27.8 C
Amreli
18/09/2020
મસ્તીની મોજ

કાલે છે સર્વપિતૃ અમાસ, જાણો માતૃ-પિતૃ દોષમાંથી મુક્તિના 7 ઉપાય

સર્વપિતૃ અમાસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી માતૃ અને પિતૃ દોષમાંથી મળશે મુક્તિ.

શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ એટલે કે સર્વપિતૃ અમાસ 17 સપ્ટેમ્બરના રોજ ગુરુવારે છે. આ દિવસે તર્પણ સાથે પિતૃઓને વિદાય આપવામાં આવે છે. પંડિતો અનુસાર, તેને સર્વપિતૃ મોક્ષ અમાસ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે એવા મૃત લોકો માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કર્મ કરવામાં આવે છે, જેમની મૃત્યુ તિથિ ખબર નથી હોતી. જો કોઈ કારણ સર મૃત સભ્યનું શ્રાદ્ધ નથી કરી શકતા, તો અમાસ પર શ્રાદ્ધ કર્મ કરવામાં આવી શકે છે.

પિતૃ મોક્ષ અમાસ પર દરેક જાણીતા-અજાણ્યા પિતૃઓનું પિંડદાન વગેરે શુભ કર્મ કરવા જોઈએ. માન્યતા છે કે પિતૃ પક્ષમાં દરેક પિતૃ દેવતા ધરતી પર પોતાના કુળના ઘરોમાં આવે છે અને ધૂપ-ધ્યાન, તર્પણ વગેરે ગ્રહણ કરે છે. અને અમાસની તિથિએ દરેક પિતૃ પોતાના લોકમાં પાછા જતા રહે છે.

પિતૃઓ માટે અમાસનું વિશેષ મહત્વ છે. આખું વર્ષ અમાસના દિવસે અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો માતૃ અને પિતૃ ઋણથી મુક્તિ મળી શકે છે. જાણો એવા જ સાત ઉપાય જેનું ધર્મ ગ્રંથોમાં વર્ણન છે.

pitru paksha
pitru paksha puja vidhi

અમાસના દિવસે સવારે શુદ્ધ થઈને સ્ટીલના લોટા અથવા વાટકામાં પાણી, ગંગાજળ અને કાળા તલ નાખીને દક્ષિણામુખી થઈને પિતૃઓને જળનું તર્પણ કરો અને જળ આપતા સમયે 3 વાર ૐ સર્વપિતૃદેવાય નમઃ બોલો, અને પિતૃઓને સુખ-શાંતિ અને કામ-રોજગાર આપાવવાની પ્રાર્થના કરો.

દરેક અમાસ ખાસ કરીને સોમવતી અમાસ, ભૌમવતી અમાસ, મૌની અમાસ અને શનૈશ્ચરી અમાસની સવારે ખીર-પુરી, બટાકાનું શાક, બેસનના લાડુ, કેળા, દક્ષિણા અને સફેદ વસ્ત્ર કોઈ બ્રાહ્મણને આપો અને આશીર્વાદ લો. તેનાથી આપણા પિતૃ અત્યંત પ્રસન્ન થાય છે, અને બધા દોષોથી મુક્તિ અપાવે છે.

સોમવારના દિવસે આકડાના 21 ફૂલ, કાચી લસ્સી અને બીલીપત્ર સાથે શિવ પૂજન કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.

પિતૃદોષ થવા પર કોઈ ગરીબ કન્યાના લગ્નમાં મદદ કરવાથી દોષથી રાહત મળે છે.

mantra mala jap
mantra mala jap

રવિવારની સંક્રાંતિ અથવા રવિવારની અમાસે બ્રાહ્મણોને ભોજન, લાલ વસ્તુઓનું દાન, દક્ષિણા અને પિતૃઓનું તર્પણ કરવાથી પિતૃદોષ શાંત થાય છે.

દર અમાસના દિવસે પિતૃઓનું ધ્યાન કરતા પીપળા પર કાચી લસ્સી, ગંગાજળ, કાળા તલ, ખાંડ, ચોખા, પાણી, પુષ્પ વગેરે અર્પણ કરો, અને 3 વાર ૐ પિતૃભ્ય: નમઃ બોલો. પિતૃઓને સુખ શાંતિની પ્રાર્થના કરો.

આ ઉપાયો સિવાય સર્પ પૂજા, બ્રાહ્મણોને ગાયનું દાન, કૂવો ખોદાવવો, પીપળા અને વડના ઝાડ લગાવવા, વિષ્ણુ મંત્રોનો જાપ કરવાથી, શ્રીમદ્દ્ભગવદ ગીતાનો પાઠ કરવાથી, માતા-પિતાનો આદર કરવાથી, પિતૃઓના નામથી હોસ્પિટલમાં દાન કરવાથી, મંદિર, વિદ્યાલય અને ધર્મશાળા બનાવવાથી પણ પિતૃદોષો શાંત થાય છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ઘરની પૂર્વ દિશામાં લગાવવી જોઈએ સૂર્યની પ્રતિમા, ઘરમંદિરમાં રાખવું જોઈએ શ્રીયંત્ર અને સ્ટડી ટેબલ પર રાખવો જોઈએ પિરામિટ

Amreli Live

સોમવારે આ ચાર રાશિઓ વાળાઓ પાસે આવશે પૈસા, ભાગ્ય આપશે સાથ.

Amreli Live

પૂરને કારણે ધનોત પનોત થયું કાઝીરંગા પાર્ક, 47 જીવોના મૃત્યુ, જંગલમાંથી ભાગ્યા વાઘ.

Amreli Live

ફૂટપાથ પર રહીને જીવન વિતાવતા માં-દીકરાને જોઈને પીગળ્યું સોનુ સુદનું દિલ, લીધો આ મોટો નિર્ણય.

Amreli Live

દર વર્ષ 6,000 રૂપિયા મેળવવા હોય તો ઝડપી કરો રજીસ્ટ્રેશન, આ રહ્યું સ્ટેપ-બાયસ્ટેપ પ્રોસેસ

Amreli Live

અક્ષય કુમારે કર્યો ‘જય શ્રીરામની’ લલકાર, ફેન્સે જણાવ્યું : ઇન્ડસ્ટ્રી માંથી કોઈ તો બોલો.

Amreli Live

યુવરાજ સિંહની પત્ની હેઝલે શેયર કર્યો રોમાન્ટિક ફોટો, તો ફેન્સે પૂછ્યું : ગુડ ન્યુઝ છે કે?

Amreli Live

મોહમ્મદ ઉસ્માન, જેમને પાકિસ્તાન આર્મી ચીફ બનવાની મળી હતી ઓફર, પણ તે ભારત માટે થયા શહીદ.

Amreli Live

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટ્ટુ કાકા હોસ્પિટલમાં થયા ભર્તી, જાણો તેનું કારણ.

Amreli Live

લોકડાઉનના સમયે દિવસ આખો ફોન સાથે ચોટી રહેવાની ટેવને ઓછી કરવા માટે કરો આ 4 કામ

Amreli Live

શાસ્ત્રોમાં જણાવ્યું છે, કયા કારણોસર વ્યક્તિના ધનનો થાય છે નાશ, દેવી લક્ષ્મી પણ છોડે છે તેનો સાથ.

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

હવે Paytm થી 1 મિનિટમાં ચેક કરી શકશો પોતાનો લોન લેવા માટેનો સ્કોર, તેના માટે કોઈ ચાર્જ આપવો પડશે નહિ.

Amreli Live

બુધવારે ચંદ્રના શુભ પ્રભાવથી આ 4 રાશિના લોકોને રહેશે મોજ, વાંચો તમારી રાશિ અનુસાર રાશિફળ.

Amreli Live

આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરમાં જ કર્યા પ્રથમ લગ્ન, પરંતુ બીજા લગ્નથી કંઈક આવું બદલાઈ ગયું જીવન.

Amreli Live

રાક્ષસો ભગવાન શિવ પાસેથી છીનવી લેવા માંગતા હતા તેમનું ઘર કૈલાશ, પણ આ કારણે પ્રાપ્ત નહિ થયો વિજય

Amreli Live

હનુમાનજીને સિંદૂર ચઢાવાની પરંપરા કેમ?

Amreli Live

ચટપટું ખાવાનું બહુ પસંદ હોય તો મિસ ના કરતા ‘કટોરી ચાટ’

Amreli Live

આજના મંગળવાર ના દિવસે આ સાત રાશિઓનું ખુલશે નશીબ, હનુમાનજીના મળશે અપરંપાર આશીર્વાદ.

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં કરો રોકાણ, 21 વર્ષની થવા પર બની શકે કરોડપતિ

Amreli Live