26.5 C
Amreli
27/10/2020
અજબ ગજબ

એવો તે કેટલો પગાર આપે છે મુકેશભાઈ કે સ્ટાફમાં રહેલા પોતાના બાળકોને ભણાવે છે વિદેશમાં.

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પોતાના સ્ટાફને આપે છે અધધધ પગાર, દરેકનો બાળક બ્હાર છે વિદેશમાં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી વિશ્વના 5 માં સૌથી ધનિક વ્યક્તિ છે. ભારત સહિત આખા એશિયામાં તેમના કરતા વધારે પૈસા કોઈની પાસે નથી. તે પૃથ્વીના સૌથી મોંઘા મકાનોમાંથી એકમાં રહે છે.

મુંબઈના એન્ટિલિયા નામના આ મકાનમાં એશો આરામની તે બધી વસ્તુઓ છે, જેના વિષે વિચાર કરી શકાય છે. અંબાણી પરિવારની જીવનશૈલી હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે મુકેશ અંબાણીના રસોઈયાને કેટલો પગાર મળે છે? ચાલો જાણીએ.

એન્ટિલિયામાં 600 જેટલા નોકરો કામ કરે છે. એવું કહેવામાં આવે છે કે, મુકેશ અને નીતા તેમના કર્મચારીઓ સાથે અંબાણી પરિવારના સભ્યની જેમ વર્તે છે. કોઈને પણ જાણીને આશ્ચર્ય થઈ શકે છે કે, મુકેશ અંબાણીના નોકરના બે બાળકો અમેરિકામાં અભ્યાસ કરે છે.

લાઇવ મીરર મુજબ, એન્ટિલિયામાં કામ કરતા કોઈપણ સ્ટાફનો પગાર 2 લાખ રૂપિયાથી ઓછો નથી. આનો અર્થ છે કે અંબાણીના રસોઈયાને પણ દર મહિને 2 લાખ રૂપિયા મળે છે.

સ્ટાફના પગારમાં શિક્ષણ ભથ્થું અને જીવન વીમો પણ શામેલ કરેલો છે. જો તમે વિચારી રહ્યા છો કે 2 લાખ રૂપિયાનો પગાર ધરાવતો રસોઈયો દુનિયાભરની ખાસ વાનગીઓ બનાવતો હશે, તો તમે ખોટા છો. મુકેશ અંબાણીને સાદો ખોરાક જ પસંદ છે.

મોટે ભાગે મુકેશ અંબાણી માટે પરંપરાગત ગુજરાતી વાનગી બનાવવામાં આવે છે. મુકેશ અંબાણી પણ ઈડલી સંભારને ખુબ પસંદ કરે છે. મુકેશ અંબાણીને પણ રસોઇ બનાવતા આવડે છે. તેમજ નીતા અંબાણીએ એકવાર કહ્યું હતું કે, તેમની પુત્રી તેમના ઘરમાં સૌથી શ્રેષ્ઠ રસોઈ બનાવી શકે છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ઘડપણને જો તમારે રાખવું છે દુર, સફેદ વાળ અને ચહેરાની કરચલીઓ દુર કરાવી છે, તો આપનાવો આ ઉપાય.

Amreli Live

શ્રાવણમાં મંગળવારે કરવા જોઈએ આ 5 કામ, હનુમાનજીની પૂજા હોય છે અગત્યની

Amreli Live

આજનો દિવસ 3 રાશિઓ માટે શુભ ફળ આ૫નારો રહેશે, પણ આ રાશિના લોકોએ વાદવિવાદમાં પડવું નહિ.

Amreli Live

કૃષિ સુધારા બિલના સપોર્ટ અને વિરોધમાં સોશિયલ મીડિયા પર જામેલી ચર્ચા, જાણો લોકોનું શું કહેવું છે.

Amreli Live

પતિ-પત્નીએ એક સાથે કરવી જોઈએ શિવજી, માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને નંદીની પૂજા, જાણો કારણ

Amreli Live

આજનો દિવસ વિવિધ લાભોની પ્રાપ્તિ કરાવનાર નીવડશે, પ્રવાસનું આયોજન થાય.

Amreli Live

હવા મારફતે આ રીતે ફેલાઈ રહ્યો છે કોરોના, નવી સ્ટડીના પરિણામ ચિંતાજનક

Amreli Live

કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું હોય તો પોતાના ખાવા પીવાની આદતોમાં કરો સુધારો, આ 5 ફેરફાર અત્યંત જરૂરી

Amreli Live

Google Pay યુઝર્સ માટે સારા સમાચાર, હવે ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી કરો જાદુઈ પેમેન્ટ.

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજે આ રાશિના નોકરિયાતોને ૫દોન્‍નતિથી લાભ થવાના યોગ છે, જાણો શું કહે છે તમારી રાશિ.

Amreli Live

માં કુષ્માંડાની કૃપાથી આ રાશિના લોકો માટે આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો કેવું રહેશે ચોથું નોરતું.

Amreli Live

પ્રેમ લગ્નના 4 દિવસ પછી પતિએ ટ્રેનના પાટા ઉપર કૂદીને આપ્યો જીવ, પત્નીએ લગાવી ફાંસી.

Amreli Live

આ અઠવાડિયે શરૂ થનારો પવિત્ર શ્રાવણ મહિનો આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

જાણો કેમ સુપ્રીમ કોર્ટને કહેવું પડ્યું : ‘સુપ્રીમ કોર્ટ એવી જગ્યા નથી, જ્યાં જયારે મન કરે ત્યાં કોઈ પણ આવી જાય’

Amreli Live

લક્ષણ વગરના લોકોથી કોરોના ચેપનો વધી રહ્યો છે ભય, આવી રીતે રહો સતર્ક.

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

સફળ જીવન તરફ લઇ જાય છે આ આદતો, મળે છે માન-સમ્માન.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે શનિદેવની કૃપાથી નોકરી વ્‍યવસાયમાં બઢતી અને આવકવૃદ્ઘિના યોગ છે.

Amreli Live

એક વરરાજો અને બે કન્યા, એકના લવમેરેજ અને બીજીના અરેન્જ

Amreli Live

ઘરે બેઠા મળી શકે છે સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ, આ છે તેની આખી પ્રક્રિયા

Amreli Live

રાતોરાત સ્ટાર બનેલી રાનુ મંડલના જીવનમાં ફરી અંધારી રાત, 6 મહિનાથી કામ ન મળવાથી થઈ આવી હાલત.

Amreli Live