30 C
Amreli
26/10/2020
અજબ ગજબ

કર્ક રાશિ માટે આજનો દિવસ આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપનારો રહેશે, જાણો અન્ય રાશિ શું કહે છે.

મકર : ગણેશજી કહે છે કે દુવિધાઓમાં અટવાયેલું આપનું મન નિર્ણયશક્તિને નબળી બનાવશે. મહત્‍વના નિર્ણયો આજે ન લેવા. સંતાનો અંગે ચિંતા ઉદભવે. કાર્ય નિષ્‍ફળતાથી હતાશા અનુભવાય. માનહાનિ થવાનો સંભવ રહે. પેટને અને પાચનતંત્રને લગતી ફરિયાદોથી સ્‍વાસ્‍થ્‍ય બગડે. યાત્રા, પ્રવાસ મુલતવી રાખવા.

વૃશ્ચિક : આનંદ, મોજ મસ્‍તીથી ભરેલા આજના દિવસ દરમ્‍યાન આપને વિજાતીય પાત્રોની નિકટતા મળશે. નવા વસ્‍ત્રો ૫રિધાન થશે. ઉત્તમ ભોજન, ૫ર્યટન, મિત્રો સાથે મનોરંજન આપના હૃદયને પુલકિત કરી દેશે. શ્રેષ્‍ઠ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. ભાગીદારીમાં લાભ અને જાહેર માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થવાનો ગણેશજી સંકેત આપે છે.

કન્યા : શરીરમાં થાક, આળસ અને ચિંતાનો અનુભવ થશે. સંતાનો સાથે મતભેદ કે મનદુ:ખ થાય. તેમના આરોગ્‍યની ચિંતા સતાવે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ સાથે આપને વાદવિવાદ થાય. રાજકીય મુશ્‍કેલીઓનો સામનો કરવો ૫ડે. ધાર્મિક કાર્યો કે ધાર્મિક યાત્રા પાછળ ધનખર્ચ થાય. ભાઇભાંડુઓ દ્વારા લાભ થવાની શક્યતા હોવાનું ગણેશજી કહે છે.

કર્ક : આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપના આજનો દિવસ મિત્રો, સગાંસ્‍નેહીઓ તથા પ્રીયજનની સંગે ખૂબ રોમાંચક અને આનંદપ્રદ બની રહેશે. એમ ગણેશજી કહે છે. આવકમાં વૃદ્ઘિ થાય. વેપારીઓને નફાકારક સોદા થાય. પુત્ર અને ૫ત્‍નીથી લાભ થાય. પ્રવાસ ૫ર્યટન તેમજ લગ્‍નોત્‍સુક પાત્રો માટે લગ્‍નના યોગ છે. ઉત્તમ ભોજન અને સ્‍ત્રી સુખ મળે.

વૃષભ : સ્‍ફૂર્તિલો પ્રસન્‍નતાભર્યો દિવસ રહે. આરોગ્‍ય સારું રહેતાં સુખ અને આનંદની અનુભૂતિ થાય. સગાંવહાલા કે મિત્રો તરફથી ઉ૫હાર મળે. પ્રવાસ અને સ્‍વાદિષ્‍ટ ભોજન આપના દિવસને આહલાદક બનાવશે. આર્થિકલાભની શક્યતા છે. લગ્‍નજીવનનું શ્રેષ્‍ઠ સુખ માણી શકશો એમ ગણેશજી કહે છે.

મીન : નવા કાર્યોનો આરંભ કરી શકશો. ભાઇબહેનો સાથે આનંદપૂર્વક સમય વીતાવશો. વૈચારિક સ્થિરતા સાથે અગત્‍યના નિર્ણયો લઇ શકશો. હરીફો અને શત્રુઓ સામે વિજય મેળવશો. લાગણીસભર સંબંધો બંધાય. ભાગ્‍યવૃદ્ઘિ થાય. પ્રીયતમાના સહવાસથી આનંદ અનુભવો. સ્‍વજનોની મુલાકાત અને જાહેર માન પ્રતિષ્‍ઠા મળવાથી પ્રસન્‍નતા મળશે એમ ગણેશજી જણાવે છે.

સિંહ : ગણેશજી કહે છે કે આપના કાર્યોમાં વિલંબથી સફળતા મળશે. ઓફિસ કે ઘરમાં જવાબદારીનો બોજ વધશે. જીવનમાં વધુ ગંભીરતાનો અનુભવ કરશો. નવા સંબંધો બાંધવા કે કાર્ય અંગે મહત્‍વના નિર્ણયો ન લેવાની ગણેશજી સલાહ આપે છે. પિતા સાથે મતભેદ ઉભા થાય. શુભ પ્રસંગોના આયોજન માટે સમય સારો નથી.

મેષ : તન મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. કુટુંબીજનો સાથે સુંદર ભોજન લેવાનો તેમજ આનંદપૂર્વક સમય ૫સાર કરવાના યોગ ઉભા થાય. નાણાકીય બાબતોમાં ભવિષ્‍ય માટે સારું પ્‍લાનિંગ કરી શકો. લક્ષ્‍મીદેવીની કૃપાથી આવકમાં વૃદ્ઘિ થશે. કલાકાર કસબીઓને તેમની કલાનું પ્રદર્શન કરવાની તક મળશે અને તેમની કદર થશે. નકારાત્‍મક વિચારોથી દૂર રહેવાની ગણેશજી સલાહ આપે છે.

કુંભ : સુસ્‍ત અને કંટાળાજનક દિવસ મનમાં હતાશાની લાગણી જન્‍માવે. ૫રિવારમાં કલેશનું વાતાવરણ વર્તાય આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગ બને. સમયસર ભોજન મળવામાં વિલંબ થાય. શાંત નિદ્રાનો અભાવ રહે. માતાની તબિયત વિષે ચિંતા રહે. જાહેરમાં સ્‍વમાનભંગ ન થાય તેની કાળજી રાખવી. માલ મિલકત કે વાહન અંગેના સોદા કરવામાં સાવધાન રહેવાની ગણેશજી સલાહ આપે છે. સ્‍ત્રીઓ અને જળાશયથી દૂર રહેવું હિતમાં છે.

ધનુ : આજનો દિવસ આપના માટે આર્થિક લાભનો હોવાનું ગણેશજી કહે છે. નોકરિયાત વર્ગ માટે નોકરીમાં બઢતીની અને આવકની વૃદ્ઘિની શક્યતા છે, સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. ૫રિવારમાં સુખ શાંતિ જળવાય. વિરોધીઓની ચાલ નિષ્‍ફળ બનશે. કાર્યમાં યશપ્રાપ્તિ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

મિથુન : ગણેશજી કહે છે કે આજે સંયમશીલ અને વિચારપૂર્ણ વર્તન આપને ઘણા બધા અનિષ્‍ટોમાંથી ઉગારી લેશે. આપના વાણી વર્તનથી ગેરસમજ ઉભી થાય. શારીરિક કષ્‍ટ, મનને પણ અસ્વસ્થ બનાવશે. કુટુંબમાં કલેશનું વાતાવરણ રહે. આંખમાં પીડા થાય. ખર્ચનું પ્રમાણ વધારે રહે. આધ્‍યાત્મિક વલણ માનસિક શાંતિ આપી શકશે.

તુલા : તંદુરસ્‍તીની દરકાર રાખવી ૫ડશે. કટુ વચન કે ખરાબ વર્તનના કારણે ઝઘડો વિવાદ સર્જાય. ક્રોધ અને કામવૃત્તિ ૫ર સંયમ જરૂરી બનશે. હિતશત્રુઓ વધારે પ્રવૃત્ત થાય. આકસ્મિક ધનલાભ થાય. સમયસર ભોજન મળવામાં વિલંબ તેમજ વધારે ૫ડતો ખર્ચ આપના મનને અસ્‍વસ્‍થ બનાવશે. સ્‍ત્રીઓ તેમજ જળાશયોથી દૂર રહેવું હિતાવહ છે. એમ ગણેશજી જણાવે છે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

હવા મારફતે આ રીતે ફેલાઈ રહ્યો છે કોરોના, નવી સ્ટડીના પરિણામ ચિંતાજનક

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે માન મોભામાં વૃદ્ઘિ અને ધનલાભ થવાના સંકેત છે, આવકમાં વૃદ્ઘિ થાય.

Amreli Live

8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર વ્યક્તિને લોકોને એવો માર-માર્યો કે તે….

Amreli Live

જાણો કોણ છે વાસ્તુ પુરુષ અને કેવી રીતે થયો તેમનો જન્મ, તેમની પૂજા માત્રથી દૂર થઇ જાય છે દરેક વાસ્તુ દોષ.

Amreli Live

Infinix Hot 10 હવે 4GB રેમની સાથે પણ ખરીદી શકો છો, કિંમત નવ હજારથી પણ ઓછી.

Amreli Live

વિડીયો : વિકલાંગ મહિલાને પાણી ભરતા જોઈને દુઃખી થયા લોકો, સોનુ સૂદને મદદ માટે વિનંતી કરી.

Amreli Live

ઉજ્જૈનમાં જ કેમ છે કાલ સર્પ દોષનું નિવારણ? જાણો

Amreli Live

શું બેડરૂમમાં ઘણી વખત પાર્ટનર સાથે થાય છે ઝગડો, તો અપનાવો આ 10 વાસ્તુશાસ્ત્રના ઉપાય.

Amreli Live

દરેક ગ્રહ બની જશે તમને અનુકૂળ, બસ કરો આ ગ્રહો સાથે જોડાયેલ સરળ ઉપાય.

Amreli Live

શાસ્ત્રો ની વાત : છોકરીઓનું નામકરણ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

Amreli Live

આ 5 રાશિઓ માટે આજનો દિવસ શુભ છે, લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટિ રહેશે, વેપાર ધંધામાં લાભ થાય.

Amreli Live

શરૂ કરો આ બિઝનેસને થશે મહિને 50 હજાર રૂપિયાની કમાણી.

Amreli Live

ઓક્સફર્ડ યુનિવર્સીટીની કોરોના વાયરસ વેક્સીન વિષે તે બધું જાણો જે તમારા માટે જાણવું જરૂરી છે

Amreli Live

માં કાળીની કૃપાથી આજે ભાગ્‍યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે, શુભ સમાચાર મળે.

Amreli Live

ફોર્ચ્યુનરને ટક્કર મારવા MG ની આ દમદાર SUV થઇ લોન્ચ, જાણો કિંમત અને બીજી માહિતી

Amreli Live

ચીનને કાનપુર આપી શકે છે 80 અરબનો ઝાટકો, હવે ઉદ્યોગસાહસિક નથી ઈચ્છા ચીની સામાન.

Amreli Live

મજબુરીની મજૂરી : મજૂરોની અછત થઇ તો બીએ અને એમએ પાસ યુવાઓ કરવા લાગ્યા અનાજની વાવણી.

Amreli Live

એમેઝોન દ્વારા પહોંચાડવામાં આવ્યો આ ગેરકાયદેસર પથ્થર, ડિલિવરી બોય પર કેસ.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.

Amreli Live

લક્ષણો વગરના કોરોના દર્દીઓ માટે ખોરાક જ છે શ્રેષ્ઠ ‘દવા’, જાણો કોવિડ પોઝિટિવ દર્દીઓએ શું ખાવું જોઈએ?

Amreli Live

સુરતમાં આકાશમાંથી વરસ્યા ‘સોના’ના બિસ્કિટ, વીણવા માટે ભાગ્યા લોકો.

Amreli Live