29 C
Amreli
22/09/2020
bhaskar-news

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

મનુષ્ય એમના સમય ને લઈને ખુબ જ ચિંતામાં રહે છે. દરેક વ્યક્તિ એમના ભવિષ્ય ને સારું બનાવવા ની કોશિશ માં લાગ્યા રહે છે, પરંતુ ઇચ્છતા ન હોવા છતાં પણ કઠીન સમય માંથી પસાર થવું પડે છે. જ્યોતિષના જાણકારો અનુસાર જે પણ ઉતાર ચડાવ મનુષ્યના જીવન માં આવે છે એની પાછળ ગ્રહો ની ચાલ મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. જો કોઈ ગ્રહની ચાલ રાશિમાં સારી હોય તો એના કારણે તે રાશિના વ્યક્તિને એનું શુભ પરિણામ મળે છે.

પરતું ગ્રહોની ચાલ યોગ્ય ન હોય તો ઘણી બધી પરેશાનીઓ જીવનમાં ઉત્પન્ન થવા લાગે છે, આ કારણે દરેક મનુષ્યના જીવનમાં રાશિઓ નું ખુબ જ મહત્વ માનવામાં આવે છે.

Recite This Kuber Mantra To Please Lord Kuber - नियमित ...

જ્યોતિષ ગણના અનુસાર અમુક રાશિઓ એવી છે કે જેના પર કુબેર દેવતા ઘણા સમાય પછી મહેરબાન થયા છે. માન્યતા અનુસાર જો કુબેર દેવતા કોઈ વ્યક્તિ પર એમની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે તો તે વ્યક્તિ ના જીવન ની દરેક પરેશાનીઓ સમાપ્ત થાય છે અને તે લોકોના જીવનના બધા દુખ દૂર થશે, સફળતાના માર્ગ મળવાના યોગ બની રહ્યા છે અને ઘર પરિવારમાં ખુશીઓ બની રહેશે. અમુક રાશિના લોકો એવા છે કે જેને કુબેર દેવતા ની કૃપા થી પ્રગતિ ના ઘણા માર્ગ પ્રાપ્ત થશે. તો ચાલો જાણી લઈએ કઈ રાશી પર કુબેર દેવતા ના આશીર્વાદ બની રહેશે.

મેષ રાશિ       

મેષ રાશિના લોકોની ઉપર કુબેર દેવતા ની કૃપા દ્રષ્ટિ બની રહેશે. રચનાત્મક કાર્યો માં તમને સફળતા મળવાના યોગ બની રહ્યા છે. વિશેષ રૂપથી જે લોકો નોકરી કરતા હોય એમને અધિકારી વર્ગ ના લોકોનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે, પારિવારિક જીવનમાં જે પણ પરેશાનીઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે એનું સમાધાન થઇ શકે છે, તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય ફાયદાકારક રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે તમારા કામકાજમાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો, મિત્રોની સાથે સારો પળ પસાર થશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોનો સમય ફાયદાકારક રહેવાનો છે. કુબેર દેવતા ની કૃપા થી આવક ના નવા માર્ગ મળી શકે છે. સફળતા ના ઘણી સારી તક હાથ લાગી શકે છે. તમને ઘણી બધી ખુશીઓ પ્રાપ્ત થવાની છે. મહાદેવ ની કૃપાથી કિસ્મત નો ભરપુર સહયોગ મળવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલું સાહસ માં વધારો થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સામાજિક કાર્યોમાં ભાગ મળશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોની ઉપર કુબેર દેવતા મહેરબાન રહેવાના છે. આવકના વધારાના સ્ત્રોત પ્રાપ્ત થઇ શકે છે. સામાજિક ક્ષેત્ર માં માન સમ્માન ની પ્રાપ્તિ થશે,મહત્વપૂર્ણ લોકોની સાથે સંપર્ક બની શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે, રચનાત્મક કાર્યોમાં વૃદ્ધિ થશે, વેપારમાં સારો નફો મળી શકે છે,ભાગીદારોનો પૂરો સહયોગ મળશે. અમુક લોકો તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે.

ધનુ રાશિ

ધનુ રાશિના લોકની મહેનતથી સફળતા ના માર્ગ પ્રાપ્ત થઇ શકે છે. તમે કોઈ લોકો ની મદદ કરી શકો છો. પરિવાર ના લોકો વચ્ચે સારો તાલમેલ રહેશે. ભાગીદારોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે, તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા લાભદાયક રહેવાની છે. મિત્રો ની સમય પર સહાયતા મળી રહેશે. તમે સકારાત્મક રૂપથી તમારા દરેક કાર્ય ને અંજામ આપી શકશો. તમારા દ્વારા બનાવેલા સંપર્ક ફાયદાકારક સાબિત રહેવાના છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો ને કુબેર દેવતા ના આશીર્વાદ થી કિસ્મત નો પૂરો સાથ મળશે. તમે તમારું કાર્ય સારી રીતે કરી શકશો. રોકાણ નો સારો લાભ મળવાનો છે. તમે સમયનો સારો ઉપયોગ કરી શકશો, વેપારથી તમે કોઈ યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના લોકોની વચ્ચે ચાલી રહેલ વાદવિવાદ દૂર થશે, ઘર પરિવારમાં ખુશીઓ નો માહોલ બની રહેશે. કાર્યસ્થળ માં અધિકારી વર્ગના લોકો તમારાથી પ્રસન્ન રહેશે.

આ લેખ માં આપેલી જાણકારી સો ટકા સાચી, સચોટ અને ધાર્યું પરિણામ મળશે જ એવો દાવો અમે નથી કરતાં. આ ઉપાય કરતા પહેલા સબંધિત ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ જરૂર લો…

https://www.hindubulletin.in/god-kubera-has-kindness-on-these-zodiac-signs/?utm_source=Social&utm_medium=NT

The post કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ appeared first on GujjuBaba.com.

Related posts

24 કલાકમાં શહેરમાં 169 નવા પોઝિટિવ કેસ-14 દર્દીના મોત, મૃત્યુઆંક 83 થયો અને કુલ 1821 દર્દી

Amreli Live

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ

Amreli Live

ભારત-ચીનમાં આ વર્ષે 70 પ્રોગ્રામ થવાના હતા, પરંતુ ગલવાનના પગલે અશકય; સરકાર ચીન પર ઝડપથી કેટલાક આર્થિક પ્રતિબંધો લગાવી શકે છે

Amreli Live

કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

સરકારે સુપ્રીમમાં કહ્યું- છેલ્લી 3 પરીક્ષાના આધારે ધો.12ના વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live

4 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 179 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 932 ટેસ્ટ કરાયા, જેમાંથી 687 નેગેટિવ, 231 પેન્ડિંગ

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 1100થી વધુ નવા કેસ-24ના મોત, કુલ કેસ 59 હજારને પાર-મૃત્યુઆંક 2,396

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3 હજારને પાર, 6ના મોત નિપજ્યા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

139 નવા પોઝિટિવ કેસ સાથે 24 કલાકમાં 367 કેસ , વધુ પાંચના મોત સાથે મૃત્યુઆંક 63, કુલ દર્દી 1643

Amreli Live

કોરોના વોરિયર તરીકે સન્માન થાય તે અગાઉ જ માંડવીના નાયબ મામલતદારનું પતિ સાથે એક્સિડન્ટમાં મોત

Amreli Live

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું- ટ્રેનો નહીં ચાલે, પરંતુ રાજ્યમાંથી મજૂરોને ઘરે મોકલવાનો રસ્તો કાઢી રહ્યા છીએ

Amreli Live

રાજ્ય સરકારે કોરોના સામે લડવા અત્યાર સુધીમાં 244 કરોડ રૂપિયા ખર્ચ્યા, 11 કોરોના વોરિયર્સને 2.75 કરોડની સહાય કરી

Amreli Live

અત્યાર સુધી 6637 કેસ, કુલ મૃત્યુ 223;રૂા.15 હજાર કરોડના ઈમર્જન્સી ફંડને કેન્દ્રની મંજૂરી, દવા- તબીબી સુવિધાઓ પાછળ ખર્ચાશે

Amreli Live

અત્યાર સુધી 29,572 કેસ,મૃત્યુઆંક 939: પશ્વિમ બંગાળમાં કોરોના વાઈરસથી વધુ એક ડોક્ટરનું મોત, દિલ્હીમાં લોકડાઉનમાં છૂટ

Amreli Live

રાહુલ ગાંધીએ કહ્યું લોકાઉન કોરોનાનો ઈલાજ નથી, માત્ર પોઝ બટન છે; ટેસ્ટિંગ જ યોગ્ય હથિયાર

Amreli Live

રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

Amreli Live

વિશ્વમાં 73.18 લાખ કેસ: WHOએ પાકિસ્તાનને લોકડાઉન લગાવવા કહ્યું; પ્રધાનમંત્રી ઈમરાન ખાન પહેલા જ ઈનકાર કરી ચૂક્યા છે

Amreli Live

31,693 કેસ, મૃત્યુઆંક-1026: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યું

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live