25.3 C
Amreli
13/08/2020
મસ્તીની મોજ

ઓનલાઇન ભણવાનું નામ લઈને 16 કલાક સુધી મોબાઈલ સાથે ચોટી જાય છે બાળકો, સમજાવીએ તો આપે છે ઘર છોડવાની ધમકી

ઓનલાઇન સ્ટડીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે બાળકો, 16 કલાક મોબાઈલ ઉપયોગ કર્યા પછી પણ આપે ઘર છોડવાની ધમકી

વ્યસનથી પણ મોટી આદત બની બાળકોમાં મોબાઇલ અથવા ઇન્ટરનેટની લત વ્યસનની આદતથી પણ મોટી સમસ્યા બની ગઈ છે. ડોકટરો માટે પણ તે એક ચિંતાનો વિષય બની ગયો છે.

દેશમાં લોકડાઉન દરમિયાન શાળા બંધ હોવાને કારણે ઓનલાઇન અભ્યાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો. તેનું પરિણામ હવે માતાપિતાને ભોગવવું પડે છે. મધ્યપ્રદેશની રાજધાની, ભોપાલના મનોચિકિત્સકો પાસે ત્રણ મહિનાથી બાળકોમાં મોબાઈલ અને ઇન્ટરનેટના વ્યસનના બમણા કેસ પ્રાપ્ત ઉભા થઇ રહ્યા છે. તેમાં 12 થી 17 વર્ષની વયના બાળકોના વધુ કેસો છે. જ્યાં પહેલા આવા કેસો મહિનામાં લગભગ 20 થી 25 આવતા હતા, હવે તે વધીને 40 થી 50 થઈ ગયા છે.

મનોચિકિત્સકોનું કહેવું છે કે બાળકો ઓનલાઇન અભ્યાસનું બહાનું બનાવીને 16-16 કલાક મોબાઈલ ચલાવી રહ્યા છે. માતા-પિતા માટે બાળકોની મોબાઈલની લત છોડાવવી મુશ્કેલ બની રહી છે. વધારે કડકાઈ કરવા ઉપર બાળકો માતા-પિતાને પોતાને નુકસાન પહોંચાડવાની અને ઘરેથી ભાગી જવાની ધમકી પણ આપી રહ્યા છે. વ્યસનથી પણ મોટી આદત બની બાળકોમાં મોબાઇલ અથવા ઇન્ટરનેટની લત વ્યસનની આદતથી પણ મોટી સમસ્યા બની ગઈ છે. ડોકટરો માટે પણ આ ચિંતાનું કેન્દ્ર બની ગયું છે.

બાળકો મોબાઇલ અને લેપટોપના ઉપયોગથી એકલતા તરફ જઈ રહ્યા છે.

જેપી હોસ્પિટલના મનોચિકિત્સકનું કહેવું છે કે મોબાઇલ, લેપટોપ અથવા કમ્પ્યુટરના વધુ ઉપયોગથી બાળકો એકલતા તરફ આગળ વધી રહ્યા છે. તેઓ વાસ્તવિકતા અને કાલ્પનિક દુનિયામાં ફરક કરવામાં અસમર્થ છે, તેથી તેઓ ઘણા પ્રકારના ગુનાઓ પણ કરવા લાગે છે. બાળકોને કાલ્પનિક દુનિયા સારી લાગવા લાગી છે અને તેથી તેઓ ઇન્ટરનેટ ઉપર વધુ સક્રિય થઈ રહ્યા છે. આનાથી બાળકોના વર્તનમાં પરિવર્તન આવવા લાગ્યો છે. આ સાથે, શારીરિક સમસ્યાઓમાં બ્લડ સુગર, વજનમાં વધારો, ચીડિયાપણું અને ક્રોધમાં વધારો થઇ રહ્યો છે.

કેસ-1 એક માતા-પિતા તેમના દસમા ધોરણમાં અભ્યાસ કરતા પુત્ર સાથે મનોચિકિત્સક પાસે ગયા. તેમણે કહ્યું કે તેમનો પુત્ર 16 કલાક મોબાઇલ ચલાવે છે. તેને ઠપકો આપવા પર તે ઘરેથી ભાગવાની અને પોતાને નુકસાન પહોચાડવાની ધમકી આપે છે.

કેસ -2 એક માતાપિતા તેની 16 વર્ષની પુત્રીને લઈને મનોચિકિત્સક પાસે ગયા. તેમણે કહ્યું કે પુત્રી ઓનલાઇન ભણવાના બહાને મોબાઈલ લઈ રૂમમાં બંધ થઈ જાય છે. તે ત્રણ મહિનાથી આવું કરી રહી છે. હવે તેના વ્યવહારમાં પરિવર્તન પણ જોવા મળી રહ્યું છે.

મનોચિકિત્સક ડો.પ્રિતેશ ગૌતમે જણાવ્યું કે ઓનલાઇન અભ્યાસ વધતા વલણને કારણે બાળકોમાં મોબાઇલ અને ઇન્ટરનેટના વ્યસનના કેસોમાં વધારો થયો છે. ત્રણ મહિનામાં આવા કિસ્સા બમણા થયા છે. આ સાથે, તબીબી અથવા એન્જિનિયરિંગની તૈયારી કરતા બાળકોમાં ભય, ચિંતા અને હતાશાના કિસ્સાઓ વધી રહ્યા છે.

તબીબી વૈજ્ઞાનિક ડો.રાહુલ શર્માએ કહ્યું કે બાળકો 12 થી 16 કલાક સુધી મોબાઈલ ચલાવે છે. આને કારણે તેમને સોશિયલ મીડિયાની લત પડતી જાય છે. આને કારણે તેમનામાં શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક સમસ્યાઓ આવી રહી છે.

કેઈ રીતે ઓળખવું

ભૂખ અને ઊંઘ ન આવવી.

એકલા રહેવું અને કોઈની સાથે વાત ન કરવી.

સોશિયલ મીડિયા ઉપર વધુ એક્ટિવ રહેવું.

બાળકોમાં ચીડિયાપણું, ગુસ્સો, એકાગ્રતામાં ઘટાડો થવો.

વજન અને બ્લડ સુગરના સ્તરમાં વધારો.

પોતાને નુકસાન પહોચાડવાની ધમકી આપવી.

માતાપિતાએ શું કરવું જોઈએ? :-

બાળકોને એકલા ન છોડો.

તેમની સાથે સમય પસાર કરો.

આઉટડોર રમતોના ફાયદાઓ સમજાવો.

બાળકો સાથે મિત્રોની જેમ વર્તો.

તેમની ખામીઓ વિશે વાત ન કરો અને ગુણની વાતો કરો.

તમારી દેખરેખ હેઠળ ઓનલાઇન અભ્યાસ કરાવો.

ગેજેટ્સના ઉપયોગ કરવાની જરૂરિયાત સમજાવો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ છે નીતુ શર્મા, તેમની ઉપલબ્ધી જાણી તમે પણ થઇ જશો ચકિત, ગામડાને બનાવી નાખ્યું શહેર.

Amreli Live

બુધવારે કરો આ 4 કામ, ગણેશજીની વરસશે કૃપા, ગરીબી થશે દૂર

Amreli Live

ફળ વેચવા મજબુર થઈ આ PHD હોલ્ડર મહિલા, કડકડાટ અંગ્રેજી બોલીને જણાવ્યું પોતાનું દુઃખ.

Amreli Live

જયારે શિવે વિષપાન કરીને કરી હતી સૃષ્ટિની રક્ષા, ત્યારે તેમને થવા લાગી હતી શારીરિક પીડા, વાંચો સંપૂર્ણ કથા.

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

જગન્નાથ પુરી રથયાત્રા 2020 : જાણો કેટલા વર્ષો પછી મોકુફ રાખવામાં આવી રથયાત્રા.

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

હમણાં ના કરશો ગોવા જવાનું પ્લાનિંગ, જો જશો તો પછતાશો, કારણ જાણીને પ્લાનિંગ કેન્સલ કરશો.

Amreli Live

રામ મંદિર માટે અષ્ટધાતુનો આટલા બધા વજનનો ઘંટ બનાવવામાં આવી રહ્યો છે, આટલા કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાશે

Amreli Live

આ શ્રાવણમાં તમે પોતાની દરેક મનોકામનાઓ કરી શકો છો પુરી, ભોલેનાથ પર ચઢાવો આ ‘ધારા’, મળશે લાભ જ લાભ.

Amreli Live

PM મોદીએ જે પારિજાતનો છોડ વાવ્યો, તેને ધરતી પર શ્રી કૃષ્ણ લઈને આવ્યા છે, માતા લક્ષ્મીને છે પ્રિય.

Amreli Live

નારિયેળ જ નહિ તેનું ફૂલ પણ છે કમાલ, આપે છે આરોગ્યને લગતા આ 10 ફાયદા.

Amreli Live

અલાદીન સિરિયલમાં જૈસ્મિનના પાત્રમાં અવનીત કૌરની જગ્યા લેશે આશી સિંહ, કહ્યું – લોકો તુલના કરશે પણ હું….

Amreli Live

વરસાદમાં ઘરની દીવાલો ઉપર ભેજ કે લુણો લાગ્યો હોય તો આ 8 ટિપ્સથી મેળવો છુટકારો.

Amreli Live

ગોરખધામ અને પ્રભુ રામ : મંદિર આંદોલનના કેન્દ્રમાં રહ્યું છે યોગીનું મઠ.

Amreli Live

ટાટા કંપની ભાડે આપી રહી છે 15 લાખની કાર, 36 મહિના ચલાવો અને પાછી આપો.

Amreli Live

જુલાઈ મહિનાનો પહેલો દિવસ આ રાશિઓનું ચમકાવશે નસીબ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

ભારત જ નહિ આ 8 દેશોમાં પણ છે વિશાળ અને ઐતિહાસિક હિન્દૂ મંદિર.

Amreli Live

11 લાખ રૂપિયાનો કરાર કરીને પડોશીને સોંપી પત્ની, આ રીતે થયો પતિના કાંડનો ખુલાસો.

Amreli Live

રાઇફલથી મિસાઇલ સુધી ‘આત્મનિર્ભર’, હવે ભારત ઘરે જ બનાવશે આ 101 ઘાતક શસ્ત્રો.

Amreli Live

12 વર્ષ પહેલા 4 લાખ કરોડ રૂપિયા વેલ્યુ હતી, આજે દેવું ચૂકવવા માટે મિલકત વેચવા મજબૂર, જાણો BSNL ની સ્ટોરી

Amreli Live