31.6 C
Amreli
09/08/2020
bhaskar-news

કુલ કેસ 5.85 લાખઃ આરોગ્ય સેતુ એપ લોગઈન કરવામાં મુશ્કેલી, બંગાળ સરકારની માંગ-હોટ સ્પોટથી વિમાની સેવા અટકાવવામાં આવે



દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખ 85હજાર 210 થઈ છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે. મંગળવારે 17 હજાર 674 નવા કેસની પુષ્ટી થઈ હતી. તમિલનાડુમાં સતત બીજા દિવસે 3,900થી વધારે કેસ આવ્યા છે. બીજી આજે આરોગ્ય સેતુ એપમાં તકનિકી ખામી સામે આવી હતી. એપ તરફથી ટ્વિટ કરી જાણકારી આપી હતી. આ માહિતીમાં કહેવામાં આવ્યુ હતું કે કેટલાક યુઝર્સને લોગઈન કરવામાં તકલીફ આવી રહી છે. જે ટૂંક સમયમાં ઠીક કરી લેવામાં આવશે.

પશ્વિમ બંગાળ સરકારે ગૃહ મંત્રાલય પાસેથી કોલકાતામાં જરૂરી સપ્લાય માટે મેટ્રો ચલાવવાની મંજૂરી માંગી છે. મંગળવારે રાજ્યના ચીફ સેક્રેટરી રાજીવ સિન્હાએ તે મુદ્દે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે કન્ટેનમેન્ટ ઝોનથી આવતી ડોમેસ્ટિક ફ્લાઇટ પર બે અઠવાડિયા સુધી રોક લગાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે દિલ્હી, મુંબઇ, પૂણે, ચેન્નઇ, સુરત, અમદાવાદ, નાગપુર અને ઇન્દોરથી પશ્વિમ બંગાળ સુધી કોઇ ફ્લાઇટ મોકલવામા ન આવે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વેક્સીન બની ગયા પછી તેના રસીકરણની તૈયારીઓ વિશે એક બેઠક કરી હતી. તેમાં ભારત અને ગ્લોબલ સ્તરે બનાવવામાં આવતી વેક્સીનની હાલની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે કોવિડ વિરુદ્ધ રસીકરણના પ્રયત્નોમાં ભારતની જવાબદારીનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ ઓફિસર્સને સારી રીતે અને સમયસર વેક્સીન બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા કહ્યું હતું. તેમણે આ વિશે તાત્કાલીક કોઈ યોજના બનાવવાની પણ જાહેરાત કરી હતી.

સોમવારે 18 હજાર 339 નવા દર્દીઓ પ્રકાશમાં આવ્યા અને 13 હજાર 497 લોકો સાજા થયા છે. તમિલનાડુમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં રેકોર્ડ 3949 દર્દીઓ વધ્યા, અહીં સંખ્યા 5માં દિવસે 3500થી વધુ રહી. સૌથી વધુ સંક્રમિતો વાળા રાજ્યોમાં તે બીજા નંબરે આવી ગયું છે. આ આંકડો covid19india.org મુજબ છે. સોમવારે દેશમાં 417 લોકોના મોત થયા હતા.

અહીં સંક્રમણ દેશના નાના જિલ્લાઓમાં પણ વધી રહ્યું છે. કેટલાક જિલ્લાઓમાં મોત 200થી વધુ થયા છે અને મૃત્યુ દર ઝડપથી વધી રહ્યો છે. તેમાં મહારાષ્ટ્રનું સોલાપુર અને જલગાંવ સામેલ છે. અહીં મૃત્યુ દર સૌથી વધુ મૃતકોવાળા જિલ્લા જેવા કે મુંબઈ(4463 મોત), અમદાવાદ(1432 મોત), ઠાણે(871 મોત) અને કોલકતા(372 મોત)થી વધુ છે. સોલાપુરમાં મૃત્યુ દર 9.75 ટકા અને જલગાંવમાં 6.90 ટકા છે. જ્યારે મુંબઈમાં મૃત્યુ દર માત્ર 5.78 ટકા છે, જ્યારે અહીં મોતનો આંકડો સાડા ચાર હજારની નજીક પહોંચી ગયો છે

તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જુલાઈ સુધી વધ્યુ
તમિલનાડુ સરકારે 31 જુલાઈ સુધી જનરલ લોકડાઉન વધાર્યું છે. ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારમાં 5 જુલાઈ સુધી સખ્ત લોકડાઉન યથાવત રહેશે. જ્યારે સમગ્ર રાજ્યમાં જુલાઈમાં દર રવિવારે સખ્ત લોકડાઉન રહેશે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન 31 જુલાઈ સુધી વધારવામાં આવ્યું છે. આ પહેલા પશ્ચિમ બંગાળ અને ઉતરાખંડમાં લોકડાઉન 31 જુલાઈ સુધી અને મણિપુરમાં 15 જુલાઈ સુધી વધારવામાં આવ્યું છે.

5 રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ
અહીં સોમવારે 184 નવા દર્દીઓ પ્રકાશમાં આવ્યા અને 7 લોકોના મોત થયા છે. ભોપાલમાં 24, ઈન્દોરમાં 49, મુરૈનામાં 24 પોઝિટિવ કેસ વધ્યા. રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા વધીને 13 હજાર 370 થઈ છે. તેમાંથી 2607 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 564 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રઃ અહીં સોમવારે 5257 સંક્રમિતો મળ્યા અને 181 લોકોના મોત થયા છે. મંુબઈમાં 1226 કેસ વધ્યા, અહીં અત્યાર સુધીમાં 76 હજાર 765 દર્દીઓ થયા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 69 હજાર 883 થઈ છે. તેમાંથી 73 હજાર 298 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 7610 લોકોના મોત થયા છે.

ઉતરપ્રદેશઃ અહીં સોમવારે 681 નવા દર્દીઓ પ્રકાશમાં આવ્યા અને 12 લોકોના મોત થયા છે. ગૌતમબુદ્ધનગર(નોઈડા)માં 57, ગાજિયાબાદમાં 70 અને લખનઉમાં 23 પોઝિટિવ કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 22 હજાર 828 થઈ છે. તેમાંથી 6650 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 672 લોકોના મોત થયા છે.

રાજસ્થાનઃ અહીં સોમવારે 389 નવા દર્દીઓ પ્રકાશમાં આવ્યા અને 6નો મોત થયા છે. જયપુરમાં 30, જોધપુરમાં 54 અન ધૌલપુરમાં 58 પોઝિટિવ કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 17 હજાર 660 થઈ છે. તેમાંથી 3334 એક્ટિવ કેસ છે. કોરાનાથી અત્યાર સુધીમાં 405 લોકોના મોત થયા છે.

બિહારઃ અહીં સોમવારે 394 સંક્રમિત મળ્યા અને એકનું મોત થયું છે. પટનામાં 109, નવાદામાં 28 અને પૂર્વી ચંપારણમાં 33 કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 9 હજાર 618 થઈ છે, તેમાંથી 2181 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


18339 patients increased in 24 hours, 5.67 lakh cases so far; Solapur, Jalgaon has higher mortality rate than Mumbai, Ahmedabad, Thane


આ ફોટો અસમની રાજધાની ગુવાહાટીનો છે. અહીં લોકડાઉન છતા લોકો રસ્તા પર ફરી રહ્યા હતા. પોલીસે તેમના કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી હતી. અસમમાં અત્યાર સુધી 7836 કેસ નોંધાયા છે અને 12ના મોત થયા છે.


18339 patients increased in 24 hours, 5.67 lakh cases so far; Solapur, Jalgaon has higher mortality rate than Mumbai, Ahmedabad, Thane


18339 patients increased in 24 hours, 5.67 lakh cases so far; Solapur, Jalgaon has higher mortality rate than Mumbai, Ahmedabad, Thane


18339 patients increased in 24 hours, 5.67 lakh cases so far; Solapur, Jalgaon has higher mortality rate than Mumbai, Ahmedabad, Thane

Related posts

10.13લાખ કેસઃદિલ્હી એઈમ્સમાં 100થી વધુ લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરાશે, એઈમ્સ પેનલે મંજૂરી

Amreli Live

આ વાત એવા લોકોની જે ઈલાજ અને દવાઓ માટે ભટકી રહ્યા છે, તેમની બીમારી કોરોના કરતા વધારે જીવલેણ છે

Amreli Live

અત્યાર સુધી 23,295 કેસ,મૃત્યુઆંક 725: નીતિ આયોગે કહ્યું- લોકડાઉનનો યોગ્ય સમયે નિર્ણય કરી સંક્રમણનું પ્રમાણ મર્યાદિત કરી શકાયું

Amreli Live

ન્યૂયોર્કમાં દરેક મોહલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિ, ઘણા પરિવારો બરબાદ થયા, એક નિવૃત કર્મચારીએ ત્રણ મિત્રો ગુમાવ્યા, પત્ની અને પુત્રી બીમારી છે

Amreli Live

એક દિવસમાં સૌથી વધુ 9910 સંક્રમિત વધ્યા, મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 77 હજાર અને દિલ્હીમાં 25 હજાર પાર; દેશમાં 2 લાખ 26 હજાર 634 કેસ

Amreli Live

કુલ 5.01 લાખ કેસઃ ઝારખંડમાં 31 જુલાઈ અને આસામમાં 11 જુલાઈ સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live

કોરોના વોરિયર્સ પર હુમલો કરનારા કુલ 26 લોકો સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરીઃ શિવાનંદ ઝા

Amreli Live

ગોંડલમાં સાંબેલાધાર વરસાદ, રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા

Amreli Live

અમદાવાદ કરતા વધુ કેસ અને મોતઃ વધુ 205 કેસ સાથે પોઝિટિવનો આંકડો 5260 થયો, 10 મોત સાથે મૃત્યુઆંક 194 પર પહોંચ્યો

Amreli Live

શિવરાજ સરકારના કેબિનેટની રચના આ સપ્તાહે થશે; 26 સભ્યનું મંત્રીમંડળ હશે, સિંધિયા સમર્થક 10 નેતા મંત્રી બની શકે છે

Amreli Live

અત્યાર સુધીમાં 7,347 કેસઃ મહારાષ્ટ્રમાં 27 દિવસમાં 100 ગણો વધારો, રાજ્યમાં અગાઉ 14 દર્દી હતા, આજે વધીને 1600 થઈ ગયા

Amreli Live

અમદાવાદમાં વધુ 11 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 116 પોલીસ કોરોનાગ્રસ્ત, 17 પોલીસકર્મી ડિસ્ચાર્જ

Amreli Live

રાજકોટમાં 7 લોકોને કોરોના પોઝિટિવ, અમરેલીમાં 4 અને બોટાદમાં 1 કેસ, ભાવનગરમાં કોરોનાથી મહિલાનું મોત

Amreli Live

વધુ 36 કેસ નોંધાતા આંક 386 પર પહોંચ્યો, વધુ એકનું મોત અને ચાર રિકવર થયા

Amreli Live

4.26 લાખ કેસ, ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- જૂનના અંત સુધીમાં પીએમ કેયર ફંડથી દેશમાં 60 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ બનશે

Amreli Live

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

રાજ્યના સૌથી નાની ઉંમરના કોરોના પેશન્ટનું મોત, જામનગરના 14 મહિનાના બાળકે દમ તોડ્યો

Amreli Live

4.26 લાખ કેસ; રાજસ્થાનમાં રિકવરી રેટ 77%, તે દેશમાં સૌથી સારો; ત્યારપછીના ક્રમે મધ્યપ્રદેશ અને બિહાર

Amreli Live

કોરોનાથી મહિલા દર્દીનું મોત, મૃત્યુઆંક 11 થયો, વધુ 10 કેસ સાથે કુલ પોઝિટિવની સંખ્યા 217 થઇ

Amreli Live

દુર્ઘટનામાં માર્યા ગયેલા 18 પેસેન્જરમાંથી એક કોરોના પોઝિટિવ હતો; મૃતકોના પરિવારજનોને 10-10 લાખ કેન્દ્ર સરકાર અને આટલી જ રકમ કેરળ સરકાર પણ આપશે

Amreli Live