30 C
Amreli
26/10/2020
અજબ ગજબ

કંઈક નવું અને ખુબ જ સ્વાદિષ્ટ છે ‘ઉત્તરાખંડનું ચૈસુ’, જાણો બનાવવાની રીત

ઘર સરળ રીતે બનાવો ઉત્તરાખંડનું ચૈસુ , સ્વાદિષ્ટ એટલું કે તમારી મનપસંદ વાનગી બની જશે. પર્વતોની વાનગીઓની વાત જ જુદી છે, પછી ભલે તે સરળ મેગી હોય, મોમોઝ હોય અથવા ત્યાંની દાળ હોય. તો આજે આપણે ઉત્તરાખંડની પ્રખ્યાત વાનગી ‘ચેનસુ’ બનાવતા શીખીશું. આ વાનગી ઘણી સ્વાદિષ્ટ હોય છે અને તેને બનાવવી પણ સરળ હોય છે. આવો જાણીએ તેની રેસિપી.

જરૂરી સામગ્રી :

1 કપ આખા કાળા સોયાબીન, 1/2 કપ ઝીણા સમારેલા અખરોટ, 1/2 કપ સરસવનું તેલ, 5 લસણન કળી, 1 ટીસ્પૂન જીરું, 5 આખા કાળા મરી, એક ચપટી હિંગ, 1/2 ટીસ્પૂન ધાણા પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાઉડર, 2 કપ પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 કપ ગરમ મસાલો, 1/2 કપ તાજી કોથમીર.

વઘારની સામગ્રી :

2 ટેબલસ્પૂન ઘી, 3-4 સુકા લાલ મરચાં, 1/4 કપ અખરોટ.

કેટલા લોકો માટે : 3

બનાવવાની રીત :

તવાને ધીમી આંચ પર થોડા સમય માટે રાખો. હવે તેમાં આખા કાળા સોયાબીન નાખીને લગભગ 10 મિનિટ માટે શેકો. જ્યારે સુગંધ આવવા માંડે ત્યારે સમજી લો કે તે શેકાઈ ગયા છે, પછી ગેસ બંધ કરો.

તે સોયાબીનને અધકચરા પીસી લો. હવે એક કડાઈ લો. તેમાં લસણ નાખો અને તે સોનેરી થાય ત્યાં સુધી તેને શેકો. હવે તેને પીસી લો. કડાઈમાં જીરું, લાલ મરચું પાવડર, કાળા મરી અને હિંગ નાખો. તેમાં હળદર, ધાણા પાવડર, મીઠું, સોયાબીન અને પાણી નાખીને તેને ઉકાળો.

તેને ઓછામાં ઓછી 20 મિનિટ સુધી પકવો. પછી ઉપરથી ગરમ મસાલો અને કોથમીર નાખો. બીજી કડાઈમાં ઘી નાખો. પછી તેમાં સૂકા લાલ મરચા અને અખરોટ ઉમેરો. તે તૈયાર થાય એટલે તેને સોયાબીન વાળા મિશ્રણ પર નાખો. તો તૈયાર છે તમારું ચેનસુ તેને ભાત સાથે પીરસો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

દરેક વર્ષે એજેન્ડાના વચનને પૂર્ણ કરી રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે PM નરેન્દ્ર મોદી

Amreli Live

મેષ રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, કન્યા રાશિના લોકોને વેપાર ધંધામાં થશે લાભ.

Amreli Live

ભારત-ચીન યુદ્ધના કારણે હજુ સુધી કુંવારા છે 82 વર્ષના રતન ટાટા, લગ્ન થતા થતા રહી ગયા હતા.

Amreli Live

આ અઠવાડિયે આ 7 રાશિઓ પર માતા લક્ષ્મીની બની રહશે અપાર કૃપા, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે બજરંગબલીની કૃપાથી આર્થિક લાભ થાય, પણ આ 2 રાશિવાળાએ સંભાળીને રહેવું.

Amreli Live

પગમાં કપાસી કે ફૂટ કોર્ન્સની સારવારમાં મદદ કરશે, આ 5 આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય.

Amreli Live

કોરોનાથી યુદ્ધ જીતીને ઘરે આવ્યા 103 વર્ષના વૃદ્ધ દર્દી

Amreli Live

ઉતાવળમાં બનેલ કોરોનાની રસી ફરી પુનરાવર્તિત કરી શકે છે પોલિયો જેવી ઘટના

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live

શિવ પાતાળેશ્વર મંદિર, અહીં ભગવાન શિવને ભેટ કરવામાં આવે છે સાવરણી

Amreli Live

ગુજરાતમાં આ જગ્યાએ ખેડૂતે ખોલ્યો પ્રાકૃતિક સ્ટોર, મળશે આ પ્રાકૃતિક વસ્તુઓ, જાણો વધુ વિગત.

Amreli Live

આ 5 રાશિઓના ભાગ્યમાં આવશે ઝોરદાર સુધારો, સૂર્યદેવ દેખાડશે સફળતાનો માર્ગ, મળશે ખુશીઓ

Amreli Live

1 ઓગસ્ટથી થશે બુધનું રાશિ પરિવર્તન, તેનાથી આ 6 રાશિઓનો શરુ થશે સારો સમય

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે, સરકાર તરફથી લાભ થાય.

Amreli Live

આ રાશિઓ માટે શ્રાવણનો પહેલો સોમવાર શુભ ફળ આ૫નારો રહેશે, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

ઋષિઓને તર્પણની સાથે પિતૃપક્ષની શરૂઆત, જાણો પૂજા વિધી અને મહત્વપૂર્ણ તારીખો

Amreli Live

પત્ની સાથે પિતાના અનૈતિક સંબંધો જોઈને પુત્રએ કરાવ્યું મુંડન, તર્પણ કરીને જે કર્યું તે…

Amreli Live

મચ્છર દ્વારા શું થઈ શકે છે, તમે કલ્પના પણ નહીં કરી હોય, જાણો વિશેષ વાતો.

Amreli Live

યસ બેંકના બીજા ત્રિમાસિકના પરિણામ : 129 કરોડ રૂપિયા નફો, પ્રોવિઝન 11% ઘટ્યું.

Amreli Live

કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે, સરકાર તરફથી લાભ મળે.

Amreli Live

સૈનિકની છેલ્લી ઈચ્છા રહી ગઈ અધૂરી, માં એ પોતાના લાલને સલામ સાથે આપી અંતિમ વિદાય

Amreli Live