27.6 C
Amreli
25/11/2020
મસ્તીની મોજ

કુંભારે બનાવ્યો ‘જાદુઈ દીવો’, 24 કલાક સતત પ્રગટે છે, તેલ પણ પોતાની જાતે ભરી લે છે.

24 કલાક સતત પ્રગટતા રહેતા આ દીવાને કેમ કહેવાય છે જાદુઈ દીવો, જાણો શું છે આ દીવામાં ખાસ? દિવાળીનો તહેવાર દીવા વગર અધુરો હોય છે. આ પવિત્ર પર્વ ઉપર આપણે દીવા પ્રગટાવીએ છીએ. તેમાં અમુક દીવા એવા પણ હોય છે જે 24 કલાક કે તેનાથી વધુ સમય સળગાવવા પડે છે. જેવા કે માં લક્ષ્મી સામે મુકવામાં આવતા દીવા. તેથી એ દીવો સળગતો રહેવા માટે તેમાં વારંવાર તેલ નાખવું પડે છે. તેમાં ઘણો સમય જાય છે અને ઘણી વખત ભૂલી જઈએ તો દીવો હોલવાઈ પણ જાય છે. હવે તેનો ઉકેલ કાઢતા એક કુંભારે અનોખો દીવો બનાવ્યો છે.

આમ તો છતીસગઢના કોંડાગાંવમાં રહેતા અશોક ચક્રધારીએ એક એવો દીવો બનાવ્યો છે. જે 24 કલાકથી 40 કલાક સુધી સતત સળગતો રહી શકે છે. સૌથી વિશેષ વાત એ છે કે આ દીવામાં તેલ તેની જાતે જ ભરાઈ જાય છે. તેણે તેમના આ અનોખા દીવાને ‘જાદુઈ દીવો’ નામ આપ્યું છે. આ દીવાનો આકાર ઘુમ્મટ જેવો છે. જેમાં તેલનો સંગ્રહ કરવામાં આવે છે. તેમાં એક ટ્યુબ ટાઈપ સંરચના બનેલી છે. જેમાં દીવામાં તેલ ભરાતું રહે છે.

અશોકને આ આઈડિયા એક યુટ્યુબ વિડીયો જોઈને આવ્યો. તેમણે એક ન્યુઝ પોર્ટલ સાથે વાતચિતમાં જણાવ્યું કે ‘હું મારી કળાને વિકસાવવા માટે સતત નવા નવા આઈડિયા શોધતો રહું છું. મારો હંમેશા એવો પ્રયત્ન રહે છે કે કંઈક કામની વસ્તુ બનાવું.

આશિક આગળ જણાવે છે – 2019ની દિવાળી પહેલા હું દીવો બનાવવા માટે એક નવી ડીઝાઈન શોધી રહ્યો હતો. ત્યારે મારી નજર એક એવા દીવા ઉપર પડી જેમાં એક ઘુમ્મટ આકારનો બનેલો હતો. જે તેલ સંગ્રહ કરી રાખતું હતું અને દીવામાં વારંવાર તેને આપમેળે ભરતો પણ હતો. મને એ ગમ્યું અને મેં નક્કી કરી લીધું કે હું તે જરૂર બનાવીશ.

જેવો અશોકનો આ જાદુઈ દીવો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો તેના માટે ઘણા બઘા ઓર્ડર મળવા લાગ્યા. તે જણાવે છે કે મેં આ અનોખો દીવો બનાવવાની ટેકનીક ઓનલાઈન ઘણા વિડીયો જોઈને શીખી છે. મને આ પ્રકારના દીવા બનાવવા માટે ઘણા બધા ઓર્ડર મળ્યા છે.

આમ તો લોકોને આ અનોખા જાદુઈ દીવો કેવો લાગ્યો અમને કમેંટ કરીને જરૂર જણાવો. શું તમે આ પ્રકારનો દીવો ખરીદવા માગો છો? તમારું મંતવ્ય જરૂર જણાવશો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

દશેરા પર બન્યો અદભુત સંયોગ, નારિયળના આ 12 ઉપાયોથી દૂર થઇ જશે તમારા દરેક કષ્ટ.

Amreli Live

સારા અલી ખાનના આ ફોટોને મળી રહ્યા છે ધડાધડ લાઇક્સ, આમિર ખાનની દીકરી ઇરાએ પણ કરી કમેન્ટ

Amreli Live

બીટના એટલા બધા અઢળક ફાયદા છે કે તમને ઘણી રીતે ઉપયોગી થશે, રોજ પીવો જોઈએ એક ગ્લાસ.

Amreli Live

શુભ યોગ બનવાથી આ 4 રાશિઓને ધન-સંપત્તિની બાબતમાં મળશે મોટી સફળતા, રાજયોગની સંભાવના.

Amreli Live

હોસ્પિટલમાંથી વાયરલ થયો સંજય દત્તનો ફોટો, એક્ટરની નબળી હાલત જોઈને ફેન્સ માંગવા લાગ્યા સલામતીની દુઆ.

Amreli Live

સ્ટ્રો પાઇપ બનાવવાનો વેપાર શરુ કરી કમાવો મહિનામાં હજારો રૂપિયા, આવી રીતે શરુ કરો આ વેપાર.

Amreli Live

કરીના કપૂરે તૈમુરના કેરિયર ઉપર કરી વાત, અને જણાવ્યું તેની પ્રેગનેન્સી ઉપર કેવું હતું દીકરાનું રેએક્શન?

Amreli Live

પંડિતજી ના તો ચાંદલો કરે છે કે ના તો પ્રસાદ મળી રહ્યો છે, જ્યારે માતા સામે મિનિટો સુધી ઉભા રહેવાની તક મળી

Amreli Live

આ એર પ્યોરીફાઈ ફક્ત 5000 થી ઓછા ભાવમાં મળે છે, બેક્ટેરિયા અને દુર્ગંધને કરશે દૂર.

Amreli Live

શું હતું ગાંધારીની દિવ્ય દ્રષ્ટિનું રહસ્ય, કેમ દુર્યોધનને જોવા માંગતી હતી નિર્વસ્ત્ર, જાણો

Amreli Live

બોલીવુડના 10 એવા સ્ટાર્સ, જેમને કોઈ પ્રખ્યાત સ્ટાર સાથે લગ્ન કર્યા નથી, જાણો તેમના વિષે

Amreli Live

શિક્ષકની કળાથી ચોંકી ઉઠ્યા લોકો, ચોકના ટુકડા અને માચીસની સળીની અણીએ દેખાડી કલા.

Amreli Live

જયારે શિવે વિષપાન કરીને કરી હતી સૃષ્ટિની રક્ષા, ત્યારે તેમને થવા લાગી હતી શારીરિક પીડા, વાંચો સંપૂર્ણ કથા.

Amreli Live

બાઈક હોય કે કાર, પંચરના ડરથી છુટકારો મેળવવા માટે રાખો આ કીટ, 5 મિનિટમાં પંચર રિપેર થઇ જશે.

Amreli Live

પિતા બીમાર હોવાથી સરિતા અને વનિતાએ જે કર્યું, ખૂબ જ વખાણ થાય છે ચારેબાજુ

Amreli Live

શરુ થવાનો છે અધિક માસ, શરુ થાય એ પહેલા જરૂર પુરા કરો આ 5 કામ

Amreli Live

મહિલાઓની દરેક બીમારીનો ઈલાજ છે આ ઔષધિ, જાણો કઈ રીતે કરવો તેનો ઉપયોગ

Amreli Live

વ્યક્તિએ કોળીઓના ભાવમાં ખરીદ્યા કાટ ખાઈ ગયેલી માલગાડીના ડબ્બા, ભંગાર માંથી બનાવી નાખ્યું આલીશાન ઘર

Amreli Live

કર્ક રાશિવાળાને થશે મોટો ફાયદો, જાણો સોમવારે અન્ય રાશિઓની કેવી રહેશે સ્થિતિ.

Amreli Live