31.6 C
Amreli
22/10/2020
અજબ ગજબ

ઓનલાઇન ફેસ્ટિવલ સેલ્સમાં શોપિંગ કરતા પહેલા નોંધી લો આ ટિપ્સ

આ ટિપ્સ જાણ્યા પછી જ કરવી જોઈએ ઓનલાઇન ફેસ્ટિવલ સેલ્સમાં શોપિંગ. એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ અને ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ શરૂ થઈ ગયા છે. ભારતમાં હાલ તહેવારોની સીઝન છે, આ સમયે ઘણી ખરીદી કરવામાં આવે છે. તેથી જ આ સેલ ઘણા ખાસ હોય છે. ઓનલાઇન શોપિંગમાં એક તરફ ઘરે બેઠા ખરીદીનો આનંદ મળે છે, તો બીજી તરફ તેમાં થોડી સાવચેતી રાખવી પણ જરૂરી છે. અમે તમને અહીં કેટલીક ટીપ્સ જણાવીશું જે તમને તહેવારના સેલ દરમિયાન ખરીદી કરવામાં મદદ કરશે.

ડિસ્કાઉન્ટ વિશે ધ્યાનથી વાંચો : ઘણી વખત એવું બને છે કે કેટલાક ડિસ્કાઉન્ટ ફક્ત પ્રીમિયમ સભ્યો માટે જ હોય ​​છે, તો ક્યારેક ક્યારેક ડિસ્કાઉન્ટ મેળવવા માટે ચોક્કસ પ્રક્રિયા પુરી કરવી પડે છે. એવામાં ડિસ્કાઉન્ટ સંબંધિત માર્ગદર્શિકાને ધ્યાનથી વાંચો.

ઝડપી ચેકઆઉટ માટે ડિલિવરી વિગતો પહેલા જ ભરી દો : ઘણીવાર એવું થાય છે કે, ઓનલાઇન સેલમાં સારી ઓફર ફક્ત મર્યાદિત સમય માટે ઉપલબ્ધ હોય છે. એવામાં પ્રોડક્ટને સમયસર ખરીદવા માટે ઝડપી ચેકઆઉટ કરવું જરૂરી બની જાય છે. તેથી ડિલિવરીની વિગતો પહેલાથી જ ભરીને રાખવાથી તમારો સમય બચી જશે.

ખરીદી કરતા પહેલાં પ્રોડક્ટની સરખામણી જરૂર કરો : જ્યારે પણ તમે કોઈ પ્રોડક્ટ ખરીદતા હોવ ત્યારે તેની પ્રાઈઝ રેન્જમાં અન્ય કંપનીઓની પ્રોડક્ટ સાથે સરખામણી કરવી તમારા માટે સારું રહેશે. સાથે જ એ પણ તપાસો કે તમને જે જોઈએ છે તે પ્રોડક્ટ અન્ય પ્લેટફોર્મ પર કઈ કિંમતમાં ઉપલબ્ધ છે. પ્રોડક્ટની સરખામણી કરવી એટલા માટે પણ જરૂરી છે, કારણ કે કેટલીકવાર ફક્ત થોડો વધુ પૈસા આપીને વધુ સારી પ્રોડક્ટ મળી જાય છે.

ડિલિવરી ખર્ચનું ધ્યાન રાખો : તે જરૂર ચેક કરો કે તમે જે પ્રોડક્ટ ઓર્ડર કરી રહ્યાં છો તેના પર કેટલો ડિલીવરી ચાર્જ વસૂલવામાં આવે છે. કારણ કે આ ભાવ પ્રોડક્ટની કિંમતમાં વધારો કરી શકે છે. ઘણીવાર ફ્રી શિપિંગ ફક્ત પ્રીમિયમ સભ્યો માટે જ હોય ​​છે. આવી સ્થિતિમાં તમે સમાન પ્રોડક્ટ માટે અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર શિપિંગ ચાર્જની સરખામણી કરી શકો છો, અથવા શક્ય હોય તો ઓફલાઇન સ્ટોર પરથી પ્રોડક્ટ ખરીદો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કૃષિ સુધારા બિલના સપોર્ટ અને વિરોધમાં સોશિયલ મીડિયા પર જામેલી ચર્ચા, જાણો લોકોનું શું કહેવું છે.

Amreli Live

એવી 12 બાબતો, જે દરેક હિન્દુને ખબર હોવી જ જોઈએ.

Amreli Live

એસડીએમ અને ડેપ્યુટી કલેકટરમાં શું અંતર હોય છે?

Amreli Live

લક્ષણો વગરના કોરોના દર્દીઓ માટે ખોરાક જ છે શ્રેષ્ઠ ‘દવા’, જાણો કોવિડ પોઝિટિવ દર્દીઓએ શું ખાવું જોઈએ?

Amreli Live

હીરોની 3 જોરદાર ઇલેક્ટ્રિક ગાડીઓ ભારતમાં થઇ લોન્ચ, કિંમત આટલા હજારથી શરૂ.

Amreli Live

MS Dhoni અને હું હોટલના રૂમમાં જમીન ઉપર બેસીને ખાવાનું ખાતા હતા, સાથી ક્રિકેટરે કર્યો ખુલાસો.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે, સરકાર તરફથી લાભ થાય.

Amreli Live

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ના કલાકાર સમીર શર્માનો મળ્યો મૃતદેહ, છત સાથે લટકેલ મળી લાશ

Amreli Live

ફોર્ચ્યુનરને ટક્કર મારવા MG ની આ દમદાર SUV થઇ લોન્ચ, જાણો કિંમત અને બીજી માહિતી

Amreli Live

એક એવી આયુર્વેદિક પ્રોડક્ટ જે કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસીસથી તમને બચાવી શકે છે, જાણો કિડની રિએક્ટિવેટર વિષે.

Amreli Live

નવી મારુતિ સ્વીફ્ટ થઈ લોન્ચ, બ્લેક થીમને કારણે મળે છે શાનદાર લુક

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

Micromax ના અપકમિંગ ફોનની કિંમત, લોન્ચ ડેટ અને સ્પેસિફિકેશન આવ્યા સામે

Amreli Live

શનિદેવની કૃપાથી આજે આ રાશિના લોકોની આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે.

Amreli Live

સુંદર યુવતીની જાળમાં ફસાયેલા વેપારીનો દુઃખદ અંત, વાંચો – પિંકી-બંટીએ કેવી રીતે રચી જાળ.

Amreli Live

મોંઘી હશે અમેરિકાની કોરોના રસી, ચૂકવવા પડશે 3700 થી 4500 રૂપિયા સુધી

Amreli Live

આર્થિક ખોટથી બચવા માટે રસોડામાં હંમેશા ધોઈને રાખો ઓરસિયો વેલણ, આ ટિપ્સ પણ છે કામની.

Amreli Live

ભારતીય બજારમાં છે આ પાંચ સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત છે 5,000 રૂપિયાથી પણ ઓછી, જુઓ આખું લિસ્ટ

Amreli Live

કિડનીનું કેન્સર થાય એ પહેલા શરીરમાં દેખાય છે આ 8 લક્ષણ, રહો સાવચેત.

Amreli Live

વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ લાભકારી અને શુભફળ આ૫નારો રહેશે, નોકરી વ્‍યવસાયમાં વિશેષ લાભ થાય.

Amreli Live

સુંદરતામાં ઉર્વશી રૌતેલાને ટક્કર આપે છે તેની મોમ, ફોટા જોઈને તમે પણ કહેશો, વાહ! શું સુંદરતા છે.

Amreli Live