31.6 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

કરીનાના ઘરે આવ્યું નાનકડું મહેમાન, તૈમુરે કર્યું બેબીને ખુબ પ્રેમ

કરીનાના ઘરે આવ્યો બીજો મહેમાન, નાનકડા બાળક સાથે ખુબ ખુશ છે તૈમુર. બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર હમણાં પોતાના પ્રેગ્નેન્સી ડેઝ એન્જોય કરી રહી છે. જલ્દી જ સૈફ-કરીનાના ઘરમાં એક નાનકડો મહેમાન આવી જશે. એટલે જલ્દી જ તૈમુર મોટો ભાઈ બનવાનો છે, પરંતુ આ વચ્ચે તૈમૂરના કેટલાક ફોટા વાયરલ થઇ રહ્યા છે.

તૈમુર આ ફોટોમાં એક નાનકડી બાળકીની સાથે દેખાઈ રહ્યા છે. તૈમુર બાળકી સાથે ખુબ ખુશ દેખાઈ રહ્યો છે અને એક મોટી વાળી સ્માઈલ આપી રહ્યો છે. ત્યાં બીજી તરફ કરીના પણ બાળકો સાથે પોઝ આપતા દેખાઈ રહી છે. આ ફોટામાં કરિનાનો બેબી બમ્પ પણ ચોખ્ખું દેખાઈ રહ્યો છે. કરીના ફોટામાં ખુબ ખુશ દેખાઈ રહી છે. તે ફોટામાં તે બ્લુ કલરની લુઝ ડ્રેસમાં દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે કરીનાએ પોતાની પર્સનલ આસિસ્ટન્ટ પૂનમ દમણિયાને ઘર પર બોલાવી હતી. ઘર પર નાનકડું દિવાળી સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું. તે સમયના આ ફોટો લેવામાં આવ્યા છે. આ ફોટાને નૈના સિંહએ પોસ્ટ કર્યું છે. તેમણે ફોટા પોસ્ટ કરતા લખ્યું ‘બેબો અમને બોલાવવા માટે ધન્યવાદ. સિયાએ પોતાનો પહેલો ફ્રેન્ડ બનાવ્યો છે. તમે બંનેનો પ્રેમ.’ તેની સાથે જ નૈના સિંહએ પૂનમ દમણિયાને પણ ટેગ કર્યું.

કરીના કપૂરના વર્કફ્રંન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં દેખાઈ શકે છે. તેની સાથે સૈફ અલી ખાન પણ દેખાઈ શકે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

2 ટ્રેન સામ સામે આવીને ઠોકાઈ ગઈ તે વખતે તમે DM હોય તો શું કરશો?

Amreli Live

ટેલિકોમ ક્ષેત્ર ચીનના ઉપકરણો પર લાગી શકે છે પ્રતિબંધ, ‘મેક ઈન ઇન્ડિયા’ પર છે સંપૂર્ણ જોર

Amreli Live

દિવાળીના દિવસે આ કામો કરવાથી માં લક્ષ્મી થાય છે પ્રસન્ન અને આનાથી થાય છે ગુસ્સે.

Amreli Live

જો તમારી પાસે પણ છે આ ખાતું, તો મળશે 5000 રૂપિયા, જાણો તેની માટે શું કરવું.

Amreli Live

જે લોકો છે સ્વાર્થી અને પક્ષપાતી, એક વખત વાંચો આ પૌરાણિક કથા.

Amreli Live

ગરીબ બાળકોની હેલ્પ માટે ‘કારવાળા માસ્ટર’ ફૂટપાથ પર લગાવે છે ક્લાસ, ફ્રી માં આપે છે ભણતર

Amreli Live

આ છે દેશના બેસ્ટ સાત ઇલેક્ટ્રિક વાહન, જાણો કિંમત અને શું છે તેની ખાસિયત.

Amreli Live

આ રાશિઓ માટે મંગળવારનો દિવસ રહેશે શુભ, બિઝનેસમાં સુધારો થશે.

Amreli Live

કડવા ચોથથી લઈને દિવાળી સહીત નવેંબરમાં આવશે આ મુખ્ય વ્રત-તહેવાર.

Amreli Live

બેંકો, મંત્રાલયો, મંડળોમાં કેલેન્ડર્સ, ડાયરી અને શુભેચ્છા કાર્ડનું છાપકામ બંધ રહેશે, સરકારે આપ્યું આ કારણ

Amreli Live

આ એક એક્ટ્રેસ માટે 24 વર્ષ મોટી પત્નીને આપ્યા છૂટાછેડા, તેમ છતાં આજે એકલા જીવન જીવી રહ્યા છે કમલ હાસન.

Amreli Live

વિદુરનીતિ પ્રમાણે એવી 6 વસ્તુઓ છે, જે માણસના જીવનને સરળ અને શાંતિપૂર્ણ બનાવે છે, જાણો કઈ

Amreli Live

આ શ્રેષ્ઠ કામ માટે સુનિલ શેટ્ટીને મળ્યો ‘ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ’, જાણો કયું હતું તે કામ?

Amreli Live

‘લેડી સિંઘમ’ થી ‘જનરલ ડાયર’ સુધી, IPS લિપિ સિંહની આ સ્ટોરી જાણીને ચકિત થઇ જશો તમે.

Amreli Live

સૂર્ય તુલા રાશિમાં કરશે પ્રવેશ, આ 2 રાશિઓને પડશે મુશ્કેલીઓ અને આ 3 રાશિ વાળાને થશે લાભ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાએ ખરીદ્યો કરોડોનો ફ્લેટ, ખાલી થતું ગયું સુશાંતનું બેન્ક એકાઉન્ટ.

Amreli Live

કઈ રીતે થયું હતું કુંતી, ધૃતરાષ્ટ અને ગાંધારીનું મૃત્યુ? જાણો સંજય સાથે શું થયું હતું.

Amreli Live

ઓક્ટોબરમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, અત્યારથી કરી લો સંપૂર્ણ પ્લાનિંગ.

Amreli Live

અમેરિકાની જેમ જાણો કેમ ભારતે પણ ખરીદ્યું 4000 કરોડ રૂપિયાનું એયર ઈંડિયા વન વિમાન.

Amreli Live

સફળતાના નવા શિખરો સર કરશે આ 5 રાશિઓના લોકો, દરેક ક્ષેત્રમાં મારશે બાજી.

Amreli Live

નાસ્તામાં ઝટપટ તૈયાર કરો મલ્ટીગ્રેન થાલીપીઠ, સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર છે આ રેસિપી.

Amreli Live