ 3676 2374 64
કર્ણાટક 3408 1328 52
તેલંગાણા 2792 1491 88
જમ્મુ-કાશ્મીર 2601 946 31
પંજાબ 2301 2000 44
ઓરિસ્સા 2104 1245 9
હરિયાણા 2356 1055 21
અસમ 1486 164 4
કેરળ 1327 608 11
ઉતરાખંડ 959 222 5
ઝારખંડ 661 256 5
છત્તીસગઢ 548 121 1
હિમાચલ પ્રદેશ 340 118 6
ત્રિપુરા 423 173 0
ચંદીગઢ 297 214 4
મણિપુર 83 11 0
લદ્દાખ 77 47 0
ગોવા 73 50 0
પુડુચેરી 79 25 0
નાગાલેન્ડ 43 0 0
અંદમાન-નિકોબાર 33 33 0
મેઘાલય 28 12 1
અરુણાચલ પ્રદેશ 20 1 0
દાદરા એન્ડ નગર હવેલી 3 1 0
મિઝોરમ 1 1 0
સિક્કિમ 1 0 0
અન્ય 6414 0 0

5 એવા દિવસો જ્યારે સૌથી વધુ કેસ આવ્યા

તારીખ કેસ
1 જૂન 7722
31 મે 8789
30 મે 8364
29 મે 8138
27 મે 7246
28 મે 7254

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશઃ અહીં સોમવારે 194 સંક્રમિત મળ્યા, જ્યારે 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. નવા સંક્રમિતોમાં ઈન્દોરના 53, ભોપાલના 44, ઉજ્જૈનના 18 અને ખરગોનના 15 સામેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8283 દર્દીઓ થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 161 લોકો સ્વસ્થ થયા છે.

આ તસ્વીર ભોપાલના કોવિડ ચિરાયુ હોસ્પિટલની છે. અહીં સોમવારે 100થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.

મહારાષ્ટ્રઃ સોમવારે 2361 નવા દર્દીઓ મળ્યા અને 76 લોકોએ જીવ ગુમાવ્યા. સંક્રમિતોની સંખ્યા 70 હજાર 13 થઈ ગઈ છે. 76 લોકોના મોતની સાથે મૃત્યુ પામનારાઓનો આંકડો 2362 થયો છે. 30 હજાર 108 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અનલોક-1ની અસર મુંબઈના રસ્તા પર જોવા મળી. વાસી બ્રિજની નજીક સવારથી જ લગભગ 2 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ.

આ તસ્વીર મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલની છે. અહીં એક દિવ્યાંગ મહિલાને તેમનો પરિવાર સ્ટેશન લઈને પહોંચ્યો છે. એ જૂનથી સમગ્ર દેશમાં 200 ટ્રેન શરૂ થઈ ગઈ છે.

ઉતર પ્રદેશઃ અહીં સોમવારે 286 નવા દર્દીઓ મળ્યા અને 5 લોકોએ જીવ ગુમાવ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8361 થઈ ગઈ છે. બીજી તરફ અનલોક-1 અંતર્ગત આજથી રાજ્યમાં સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી બજાર ખુલ્લા રહ્યાં છે. બસ સેવાઓ પણ શરૂ થઈ ગઈ છે. જોકે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પ્રતિબંધ 30 જૂન સુધી રહેશે.

આ તસ્વીર લખનઉની એક સરકારી ઓફિસની છે. અહીં બે મહિના બાદ 50 ટકા હાજરીની સાથે ફરીથી કામ શરૂ થયું.

બિહારઃ અહીં સોમવારે સંક્રમણના 138 કેસ નવા આવ્યા. તેની સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 3945 થઈ ગઈ છે. અહીં અત્યાર સુધીમાં 1741 લોકો સ્વસ્થ થયા છે અને 23 લોકોના મોત થયા છે. રાજ્યના તમામ 38 જિલ્લામાં સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે. તેમાં સૌથી વધુ પ્રભાવિત પટનામાં 246 કેસ પ્રકાશમાં આવ્યા છે. બીજો નંબર રોહતવાસમાં 206 દર્દી છે.
રાજસ્થાનઃ સોમવારે સંક્રમણના 269 મામલા અને 5 લોકોના મોત થયા છે. તેમાં ભરતપુરમાં 44, જયપુરમાં 36, જોધપુરમાં 32, બારામાં 27, પાલીમાં 52, કોટોમાં 11 અને ઉદયપુરમાં 10 સંક્રમિત મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9100 દર્દીઓ મળ્યા છે.

આ તસ્વીર જયપુરના મોટી ચૌપડ વિસ્તારની છે. અનલોક-1ના પ્રથમ દિવસે સોમવારે લોકોની અવર-જવર જોવા મળી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The number of infected reached close to 2 lakh, 8 thousand 171 cases came to light in the last 24 hours; So far 1 lakh 99 thousand 166 cases


The number of infected reached close to 2 lakh, 8 thousand 171 cases came to light in the last 24 hours; So far 1 lakh 99 thousand 166 cases

Related posts

સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી બહાર નિકળી શકાશે, ગ્રીન ઝોનમાં બસો અને કેબ પણ ચાલશે

Amreli Live

રાજકોટમાં ભાજપના કાર્યકરોએ મીઠાઈ વહેંચી ઉજવણી કરી, ભાજપ કાર્યાલયને શણગારી નેતાઓ રાસ રમ્યા

Amreli Live

8.73 લાખ કેસઃ UPની યુનિવર્સિટીમાં 4 ઓગસ્ટથી ઓનલાઈન ક્લાસિસ, 15 સપ્ટેમ્બર UG અને 31 ઓક્ટોબર સુધી PGમાં પ્રવેશ

Amreli Live

વિશ્વમાં 73.18 લાખ કેસ: WHOએ પાકિસ્તાનને લોકડાઉન લગાવવા કહ્યું; પ્રધાનમંત્રી ઈમરાન ખાન પહેલા જ ઈનકાર કરી ચૂક્યા છે

Amreli Live

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 3548, છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 1100 કેસ નોંધાયા અને 59ના મોત નીપજ્યાં

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

ATMમાં રોકડ પહોંચાડનાર 4500 કેશ કસ્ટોડિયનમાં માત્ર ત્રણ મહિલાઓ, કારગિલ અને જમ્મુ જેવા વિસ્તારોમાં કરે છે ડ્યુટી

Amreli Live

ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો 37.2% ઘટી રૂ. 6,546 કરોડ થયો, વાર્ષિક ધોરણે પ્રોફિટમાં નજીવો વધારો

Amreli Live

દુનિયામાં 32 લાખ ચેપગ્રસ્ત પણ 32 દેશોમાં કોઈ કેસ નહીં

Amreli Live

ચીન જેવી હરકતો કરી રહ્યું છે નેપાળઃ પહેલી વખત સરહદે સેના ઉતારી, કોરોના ક્વોરન્ટીન સેન્ટરની આડમાં ઠેકાણાં બનાવ્યાં

Amreli Live

ધો.10 અને 12ની પરીક્ષા લેવી કે નહીં? સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે, JEE-NIT અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

અત્યાર સુધી 6829 કેસ, 236 મોતઃ કોરોનાથી આસામમાં પહેલું મોત, આંધ્રપ્રદેશમાં પણ બે લોકોના મોત

Amreli Live

આયુષ મંત્રી શ્રીપદ નાયક કોરોના પોઝિટિવ, બંગાળ સરકારે ટોટલ લોકડાઉનનો આદેશ પરત લીધો

Amreli Live

ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયોને વતન પરત મોકલવા 8 IAS અને 8 IPSને જવાબદારી સોંપાઈઃ અશ્વિની કુમાર

Amreli Live

એક દિવસની પ્રેક્ટિસમાં પહેલી વખત ફ્લાય પાસ્ટ, ઘરની છત પરથી ફાઇટર પ્લેન દેખાશે, એરફોર્સના 12 એરક્રાફ્ટ સામેલ થશે

Amreli Live

માનસરોવરની યાત્રાની કમાન ચીનના હાથમાં છે, રોડ બનવાથી આપણને માત્ર સગવડતા રહેશે

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

આ છેલ્લા 6 વર્ષમાં સૌથી મોટુ વિરોધ પ્રદર્શન, 2013-19 વચ્ચે પોલીસ હિંસામાં 7666 લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમાંથી 24% અશ્વેત

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live