26.5 C
Amreli
27/10/2020
મસ્તીની મોજ

કરીના કપૂરે તૈમુરના કેરિયર ઉપર કરી વાત, અને જણાવ્યું તેની પ્રેગનેન્સી ઉપર કેવું હતું દીકરાનું રેએક્શન?

તૈમૂરના કરિયર વિષે કરીના કપૂરે જણાવ્યું : મારા માતા-પતિએ મારા કેરિયરમાં મદદ કરી  નોહતી, એટલા માટે અમે પણ તૈમુરને…

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ભાઈ-ભત્રીજાવાદ ઉપર ઉભા થયેલા વિવાદ વચ્ચે અભિનેત્રી કરીના કપૂર ખાને પોતાના દીકરા તૈમુર અલી ખાનની કારકિર્દીને લઈને એક નિવદેન આપ્યું છે. આવો તમને જણાવીએ તેના વિષે.

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન હંમેશા સમાચારોમાં જળવાઈ રહે છે. ક્યારેક તે પોતાના લુકને લઈને તો ક્યારેક તે તેના દીકરા તૈમુર અલી ખાનને લઈને. એક વખત ફરી તે પોતાના દીકરાની કારકિર્દી ઉપર આપવામાં આવેલા નિવેદનને લઈને ચર્ચામાં આવી ગઈ છે. આવો તમને જણાવીએ તેના વિષે.

આમ તો કરીના કપૂર ખાને હાલમાં જ અનુપમા ચોપડાને આપેલા ઈન્ટરવ્યુંમાં તમામ વાતોનો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યું દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે, શું તૈમુર પણ એક ફિલ્મ સ્ટાર જ બનશે? તેની ઉપર અભિનેત્રીએ જવાબ આપતા કહ્યું, લોકો એવું નથી વિચારી શકતા કે જો તે ફિલ્મ સ્ટાર છે, તો તેનો દીકરો પણ તે બનશે. મને લાગે છે કે બધાને તે મળે છે, જે તેને ડીવર્જ કરે છે અને જે તેના નસીબમાં હોય છે,’

તે પ્રશ્નનો જવાબ આપતા કરીને આગળ જણાવ્યું કે, ‘એવું નથી કે તૈમુર અલી ખાન દેશનો સૌથી મોટો સ્ટાર બનવાનો છે. ભલે તે આ દેશમાં સૌથી વધુ ફોટા ક્લિક કરવા વાળો બાળક છે, જે પણ તેનું કારણ હોય. પરંતુ હું હંમેશા એવું ઈચ્છું છું કે મારો દીકરો પોતાના પગ ઉપર ઉભો રહે અને પોતાનું નામ પોતે ઉજવળ કરે. હું ઈચ્છું છું કે તેને જે બનવું હોય તે બને પછી ભલે તે સેફ હોય, પાયલોટ હોય, કે કાંઈ પણ.

તૈમુર સ્ટાર બનશે, અમને પણ ખબર નથી : કરીના

કરીનાએ આગળ કહ્યું, હું બસ એવું ઈચ્છું છું કે તે ઘણો આગળ વધે અને સુખી રહે અને તે જરૂરી નથી કે કેમ કે તેના માતા-પિતા સફળ છે, તો તે પણ સફળ હોય. તેને તેનું જીવન જાતે બનાવવાનું છે. તેના માતા-પિતા તેમાં મદદ નહિ કરે. કરીનાએ આગળ પોતાની કારકિર્દીને લઈને કહ્યું, ‘મારા માતા-પિતાએ મને મારી કારકિર્દીમાં મદદ નથી કરી. શરુઆતમાં બધા મને કરિશ્મા કપૂરની બહેનથી ઓળખતા હતા. મારે મારી ઓળખાણ જાતે બનાવવી પડી. તો એ બધું ભાઈ ભત્રીજાવાદ કે એ થશે, તે થશે, તૈમુર સ્ટાર બનશે. અરે અમે પણ તે જાણતા નથી.’

કરીના કપૂરની પ્રેગનેન્સી ઉપર તૈમુર અલી ખાનનું આવું હતું રીએક્શન

તે વાતની જાણ બધાને થઇ ગઈ હશે કે કરીના કપૂર ખાન બીજી વખત પ્રેગનેન્ટ છે. મમ્મીની બીજી પ્રેગનેન્સીને લઈને હવે તૈમુરનું રીએક્શન પણ સામે આવી ગયું છે. પોતે કરીનાએ આ ઈન્ટરવ્યુંમાં તે વાતનો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યું દરમિયાન જયારે અભિનેત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, તેની પ્રેગનેન્સીને લઈને તૈમુરનું કેવું રીએક્શન હતું?

તો તેની ઉપર કરીનાએ જવાબ આપતા કહ્યું, ‘તૈમુર પોતાના ભાઈ કે બહેનના આવવા માટે તૈયાર છે. તૈમુરની પ્રસંશા કરતા કરીનાએ કહ્યું, તે પોતાની ઉંમર કરતા વધુ હોંશિયાર છે. અમે ક્યારેય તેને બાળકની જેમ ટ્રીટ નથી કર્યો. અમે તેને એક મોટા વ્યક્તિની જેમ ટ્રીટ કર્યો છે. તે હોંશિયાર છે એટલા માટે તે પોતાના ભાઈ કે બહેન માટે તૈયાર છે.’

પ્રેગનેન્સીની તૈયારીને લઈને કરી આ વાત

કરીના આગળ જણાવ્યું, તૈમુર વખતે જયારે હું પ્રેગનેન્ટ હતી ત્યારે મને ઘણું ખાવા માટે કહેતા હતા અને તે કારણે જ મારું 25 કિલો વજન વધી ગયું હતું. હું ફરી વખત એવું કરવા માગતી નથી. મારે બસ હેલ્દી અને ફીટ રહેવું છે. મને લાગે છે કે પહેલી પ્રેગનેન્સી દરમિયાન બધા કહેતા હતા પરોઠા ખાવ, ઘી ખાવ, દૂધ પીવો. પરંતુ હવે હું કહું કે સાંભળો મેં પહેલા આ બધું કરેલું છે. હું જાણું છું મારા શરીરને શેની જરૂર છે. મારા ડોક્ટર કહે છે કે તમે બે લોકોનું ખાવાનું ન ખાવ. બસ સારું ખાવ અને તમારું ધ્યાન રાખો.’

કંઈક એવી રીતે કરીનાએ ઈન્ટરવ્યુંમાં તૈમુર અને પોતાની પ્રેગનેન્સીને લઈને ખુલાસા કરી તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. હાલ કરીના અને સૈફ પોતાના આવનારા બાળકને લઈને ઘણા આતુર છે. તો તમને અમારી આ સ્ટોરી કેવી લાગી? અમને કમેંટ કરીને જણાવવાનું ન ભૂલશો, સાથે જ જો અમારા માટે કોઈ સલાહ હોય તો જરુર આપશો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આજે છે રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અત્યંત દુર્લભ શુભ સંયોગ, આ ઉપાયોથી થશે લાભ.

Amreli Live

નવું ઘર ખરીદવા માંગતા હો, તો આ સરકારી યોજનાઓનું રાખો ધ્યાન, થશે લાખોનો ફાયદો.

Amreli Live

400 હેક્ટરમાં વિકાસ પામશે અયોધ્યા, મળશે ત્રેતા યુગની ઝલક, બનશે સંતોના આશ્રમ અને ગુરુકુળ.

Amreli Live

સિંહ રાશિની મહિલાઓને મળશે વિશેષ લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

રવિવારનો દિવસ આ રાશિઓ માટે રહેશે શુભ, માન-સમ્માનમાં વૃદ્ધિ અને ધન લાભના સંકેત છે

Amreli Live

મહાભારતથી લઈને ચંદ્રકાંતા સુધી, ફ્લોપ થઇ ટીવીની મહારાણી એકતા કપૂરની આ સિરિયલ

Amreli Live

ભારતમાં મળે છે દુનિયાનો સૌથી સસ્તો મોબાઈલ ડેટા અને મલાવીમાં આ છે 1 GB ના અધધ… રૂપિયા

Amreli Live

છોકરાઓને સરળતાથી દીવાના બનાવી દે છે આ 5 રાશિની છોકરીઓ, મિનિટોમાં થઈ જાય છે ફિદા.

Amreli Live

સની દેઓલની સગી બહેન મીડિયાની લાઇમલાઇટથી છે દુર, જીવે છે અનામિક જીવન

Amreli Live

પત્નીને પોતાના જ મિત્ર સાથે દિનેશ કાર્તિકે પકડી હતી રંગે હાથ, પછી આવી રીતે તૂટયા લગ્ન.

Amreli Live

નસીરુદીન શાહે નામ લીધા વિના કંગનાને ઓછું ભણેલી કહી, એક્ટ્રેસે પલટવાર કરી આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

શિવપુરાણના આ ઉપાયથી દરેક સમસ્યા થશે દૂર, શનિ દોષથી પણ મળશે મુક્તિ

Amreli Live

રામ મંદિર નિર્માણ : પાયામાં પાઇલિંગ માટે અયોધ્યા પહુંચી વિશાળકાય મશીન, IITના વિશેષજ્ઞોએ મોકલી ડિઝાઈનની રિપોર્ટ

Amreli Live

જીમ પાર્ટનરનો દાવો, શાહરૂખે એવોર્ડ શોમાં બોલાવીને અપમાન કર્યું હતું, સલમાન અને કરણે પણ તેને બરબાદ કરવાનું નક્કી કર્યું હતું.

Amreli Live

જાણો કેટલો શુભ રહેશે તમારા માટે બુધવારનો દિવસ, કોને મળશે લાભ અને કોને થશે નુકશાન.

Amreli Live

આજે આ 3 રાશિઓને થશે મુશ્કેલી, મોટા નુકશાનના સંકેત આપી રહ્યો છે આ દિવસ.

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

ભાઈએ રિક્ષા ચલાવીને ભણવાનો ખર્ચ કર્યો, બહેન બની ડેપ્યુટી કલેક્ટર.

Amreli Live

વૈષ્ણો દેવી યાત્રા 2020 : હવે દરરોજ આટલા બધા શ્રદ્ધાળુઓ કરી શકશે માં વૈષ્ણો દેવીના સીધા દર્શન.

Amreli Live