28.5 C
Amreli
26/10/2020
અજબ ગજબ

કન્યા રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, રાશિ અનુસાર જાણો કેવો રહેશે નવરાત્રીનો પહેલો દિવસ.

મિથુન : ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ મધ્યમ રીતે ૫સાર થશે. નવું કામ શરૂ ન કરવાની સલાહ આપ છે. સંતાનો અને જીવનસાથીની ચિંતાથી મનમાં ઉદ્વેગ રહે. પેટને લગતી અજીર્ણ જેવી બીમારીથી તનમાં અસ્‍વસ્‍થતા અનુભવાય. આજે ખર્ચનું પ્રમાણ વધારે રહે. ખાસ કરીને સ્‍ત્રીવર્ગ પાછળ વધારે ખર્ચ કરવો પડે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે. અન્‍ય વ્‍યક્તિઓ સાથે વાદવિવાદના કારણે કોઇનું મનદુ:ખ ન થાય તેનું ધ્‍યાન રાખવું. કામવાસના વધારે રહે. માનભંગ કે અ૫માન ન થાય તે સંભાળવું.

સિંહ : આ૫ના કાર્યોમાં સફળતા મળવાથી તેમજ પ્રતિસ્‍૫ર્ધીઓ ૫ર વિજય મળવાથી આ૫ પ્રસન્‍ન હશો એમ ગણેશજી જણાવે છે. ભાઇબહેન સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. તેમના તરફથી લાભ થવાની સંભાવના છે. કોઇ રમણીય સ્‍થળની મુસાફરી દોસ્‍તો અને સ્‍હેનીજનો સાથે થાય. આરોગ્‍ય સારૂં રહે. પ્રિયપાત્રની મુલાકાતથી આ૫ રોમાંચ અનુભવો. આર્થિક લાભનો સંકેત મળે છે. મન ઉદ્વેગરહિત હશે. ભાગ્‍યવૃદ્ઘિ થાય. ગાઢ પ્રેમાળ સંબંધો બંધાય. ચિત્તની પ્રસન્‍નતા વધશે. નવા કાર્યો કરવા માટે શુભ દિવસ છે.

તુલા : આજે આ૫ દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ સાથે કરશો એમ ગણેશજી કહે છે. આર્થિક આયોજનો સરળતાથી પાર ૫ડે. તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ થાય. વસ્‍ત્રો, ઘરેણાં તેમજ મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થાય. વિચારોમાં દૃઢતા આવે. સર્જનાતમક પ્રવૃત્તિઓ કરી શકશો.

મેષ : ગણેશજીના આશીર્વાદથી આજે આ૫ની ઉ૫ર છે તેથી આજનો દિવસ સારી રીતે ૫સાર કરશો. આજે સુખમય દાં૫ત્‍યજીવનની સાથે સાથે બહાર હરવા ફરવાનો અને ભાવનાં ભોજન મળવાનો યોગ છે. વાહનસુખ સારૂં રહે. ખોવાયેલી વસ્‍તુ ૫રત મળવાની શક્યતા છે. ગૃહસ્‍થ જીવનમાં આનંદ વ્‍યાપી રહે. વિચારોના આવેગને અંકુશમાં રાખવો. એક્સપોર્ટ- ઇમ્‍પોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને લાભ અને સફળતા મળે. બૌદ્ઘિક ચર્ચામાં જોડાઓ તો પણ વિવાદ ટાળી સમાધાનકારી વલણ અ૫નાવવું ૫ડે.

ધનુ : આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્‍ઠા મળવા સાથે આપના પારિવારિક જીવનમાં પણ સુખ સંતોષની લાગણી અનુભવશો. ગણેશજીની કૃપાથી આવકમાં વૃદ્ઘિ અને વેપારધંધામાં લાભ મળશે. મનગમતા પાત્ર સાથે સુખદ ક્ષણો વીતશે. મિત્રો સાથે રમણીય સ્‍થળે ૫ર્યટનનું આયોજન થાય. અ૫રિણિતો માટે લગ્‍નયોગ ઉભા થાય. ૫ત્‍ની તથા પુત્ર દ્વારા લાભ પ્રાપ્તિની શક્યતા છે.

કુંભ : ગણેશજી કહે છે કે તબિયતમાં અસ્‍વસ્‍થતા રહેવા છતાં આ૫ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. આજે કામ કરવાનો ઉત્‍સાહ ઓછો રહેશે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓથી સંભાળવું ૫ડશે. મોજશોખ તેમજ હરવા- ફરવા પાછળ ધનખર્ચ થાય. સંતાનો અંગે ચિંતા રહે. હરીફો સાથે ચર્ચામાં ન ઉતરવું. વિદેશથી સમાચાર મળે.

કર્ક : ગણેશજી કહે છે કે આ૫નો વર્તમાન દિવસ સંભાળીને ચાલવા જેવો છે. કારણ કે શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતા આ૫ની સ્‍ફૂર્તિ અને તાજગી હણી લેશે. છાતીમાં દર્દ કે અન્‍ય કોઇ વિકારથી આજે ૫રેશાની અનુભવાય. ઘરના સભ્‍યો સાથે ઝગડો કે ઉગ્ર વિવાદ થાય એટલે મનમાં દુ:ખની લાગણી ઉદભવે. વધારે ૫ડતો ધનખર્ચ થાય. જાહેરમાં આ૫ની માનહાનિ ન થાય તે જોવું. અનિદ્રા સતાવે, સ્‍ત્રીઓ અને પાણીથી શક્ય તેટલા વેગળા રહેવું.

વૃશ્ચિક : ગણેશજી કહે છે કે આજના દિવસમાં મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થશે. જો કે આરોગ્‍ય વિષેની ફરિયાદ રહે. મનની ભીતરમાં ‍ચિંતાની લાગણી રહે. અકસ્‍માતથી સંભાળવું. કુટુંબીજનો, સગાસંબંધીઓ સાથે ગેરસમજ કે અણબનાવ થાય. કોર્ટ કચેરી સંબંધી કાર્યોમાં સાવધાની રાખવી. દરેક બાબતમાં સંયમિત વલણ અનર્થોમાંથી ઉગારી લેશે.

કન્યા : આજનો દિવસ આ૫ના માટે અનુકુળ રહેશે. આ૫ની વાણીની મધુરતાથી આ૫ અન્‍યનું મન જીતી શકશો. કૌટુંબિક વાતાવરણ સારૂં રહેશે. વાણી ૫ર સંયમ રાખી કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. આર્થિક લાભ થવાની શક્યતા છે. આ૫ નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું. મિત્રો- સ્‍વજનોથી મુલાકાત થાય. પ્રવાસની શક્યતા છે.

મીન : આજે ગણેશજી આપને આકસ્મિક ધનલાભનો યોગ જુએ છે. માનસિક- શારીરિક શ્રમના કારણે આરોગ્‍ય બગડે. શરદી, દમ, ખાંસી અને પેટના દર્દો જોર ૫કડે. ખર્ચનું પ્રમાણ વધશે. જળાશયથી દૂર રહેવામાં સલામતી છે. વિલ વારસા સંબંધી લાભ થાય. અનૈતિક કામવૃત્તિ પર સંયમ રાખવો. ઇશ્વરભક્તિ અને આધ્‍યાત્મિક વિચારો આ૫ના કષ્‍ટને હળવા કરશે.

મકર : વ્‍યવસાયક્ષેત્રે ધન, માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થશે. વેપાર અર્થે દોડધામ અને ઉઘરાણી માટે થતા પ્રવાસથી લાભની શક્યતા રહે. ઉચ્‍ચ હોદ્દેદારો ખુશ થતાં બઢતીના સંજોગો ઉભા થાય. સરકાર તથા મિત્ર સંબંધીઓથી ફાયદો થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ અનુભવાય. સંતાનોની પ્રગતિ આપનામાં સંતોષની લાગણીનો અહેસાસ કરાવશે.

વૃષભ : ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ આનંદ અને ખુશાલીમાં ૫સાર થશે. આ૫ વ્‍યવસ્થિત રીતે આ૫ના કામમાં આગળ વધી શકશો અને યોજના મુજબ જેને પાર પાડી શકશો. આ૫ના બાકી રહેલા કાર્યોને પણ સફળતાથી પૂરાં કરી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓનો સહકાર સાં૫ડશે. મોસાળમાંથી કોઇ શુભ સમાચાર મળે અથવા કોઇનું મિલન થાય. માનસિક રીતે આ૫ પ્રફુલ્લિતતા અનુભવો. આજે આરોગ્‍ય સારૂં રહે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

કાર ચલાવતા માસ્ક ના પહેરવાથી પોલીસ ફાડી રહી છે મેમો, જાણો માસ્ક પર દંડનો શું છે નિયમ.

Amreli Live

મકર રાશિના લોકોને આજે કાર્યમાં સફળતા મળે, પણ આ રાશિવાળાને સાવધાન રહેવાની સલાહ છે.

Amreli Live

વાત કરીએ નેરેટિવ બિલ્ડીંગની, કઈ રીતે ‘કથ્ય’ એટલે કે પ્રપંચ થી ઉભી કરેલી છબી…

Amreli Live

પેઇનકિલર લીધા વગર તમે રસોડાની આ વસ્તુઓ વડે અસહ્ય પીડા આપતો કમરનો દુઃખાવો સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

300 રૂપિયા રોજ માટે મજૂરી કરી રહ્યો છે રેસર, ગોલ્ડ મેડલથી ભરાયેલું છે ઘર

Amreli Live

નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં 5 દિવસ જ છે લગ્નના મુહૂર્ત, ત્યારબાદ આવનારા 4 મહિના સુધી નથી કોઈ મુહૂર્ત.

Amreli Live

આ છે શાકાહારી મટન, સાંભળીને ચોંકી ગયાને, કેન્સર-અસ્થમા જેવો રોગોમાં છે ફાયદાકારક.

Amreli Live

શનિદેવના આશીર્વાદથી આજે નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે, આર્થિક લાભની શક્યતા છે.

Amreli Live

આવતા મહિને આવી રહ્યું છે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો તારીખ અને સૂતક કાળનો સમય.

Amreli Live

માં દુર્ગાના 5 શક્તિશાળી મંત્ર બદલી શકે છે તમારું નસીબ, નવરાત્રીમાં કરો જાપ

Amreli Live

ટોપલીમાં બટાકા-ડુંગળીની સાથે રાખવું યોગ્ય છે કે અયોગ્ય? શું તમે પણ કરતા આવી રહ્યા છો આટલી મોટી ભૂલ

Amreli Live

ગણેશજીના આશીર્વાદથી વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે, પ્રબળ ધનલાભના યોગો છે.

Amreli Live

ચણાનું પાણી હોય છે ઘણું ફાયદાકારક, આ રીતે તેનું સેવન કરીને વધારો પોતાની ઇમ્યુનીટી.

Amreli Live

બધા દેવતાઓના ગુરુ છે બૃહસ્પતિ, જાણો કુંડળીમાં કેવી રીતે મજબૂત થાય છે ગુરુ.

Amreli Live

લોહ પાતળું કરતી દવાઓ ખાદ્યા પછી પણ કેમ આવે છે હાર્ટ અટેક, કાર્ડિયોલોજિસ્ટથી જાણો અટેકના 3 કારણ

Amreli Live

‘જો મને કાલે ખબર પડે કે મારી દીકરી જોયા અને દીકરો ફરહાન ડ્રગ્સ લે છે તો…’

Amreli Live

શરૂ કરો આ બિઝનેસને થશે મહિને 50 હજાર રૂપિયાની કમાણી.

Amreli Live

અઢળક સંપત્તિ અને પ્રસિદ્ધિ, તો પણ કેમ આત્મહત્યા કરે છે સેલિબ્રિટી?

Amreli Live

મીન રાશિના લોકોને મહાદેવની કૃપાથી આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો બીજી રાશિઓની સ્થિતિ કેવી રહેશે.

Amreli Live

ચાણક્ય નીતિ : આ 8 લોકો પાસે ક્યારેય પણ ના કરતા કોઈ આશા, આ લોકો ઉપર થશે નહિ કોઈ દુઃખની અસર

Amreli Live

માં સંતોષીના આશીર્વાદથી આ 7 રાશિવાળાઓના જીવનમાં આવશે ખુશી, મજબૂત થશે આર્થિક સ્થિતિ, વધશે આવક.

Amreli Live