અધિકારીએ પૂછ્યું : કેટલાક લોકો ઊંઘમાં ચાલે છે, તેનું કારણ શું છે? કેન્ડિડેટે મગજ લગાવીને આપ્યો IAS ઇન્ટરવ્યૂના સવાલનો જવાબ. મિત્રો, યુપીએસસી સિવિલ સેવા મુખ્ય પરીક્ષાને સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે. લેખીત પરીક્ષામાં પસંદગી પામ્યા પછી ઉમેદવારે ઇન્ટરવ્યૂ આપવાનું હોય છે. તેમાં તેમણે અધિકારી બનવાની ક્ષમતા અને માપદંડ અનુસાર પોતાને સાબિત કરવા પડે છે.
યુપીએસસી ઇન્ટરવ્યૂના સવાલ ઘણા મુશ્કેલ અને ટ્રિકી હોય છે. તેનાથી તમારી તર્કશક્તિ અને રિઝનિંગ પાવર ચેક કરવામાં આવે છે. એટલા માટે લોકોને હંમેશા ટેંશન રહે છે કે, અધિકારીઓની પેનલ ઉમેદવારને ખબર નહિ શું પૂછી લે. ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા સવાલ ઘણીવાર ઉમેદવારનું મગજ ચકરાવી દે છે, તો ઘણીવાર તેને મૂંઝવણમાં મૂકી દે છે. એટલા માટે અમે તમારા માટે ઉખાણાં જેવા સવાલ લઈને આવ્યા છીએ. સરળ દેખાતા આ સવાલોના જવાબ તમને વિચારવા માટે મજબુર કરી દેશે.
સવાલ : ભારતના સૌથી લાંબા ડેમનું નામ શું છે?
જવાબ : હીરાકુંડ ડેમ.
સવાલ : હસાવવાવાળા ગેસનું રાસાયણિક નામ શું છે?
જવાબ : નાઈટ્રસ ઓક્સાઇડ.
સવાલ : ટ્રેનમાં કુલ કેટલા ગિયર હોય છે?
જવાબ : 32 ગિયર.
સવાલ : નરેન્દ્રમોદીના પિતાનું નામ શું છે?
જવાબ : શ્રી દામોદરદાસ મુલચંદ મોદી. મિત્રો આ જનરલ નોલેજનો સવાલ છે જેનો જવાબ સામાન્ય લોકોને પણ ખબર હોવો જોઈએ.
સવાલ : રેફ્રિજરેટરમાં કયા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે?
જવાબ : ફ્રીઆન ગેસ, જે તેમાં રાખવામાં આવેલી વસ્તુઓને ઠંડી રાખવામાં મદદ કરે છે.
સવાલ : કયું પ્રાણી ક્યારેય પણ ગળું ઉંચુ કરીને આકાશ તરફ નથી જોઈ શકતું?
જવાબ : ડુક્કર એવું પ્રાણી છે જે આકાશ તરફ ગળું ઊંચી કરીને નથી જોઈ શકતું. એવું એટલા માટે કારણે કે તેમની ગરદનની માંસપેશીઓની બનાવટ એવી છે, જેથી તે ઉભા રહીને પોતાની ગરદનને ઉપરની તરફ નથી કરી શકતા. ડુક્કરની આંખોનું તેજ ઘણું નબળું હોય છે, પણ તેની સૂંઘવાની શક્તિ ઘણી તેજ હોય છે. અને તમને જણાવી દઈએ કે, ડુક્કર ઘણા સ્માર્ટ પ્રાણી હોય છે. અહીં સુધી કે તે કુતરા કરતા પણ વધારે સ્માર્ટ પ્રાણી છે. પણ તે હંમેશા જમીન ખોદતાં-સુંઘતા જોવા મળે છે.
સવાલ : ભારતની સૌથી મોટી બિલ્ડીંગ કઈ છે?
જવાબ : રાષ્ટ્રપતિ ભવન. મિત્રો આ સવાલનો જવાબ આપવામાં ઘણા લોકોનું મગજ ચકરાઈ જાય છે. 2 લાખ વર્ગ મીટર ક્ષેત્રફળવાળું રાષ્ટ્રપતિ ભવન એક વિશાળ ઇમારત છે. આ ભવનમાં ચાર માળ છે અને તેમાં 340 રૂમ છે. 2,00,000 વર્ગ ફૂટમાં બનેલા આ ભવનના નિર્માણમાં 700 મિલિયન ઈંટો તથા ત્રણ મિલિયન ક્યુબિક ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઇમારત બનાવવામાં 17 વર્ષ થયા હતા. અહીંના મ્યુઝિયમ મુગલ ઉદ્યાનની ગુલાબ વાટિકામાં અનેક પ્રકારના ગુલાબ ઉગે છે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આને સામાન્ય જનતા માટે ખોલવામાં આવે છે. આ ભવનની ખાસ વાત એ છે કે, તેને બનાવવામાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
સવાલ : ભારતની સૌથી ઉંચી બિલ્ડીંગ કઈ છે?
જવાબ : મુંબઈમાં આવેલી 117 માળની બિલ્ડીંગ ‘વર્લ્ડ વન’ ને ભારતની સૌથી ઊંચી બિલ્ડીંગ માનવામાં આવે છે. વિકિપીડિયા અનુસાર તેની ઊંચાઈ 8000 મીટર છે અને તેમાં 76 માળ છે.
સવાલ : સિંધુ સભ્યતાનું કયું સ્થળ હવે પાકિસ્તાનમાં છે?
જવાબ : હડપ્પા સ્થળ પાકિસ્તાનમાં છે. મિત્રો દેશના ભાગલા થયા પછી જૂની સભ્યતા સાથે જોડાયેલા ઘણા બધા સ્થળ પાકિસ્તાનમાં જતા રહ્યા છે.
સવાલ : એવી કઈ વસ્તુ છે જેને પહેરવાવાળા ખરીદી નથી શકતા, અને ન તો કોઈ પોતાના માટે ખરીદી શકે છે?
જવાબ : કફન એક એવી વસ્તુ છે, જેને વ્યક્તિ પોતાના માટે ખરીદી નથી શકતો.
સવાલ : એવો કયો સવાલ છે જેનો જવાબ ક્યારેય ‘હા’ માં નથી આપી શકાતો?
જવાબ : શું તમે ઊંઘી રહ્યા છો?
સવાલ : કેટલાક લોકો ઊંઘમાં ચાલે છે, તેનું કારણ શું છે?
જવાબ : એક શોધ અનુસાર આપણા શરીરમાં આવેલા ક્રોમોસોમ 20 માં સમસ્યા થવાને કારણે આવું થાય છે. બીજું કારણ જેનેટિક (આનુવંશિક) છે. તેના સિવાય ઊંઘ પુરી ન થવી, આલ્કોહોલ, ડિપ્રેશન અથવા કોઈ વાતની વધારે ચિંતા કરવાને કારણે લોકો ઊંઘમાં ચાલવા લાગે છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com