24.4 C
Amreli
23/11/2020
અજબ ગજબ

કરીનાના પ્રેમમાં પાગલ હતા તુષાર કપૂર, ખુલ્લે આમ કહ્યું હતું – લગ્ન તો બેબો…

44 વર્ષની ઉંમરે પણ કુંવારા તુષાર કપૂર કરીનાના પ્રેમમાં હતા પાગલ, બધાની સામે કહી દીધી હતી આ મોટી વાત. જુના સમયના પ્રસિદ્ધ અભીનેતા જીતેન્દ્રના દીકરા તુષાર કપૂર આજે તેનો 44 મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. તેનો જન્મ 20 નવેમ્બર 1976 ના રોજ થયો હતો. આમ તો જીતેન્દ્રએ બોલીવુડમાં જે સ્ટારડમ પ્રાપ્ત કરી હતી, તે સ્ટારડમ તેના દીકરા તુષાર સાંભળી ન શક્યા. આમ તો તુષાર કપૂરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ એટલા સફળ ન થઇ શક્યા, જેટલા તેમના પિતા જીતેન્દ્ર હીટ હતા.

તુષારે તેની ફિલ્મી કારકિર્દીની શરુઆત વર્ષ 2001 માં ફિલ્મ મુજે કુછ કહના હૈ થી કરી હતી. આ ફિલ્મમાં તેની સામે બોલીવુડની બેબો એટલે કરીના કપૂર હતી. આ ફિલ્મની ઘણી પ્રસંશા થઇ અને તેના માટે તુષાર કપૂરને બેસ્ટ મેલ ડેબ્યુ કલાકારનો એવોર્ડ પણ મળ્યો. પહેલી ફિલ્મની સફળતા પછી તુષાર કપૂરે ‘ક્યા દિલ ને કહા’, ‘યે દિલ’, ‘જીના સિર્ફ મેરે લિયે’ અને ‘કુછ તો હૈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તે તમામ ફિલ્મો ફ્લોપ સાબિત થઇ અને તુષાર ઉપર એક ફ્લોપ હીરોની છાપ લાગી ગઈ.

tushar kareena
tushar-kareena – source google-instagram

જુના જમાનાના પ્રસિદ્ધ અભિનેતા જીતેન્દ્રના દીકરા તુષાર કપૂર આજે તેનો 44મો જન્મ દિવસ સેલીબ્રેટ તેની પહેલી ફિલ્મની હિરોઈન કરીના કપૂર સાથે તુષારે થોડી બીજી ફિલ્મોમાં પણ કામ કર્યું અને લગભગ તમામ ફિલ્મોમાં તુષારે કરીનાના પ્રેમીનો રોલ ભજવ્યો. ઓનસ્ક્રીન આશિકનો રોલ પ્લે કરતા કરતા તુષારને રીયલમાં કરીના કપૂર સાથે પ્રેમ થઇ ગયો હતો. આજે અમે આ લેખમાં તમને તુષારનો કરીના માટે એક તરફી પ્રેમ વિષે જણાવવાના છીએ.

તુષારનો કરીના માટે હતો એક તરફી પ્રેમ : તુષાર ન માત્ર કરીના સાથે પ્રેમ કરતો હતો પરંતુ તેની સાથે લગ્ન કરવાના પણ સપના સજાવીને બેઠા હતા. આમ તો તુષાર કપૂરનો આ પ્રેમ એક તરફી જ હતો, કરીના કપૂરના દિલમાં તુષાર માટે કોઈ ફીલીંગ ન હતી. આમ તો તુષારની આ લવ સ્ટોરી વધુ આગળ ન વધી શકી. આમ તો જયારે તુષાર કપૂર સાથે કરીના કપૂર ફિલ્મ જીના સિર્ફ મેરે લિયેનું શુટિંગ કરી રહી હતી, તો તે દિવસે ઋત્વિક રોશન સાથે કરીનાના અફેયર ચાલી રહ્યા હતા અને તે સમાચારો ઘણા ચર્ચામાં રહ્યા હતા.

તુષાર કપૂર, કરીનાને ઘણો પ્રેમ કરતો હતો. તેને જયારે એક વખત એક ઈન્ટરવ્યુંમાં લગ્ન વિષે પૂછવામાં આવ્યું હતું તો તેમણે કહ્યું હતું કે હું મારા જીવનસાથી તરીકે કરીના જેવી છોકરી ને પસંદ કરીશ. આમ તો તુષાર કપૂરના હજુ સુધી લગ્ન નથી થઇ શક્ય, પરંતુ તે સરોગેસીથી એક દીકરાના પિતા જરૂર બની ચુક્યા છે.

tushar kareena
tushar-kareena – source google-instagram

આ કારણે તુષારને થઇ ગયો હતો કરીના સાથે પ્રેમ : ફિલ્મ મુજે કહના હૈ એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ હતી. તુષાર કપૂરની એ પહેલી ફિલ્મ હતી, જયારે કરીનાની એ બીજી. આ ફિલ્મમાં કરીના અને તુષાર ઉપરાંત અમરીશ પૂરી, રીન્કી ખન્ના, દલીપ તાહિલ અને આલોક નાથ જેવા ઘણા કલાકારોએ કામ કર્યું હતું.

આ કારણે ફિલ્મ વધુ હીટ થઇ : તુષાર સાથે જયારે કરીનાએ ફિલ્મ કરી હતી તો તે એ સમયે ઘણી સુંદર દેખાતી હતી અને તેના માસુમ ચહેરાથી દરેક તેની તરફ આકર્ષિત થઇ જતા હતા, એ કારણથી તુષાર કપૂર પણ કરીનાની સુંદરતાથી આકર્ષિત થઇ ગયા હતા. આમ તો કરીના આજે પણ તેના લુકનું ઘણું ધ્યાન રાખે છે અને આજે પણ તે એટલી જ ગ્લેમરસ અને ફીટ છે.

તુષારના વર્કફ્રંટની વાત કરીએ તો તે અભિનયની દુનિયાથી દુર થઇ ગયા છે અને પ્રોડ્યુસર બની ગયા છે. તુષાર હાલમાં જ રીલીઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ લક્ષ્મીના કો-પ્રોડ્યુસર છે. કરીના કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો તે વહેલી તકે આમીર ખાન સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં જોવા મળવાની છે. આ ફિલ્મનું શુટિંગ હવે પૂરું થઇ ગયું છે અને પ્રસંશકો આ ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

દિવસ આખાનો થાક દૂર કરવા માટે ખાવું શિલાજીત એનર્જી બોલ્સ, જાણો ઝટપટ રેસિપી

Amreli Live

વિજય રથ પર સવાર થઈ શ્રીરામને તિલક કરવા જશે સીએમ યોગી, વિજયાદશમીના દરેક કાર્યક્રમોમાં જોડાશે.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

iPhone 12 ની ભારત મા વેચાણ કિમંત તમે વિચારી પણ નઈ હોય, જાણો બધાજ મોડલ ની ઇન્ડિયન પ્રાઈઝ

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે, પ્રબળ ધનલાભના યોગો છે.

Amreli Live

સૌરાષ્ટ્રમાં થતું આ શાક નથી ખાધું, તો કાંઈ નથી ખાધું, જાણો આ ગુણાકારી શાક વિષે.

Amreli Live

માં સરસ્વતીના આશીર્વાદથી આ 7 રાશિઓના સમસ્યાઓનો થશે અંત, થશે ધન લાભ

Amreli Live

ચીની સામાનનો બહિષ્કાર કરવાથી આ રીતે થશે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર.

Amreli Live

દેખાવમાં સુંદર લાગતી જેલીફિશે ગોવામાં ફક્ત 2 દિવસમાં જ આટલા બધા લોકોને બનાવ્યા પોતાના શિકાર.

Amreli Live

એક 65 વર્ષની મહિલાને 13 મહિનામાં 8 બાળકો, એક દિવસમાં બે વાર બાળકો પણ.

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજે આ રાશિના નોકરિયાતોને ૫દોન્‍નતિથી લાભ થવાના યોગ છે, જાણો શું કહે છે તમારી રાશિ.

Amreli Live

જયારે ડિલિવરીના 48 કલાક પછી તરત સ્મૃતિ ઈરાનીએ શૂટ કરવા આવવું પડ્યું, ચોંકાવનારો છે કિસ્સો

Amreli Live

2-3 મહિના પછી ફરીથી સંક્રમિત થઇ જશે સારા થયેલ દર્દી, જાણો સંપૂર્ણ વિગત.

Amreli Live

અભય દેઓલ બોલ્યા – દુઃખ છે કે લોકો કોઈના મૃત્યુ પછી જાગે છે, ઇન્ડસ્ટ્રીમાં લૉબી પ્રથા વર્ષોથી છે.

Amreli Live

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

Amreli Live

કોરોના વાયરસ પછી હંતા અને હવે બ્યુબોનીક પ્લેગ, ચીન છે ખતરનાક વાયરસોની જન્મભૂમિ.

Amreli Live

ચીના મારી રહ્યા છે દોઢ ફૂટના મોટા ઉંદર, આ 5 કિલો વજન ધરાવનાર ઉંદરને શક્તિ વધારવા માટે ખાવામાં આવે છે.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે બજરંગબલીની કૃપાથી આર્થિક લાભ થાય, પણ આ 2 રાશિવાળાએ સંભાળીને રહેવું.

Amreli Live

ભોલે ભંડારીની કૃપાથી આ 9 રાશિઓ પર રહશે ભોલેનાથની કૃપા, આ રાશિઓને મળશે સારા સમાચાર

Amreli Live

શાસ્ત્રો ની વાત : છોકરીઓનું નામકરણ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

Amreli Live

ઘરે બેઠા મળી શકે છે સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ, આ છે તેની આખી પ્રક્રિયા

Amreli Live