26.6 C
Amreli
13/08/2020
અજબ ગજબ

ઓવન અને માઈક્રોવેવમાં શું તફાવત છે? ઓવન લેવાય કે માઈક્રોવેવ કે પછી ઓવન વીથ માઈક્રોવેવ? જાણો વિસ્તાર પૂર્વક જવાબ

ઘણી ગૃહિણીઓ ખાવાનું બનાવવા માટે ઓવન લેવું કે માઇક્રોવેવ લેવું તેમાં મૂંઝવણ અનુભવે છે. અને તેઓ નક્કી નથી કરી શકતા કે બંને માંથી શું ખરીદવું. તમને આજના આ આર્ટિકલમાં તમારી એ મૂંઝવણનું સમાધાન મળી જશે.

તો સૌથી પહેલા એ જણાવી દઈએ કે, માઇક્રોવેવ એ ઓવનમાં વપરાતી ટેકનોલોજીનું નામ છે. ઓવનમાં ખોરાક રાંધવા માટે 2 ટેકનોલોજી વપરાય છે. એક હિટ કન્વેક્શન ટેકનોલોજી અને બીજી માઇક્રોવેવ હિટિંગ. આવો તેના વિષે વિગતવાર જાણીએ.

(1) હિટ કન્વેક્શન ટેકનોલોજી :

આ જૂની અને જાણીતી હિટિંગ કોઈલ વાળી સગડીમાં વપરાતી ટેકનોલોજી જ છે. ફરક એટલો કે ઓવનમાં કોઈલ ખોરાકથી દૂર રહે છે પણ ઉષ્ણતા સંવહન દ્વારા ગરમ થઈને પાકે છે. (તંદુરની જેમ) આ ખોરાક રાંધવાની પ્રાકૃતિક પ્રક્રિયા છે.

(2) માઇક્રોવેવ હિટિંગ :

માઇક્રોવેવ એ જ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો છે જે મોબાઈલ ફોન કોમ્યુનિકેશનમાં વપરાય છે. આ પ્રકારના ઓવનમાં માઇક્રોવેવ તરંગોની સઘનતા બહુ વધારે હોય છે. માઇક્રોવેવ તરંગો પોતે ખૂબ બધી શક્તિ/એનર્જી વહન કરતા હોય છે. ચોક્કસ પ્રકારના પદાર્થો પર તેની ચોક્કસ પ્રકારની અસર હોય છે. જેમ કે પાણીને વરાળમાં બદલી નાખે…વગેરે

આ પ્રકારના ઓવન ઘણા લાઈટ વેઇટ અને રૂપકડા દેખાય છે, અને તેમાં મુકેલા વાસણ ગરમ નથી થતા, માત્ર ખાદ્ય પદાર્થ જ ગરમ થાય છે. એટલે ગૃહિણીઓમાં આ પ્રકારના ઓવનનું ચલણ ખૂબ વધ્યું છે. પણ માઇક્રોવેવની પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટસને અયોગ્ય પ્રકારની કેમિકલ ચેઇનમાં બદલવાના ગુણધર્મને કારણે માઇક્રોવેવ અડવાઈઝેબલ નથી.

જો આ પ્રકારના ઓવનની ખાસિયત ચેક કરવી હોય, તો તમે તેમાં ઠંડા સમોસા કે બટેકવડા મૂકીને ગરમ કરો – તેનું ઉપરનું પડ ગરમ નહિ થાય પણ માવો ગરમ થાય છે.

તો બેકરી પ્રોડકટ બનાવવા માટે – કન્વેક્શન ઓવન બેસ્ટ છે. અને રોજ રોજ પેકેજડ ફૂડ ગરમ કરીને ખાવાનું હોય (US સ્ટાઇલ) તેના માટે માઇક્રોવેવ યોગ્ય.

બીજો પ્રશ્ન એ પણ હોય છે કે, લાઈટ શેમાં વધુ વપરાય?

તો માઇક્રોવેવ વધારે પાવર એફિશિયન્ટ હોય છે. કન્વેક્શન ઓવન કરતા માઇક્રોવેવ લગભગ 20-25% પાવર સેવિંગ સાબિત થાય છે. પણ પાવર કન્ઝપશન કરતા હેલ્થ મહત્વની હોય છે.

તમને આ માહિતી ગમી હોય તો પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે શેયર જરૂર કરજો.


Source: gujaratilekh.com

Related posts

ભારત બન્યો દુનિયાનો ત્રીજો સૌથી વધારે વિદેશી મુદ્રા ભંડાર રાખતો દેશ, રાશિયાથી પણ નીકળ્યો આગળ

Amreli Live

લોહ પાતળું કરતી દવાઓ ખાદ્યા પછી પણ કેમ આવે છે હાર્ટ અટેક, કાર્ડિયોલોજિસ્ટથી જાણો અટેકના 3 કારણ

Amreli Live

આ 4 રાશિઓને મળશે ભોલેનાથના આશીર્વાદ, વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, આકસ્મિક ધનલાભની શક્યતા છે.

Amreli Live

આ અઠવાડિયે શરૂ થનારો પવિત્ર શ્રાવણ મહિનો આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

ખુશીના સમાચાર : 12 ઓગસ્ટ સુધી આવશે દુનિયાની પહેલી કોરોના વેક્સીન, રશિયાનો દાવો

Amreli Live

ભોલે ભંડારીની કૃપાથી આજે આ 7 રાશિના જીવનમાં શરુ થશે રાજયોગ, દરેક જગ્યા મળશે શુભ પરિણામ

Amreli Live

ગણેશજીની કૃપાથી તુલા રાશિ માટે દિવસ રહેશે શુભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

ભારતની કૂટનીતિ આગળ 50 દિવસ પછી આવી રીતે ઝૂક્યું ચીન, થયું મજબુર

Amreli Live

પતિ-પત્નીની હત્યા, પાળેલા કૂતરોએ સંબંધીના ઘરે જઈને કરી જાણ, તો ખબર પડી કે

Amreli Live

આજે નોકરિયાત વર્ગ માટે નોકરીમાં બઢતીની અને આવકની વૃદ્ઘિની શક્યતા છે, ૫રિવારમાં સુખ શાંતિ જળવાય.

Amreli Live

ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના યોગો જણાય છે.

Amreli Live

પાણી પ્રદૂષણ ઘટાડવા માટે ‘ગોમય ગણેશ અભિયાન’, ગણેશોત્સવની તૈયારીઓ શરૂ.

Amreli Live

જાણો ચીનના કયા કામથી અમેરિકાના 22 રાજ્યોના નાગરિકોમાં ફેલાયો હાહાકાર.

Amreli Live

જમતી વખતે પહેલા રોટલી ખાવી જોઈએ કે ભાત? જાણો તમારા શરીર માટે શું છે બેસ્ટ.

Amreli Live

સેનેટાઇઝરનો વધારે પડતો ઉપયોગ કરતા સામે આવ્યા ચામડીના રોગ, વધતી ગરમીમાં આ ભયંકર ખતરો છે.

Amreli Live

મારી જેમ તમે પણ કરી શકો છો 7 દિવસમાં 5 કિલો સુધી વજન ઓછું, ફોલો કરો GM ડાયટ પ્લાન.

Amreli Live

પેઇનકિલર લીધા વગર તમે રસોડાની આ વસ્તુઓ વડે અસહ્ય પીડા આપતો કમરનો દુઃખાવો સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

આયુર્વેદિક ઉકાળાની શોધ પુરી, હવે થશે કોરોના પર વળતો પ્રહાર, 60 દર્દી પર થયો સફળ પ્રયોગ

Amreli Live

દુનિયામાં દર વર્ષે એક અરબ બાળકો થાય છે શારીરિક, માનસિક સાથે બીજી પ્રકારની હિંસાનો શિકાર.

Amreli Live

વડ અને આંબળામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો

Amreli Live