25.3 C
Amreli
13/08/2020
મસ્તીની મોજ

કન્યા રાશિના લોકોને મળશે નવા પ્રોજેક્ટની જવાબદારી, તેમજ આ રાશિના લોકો રહે સતર્ક

મેષ રાશિ :

આજે સમાજમાં તમારું માન-સમ્માન વધશે. ઓફિસમાં થોડા મિત્રોની મદદથી તમારો પ્રોજેક્ટ પૂરો થશે. જે વિદ્યાર્થી વિદેશમાં શિક્ષણ મેળવવા માંગે છે, કોરોનાને કારણે તેમણે હવે થોડી રાહ જોવી પડશે. તમને શિક્ષકો તરફથી ભણવામાં મદદ મળશે. આખો દિવસ તમે પોતાને તાજગીથી ભરપૂર અનુભવશો. ઘરે જ પરિવાર વાળા સાથે કોઈ ધાર્મિક કામનું અનુષ્ઠાન કરશો. જીવનસાથી સાથે સંબંધ સારા થશે. લવમેટ્સ માટે દિવસ સારો રહેવાનો છે.

વૃષભ રાશિ :

આજે તમારો દિવસ સારો રહેશે. આજે દરેક કામોમાં તમને સફળતા પ્રાપ્ત થશે. તમારા માન-સમ્માનમાં વધારો થશે. જીવનસાથી તમારી જવાબદારીથી પ્રભાવિત થશે. સાથે જ દામ્પત્ય જીવનમાં એકબીજા પર વિશ્વાસમાં વધારે મજબૂતાઈ આવશે. અમુક નવા અનુભવો માટે તમારે તૈયાર રહેવું જોઈએ. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અન્ય દિવસોની સરખામણીએ સારો રહેશે.

મિથુન રાશિ :

આજે તમારો દિવસ સામાન્ય રહેશે. વિચારેલા મોટાભાગના કામ ધીરે ધીરે કરીને પુરા થશે. તમે મિત્રો સાથે કોઈ ખાસ બાબત પર ચર્ચા કરશો. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ બની રહેશે. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારું મૂડ થોડું ખરાબ થઈ શકે છે, પણ સાંજ સુધી મૂડ આપમેળે સારું થઈ જશે. વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે.

કર્ક રાશિ :

આજે સાંજે પરિવાર વાળા સાથે જ સમય પસાર કરશો. તેનાથી તમારા પારિવારિક સંબંધ વધારે સારા થશે. આજે તમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે પોતાની વાતો શેયર કરવાથી બચવું જોઈએ. ઓફિસમાં સહકર્મીઓની મદદથી તમે પોતાનું કામ સમય પર પૂરું કરી લેશો. નજીકના લોકોને તમારાથી થોડી અપેક્ષાઓ રહેશે. જેથી પરિવારમાં બધાનું મન પ્રસન્ન થશે.

સિંહ રાશિ :

આજે તમારો દિવસ ઉત્તમ રહેશે. ઓફિસમાં તમારો આત્મવિશ્વાસ જોઈને બોસ તમારાથી ખુશ થશે. જો કોઈ નવા કામની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો, તો આગળ જઈને તમને ઘણો ફાયદો થશે. કોરોનાની પરિસ્થિતિઓ સંપૂર્ણ રીતે ઠીક થઈ જવા પર ટ્રિપ પર જવાનો પ્લાન બનાવશો. આ રાશિના વિદ્યાર્થીએ આજે ભણવા પર ધ્યાન આપવાની જરૂર છે. દામ્પત્ય જીવનમાં ખુશીઓ બની રહેશે.

કન્યા રાશિ :

આજે તમારો દિવસ સારો રહેવાનો છે. કોઈ ખાસ વ્યક્તિથી તમને કોઈ મોટો ફાયદો થશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું બની રહેશે. આજે તમને કોઈ નવા પ્રોજેક્ટની જવાબદારી મળશે. કરિયર સાથે સંબંધીત નવા અવસર તમને પ્રાપ્ત થશે. તમને નવા લોકો સાથે જોડાવાની તક મળશે. આજે કોઈ જુના મિત્રનો ફોન આવશે. પરિવારમાં સંપ બની રહેશે.

તુલા રાશિ :

આજે તમે પોતાની ઉર્જા સારા કામમાં લગાવશો. શૈક્ષણિક કાર્યોમાં તમારી રુચિ વધશે. તમને જીવનસાથીનો સહયોગ મળશે. આજે તમે કોઈ માંગલિક કામ કરવાનો પ્લાન બનાવશો. ઓફિસમાં કામ સમય પર પુરા કરવા પર દરેકની પ્રશંસાના પાત્ર બનશો. યોગ્ય યોજના અંતર્ગત તમે પોતાના કરિયરમાં પરિવર્તન લાવશો. પરિવારવાળા સાથે કોઈ મહત્વપૂર્ણ બાબતો પર વાતચીત થશે.

વૃશ્ચિક રાશિ :

આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. પરિવારમાં સંપ બની રહેશે. કોઈ વિષયને સમજવામાં આવી રહેલી મુશ્કેલી બાબતે તમે પોતાના સહધ્યાયી સાથે ચર્ચા કરશો. કોઈ અજાણ્યા વ્યક્તિ પર જરૂર કરતા વધારે વિશ્વાસ કરવાથી બચો. લવમેટ માટે આજનો દિવસ સામાન્ય બની રહેશે. આજે તમારે કોઈ વાદ-વિવાદમાં પડવાથી બચવું જોઈએ. કામમાં જીવનસાથીનો સહયોગ મળશે.

ધનુ રાશિ :

આજે તમારો દિવસ સારો રહેશે. સાંજ સુધી કોઈ દૂરના સંબંધી તરફથી કોઈ શુભ સમાચાર મળશે. આજે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. લવમેટ માટે આજનો દિવસ મીઠાસ ભરેલો રહેશે. આ રાશિના વિધાર્થીઓને કરિયરમાં સકારાત્મક પરિણામ મળશે. બીજા લોકોની મદદ કરવાની તમને તક મળશે. મોટા ભાઈની મદદથી કોઈ અટકેલું કામ પૂરું કરી લેશો.

મકર રાશિ :

આજે તમારો દિવસ શાનદાર રહેશે. અટકેલા કામોમાં તમને કોઈ મિત્રની મદદ મળશે. સાથે જ કોઈ ખાસ ખુશખબર પણ મળશે. તમારી પાસે કોઈ નવી જવાબદારી આવશે, જે પુરી કરવામાં તમે સફળ થશો. ઓફિસમાં સાથે કામ કરવા વાળા લોકો તરફથી તમને પૂરો સહયોગ મળશે. તમારા મગજમાં અમુક નવા વિચાર આવશે, નવા વિચારો પર અમલ જરૂર કરો.

કુંભ રાશિ :

આજે તમારો દિવસ મિશ્રિત રહેશે. તમારે કોઈ બાબતમાં મોટો નિર્ણય લેવો પડશે. સાથે જ તમે તેમાં સફળ પણ થશો. કારોબારીઓને કોઈ મોટો ફાયદો થવાના યોગ બની રહ્યા છે. તમારી સમજદારી તમને દરેક પ્રકારની મુશ્કેલીથી દૂર રાખશે. આજે તમારા અટકેલા પૈસા પાછા મળશે. ઓફિસમાં કોઈ નવી જવાબદારી મળશે, જેને ભજવવામાં તમે સફળ થશો. દામ્પત્ય જીવન સારું રહેશે. લવમેટ્સ એક બીજાની ભાવનાઓને કદર કરશે, જેનાથી સંબંધમાં મજબૂતી આવશે.

મીન રાશિ :

તમારો આજનો દિવસ અનુકૂળ રહેશે. પોતાની કુશળતાથી દરેક કામને સરળતાપૂર્વક પુરા કરી લેશો. દામ્પત્ય જીવનમાં સંપ બની રહેશે. તમારામાં આત્મવિશ્વાસ વધારે રહેશે. ઉચ્ચ અધિકારી વર્ગ તમારાથી પ્રસન્ન રહેશે. તમારા વિચારોને મહત્વ આપવામાં આવશે. કુંવારા લોકોને લગ્ન માટે પ્રસ્તાવ આવશે. વિદ્યાર્થી કોઈ પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરશે.


Source: 4masti.com

Related posts

શરીર પીળું પડવાથી સાથે ત્રણ કલાકનું પોસ્ટમોર્ટમ માત્ર 90 મિનિટમાં કેવી રીતે થયું, તે બધાની તપાસ કરશે CBI

Amreli Live

શનિવારે આ 5 રાશિવાળા જરૂર રહો સાવધાન, ધનની લેવડ-દેવડમાં ના રાખો બેદરકારી

Amreli Live

16 વર્ષ પછી આવી દેખાય છે ‘કલ હો ન હો’ની નાની જીયા, હવે ઓળખવી મુશ્કેલ.

Amreli Live

આ શ્રાવણમાં તમે પોતાની દરેક મનોકામનાઓ કરી શકો છો પુરી, ભોલેનાથ પર ચઢાવો આ ‘ધારા’, મળશે લાભ જ લાભ.

Amreli Live

આ મહિને લોન્ચ થઇ ચકે છે આ નોન-ચાઈનીઝ બજેટ મોબાઈલ ફોન.

Amreli Live

આજે હરિયાળી ત્રીજના દિવસે આ 3 રાશિવાળા પર નસીબ રહેશે મહેરબાન, થશે માલામાલ

Amreli Live

સુનીલ ગ્રોવર ટીવી પર પાછા ફરશે, નવા શો માટે મળેલી રકમથી કરશે કોરોનાથી પીડિત લોકોની મદદ

Amreli Live

સ્ટેજ પર લેપટોપ પર કામ કરતી દેખાઈ દુલ્હન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો.

Amreli Live

કોરોનાને કારણે શારીરિક અંતર બનાવી રાખવા માટે લોકો અપનાવી રહ્યા છે આ રોચક ઉપાય.

Amreli Live

ઉજ્જૈનમાં મહાકાલ રથમાં લશ્કર સાથે નીકળ્યા, લોકોએ ઘરની બહાર આવી કર્યા દર્શન, જાણો વધુ વિગત

Amreli Live

નાણાવટી હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા અભિષેક બચ્ચને શેયર કર્યો રોમાંચક ફોટો.

Amreli Live

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

12 વર્ષ પહેલા 4 લાખ કરોડ રૂપિયા વેલ્યુ હતી, આજે દેવું ચૂકવવા માટે મિલકત વેચવા મજબૂર, જાણો BSNL ની સ્ટોરી

Amreli Live

શનિની ત્રાસી નજર લાગવાથી તમારી સાથે થાય છે આ 8 ઘટનાઓ, શનિદેવ આપે છે આ સંકેત.

Amreli Live

ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું અવતાર ફીચર, તમારા જેવા દેખાશે આ ઈમોજી, બનાવવાની આ છે રીત

Amreli Live

દારૂડિયા, મસ્તીખોર અને મહિલાઓને પટાવતો ‘કાલિયા’ વાંદરાને મળી ઉંમરકેદની સજા.

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

નાનકડા કલામની વીરતાને દેશ કરશે સલામ, નાનકડી ઉંમરમાં ઉભી કરી પુરસ્કારોની લાઈન

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

ગુરુવારે આ 5 રાશિવાળા હશે નસીબદાર, કામમાં મળશે સફળતા

Amreli Live

શ્રીરામની વંશાવલી જાણીને તમે પણ મોટેથી કહેશો જય શ્રી રામ, જાણો ભગવાન શ્રી રામના પૂર્વજો વિષે.

Amreli Live