23.7 C
Amreli
28/11/2020
મસ્તીની મોજ

ઓડિયો વાયરલ થતા SHO ની થઈ ખરાબ હાલત, પરણેલી મહિલાને એકલી બોલાવી હતી એમના ઘરે

ઓડિયો વાયરલ થતા SHO ની થઈ ખરાબ હાલત, પરિણીત મહિલાને એકલી બોલાવી હતી ઘરે.

આજકાલ મીડિયા ઉપર ઘણા જાણવા જેવા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે આપણે અજાણ હોઈએ છીએ, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો સાવ અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

SHO પરણિત મહિલાને દોસ્તીનો પ્રસ્તાવ મોકલીને ઘરે આવવા માટે કહ્યું હતું જેના કારણે જસવંતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસએચઓને જાણ કરી દેવામાં આવી છે. બંનેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

રાજસ્થાનમાં જાલોર જીલ્લાના જસવંતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી ઉપર પ્રેમનો રંગ એવો ચડ્યો કે તેણે સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકારની ગાઈડલાઈનને ધ્યાન બહાર કરી દીધી. બધા નિયમ-કાયદાને ધ્યાન બહાર કરીને તે પોલીસ સ્ટેશનના અધિકારીએ તેની પ્રેમિકાના ઘરે મકાન બનાવવા માટે ટ્રેક્ટર-ટ્રોલી મોકલાવી દીધા. તે પણ રાતના અંધારામાં નઈ પણ દિવસના અજવાળામાં.

બજરીના તરફ મોકલવાને લઈને પોલીસ સ્ટેશનના અધિકારી અને તેની કહેવાતી પ્રેમિકા વચ્ચે મોબાઈલ ઉપર થયેલી વાતચિત છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે. વાતચીતનો ઓડિયો વાયરલ થયા પછી કેસની જાણ થઇ.

55 વર્ષીય પોલીસ સ્ટેશનના અધિકારી સાબિર મોહમ્મદની પત્ની જયારે બજારમાં વસ્તુ ખરીદવા ગઈ તો તેણે તેની પ્રેમિકા (પરણિત મહિલા) ને ફોન કરીને પાંચ મિનીટ માટે જ ભલે પણ ઘરે આવવાનું આમંત્રણ આપી દીધું. આ પ્રકરણનો જયારે ઓડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો તો પોલીસ અધિક્ષક શ્યામ સિંહે પોલીસ સ્ટેશનના અધિકારી સાબિર મોહમ્મદને ફરજ મોકૂફ કરી દીધા.

પોલીસ અધિક્ષકના કહેવા મુજબ ઓડિયો સામે આવ્યો છે. તેના આધારે જસવંતપુરા પોલીસ સ્ટેશનના અધિકારીને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના રાજસ્થાનના જાલોરની છે. ઓડિયો વાયરલ થયા પછી આ ઘટનાની જાણ થઇ. રાજ્યમાં આ ઘટનાની ઘણી ચર્ચા થઇ રહી છે. પોલીસ આ ઘટનાના દરેક પાસાની તપાસ કરી રહી છે. તપાસ પછી જ એ વાતનો ખુલાસો થઇ શકશે કે સત્ય શું છે.

રાજસ્થાનમાં પોલીસ કર્મચારીઓને તણાવથી બચવા માટે હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. જયપુર આવેલા પોલીસ હેડ ક્વાર્ટર માંથી પોલીસ કર્મચારીઓને જરૂર મુજબ હેલ્પલાઈનથી તણાવથી બચવાથી લઈને ઉપાય જણાવવામાં આવશે. તેને જણાવવામાં આવશે કે લાંબી ડયુટી કરવા અને કુટુંબથી દુર રહેવા છતાં પણ તે કેવી રીતે તણાવથી દુર રહી શકે છે. તેની સાથે જ પોલીસ કર્મચારીઓના બાળકો માટે ફ્રી ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓને તણાવથી બચાવવા અને તેમના બાળકો માટે ફ્રી કોચિંગ શરુ કરવાથી લઈને પ્રદેશના અધિક પોલીસ મહાનિર્દેશક ભુપેન્દ્ર દકે તમામ જયપુર, જોધપુર પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકોને પત્ર લખ્યો છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

5 રાશિઓ માટે વાઘ બારસનો દિવસ રહેવાનો છે ફાયદાવાળો, વાંચો રાશિફળ.

Amreli Live

પરીક્ષામાં સારા માર્ક્સ અપાવી શકે છે જ્યોતિષ-વાસ્તુના આ ઉપાય.

Amreli Live

કોરોનાને કારણે શારીરિક અંતર બનાવી રાખવા માટે લોકો અપનાવી રહ્યા છે આ રોચક ઉપાય.

Amreli Live

શું કોઈ વ્યક્તિ પોતાની વિધવા પત્નીની બહેન સાથે લગ્ન કરી શકે છે? IAS ઇન્ટરવ્યૂમાં પુછાતા આ સવાલો સાંભળી છૂટ્યો લોકોનો પરસેવો.

Amreli Live

એક મોતી દૂર કરી શકે છે તમારી દરેક સમસ્યાને? જાણો કેવી રીતે.

Amreli Live

સુર્ય ચિત્રા નક્ષત્રમાં જવાથી દરેક રાશિઓ પર થશે શુભ અને અશુભ પ્રભાવ, જાણો તમારી રાશિઓનો હાલ

Amreli Live

આ સ્ટોરી પરથી સમજાશે “જેવું અન્ન તેવું મન” શેઠના ચોરી ના ચોખાની અસર કેવી થઈ…

Amreli Live

7 કરોડ વેપારીઓએ 1 હજાર કરોડ ચાઈનીઝ રાખડીઓના ઓર્ડર રદ્દ કર્યા, આ વખતે બંધાશે સ્વદેશી રાખડી

Amreli Live

કોણ હતા નલ અને નીલ જેમની મદદથી ભગવાન શ્રીરામની વાનર સેનાએ સમુદ્ર પર બનાવ્યો હતો રામસેતુ.

Amreli Live

આજે છે રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અત્યંત દુર્લભ શુભ સંયોગ, આ ઉપાયોથી થશે લાભ.

Amreli Live

મેષ રાશિની ખાસ વાતો શું છે? જાણો આ રાશિના લોકો કેવી રીતે બનાવે છે પોતાનું જીવન શ્રેષ્ઠ.

Amreli Live

ફક્ત 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા, આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી મળશે સારું રિટર્ન.

Amreli Live

ના જોઈતા તલ અને મસાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલુ નુસખા.

Amreli Live

પાઉડર અને સપ્લિમેન્ટ્સ ખાઈને ટ્રાય કરી હોય, તો પણ વજન વધ્યું ના હોય, તો અપનાવો આ 4 સાયન્ટિફિક રીત

Amreli Live

નંબર પ્લેટ વગરની ગાડી ચલાવવી, કાંઈ પણ લખવું હવે હશે ગુનો, કેંદ્રએ જાહેર કર્યા નવા નિયમ.

Amreli Live

કર્ક અને મિથુન સહીત 4 રાશિઓને આજે મળશે સારા અવસર, ધન લાભ પણ શક્ય છે.

Amreli Live

જાણો કેમ વેદોમાં જણાવેલ આ પાંચ ફરજો દરેક મનુષ્ય માટે સતત કરવી જોઈએ?

Amreli Live

પતિએ હથિયાર વગર ખૂંખાર વ્હાઇટ શાર્ક પર હુમલો કરીને પત્નીને બચાવી મોતના મોં માંથી.

Amreli Live

આજે 5 રાશિઓને મળશે મોટી સફળતા, લક્ષ્યોને સફળતા પૂર્વક પ્રાપ્ત કરશે.

Amreli Live

પ્રેગ્નેટ નતાશાને હાર્દિકે આપ્યા ઢગલાબંધ ગુલાબ, એક્ટ્રેસે શેયર કર્યા ફોટા

Amreli Live

15 સપ્ટેમ્બર ભૌમ પ્રદોષ પર કરો આ ઉપાય, વરસાદ થશે શિવ કૃપાનો, આર્થિક તંગીથી મળશે છુટકારો.

Amreli Live