21 C
Amreli
29/11/2020
મસ્તીની મોજ

એશ્વર્યાએ આરાધ્યા સાથે શેયર કરી સેલ્ફી, બર્થડે વિશ કરવા બદલ માન્યો ફેન્સનો આભાર.

જન્મદિવસ પર દીકરી આરાધ્યા સાથે ફોટો શેયર કરી એશ્વર્યાએ પોતાના ફેન્સનો માન્યો આભાર. 1 નવેમ્બરે બોલીવુડ ડીવા એશ્વર્યા રાય બચ્ચને પોતાનો 47 મો જન્મદિવસ ઊજવ્યો. તેમના ફેન્સે પણ એશ્વર્યાને જન્મદિવસની શુભકામનાઓ આપી. એક્ટ્રેસે આ ખાસ દિવસને પોતાના પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો. હવે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાના જન્મદિવસના સેલિબ્રેશનની એક ઝલક શેયર કરી છે.

એશ્વર્યા રાયે મીની બર્થડે સેલિબ્રેશનના ફોટાઓ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. તે ફોટામાં એશ્વર્યાની સાથે તેમની દીકરી આરાધ્યા દેખાઈ રહી છે. બંનેના આ ફોટા ખુબ સુંદર છે. સફેદ આઉટફિટમાં એશ્વર્યા ગોર્જિયસ લાગી રહી છે. ત્યાં આરાધ્યાએ ફુલવાળું ફ્રોક પહેર્યું છે. એશ્વર્યાએ આ પોસ્ટમાં તેમને જન્મદિવસની શુભકામનાઓ અપનારાઓનો આભાર વ્યક્ત કર્યો.

એશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું : મારા જીવનનો પ્રેમ, આરાધ્ય મારી એંજલ, હું તને ખુબ પ્રેમ કરું છું. જેની કોઈ સીમા નથી. તારો ખુબ ખુબ આભાર. મારા બધા શુભચિંતકોને પણ આભાર, જે મારા માટે આજે અને દરરોજ પ્રાર્થના કરે છે. તમારા બધા પર ભગવાન પોતાની કૃપા બનાવી રાખે.

અભિષેકે એશ્વર્યાને કર્યું બર્થડે વિશ : પત્ની એશ્વર્યાના જન્મદિવસ પર અભિષેક બચ્ચને પણ તેમને સોશિયલ મીડિયા પર વિશ કર્યું હતું. એશ્વર્યા સાથે સુંદર ફોટો શેયર કરતા અભિષેકે લખ્યું હતું : હેપ્પી બર્થડે વાઈફી, દરેક વસ્તુ માટે આભાર. તે દરેક વસ્તુ માટે જે તે અમારા માટે કર્યું અને તેનું મહત્વ સમજ્યું. ભગવાન કરે તું હંમેશા આવું જ હસતી રહે અને ખુશ રહે. અમે બધા તને ખુબ પ્રેમ કરીએ છીએ. હું તને ખુબ પ્રેમ કરું છું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે લાફિંગ બુદ્ધા, જાણો તેનાથી જોડાયેલ રોચક રહસ્ય

Amreli Live

સડક 2 રિલીઝની તારીખ : આલિયા ભટ્ટની ‘સડક 2’ આ દિવસે રિલીઝ થવાની છે, અભિનેત્રીએ નવું પોસ્ટર શેર કર્યું છે.

Amreli Live

યુવરાજ સિંહની પત્ની હેઝલે શેયર કર્યો રોમાન્ટિક ફોટો, તો ફેન્સે પૂછ્યું : ગુડ ન્યુઝ છે કે?

Amreli Live

પૈસાનો વરસાદ : 1 લાખ રૂપિયા બની ગયા 2 કરોડ રૂપિયાથી વધારે, તમારા માટે પણ છે આ તક.

Amreli Live

નુકશાન થવાથી બચવા માંગતા હોય તો તારીખ 30 સુધીમાં કરી લો, આ 13 જરૂરી કામ.

Amreli Live

સિગરેટને ગુજરાતીમાં શું કહેવાય છે? મગજ પર જોર નાખો અને આપો આવા ખતરનાક IAS ના જવાબ

Amreli Live

શ્રાવણમાં શનિવારે આ ઉપાયો કરવાથી શનિદેવ રિઝશે, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

Amreli Live

ખેસારી લાલ યાદવની પર્સનલ લાઈફ, પત્ની ચાંદાએ 6 મહિના સુધી પહેરી હતી એક જ સાડી, જાણો તેમની સ્ટોરી.

Amreli Live

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : શું શો માંથી આઉટ થઈ ગયા આ ભાઈ? કોમેડી થઈ જશે ઓછી

Amreli Live

મહિનાઓ પછી શાળા શરૂ થયાના, એક જ અઠવાડિયામાં 250 બાળ-શિક્ષકો કોરોના પોઝિટિવ.

Amreli Live

કોઈને બીજા તો કોઈને ત્રીજા સાથીથી મળ્યો પ્રેમ, છૂટાછેડા પછી આ 10 ટીવી એક્ટર્સ એ ફરી વસાવ્યું પોતાનું ઘર.

Amreli Live

ખુબ જ શંકાશીલ સ્વભાવની હોય છે આ રાશિની છોકરીઓ, પાર્ટનર પર હંમેશા રાખે છે નજર.

Amreli Live

વાંચો આ મજેદાર જોક્સ – મહિલાએ પોલીસને જણાવી પતિની એવી નિશાની, કે સાંભળીને બધા ચોંકી ગયા

Amreli Live

21 વર્ષની ઉંમરમાં દીકરીને મળશે 21 લાખ રૂપિયા, ફક્ત 250 રૂપિયામાં ખોલો આ ખાતું.

Amreli Live

જીમ પાર્ટનરનો દાવો, શાહરૂખે એવોર્ડ શોમાં બોલાવીને અપમાન કર્યું હતું, સલમાન અને કરણે પણ તેને બરબાદ કરવાનું નક્કી કર્યું હતું.

Amreli Live

ફિલ્ટરવાળા માસ્ક માટે એક્સપર્ટની ચેતવણી, જાણો કેટલું ખતરનાક છે.

Amreli Live

આ રાશિની મહિલાઓને આજે મળશે કોઈ ખુશખબર, જાણો બાકી રાશિઓની સ્થિતિ

Amreli Live

કાલીન ભૈયાની ‘નોકરાણી’ રિયલ લાઈફમાં છે ખુબ ગ્લેમરસ, ફોટા જોઈને તમે પણ થઇ જશો દંગ.

Amreli Live

આ શ્રેષ્ઠ કામ માટે સુનિલ શેટ્ટીને મળ્યો ‘ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ’, જાણો કયું હતું તે કામ?

Amreli Live

પાંચ સૌથી બુદ્ધિશાળી પ્રાણી, જાણો તેમની સાથે જોડાયેલ રોચક વાતો.

Amreli Live

સુશાંતના ઓનસ્ક્રીન પિતાનો દાવો, જણાવ્યું : ‘દિશા અને એક્ટરના મૃત્યુમાં છે મોટું કનેક્શન’

Amreli Live