33.4 C
Amreli
28/10/2020
મસ્તીની મોજ

કર્ક સહીત આ રાશિઓના પૈસા વધારે થશે ખર્ચ, તેમજ આ લોકો રાખે સ્વાસ્થ્યનું ધ્યાન, વાંચો રાશિફળ.

મેષ રાશિ : આજનો દિવસ સામાન્ય રહેશે. આજે અચાનક તમારા ઘરે કોઈ નજીકના સંબંધી આવી શકે છે. જેથી ઘરમાં ખુશીઓ બની રહેશે. આ રાશિના બિલ્ડર્સને આજે ધનલાભ થવાની સાથે જ નવા કોન્ટ્રાક્ટ પણ મળી શકે છે. પહેલાથી બનાવેલી બધી યોજનાઓ આજે પૂરી થઈ જશે. આજે તમને પરિવારમાં મનપસંદ સરપ્રાઈઝ મળી શકે છે. વિદ્યાર્થી પોતાના કરિયરને લઈને પોતાના ગુરુની સલાહ લઈ શકે છે. શિક્ષકો માટે આજનો દિવસ પ્રમોશન અપાવી શકે છે. માતા-પિતાના આશીર્વાદ લઈને બધા કામ સરળતાથી પુરા થઇ જશે.

વૃષભ રાશિ : આજે બધી ઈચ્છો પૂરી થશે. કોઈ જરૂરી કામ પૂરું થવા પર અભિનંદન આપવા માટે લોકોનું આગમન શરુ રહેશે. આજે કોઈ જુના મિત્રને મળવા તેમના ઘરે જઈ શકો છો. જે તમારી અંગત સમસ્યા દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે. જો પહેલા કોઈ સંબંધી સાથે અણબનાવ થયો છે તો આજે સંબંધ સુધારવા માટે સારો દિવસ છે. આજે શત્રુ તમારાથી અંતર બનાવી રાખશે. સાંજ સુધી ઘરેલું સામાન ખરીદવા માટે માર્કેટમાં પણ જઈ શકો છો. જતા સમયે ખીસામાં થોડા વધારે પૈસા લઈને જાવ કારણ કે ખર્ચ વધી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે.

મિથુન રાશિ : આગળ વધવા માટે આજનો દિવસ ઉત્તમ છે. ઘણા દિવસોથી પ્રગતિમાં આવી રહેલી અડચણ દૂર થઈ જશે. પરિવારમાં આજે સુખ શાંતિનું વાતાવરણ રહેશે. આજે જીવનસાથીને ક્યાંક બહાર ફરવા લઈ જવાનો વાયદો કરી શકો છો. બાળકોની સફળતાથી આજે પોતાને ગૌરવશાળી અનુભવશો. આજે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. તમારું સ્વાસ્થ્ય પહેલાની સરખામણીમાં સારું રહેશે. લવમેટ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આર્થિક પક્ષ મજબુત રહેશે. સાંજે ઘરવાળા સાથે વાતચીત કરવાથી ઘરની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

કર્ક રાશિ : આજનો દિવસ તમારા માટે અનુકુળ રહેશે. ઓફીસમાં આજે કોઈ મોટા કામની જવાબદારી તમારા ખભા પર આવી શકે છે. આજે સામે આવેલા દરેક પડકારનો હિમ્મતથી સામનો કરશો તો સફળતા પણ મળશે. આ રાશિના લોકો આજે જીવનસાથી સાથે ઘરે જ કોઈ ફિલ્મ જોવાનો પ્લાન બનાવી શકે છે. જેથી બંનેના પ્રેમમાં મીઠાસ વધશે. આજે પોતાની આવડતથી કામને સરળતા પૂર્વક પુરા કરી લેશો. ડ્રાઈ ક્લીનર્સ માટે આજનો દિવસ ફાયદાકારક રહેવાનો છે.

સિંહ રાશિ : આજે કોઈ કામને પૂરું કરવા માંગશો તો સરળતાથી પૂરું થઈ જશે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. આજે કોઈ કામ કરવામાં ઉતાવળ કરવાથી બચો. આજે સ્વાસ્થ્ય સંબંધી થોડી મુશ્કેલી ઉભી થઈ શકે છે. બિઝનેસના સંબંધમાં તમારે યાત્રા કરવી પડી શકે છે. આજે સાંજે બાળકો સાથે પાર્કમાં ફરવા જઈ શકો છો. મિત્રોની મદદથી કોઈ નવો બિઝનેસ શરુ કરી શકો છો, જેથી તમને બમણો લાભ થશે. સંતાન પક્ષની પ્રાપ્તિથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે.

કન્યા રાશિ : આજે નસીબ તમારી સાથે રહેશે. જે કામને ઘણા દિવસોથી પુરા કરવાનું વિચારી રહ્યા છો તે આજે કોઈની મદદથી પુરા થઈ જશે. આજે બીજાના કામમાં સલાહ આપવાથી બચો. આજે બીજા સાથે વાત કરતા સમયે યોગ્ય ભાષાનો ઉપયોગ કરો. જો આજે પહેલાથી ખરીદેલી જમીન વેચવા ઈચ્છો છો તો તમને તેનો ઘણો ફાયદો મળી શકે છે. આ રાશિના જે લોકો સોશિયલ નેટવર્કિંગ સાથે જોડાયેલા છે તેમના માટે આજનો દિવસ સારો છે. કારોબાર સાથે સંબંધિત યાત્રા કરવી પડી શકે છે.

તુલા રાશિ : આજનો દિવસ ખુશીઓ ભરેલો રહેશે. પારિવારિક સંબંધોમાં મીઠાસ આવશે. આજે બહાર ફરવાનો પ્લાન પણ બની શકે છે. રાજનૈતિક અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું માન-સમ્માન વધશે. ધાર્મિક કામોમાં રૂચી વધશે. માતા-પિતા પોતાના બાળકો સાથે સમય પસાર કરશે. આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું પડશે. લવમેટ આજે કોઈ સારી રેસ્ટોરેન્ટમાં લંચનો પ્લાન બનાવી શકે છે. મિત્રો સાથે ગેટ ટુ ગેધર કરી શકો છો, જેથી તમને ખુશી મળશે.

વૃશ્ચિક રાશિ : આજે પૂજાપાઠમાં તમારું મન વધારે લાગ્યું રહેશે. આજે માતા-પિતા સાથે મંદિરમાં જવાનો પ્લાન બનાવી શકો છો. ઘણા દિવસોથી ચાલી રહેલી મુશ્કેલીઓ આજે ખતમ થઈ શકે છે. જો તમે કોઈ સમારોહમાં જવાના છો તો લાઈટ જવા પર તમને તૈયાર થવામાં મોડું થઈ શકે છે. આ રાશિના નોકરી કરતા લોકોને આજે સોનેરી તક મળી શકે છે.

ધનુ રાશિ : આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે સારો રહેશે. સરકારી પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આજે સફળતા મળવી નિશ્ચિત છે. બેરોજગાર લોકોને રોજગાર પણ મળી શકે છે. માતા-પિતા સાથે શોપિંગ કરવા જઈ શકો છો. ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે. તમારા વ્યાપારને કોઈ મોટી ડીલ મળી શકે છે. આજે સામાજિક કાર્યને કારણે સમ્માનિત કરવામાં આવી શકે છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે મસાલેદાર ખોરાકથી દૂર રહો.

મકર રાશિ : આજે તમારો દિવસ ઠીકઠાક રહેશે. કાયદાના ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ આજે પોતાના સમયનો સદુપયોગ કરો. કોલેજમાં મળેલા પ્રોજેક્ટને સીનીયરની મદદથી પુરા કરી લો નહિ તો ટીચર્સ ખીજાઈ શકે છે. આજે વાલીએ બાળકોના ખાન-પાન પર ધ્યાન આપવાની જરૂર છે. પરણેલા લોકો આજે જીવનસાથી કોઈ એવો વાયદો ન કરો જે પૂરો ન કરી શકો. તેનાથી તમારા બંનેના સંબંધમાં ખટાસ આવી શકે છે.

કુંભ રાશિ : આજે તમે નોકરી કરી રહ્યા છો તો આજે ટ્રાન્સફર કોઇ એવા સ્થળ પર જઈ શકે છે, જ્યાંથી અપડાઉન કરવામાં થોડી પ્રોબ્લેમ થશે. પારિવારિક કામો કરવામાં ઘરના દરેક સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. આજે તમારો સમય પરિવારવાળા સાથે વધારે પસાર થશે, સાથે જ ક્યાંક બહાર ફરવાનો પ્લાન બની શકે છે. એવું કરવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ બની રહેશે.

મીન રાશિ : આજે દિવસ ઘણો સારો રહેશે. રસ્તા પર ચાલતા સમયે તમે સતર્ક રહો. આ રાશિના વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે, તેમના ભણતરમાં આવી રહેલી અડચણો દૂર થશે. પરિણામની ચિંતા કર્યા વગર મહેનત કરશો તો સફળતા મળશે. લવમેટ માટે આજનો દિવસ સારો છે. આજે તમને ભૂતકાળમાં કરેલા કોઈ સામાજિક કામ માટે સમ્માન મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી કોઈ મુશ્કેલી ચાલી રહી છે તો આજે રાહત મળવાની શક્યતા છે.


Source: 4masti.com

Related posts

શાહિદ કપૂરે પત્ની મીરાંને જોરદાર રીતે કર્યું બર્થ ડે વિશ, ફોટો શેયર કરી લખ્યું, ‘તમને મેળવીને હું….’

Amreli Live

હોસ્પિટલમાંથી વાયરલ થયો સંજય દત્તનો ફોટો, એક્ટરની નબળી હાલત જોઈને ફેન્સ માંગવા લાગ્યા સલામતીની દુઆ.

Amreli Live

જો તમારા વાહનના દસ્તાવેજની માન્યતા થઈ ગઈ છે, 31 ડિસેમ્બર સુધી નહિ થાય કાર્યવાહી, જાણો શું છે કારણ.

Amreli Live

ભાગ્યોદય માટે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય, મળશે સફળતા.

Amreli Live

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

Amreli Live

આ યોજના 2 જુલાઈથી શરૂ, 5500 લોકોને મળી ચુક્યો છે લાભ, ટારગેટ 50 લાખ.

Amreli Live

દેવદાસ ફિલ્મમાં આટલા કિલોનો લહેંગો પહેરીને માધુરીએ કર્યો હતો ડાંસ, રસપ્રદ છે આ કિસ્સો.

Amreli Live

વૃષભ અને ધનુ સહીત 4 રાશિવાળા માટે આવકના સારા અવસર છે, વાંચો શુક્રવારનું રાશિફળ.

Amreli Live

ઘણી ઉપયોગી છે LIC ની નવી પોલિસી, આજીવન કમાણીની મળશે ગેરેંટી.

Amreli Live

જો તમારી પાસે પણ છે આ ખાતું, તો મળશે 5000 રૂપિયા, જાણો તેની માટે શું કરવું.

Amreli Live

હરભજનના એક મિત્રએ જણાવ્યું તે ચૈન્નાઈના કૈમ્પમાં થયેલ કોવિડ કેસના કારણે નહિ પણ આ કારણે નીકળ્યા

Amreli Live

જન્માષ્ટમી પર આ સાત રાશિઓને થશે લાભ, મળશે કોઈ શુભ સમાચાર

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

અયોધ્યાની આ મસ્જિદ તૂટી તો હનુમાનગઢીના મહંતે કરાવ્યું સમારકામ

Amreli Live

તહેવારની સીઝનમાં 10 લાખ સુધીની રેંજમાં લોન્ચ થવાની છે આ શ્રેષ્ઠ ગાડીઓ

Amreli Live

14 ઓક્ટોબરના રોજ બુધ થશે વક્રી, જાણો કઈ રાશિઓ માટે રહેશે શુભ.

Amreli Live

અવકાશ માંથી પાછા આવતા રશિયાના 3 અવકાશ યાત્રીનું મૃત્યુ થયું એક કેપ્સુલમાં.

Amreli Live

છાપાના ટુકડાથી બનાવી દીધી ટ્રેન, રેલવે મંત્રાલય પણ બન્યું આ બાળકનો ફેન

Amreli Live

ટ્રેનમાં મુસાફરી કરવી થશે મોંઘી, પ્રાઇવેટ કંપનીઓ જેટલું લેવું હોય એટલું લઇ શકે છે ભાડું

Amreli Live

ગુરુના રાશિ પરિવર્તનથી ધનુ રાશિને મળશે વિશેષ લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

શરુ થવાનો છે અધિક માસ, શરુ થાય એ પહેલા જરૂર પુરા કરો આ 5 કામ

Amreli Live