25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

ઓડિશા રથયાત્રામાં આવ્યા 5000 લોકો, બધાનો થશે કોરોના ટેસ્ટ

ઓડિશાઃ ઓડિશા સરકારે બુધવારે કહ્યું કે, તેમણે સેવા કરનાર, પોલીસ કર્મચારીઓ અને કોર્પોરેશન કર્મચારીઓ સહિત ભગવાન જગન્નાથની રથયાત્રામાં રહેલા 5000 લોકોના કોરોના ટેસ્ટ કરાવવાનું અભિયાન શરુ કર્યું છે. શ્રી જગન્નાથ મંદિર વહીવટી તંત્ર (SJTA)એ કહ્યું કે તે સેવાભાવીઓના પરિવારો માટે વિશિષ્ટ સ્વાસ્થ્ય દેખભાળ કેન્દ્ર સ્થાપિત કરશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

સંક્રમિત થયો હતો એક સેવાભાવી
મુખ્ય સચિવ એ.કે.ત્રિપાઠીએ જણાવ્યું કે રથયાત્રા પહેલા સોમવારની રાતે એક વિશાળ નમૂના સંગ્રહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં એક સેવાભાવી સંક્રમિત મળ્યો હતો. હવે એ જાણ લગાવવામાં આવી રહી છે કે તેના સંપર્કમાં કેટલા લોકો આવ્યા હતાં. હાલ તેના પરિવારના સભ્યો સહિત 16 લોકોની ઓળખ થઈ છે.

2000થી વધારે સેવાભાવીઓના લેવાયા હતા નમૂના
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે,’2000થી વધારે સેવાભાવીકો (જેમના નમૂનાઓ લેવામાં આવ્યા હતાં.) તેમાંથી માત્ર એક જ સંક્રમિત મળ્યો હતો. જેને ધાર્મિક અનુષ્ઠાનોથી દૂર રાખવામાં આવ્યો હતો અને વિશેષ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.’ તેના સંપર્કમાં આવેલા લોકોના નમૂના લઈને તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. વિભાગના અન્ય એક અધિકારીએ કહ્યું કે, ‘ અમને બુધવારે રાત સુધીમાં 16માંથી 14 લોકોના રિપોર્ટ મળી જાય તેવી આશા છે.’

વધુ 2500ના થશે ટેસ્ટ
શ્રી જગન્નાથ મંદિર મેનેજમેન્ટ સમિતિના ઉપાધ્યક્ષ એસ સી મહાપાત્રએ કહ્યું કે આશરે 2500 સેવાભાવિકો કોવિડ-19ના પરીક્ષણના બીજા તબક્કામાંથી પસાર થશે અને ભગવાન જગન્નાથ અને તેમના દિવ્ય ભાઈ-બહેનના રથો પરત ફરે એ પહેલા આ પ્રક્રિયા 28 જૂનના રોજ પૂરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે,’જે સેવાભાવિકો સંક્રમણ મુક્ત હતાં તેમને જ એક જુલાઈના રોજ ‘બહુદા જતરા’ વિધિમાં સામિલ કરવામાં આવશે.’


Source: iamgujarat.com

Related posts

CBSEના પગલે ગુજરાત બોર્ડ પણ ધોરણ 9-12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરી શકે છે જાહેર

Amreli Live

જિયોને મળ્યો 13મો રોકાણકાર, 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ કંપની

Amreli Live

જૂનાગઢ ઓનર કિલિંગ: બહેન-બનેવીનો હત્યારો ભાઈ પકડાયો, પિતાની મોતનો બદલો લીધો!

Amreli Live

ભારતની મોટી સફળતા, ASI ને ખોદકામમાં મળ્યું અટલા બધા વર્ષ જુનું શિવલિંગ, આ પથ્થરમાંથી બનાવેલું છે.

Amreli Live

21 જૂને થયેલા ગ્રહણની અસર રહેશે 6 મહિના સુધી, દરેક રાશિ પર જોવા મળશે આ પ્રભાવ

Amreli Live

B ગ્રેડ એક્ટ્રેસ વિવાદઃ કંગના રનૌતની ટીમે તાપસી પન્નુ પર કર્યો શાબ્દિક પ્રહાર

Amreli Live

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા 4.5 નોંધાઈ

Amreli Live

શાઓમીએ છુપાવી દીધો કંપનીનો લોગો, સ્ટોર પર લખ્યું ‘મેડ ઈન ઈન્ડિયા’

Amreli Live

સુશાંતના મોત બાદ ઈન્ડસ્ટ્રી પર ગુસ્સે થયો આ પ્રોડ્યુસર, જણાવ્યું- કેમ તેના ટચમાં નહોતા લોકો

Amreli Live

અમદાવાદ: પતિએ પત્નીના માથામાં એવો મોબાઈલ માર્યો કે ટાંકા લેવા પડ્યા

Amreli Live

રાજ્યસભા ચૂંટણી પરિણામઃ કઈ બેઠક પર કોણ જીત્યું? જાણી લો અહીં

Amreli Live

એબી ડિ વિલિયર્સના ફેન્સ માટે ખુશખબર, ક્રિકેટમાં કરી શકે છે કમબેક

Amreli Live

પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાને ઓસામા બિન લાદેનને ગણાવ્યો ‘શહીદ’

Amreli Live

Exclusive શાંતિપ્રિયા : દિવ્યા ભારતના હાથ પર હતા બ્લેડના 12-15 કટ માર્ક્સ, અફસોસ…

Amreli Live

કોરોનાની મહામારીમાં ટ્રાવેલિંગ માટે સેકન્ડ હેન્ડ કાર અને બાઈકની માગ વધી

Amreli Live

સંસદના સચિવાયલમાં ટ્રાન્સલેટર પદ પર નોકરી, 1.51 લાખથી પણ વધારે સેલેરી

Amreli Live

હવે ટ્રેન પ્રવાસ બનશે વધુ ઝડપી, રેલવે તૈયાર કરી રહ્યું છે બધી ટ્રેનનું નવું ટાઇમ ટેબલ

Amreli Live

દંડની રકમ વધતા જ અમદાવાદીઓએ માસ્ક પહેરવાનું શરું કરી દીધું

Amreli Live

18 જુલાઈ જન્મદિવસ રાશિફળ: ઉત્તમ ફળ આપનારું વર્ષ, વિદ્યાર્થીઓને સામાન્ય પરિશ્રમથી લાભ

Amreli Live

હાલ કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અન્વયે અમરેલી શહેરના મુખ્ય માર્ગોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Amreli Live

કરિશ્મા કપૂરની 46મી બર્થ ડે પર કરિનાએ કહી ખાસ વાત, રિદ્ધિમા કપૂરે પણ પાઠવી શુભકામના

Amreli Live