26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

કરિશ્મા કપૂરની 46મી બર્થ ડે પર કરિનાએ કહી ખાસ વાત, રિદ્ધિમા કપૂરે પણ પાઠવી શુભકામના

કરિશ્મા કપૂરનો બર્થ ડે

90ના દશકાના બાળકો કરિશ્મા કપૂરની ફિલ્મો અને તેની ડાન્સિંગ સ્કીલ ક્યારેય નહીં ભૂલી શકી. 90ના દશકાની ડાન્સ સેન્સેશન કરિશ્મા કપૂરનો આજે જન્મદિવસ છે.  કરિશ્મા કપૂર આજે 46 વર્ષની થઈ છે. સવારથી જ કરિશ્મા કપૂરના ફેન્સ, ફ્રેન્ડ્સ અને પરિવારજનો સોશિયલ મીડિયા પર તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. હાલમાં જ કરિશ્માની બહેન અને એક્ટ્રેસ કરિના કપૂરે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. બહેનની બર્થ ડે પર કરિનાએ ખાસ વિડીયો શેર કરીને સ્પેશિયલ મેસેજ લખ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કરિનાએ ખાસ વિડીયો શેર કરીને આપી શુભેચ્છા

બેબોએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વિડીયોમાં કપૂર સિસ્ટર્સ વચ્ચેની કેટલીક ખાસ ક્ષણો છે. વિડીયોમાં બેબો અને લોલોનું બાળપણ, વેકેશનની તસવીરો, ફિલ્મોના સીનના શોટ્સ, પોસ્ટર અને બીજું ઘણું બધું છે. કરિશ્માને શુભેચ્છા આપતાં કરિનાએ લખ્યું, “સૌથી પવિત્ર, સૌથી કિંમત પ્રેમ! મારી બહેન, મારી બીજી મમ્મી અને મારી બેસ્ટ ફ્રેન્ડ…અલ્ટીમેટ ડિવા…હેપી બર્થ ડે લોલો! ફોન પર સવાર-સવારમાં થતી આપણી વાતો ક્યારેય ના ખૂટે.”

રિદ્ધિમા કપૂરે પણ કહ્યું- ‘હેપી બર્થ ડે’

આ સિવાય કરિશ્મા કપૂરને કાકાની દીકરી રિદ્ધિમા કપૂરે પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રિદ્ધિમાએ કરિશ્મા સાથેની તસવીરોનું એક કોલાજ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યું છે.

મલાઈકાએ પણ લોલોને આપી શુભકામના

કરિશ્મા અને કરિનાની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તસવીરો શેર કરીને લોલોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મલાઈકાની બહેન અમૃતાએ પણ કરિશ્માને શુભેચ્છા પાઠવી છે.

સોનમે લખ્યો ખાસ મેસેજ

આ સિવાય સોનમ કપૂરે પણ ઈન્સ્ટાગ્રામમાં કરિશ્મા સાથેની તસવીરો શેર કરી તેને ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી છે.

વર્કફ્રંટની વાત કરીએ તો…

 

View this post on Instagram

 

This time last year ! Mango on set 🥭 #throwbackthursday #favouritefruit #mentalhood #setlife🎥

A post shared by KK (@therealkarismakapoor) on May 28, 2020 at 4:52am PDT

વર્કફ્રંટની વાત કરીએ તો, કરિશ્મા છેલ્લે વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘ડેન્જરસ ઈશ્ક’માં જોવા મળી હતી. આ સિવાય શાહરૂખ, કેટરિના અને અનુષ્કા શર્મા અભિનિત ફિલ્મ ‘ઝીરો’માં સ્પેશિયલ અપિઅરન્સમાં કરિશ્મા જોવા મળી હતી.


Source: iamgujarat.com

Related posts

ગુજરાત સરકારે 58,000 કરોડ રુપિયાના ખર્ચે ચાઈનીઝ ટેબલેટ્સ ખરીદ્યાઃ કોંગ્રેસ

Amreli Live

મુંબઈઃ કંપનીમાંથી 10 ઈંડા સાથે મળેલા અજગરનું રેસ્ક્યુ ઓપરેશન સફળ

Amreli Live

MLA છોટુ વસાવાને લાગી રહ્યો છે એન્કાઉન્ટર થવાનો ભય? રાષ્ટ્રપતિને પત્ર લખી માગી સિક્યુરિટી

Amreli Live

મમ્મી સુનંદાને બર્થ ડે વિશ કરતાં ભાવુક થઈ શિલ્પા શેટ્ટી, કહ્યું ‘હું તને એટલું જ કહેવા માગુ છું કે…’

Amreli Live

સુશાંત મામલામાં રિયા ચક્રવર્તીની કલાકો સુધી પૂછપરછ, તપાસમાં સૌથી મહત્વનું છે તેનું સ્ટેટમેન્ટ

Amreli Live

19 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ટોઈલેટ પેપર સફેદ કલરનું જ કેમ હોય છે? વિચાર્યું છે ક્યારેય?

Amreli Live

સુશાંતના મોત બાદ ઈન્ડસ્ટ્રી પર ગુસ્સે થયો આ પ્રોડ્યુસર, જણાવ્યું- કેમ તેના ટચમાં નહોતા લોકો

Amreli Live

સાણંદમાં ડાયપર બનાવતી યુનિચાર્મ કંપનીમાં ભીષણ આગ, શેલા સુધી દેખાયો ધૂમાડો

Amreli Live

વરરાજાના કોરોના પોઝિટિવ મામા લગ્નમાં 400 લોકોને મળ્યા, મહેમાનોમાં ચિંતા

Amreli Live

મોરબીની 150 કંપનીઓ ચીની પ્રોડક્ટ સામે જંગે ચડી, લોકલ પ્રોડક્ટથી આપશે ટક્કર

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

મુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ

Amreli Live

30 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

આ એક્ટરને ‘આત્મનિર્ભર’ બનવાનું ભારે પડ્યું,જાતે હેર કટ કરતાં થઈ ગયો ‘ટકો’

Amreli Live

હાલ કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અન્વયે અમરેલી શહેરના મુખ્ય માર્ગોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Amreli Live

અમદાવાદઃ પોલીસ સ્ટેશનોને આદેશ- ‘માસ્કના દરરોજ 100 કેસ કરો’

Amreli Live

જમ્મુ કાશ્મીરમાંથી 3 આતંકવાદીઓની ધરપકડ, હથિયાર-દારુગોળો જપ્ત

Amreli Live

‘દિયા ઔર બાતી હમ’ની એક્ટ્રેસની માતાને કોરોના, પપ્પામાં પણ જોવા મળ્યા લક્ષણ

Amreli Live

પગાર વધારા માટે પોલીસકર્મીઓના આંદોલન પર DGP શિવાનંદ ઝાએ શું કહ્યું?

Amreli Live

કાનપુર શુટઆઉટનો મુખ્ય સુત્રધાર વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

Amreli Live