13.6 C
Amreli
27/01/2021
અજબ ગજબ

કયા પુરુષોને નથી મળી શકતો નસીબનો સાથ? સમુદ્ર શાસ્ત્ર દ્વારા જાણો તેના વિષે ખાસ વાતો

સમુદ્ર શાસ્ત્ર અનુસાર આવા પુરુષોને નથી મળતો નસીબનો સાથ, જીવનમાં રહે છે ધનની અછત. અમુક લોકોના નસીબ ઘણા ખરાબ હોય છે. તે કાંઈ પણ કરી લે પણ તેમનું નસીબ તેમનો સાથ જરા પણ નથી આપતું. સમુદ્ર શાસ્ત્રમાં ભાગ્યશાળી અને ભાગ્યવિહિન પુરુષો સાથે જોડાયેલા અનેક શારીરિક લક્ષણ વિષે જણાવવામાં આવ્યું છે. આજે અમે તમને ભાગ્યવિહિન પુરુષો સાથે જોડાયેલા અમુક શારીરિક લક્ષણ વિષે જણાવી રહ્યા છીએ, જે આ પ્રકારે છે.

(1) જો કોઈ પુરુષના પગના અંગુઠા ઘણા વધારે જાડા દેખાય છે, તો તેમને ભાગ્યનો સાથ નથી મળી શકતો.

(2) જો કોઈ પુરુષના પગ સફેદ, સુકાયેલા, વાંકા નખવાળા હોય અને આંગળીઓની બનાવટ પણ અસમાન હોય, તો આવા લોકો મુશ્કેલીઓનો સામનો કરે છે. તેમના જીવનમાં ધનની અછત રહે છે.

(3) જો કોઈ પુરુષની જાંઘ પર રોમ એટલે કે રુવાંટી નથી હોતી, તો તે ભાગ્યનો સાથ પ્રાપ્ત નથી કરી શકતા.

(4) જો કોઈ પુરુષના ઘૂંટણ માંસ રહિત છે, તો તેણે નાના-નાની સફળતાઓ માટે પણ વધારે મહેનત કરવી પડે છે.

(5) નાની નાભિવાળા પુરુષો જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે.

(6) નાની અને ચપટી દાઢીવાળા લોકો ધનનું સુખ પ્રાપ્ત નથી કરી શકતા. ઉપસેલી દાઢી શુભ હોય છે.

(7) જો કોઈ પુરુષની ગરદન થોડી લાંબી છે, તો એવા વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધારે હોય છે.

(8) જો કોઈ વ્યક્તિની હથેળી પર રહેલો તલ ઘેરો હોય છે, તો તેને પિતા તરફથી ધનનું સુખ નથી મળી શકતું.

(9) જે લોકોનું પેટ લાબું અને પાતળું દેખાય છે, તે ગરીબીનો સામનો કરવાવાળા અને વધારે ભોજન કરવાવાળા હોય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આટલું આલીશાન જીવન જીવે છે અનિલ અંબાણીનો મોટો દીકરો અનમોલ, ફરે છે મોંઘા પ્રાઇવેટ જેટ્સમાં

Amreli Live

મુશ્કેલ સમયમાં નમ્ર બની રહેવું જોઈએ, ધૈર્યથી કામ લેશો તો સ્થિત બદલાઈ શકે છે.

Amreli Live

આજે ભોલેનાથ થશે આ રાશિઓ પર મહેરબાન, આર્થિક લાભ મળે અને ભાગ્‍યવૃદ્ઘિ થાય.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં જયારે અધિકારીએ પૂછ્યું : વોટ્સએપ ચેટમાં Hmm શબ્દનો અર્થ શું હોય છે?

Amreli Live

આ રાશિઓ માટે શુભ રહેશે જાન્યુઆરીનું છેલ્લું અઠવાડિયું, જાણો તમારી રાશિ અનુસાર ફળકથન.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવી રહેશે તમારી મકર સંક્રાંતિ, ભાગ્યના દરવાજા ખુલશે કે કેમ, વાંચો રાશિફળ.

Amreli Live

અનિલ કપૂરની લવ સ્ટોરી : ડેટ પર જવા માટે ટેક્સીનું ભાડું આપતી હતી પત્ની સુનીતા, આવી છે તેમની સ્ટોરી

Amreli Live

મળો બોલીવુડના એ પ્રખ્યાત સ્ટાર્સને, જે પહેલી ફિલ્મમાં બન્યા કપલ તો બીજામાં બન્યા ભાઈ-બહેન.

Amreli Live

અમેરીકાની છાતી પર કોતરાયેલા શ્રીયંત્રનું અદભુત રહસ્ય જાણવા જેવું છે. હિન્દૂ સંસ્કૃતિના નિશાન…

Amreli Live

પત્નીએ પતિને ગર્લફ્રેન્ડ સાથે રંગે હાથ પકડ્યો, પછી પત્નીએ કંઈક એવું કર્યું કે થંભી ગયા મુંબઈના રસ્તા.

Amreli Live

ગૌતમ બુદ્ધ કથા : જીવનમાં ફક્ત તે જ સફળ થઇ શકે છે, જેમની અંદર ધીરજ હોય છે.

Amreli Live

iPhone 12 ની ભારત મા વેચાણ કિમંત તમે વિચારી પણ નઈ હોય, જાણો બધાજ મોડલ ની ઇન્ડિયન પ્રાઈઝ

Amreli Live

રાશિ અનુસાર જાણો કેવું રહેશે તમારું ધનતેરસ અને દિવાળીવાળું અઠવાડિયું, કોને કોને થશે લાભ?

Amreli Live

દાદાજીનો વાળકાળા કરવાનો બેસ્ટ મેથીનો આ પ્રયોગ કરો, કળા ભમ્મર વાળ થઇ જશે.

Amreli Live

ઓક્ટોબરથી કેવો પ્રભાવ રહશે કોવીડ-19 નો ભારતમાં ઉપર, જાણો એક્સપર્ટ દ્વારા.

Amreli Live

ઘરવાળાએ જબરજસ્તી કરાવ્યા હતા દારા સિંહના લગ્ન, કંઈક આવી હતી પહેલવાનમાંથી અભિનેતા બનવાની સફર.

Amreli Live

ઉજ્જૈનમાં જ કેમ છે કાલ સર્પ દોષનું નિવારણ? જાણો

Amreli Live

નિધિ ભાનુશાલીના આ ફોટા સોશિયલ મીડિયા પર થઈ ગયા લીક, જુઓ તારક મેહતાની ‘સોનુ’ ના વાયરલ ફોટા.

Amreli Live

ડિસેમ્બરમાં થશે આ 4 ગ્રહોનું રાશિ પરિવર્તન, જાણો તમારા જીવન પર કેવો પડશે પ્રભાવ.

Amreli Live

કર્ક રાશિના નોકરી વ્‍યવસાય કરનારાઓ માટે દિવસ ખૂબ લાભકારક હશે, પણ આ રાશિના લોકોને નોકરી ધંધામાં તકલીફ સર્જાય.

Amreli Live

લગ્નમાં જાનૈયા નાચવામાં પડ્યા અને આ બાજુ વરરાજા સાથે થઇ ગયું આ કાંડ, કોઈને ખબર પણ ના પડી

Amreli Live