22.2 C
Amreli
29/11/2020
મસ્તીની મોજ

કઈ જગ્યાએ છોકરી સાથે લગ્ન કરવા પર મળે છે સરકારી નોકરી? ઇન્ટરવ્યૂમાં જવાબ ન આપી શકતા તૂટ્યું IAS બનવાનું સપનું.

સમોસાને અંગ્રેજીમાં શું કહેવાય છે? IAS ઇન્ટરવ્યૂમાં પૂછાતા સરળ સવાલના જવાબ પણ હોય છે ખુબ અઘરા, જાણો સવાલ જવાબ. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam) માં દર વખતે લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહિ પણ તેનું ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે ઈન્ટરવ્યુમાં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે.

આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા, તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા છીએ જેના વિષે વિચારીને તમે પણ ચોંકી જશો. તો તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – સમોસાને અંગ્રેજીમાં શું કહે છે?

જવાબ – Curry Puff Rissole.

પ્રશ્ન – ક્યા જાનવરનું આધાર કાર્ડ બનાવી શકાય છે?

જવાબ – કોઆલા નામનું એક જાનવર છે જેનું આધાર કાર્ડ બનાવી શકાય છે. આ જાનવરના ફિંગર પ્રિન્ટ એકદમ માણસ જેવા જ હોય છે.

પ્રશ્ન – P, Q નો ભાઈ છે. M, Q ની બહેન છે. T, P નો ભાઈ છે અને Q ક્યા પ્રકારે T સાથે જોડાયેલો છે?

જવાબ – ભાઈ.

interview
interview

પ્રશ્ન – COW ને 13 અક્ષરોમાં કેવી રીતે લખાશે?

જવાબ – See-o-double-you (એટલે કે સી-ઓ-ડબ્લ્યુ = cow).

પ્રશ્ન – તે કયો ભિખારી છે જે ભિખારી નથી પરંતુ પૈસા માંગે છે, છોકરી નથી પણ પર્સ રાખે છે, પુજારી નથી પરંતુ ઘંટડી વગાડે છે?

જવાબ – કંડકટર. ખાસ કરીને આ પ્રશ્ન એક કોયડો છે જેને મગજની કસરત કરાવવા માટે પૂછવામાં આવે છે. આવા કોયડાવાળા પ્રશ્ન તર્કશક્તિ અને વિચારવાની ક્ષમતા ચકાસવા પૂછવામાં આવે છે. એટલા માટે તમારે કોમન સેંસનો ઉપયોગ કરીને જવાબ આપવાનો હોય છે.

પ્રશ્ન – કઈ એવી ખાવાની વસ્તુ છે જે હજારો વર્ષ સુધી ખરાબ જ થતી નથી?

જવાબ – મધ. મધમાખીઓ મધ આપે છે તે ઘણા વર્ષો સુધી ખરાબ નથી થતું, તેને હજારો વર્ષો સુધી સંગ્રહી શકાય છે અને ખાઈ શકાય છે. તેમાં કોઈ સુગંધ નથી આવતી. ગામમાં તો મધ જેટલું જુનું હોય એટલું જ શુદ્ધ અને ગુણકારી માનવામાં આવે છે.

પ્રશ્ન – છોકરીને પૂછવામાં આવ્યું ઓફીસમાં આવીને કોઈ છોકરો તમારી સાથે સેલ્ફી લેવા માંગે તો શું કરશો?

જવાબ – આ પ્રશ્ન એક IAS ઉમેદવાર છોકરીને પૂછવામાં આવ્યો તો તે થોડી સંકોચમાં પડી ગઈ. તે તેનો જવાબ ઘણી વાર વિચાર્યા પછી પણ ન આપી શકી. એટલા માટે તેણે કહ્યું કે, અમને ટ્રેનીંગ દરમિયાન એ શીખવવામાં આવશે કે, આવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો? છોકરીના જવાબથી ઈન્ટરવ્યું બોર્ડ ખુશ થયું હતું, કેમ કે ઓફિસર જયારે સમાજમાં સેવક બનીને લોકોની સેવા કરે છે, તો લોકો તેના પ્રશંસક બની જાય છે અને તેમની સાથે ફોટા પડાવવાનું પસંદ કરે છે. એક ઓફિસર કોઈ સેલીબ્રીટીથી ઓછા નથી હોતા. તેવામાં સેલ્ફી લેવી કે નહિ તે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે.

પ્રશ્ન – પોલીસનું ફૂલ ફોર્મ શું છે?

જવાબ – POLICE = Publice Officer For Legel Investigation And Criminal Emergency.

પ્રશ્ન – એ કયુ જાનવર છે જે ઘાયલ થાય એટલે માણસની જેમ રડે છે?

જવાબ : રીંછ

પ્રશ્ન – ક્યા દેશમાં છોકરી સાથે લગ્ન કરવાથી સરકારી નોકરી મળે છે?

જવાબ – આઈસલેંડ દેશની છોકરી સાથે લગ્ન કરવાથી સરકારી નોકરી મળે છે. લગભગ 3 લાખ મહીને પગાર સાથે નોકરી અને ત્યાંનું નાગરિત્વ મફતમાં આપવામાં આવે છે. એવા ત્યાં નિયમ છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સસ્તો સ્માર્ટફોન Oppo A32 ટ્રિપલ રિયલ કેમેરા, 5,000 mAh બેટરી, જાણો કિંમત અને સ્પેસીફીકેશન્સ

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં અધિકારીએ પૂછ્યું કે તમને એક દિવસનો પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો શું કરશો? કેન્ડિડેટનો જવાબ દિલ જીતી લેશે

Amreli Live

અધિક માસમાં પૂજા કે વ્રત-ઉપવાસ ના કરી શકતા હોવ, તો આ કામ કરીને પણ એક યજ્ઞ જેટલું પુણ્ય મેળવી શકો છો.

Amreli Live

રામ મંદિર ભુમીપુજન મુહૂર્ત ઉપર પ્રશ્ન કરનારાઓ માટે આ બે પૌરાણિક કિસ્સા જાણો.

Amreli Live

23 સપ્ટેબરએ થઇ રહ્યું છે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન, જાણો આ બધી રાશિઓના જીવનમાં શું થશે ઉથલપાથલ.

Amreli Live

આજે આ 3 રાશિઓને થશે મુશ્કેલી, મોટા નુકશાનના સંકેત આપી રહ્યો છે આ દિવસ.

Amreli Live

બુધવારે આ 5 રાશિઓને થશે ફાયદો, મળશે સારા પરિણામ, વાંચો રાશિફળ

Amreli Live

39 વર્ષની આ પ્રખ્યાત એક્ટ્રેસ પ્રેગ્નેન્સીને લઈને ગભરાઈ ગઈ છે, પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવી દીધી આ મોટી વાત.

Amreli Live

ધનતેરસ પર કરો કુબેર કુંજીની સ્થાપના, ક્યારેય નહિ રહે ધનની અછત.

Amreli Live

ગણપતિ બાપ્પાની કૃપાથી આ રાશિઓ માટે શુભ છે બુધવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

રાજસ્થાનની IAS અધિકારીનો દેશી લુક થઈ રહ્યો છે વાયરલ, સોશિયલ મીડિયા પર બની સેલિબ્રિટી

Amreli Live

ઓડિયો વાયરલ થતા SHO ની થઈ ખરાબ હાલત, પરણેલી મહિલાને એકલી બોલાવી હતી એમના ઘરે

Amreli Live

તારક મહેતાની મિસેજ સોઢી બોલીવુડ ફિલ્મોમાં પણ દેખાઈ ચુકી છે, અક્ષય કુમાર સાથે પણ કર્યું છે કામ.

Amreli Live

કુમાર અને રવિ નામના બન્યા શુભ યોગ, જાણો કઈ રાશિની સમસ્યાઓ થશે ઓછી, કોના આવશે સારા દિવસો.

Amreli Live

આ 5 રાશિ વાળાઓનું નસીબ બદલશે સંકટ મોચન હનુમાન, સફળતાનાં ખુલશે રસ્તા, થશે ધન લાભ.

Amreli Live

સુશાંતના પિતાનો ગંભીર આરોપ, રિયાએ મારા દીકરાને બરબાદ કરવાની આપી ધમકી.

Amreli Live

પાણી અને આગ માંથી સૌથી વધારે શક્તિશાળી કોણ છે? કેન્ડિડેટે સાચો જવાબ આપતા ઓફિસર થયા ખુશ

Amreli Live

શનિવારે છે એકાદશીની તિથિ, આ 6 રાશિઓનું બદલાશે ભાગ્ય. વાંચો દૈનિક ભવિષ્યફળ.

Amreli Live

ધનતેરસને દિવસે આ 12 વસ્તુ માંથી કાઈ ખરીદવાથી ભાગ્ય 15 હજાર ગણું પ્રબળ થશે જાણો આ વસ્તુઓ

Amreli Live

પત્નીના હાથમાં છાલા જોઈને ભાવુક થઇ ગયા શંકર લુહાર, દેશી જુગાડ થી બનાવી દીધું આ હૈમર મશીન

Amreli Live

ટેલિકોમ ક્ષેત્ર ચીનના ઉપકરણો પર લાગી શકે છે પ્રતિબંધ, ‘મેક ઈન ઇન્ડિયા’ પર છે સંપૂર્ણ જોર

Amreli Live