26.8 C
Amreli
05/08/2020
મસ્તીની મોજ

કુંભ રાશિના ચમકી જશે નસીબ, તેમજ તેમને મળશે મિલકતમાં લાભ, વાંચો રાશિ અનુસાર ભવિષ્ય ફળ

મેષ રાશિ :

આજે તમારા જીવનમાં થોડા પરિવર્તન આવશે. તમારે અમુક કામ કરવા માટે વધારે મહેનત કરવી પડશે. ઘરમાં કુંવારા લોકોના લગ્નની ચર્ચા થશે. પારિવારિક સંબંધમાં મીઠાસ બની રહેશે. ઘરની સાફ-સફાઈમાં તમે મદદ કરશો. ઘરે જ પરિવાર સાથે પૂજા-પાઠમાં લાગ્યા રહેશો. દામ્પત્ય જીવનમાં સંપ બની રહેશે. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે.

વૃષભ રાશિ :

આજે તમારો દિવસ પહેલાની સરખામણીમાં સારો રહેશે. આજે ઘરના વૃદ્ધના સ્વાસ્થ્ય પ્રત્યે થોડા સાવધાન રહેવું જોઈએ. નોકરી કરતા લોકોના કામ સમય પર પુરા નહીં થાય. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા વધશે. કોઈ કામને પૂરું કરવામાં જીવનસાથીની સલાહ કામ આવશે. વિદ્યાર્થીઓનું મન આજે ભણતર પરથી હટી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોની સામાજિક પ્રતિષ્ઠા વધશે.

મિથુન રાશિ :

આજે તમારો દિવસ ઉત્તમ રહેશે. આજે તમારે પોતાની વાણી પર સંયમ રાખવું પડશે. બાળકો કોઈ સવાલ સમજવા માટે તમારી મદદ માંગશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. મોટાની મદદ પ્રાપ્ત થતી રહેશે. આજે તમે પોતાના જીવનસાથી સાથે કોઈ વાત શેયર કરશો. લવમેટ્સ માટે દિવસ સારો રહેવાનો છે. પરીક્ષાનું પરિણામ તમારા પક્ષમાં આવશે. ક્યાંક ઉધાર આપેલા પૈસા તમને પાછા મળશે.

કર્ક રાશિ :

આજે તમારો દિવસ સારો રહેવાનો છે. પરિવારમાં મજાક-મસ્તીનું વાતાવરણ બની રહેશે, જેથી બધાના ચહેરા પર આખો દિવસ હાસ્ય બની રહેશે. ઓનલાઇન બિઝનેસ કરી રહેલા લોકોને આજે કોઈ મોટી ડીલ મળી શકે છે. આજે માતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઘણા દિવસોથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાથી છુટકારો મળશે. પોતાના કામ પ્રત્યે એકાગ્ર રહો. કોઈ કામ કરતા સમયે ઉતાવળ ન કરવી.

સિંહ રાશિ :

આજે કોઈ પણ કામ કરતા સમયે તમારે વૃદ્ધોના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. તેનાથી તમને પોતાના કામમાં મદદ મળશે. આજે કોઈ સહકર્મી પોતાના કામને પૂરું કરવા માટે તમારી મદદ લેશે. લવમેટ્સ સાથે ચાલી રહેલ અણબનાવ આજે પુરા થશે. સાથે જ તેમને કોઈ ગિફ્ટ આપવાનો વાયદો પણ કરી શકો છો. આજે તમારી કલાત્મક અને રચનાત્મક ક્ષમતામાં વધારો થશે.

કન્યા રાશિ :

આજે તમારે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. બદલાતી ઋતુનું તમારે ધ્યાન રાખવું જોઈએ. જીવનસાથી તમારી ભાવનાઓની કદર કરશે. જેથી દામ્પત્ય જીવનમાં વધારે મધુરતા આવશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. સામાજિક ક્ષેત્ર વધશે. સાથે જ તમારા કામની પ્રશંસા પણ થશે. આ રાશિના વકીલોને કોઈ જુના ક્લાયંટથી ફાયદો થશે.

તુલા રાશિ :

આજનો દિવસ ઉત્તમ રહેશે. તમે પોતાના વિવેકનો ઉપયોગ કરીને પોતાનું કામ સમયસર પૂરું કરી લેશો. આજે કોઈ સિનિયર ફોન કરીને તમારા કામની પ્રશંસા કરશે. દામ્પત્ય જીવન સારું રહેશે. પરિવાર વાળા સાથે ધરે જ અલગ અલગ પકવાનોનો આનંદ લેશો. ખર્ચ પર નિયંત્રણ થવાથી તમારા ભેગા કરેલા ધનમાં વધારો થશે. આજે તમારે પારિવારિક જરૂરિયાત પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

વૃશ્ચિક રાશિ :

આજે તમારો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે પરિશ્રમ અનુરૂપ ફળ જરૂર મળશે. આજે તમને પોતાની પૈતૃક સંપત્તિથી લાભ થવાના યોગ બની રહ્યા છે. આ રાશિના જે લોકો સંગીત અને કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તે આજે કાંઈક નવું કરવા પ્રયત્ન કરશે. લવમેટ્સ માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો.

ધનુ રાશિ :

આજે તમારો દિવસ ઉત્તમ રહેવાનો છે. ઘરના મોટા સભ્યોનો તમારા પ્રત્યેનો પ્રેમ કાયમ રહેશે. આજે તમે કોઈ ઓનલાઇન બિઝનેસ શરુ કરવા વિષે વિચાર કરશો. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા વધશે. આજે પોતાના હાથમાંથી કોઈ પણ અવસર જવા ના દેશો. વ્યાપારની ગતિ થોડી ધીમી થવાથી ચિંતિત થશો, પણ પરેશાન થવાની જરૂર નથી સમયની સાથે સાથે બધું સારું થઈ જશે.

મકર રાશિ :

આજે તમારો દિવસ સામાન્ય રહેશે. ધાર્મિક કામોમાં તમારી રુચિ વધશે. સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોએ આજે થોડી વધારે મહેનત કરવી પડશે, તમારા કામની પ્રશંસા થશે. કોઈ ટેક્નિકલ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આજે ગુરુજનોનો ફોન પર વિશેષ સહયોગ મળશે. મહિલાઓનો સમય ઘરની સાફસફાઈમાં પસાર થશે. આજે આખો દિવસ તમારા ચહેરા પર હાસ્ય બની રહેશે.

કુંભ રાશિ :

આજે તમારા મનમાં નવા-નવા ક્રિએટિવ આઈડિયા આવશે, જેનો તમે સારી રીતે ઉપયોગ પણ કરશો. આજે તમને આવકના વધારાના સ્ત્રોત મળશે, જેથી તમારી આર્થિક મુશ્કેલીનું સમાધાન નીકળશે. આજે પોતાની અંદર અમુક સકારાત્મક પરિવર્તન લાવશો. તમારી અંદર આ પરિવર્તનને જોઈને માતા-પિતા પ્રસન્ન થશે. આજે તમારા ઇન્ક્રીમેન્ટના સમાચાર સાંભળીને પરિવારના લોકો ખુશ થશે.

મીન રાશિ :

આજે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા જરૂર મળશે. જે લોકો સરકારી નોકરી સાથે જોડાયેલા છે, તેમના માટે દિવસ સારો રહેવાનો છે. લાંબા સમયથી પ્રમોશનમાં આવી રહેલી અડચણ આજે દૂર થશે. વિદ્યાર્થીઓનું મન આજે ભણવામાં લાગશે. સાથે જ આગળ જતા મહેનતનો લાભ પણ મળશે. વિદ્યાર્થીઓએ થોડી વધારે મહેનત કરવાની જરૂર છે, સફળતા તમારી ઘણી નજીક છે.


Source: 4masti.com

Related posts

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

બુધવારે કરો આ 4 કામ, ગણેશજીની વરસશે કૃપા, ગરીબી થશે દૂર

Amreli Live

શિવ-પાર્વતી આ 5 રાશિઓની અધૂરી ઈચ્છાઓ કરશે પુરી, તેમની કૃપાથી પ્રયત્નોનું મળશે યોગ્ય ફળ.

Amreli Live

પહેલી વાર હિમાચલમાં સફરજનની જગ્યાએ નાસપતી ચમકી, કોરોનામાં પણ મળ્યા ઉત્તમ ભાવ, ઉત્પાદકો થયા રાજી.

Amreli Live

ઘર બનાવતા શીખો બિહારની પારંપરિક મીઠાઈ ‘ચંદ્રકલા’ બનાવવાની સરળ રીત.

Amreli Live

મન કી બાત : પીએમ મોદીએ કર્યા કારગિલ વીરોને યાદ, વાંચો 10 મોટી વાતો.

Amreli Live

ભોલેનાથ પાસે મનગમતું વરદાન મેળવવા માટે શ્રાવણમાં સોમવારે કરો આ ઉપાય, તમારી દરેક મુશ્કેલીનો આવશે અંત.

Amreli Live

ભારત-ચીન વિવાદ : 20 દિવસની બાળકીનું મોં પણ નહિ જોઈ શક્યા કુંદન, દેશ માટે થયા શહીદ.

Amreli Live

ભણાવવા માટે પિતાએ વર્ષો સુધી ચલાવી રીક્ષા, હવે ઓફિસર બની દીકરાએ કર્યું સ્વર્ગીય માં નું સપનું પૂર્ણ

Amreli Live

દર વર્ષ 6,000 રૂપિયા મેળવવા હોય તો ઝડપી કરો રજીસ્ટ્રેશન, આ રહ્યું સ્ટેપ-બાયસ્ટેપ પ્રોસેસ

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે મળશે આર્થિક લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ, વાંચો રાશિફળ

Amreli Live

સુશાંતના રસોયાનો ખુલાસો, રિયા ઇચ્છતી હતી તેને દૂર કરવો, તેમને ના હતું ડિપ્રેશન

Amreli Live

પૂરને કારણે ધનોત પનોત થયું કાઝીરંગા પાર્ક, 47 જીવોના મૃત્યુ, જંગલમાંથી ભાગ્યા વાઘ.

Amreli Live

શીતળા માતાનું વ્રત : આ રીતે કરો શીતળા માતાની પૂજા, આ વાતોનું રાખવું પડશે ધ્યાન.

Amreli Live

ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું અવતાર ફીચર, તમારા જેવા દેખાશે આ ઈમોજી, બનાવવાની આ છે રીત

Amreli Live

કન્યા રાશિના લોકોને મળશે નવા પ્રોજેક્ટની જવાબદારી, તેમજ આ રાશિના લોકો રહે સતર્ક

Amreli Live

આ કિલ્લામાં ભગવાન શંકરે તપસ્યા કરીને કાળને હરાવ્યો હતો, હજારો વર્ષોથી શિવલિંગના ગળામાંથી પરસેવો બનીને નીકળી રહ્યું છે ઝેર

Amreli Live

ભોળાના ભક્તો માટે ખુશખબરી 20 જુલાઈ પછી શરુ થઈ શકે છે અમરનાથ યાત્રા

Amreli Live

અમદાવાદી મહિલાએ બનાવ્યું ચોકલેટનું રામ મંદિર, PM મોદીને આપવા માંગે છે ભેટ

Amreli Live

પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓથી મળશે લોન.

Amreli Live

અવકાશ માંથી પાછા આવતા રશિયાના 3 અવકાશ યાત્રીનું મૃત્યુ થયું એક કેપ્સુલમાં.

Amreli Live