30.4 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

કઈ રીતે થયું હતું કુંતી, ધૃતરાષ્ટ અને ગાંધારીનું મૃત્યુ? જાણો સંજય સાથે શું થયું હતું.

શું તમે જાણો છો ધૃતરાષ્ટ, ગાંધારી અને કુંતીનું મૃત્યુ કેવી રીતે થયું હતું, યુદ્ધ પછી સંજયનું શું થયું હતું? અહીં જાણો તેના વિષે. જેવું કે તમને બધાને ખબર છે કે મહાભારતનું યુદ્ધ 18 દિવસો સુધી ચાલ્યું હતું, જેમાં દુર્યોધન, કર્ણ સહીત દરેક કૌરવો અને પાંડવો તરફથી અભિમન્યુ સહીત ઘણા યોદ્ધાઓ વીરગતિને પ્રાપ્ત થયા હતા. પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય મળી ગયું, તે શાસન કરવા લાગ્યા. પણ શું તમને ખબર છે કે પાંડવોની માતા કુંતી, ઘૃતરાષ્ટ્ર અને ગાંધારીનું મૃત્યુ કેવી રીતે થયું? મહાભારતના યુદ્ધની સ્થિતિ જણાવનાર સંજય સાથે શું થયું? આવો જાણીએ તેના વિષે.

પૌરાણિક કથાઓ અનુસાર, મહાભારત યુદ્ધના લગભગ 15 વર્ષ પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હસ્તિનાપુર છોડીને વનમાં જવાનો નિર્ણય લે છે. તેમની સાથે કુંતી પણ વન પ્રસ્થાન કરે છે. આ ત્રણેયની સાથે સંજય પણ હોય છે. તેઓ વનમાં જઈને તપસ્યા કરીને પોતાના પાપોથી મુક્તિ મેળવવા માટે આ નિર્ણય લે છે. ત્યારબાદ તેઓ એક વનમાં જઈને ઝૂંપડી બનાવે છે અને ત્યાં જ રહે છે. તેઓ દરરોજ સવાર સાંજ ભગવાનની આરાધના કરી સમય પસાર કરે છે. એવું કરતા કરતા તેમને લગભગ 3 વર્ષ પસાર થઈ જાય છે.

એક દિવસ ધૃતરાષ્ટ્ર સ્નાન કરવા માટે નદી તરફ જાય છે અને ત્યારે જ વનમાં આગ લાગી જાય છે. ભયાનક દાવાનળ જોઈને સંજય, ગાંધારી અને કુંતી ડરી જાય છે અને ઝુંપડી છોડીને ધૃતરાષ્ટ્ર પાસે જાય છે, જેથી તેમની સ્થિતિ જાણી શકાય.

તે ત્રણેય ધૃતરાષ્ટ્ર પાસે પહોંચે છે. તે કુશળ હોય છે. સંજય ત્રણેયએ વન છોડીને જવાની સલાહ આપે છે. તેના પર ધૃતરાષ્ટ્ર કહે છે કે હવે આ સમય ભાગવાનો નથી, આ આપણા પાપોનું પ્રાયશ્ચિત કરવાનો સમય છે, જેથી હવે તેમને મોક્ષ મળી જાય. સંજયને છોડીને ત્રણેય જણા પોતાના પ્રાણ ત્યાગવાનો નિર્ણય લે છે. ત્યારબાદ તે એક સ્થાન પર બેસીને સમાધિમાં લીન થઇ જાય છે.

સંજય તેમને છોડીને હિમાલય તરફ જતા રહે છે. આ તરફ વનમાં લાગેલા દાવાનળમાં કુંતી, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પોતાના પ્રાણ ત્યાગી દે છે, તેમનું શરીર બળીને રાખ થઈ જાય છે. સંજય હિમાલયમાં તપસ્યા કરે છે અને નારદજી પાંડવોને તેમના પરિવારજનો સાથે થયેલી ઘટનાની સૂચના આપે છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શુદ્ધ માંસાહારી શિલ્પા શેટ્ટી 45 વર્ષ પછી બની શુદ્ધ શાકાહારી, છેવટે શું છે કારણ?

Amreli Live

પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બર સુધી : તર્પણ, શ્રાદ્ધ કર્મો માટે ચાંદીના વાસણ હોય છે શુભ

Amreli Live

આજના દિવસે આમને થશે આર્થિક લાભ અને કરિયરમાં આગળ વધશે આ રાશિ.

Amreli Live

પરંપરા અનુસાર દિવાળીના 5 દિવસોમાં આ 5 વસ્તુ જરૂર ખાવી જોઈએ, માં લક્ષ્મી થશે પ્રસન્ન.

Amreli Live

સડક 2 રિલીઝની તારીખ : આલિયા ભટ્ટની ‘સડક 2’ આ દિવસે રિલીઝ થવાની છે, અભિનેત્રીએ નવું પોસ્ટર શેર કર્યું છે.

Amreli Live

નવરાત્રીમાં કરો પાનના પાંદડાના તૂટકા, ધન સંપત્તિથી છલોછલ થઈ જશે તિજોરી.

Amreli Live

દરેક માંથી કાઈને કાઈ શીખવાનું મળી શકે જો પોઝિટિવ એટીટ્યુટ હોય તો

Amreli Live

શા માટે લોકો શનિદેવથી ડરે છે? તે આપણા શત્રુ છે કે મિત્ર? જાણો સત્ય.

Amreli Live

સુદેશ લહરી એકસમયે વેંચતા હતા મગફળી અને ચા, પણ આજે કરે છે કોમેડીની દુનિયા પર રાજ

Amreli Live

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન, 92 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ.

Amreli Live

વાંસના ઉદ્યોગમાં સારી છે તક, મોદી સરકાર પણ કરી રહી છે મદદ

Amreli Live

આ 5 રાશિઓ ઉપર સૂર્યદેવની રહશે વિશેષ દ્રષ્ટિ, દરેક દુઃખ અને કષ્ટોથી મળશે છુટકારો, થશે ધનલાભ.

Amreli Live

અંગેજીનો શિક્ષક જે હવે પરિસ્થિતિ સામે લાચાર બની ગલીએ ગલીએ ભટકીને શાકભાજી વેચી રહ્યો છે.

Amreli Live

126 વર્ષ પછી ગણેશ ઉત્સવ પર બની રહ્યો છે દુર્લભ યોગ, ભારત માટે શુભ રહેશે આવનારો સમય

Amreli Live

સોનુ સૂદે હવે પરપ્રાંતિય મજૂરો માટે કારી બીજી મોટી જાહેતર, જાણો કઈ છે એમની નવી યોજના.

Amreli Live

આજે આ રાશિઓ પર વરસશે ભગવાન શિવની કૃપા, ઘરેલુ અને આર્થિક પક્ષ રહેશે તમારા માટે હિતકારી.

Amreli Live

વાંદરાએ દેખાડી પોતાની પ્રતિભા, વિડીયો જોઈને લોકો આપી રહ્યા છે શાબાશી

Amreli Live

જોક્સ : એક છોકરી પાણીપુરી ખાઈ રહી હતી, 15-20 પાણીપુરી ખાદ્યા પછી તેણે બોયફ્રેન્ડને પૂછ્યું… ડાર્લિંગ

Amreli Live

સામાન્ય લોકો બાબા બૈદનાથના દર્શન કરી શકશે કે નહિ? જાણો શું કહે છે સુપ્રીમ કોર્ટ.

Amreli Live

સતત 500 કુશ્તી જીતવાવાળા દારા સિંહના પ્રેમ અને કિંગકોંગની મૂછો ઉખાડવાના કિસ્સા, અહીં વાંચો.

Amreli Live

આ ચોખા છે કે દવા, સુગંધ અને સ્વાદમાં છે શ્રેષ્ઠ, ઇમ્યુનીટી વધારવામાં પણ છે મદદગાર.

Amreli Live