18.4 C
Amreli
26/01/2021
અજબ ગજબ

કુતરા સાથે એક ધાબળામાં સુવાવાળો 9 વર્ષનો આ બાળક થયો ફેમસ, ભાવુક કરી દે એવું છે આ બાળકનું જીવન

ફૂટપાથ પર કુતરા સાથે ઊંઘી રહ્યો હતો બાળક, તેના પિતા અને માં વિશે જાણી ને તમે પણ હલબલી જશો. બાળપણ રમવા અને ભણવા માટે હોય છે. આ ઉંમરમાં જો જવાદારીઓનો ભાર પોતાના ખભા પર ઉપાડવો પડે, તો જીવન વધારે મુશ્કેલ થઈ જાય છે. એવું જ કંઈક ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં 9 વર્ષના અંકિત સાથે પણ થઈ રહ્યું છે. અંકિતના પિતા જેલમાં સજા ભોગવી રહ્યા છે, તેમજ તેની માં એ તેને રસ્તા પર ઠોકર ખાવા માટે છોડી દીધો છે.

માસુમ અંકિત કોઈને ઓળખતો પણ નથી. એવામાં તે પોતાનું જીવન પસાર કરવા માટે એક ચા ની દુકાન પર કામ કરે છે. તેના સિવાય તે રસ્તા પર ફુગ્ગા વેચે છે. અંકિતનો બેસ્ટ ફ્રેન્ડ રસ્તા પર ફરતો એક કૂતરો છે. તેણે તેનું નામ ડેની રાખ્યું છે. તે રોજ રાત્રે રસ્તા પર ડેની સાથે એક જ ઢાબળો ઓઢીને સુવે છે.

અંકિત છેલ્લા ઘણા વર્ષોથી આવું જીવન જીવી રહ્યો છે. હાલમાં જ એક વ્યક્તિએ તેનો રસ્તા પર કુતરા સાથે સૂતો હોય તે સમયનો ફોટો પાડી લીધો હતો. બસ પછી શું હતું, અંકિત અને કુતરાનો ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો. ફોટો વાયરલ થયા પછી સ્થાનિક પ્રશાસને પણ બાળકની તપાસ શરૂ કરી દીધી. સોમવારે સવારે તે બાળક મળી પણ ગયો.

હાલમાં અંકિત મુઝફ્ફરનગર પોલીસની દેખરેખમાં છે. મુઝફ્ફરનગરના એસએસપી અભિષેક યાદવ જણાવે છે કે, અમે હાલમાં બાળકના સંબંધીને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ વિભાગને તેની જાણકારી આપવામાં આવી છે. તે સિવાય આસપાસના જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં પણ અંકિતનો ફોટો મોકલવામાં આવ્યો છે.

અંકિત જે ચા ની દુકાન પર કામ કરે છે, તેના માલિકે જણાવ્યું કે, અંકિત ક્યારેય પણ કોઈ વસ્તુ મફત નથી લેતો. અહીં સુધી કે તે પોતાના કુતરા માટે દૂધ પણ નથી માંગતો. જયારે તે કામ કરે છે તો તેનો કુતરો એક ખૂણામાં બેઠો રહે છે. એસએચઓ અનિલ કાપરવાન જણાવે છે કે, અંકિત એક સ્થાનિક મહિલા શીલા દેવી સાથે રહે છે. પોલીસે જયારે વિનંતી કરી તો એક ખાનગી સ્કૂલ તેને મફત શિક્ષણ આપવા માટે રાજી પણ થઈ ગઈ.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વૃષભ રાશિ માટે આજનો દિવસ છે શુભફળદાયી, આકસ્મિક ધનલાભનો યોગ છે, પણ આ રાશિ માટે દિવસ શુભફળદાયી નથી.

Amreli Live

કયુ શાક બાજરીના રોટલા જોડે બેસ્ટ ગણાય?

Amreli Live

ભોલેનાથ કરશે આ રાશિના લોકોના કષ્ટ દૂર, યશકિર્તીની પ્રાપ્તિ થાય, ધનપ્રાપ્તિના યોગ છે.

Amreli Live

નાસ્તામાં બનાવો ચટાકેદાર ગુજરાતી ભેળ, ફક્ત 5 મિનિટમાં થઇ જશે તૈયાર.

Amreli Live

સુરતમાં યુવકે મિત્રો સાથે શરત લગાવી પોતાના મોંમાં જ ફોડ્યો સુતળી બોમ્બ, થઇ ગઈ આટલી ખરાબ હાલત.

Amreli Live

દેશના કુંવારા પ્રધાનમંત્રીનું નામ જણાવો? UPSC ના અટપટા સવાલ પર અટક્યો કેન્ડિડેટ, શું તમને ખબર છે સાચો જવાબ

Amreli Live

કઈ વસ્તુનું લાકડું સોનાથી પણ વધારે મોંઘુ હોય છે? UPSC સવાલના જવાબ આપવા માટે દોડાવવું પડશે મગજ

Amreli Live

300 રૂપિયા રોજ માટે મજૂરી કરી રહ્યો છે રેસર, ગોલ્ડ મેડલથી ભરાયેલું છે ઘર

Amreli Live

ખેડૂતો માટે સ્થાઈ કમાણીનું માધ્યમ બની શકે છે સૌર ઉર્જા યોજના, સરકાર આપી રહી છે ભારે છૂટ.

Amreli Live

આ રાશિઓ માટે આજનો દિવસ આર્થિક લાભનો દિવસ છે, જમીન, મકાન-મિલકતના સોદા સફળ થાય.

Amreli Live

કયા દેશમાં છોકરીનું અપહરણ કરી લગ્ન કરવા યોગ્ય ગણાય છે? UPSC ઇન્ટરવ્યૂમાં આ વિચિત્ર સવાલ પર અટક્યા લોકો

Amreli Live

સફળ જીવન તરફ લઇ જાય છે આ આદતો, મળે છે માન-સમ્માન.

Amreli Live

આ બે શહેરોમાં લોન્ચ થયા દેશના પહેલા ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર, ખાસિયત વાંચીને થઇ જશો ચકિત.

Amreli Live

સાસુનું આ કારસ્તાન જોઈ પોતાને રોકી શક્યા નહિ અક્ષય કુમાર, ટ્વીન્કલના પતિએ કહી દીધી આ મોટી વાત

Amreli Live

ફરીથી જાહેર થયું સોવરેન ગોલ્ડ બોન્ડ, જાણો તેમાં ક્યાં સુધી કરી શકો છો રોકાણ.

Amreli Live

8 અઠવાડિયાના બાળક માટે 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન, જાણો આટલું મોંઘુ કેમ, અને કઈ છે તે બીમારી

Amreli Live

ભાવનગરના સામૂહિક આપઘાત કેસમાં મૃતકની ચિઠ્ઠી મળતા થયો મોટો ખુલાસો, સાઢુએ લાખોનો ગોટાળો કરી આ પગલું ભરવા મજબુર કર્યા.

Amreli Live

ચીનના જ શસ્ત્રોનો હવે થઇ રહ્યો છે તેમના વિરુદ્ધ ઉપયોગ, પોતાની જ જાળમાં ખરાબ રીતે ફસાયો ડ્રેગન

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે, પ્રબળ ધનલાભના યોગો છે.

Amreli Live

પાટીદાર સમાજની 3 દીકરીએ હાંસલ કરી આ સિદ્ધિ, તેમના વિષે જાણીને ગર્વ થશે, વુમન પાવર.

Amreli Live

ખરીદો ડીઝલવાળી સૌથી દમદાર હેચબેક કાર, જાણો ફીચર્સ અને ખાસિયત.

Amreli Live