26.5 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

એવો કયો રૂમ છે, જેમાં નથી બારી કે નથી દરવાજો? ઉસ્તાદોને પણ ચકરાવી નાખશે IAS ઇન્ટરવ્યૂના આવા અટપટા સવાલ

તે કયું પ્રાણી છે જે નર માંથી માદા બની શકે છે? જાણો IAS ઇન્ટરવ્યૂમાં પુછાનારા વિચિત્ર સવાલના વિચિત્ર જવાબ. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી પ્રિલીમ્સ પરીક્ષા 2020 આવતા મહીને 4 ઓક્ટોબરના રોજ લેવાશે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે.

યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો.

પ્રશ્ન – કાંચીડો પોતાનો રંગ કેવી રીતે બદલે છે?

જવાબ – કાંચીડાની એ ખાસિયત છે કે પોતાના દુશ્મનોને ઓળખતા જ તે પોતાનો રંગ બદલી લે છે, જેથી તે પોતાના દુશ્મનને છેતરવામાં સફળ થાય. જીનેવા યુનીવર્સીટીના જીવ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કાંચીડાના રંગ બદલવા પાછળ તેની પાછળ શારીરિક પ્રક્રિયા છે. કાંચીડા વાતાવરણ મુજબ રંગ બદલી લે છે. કેમ કે તેની ચામડીમાં ફોટોનીક ક્રિસ્ટલ નામનું એક પડ હોય છે. તે પડ પ્રકાશના પરિવર્તનને પ્રભાવિત કરે છે અને કાંચીડાનો રંગ બદલાયેલો જોવા મળે છે.

police
police

પ્રશ્ન – એક છોકરો અને છોકરી બાઈક ઉપર જઈ રહ્યા હતા, પોલીસ વાળાએ તેમનો સંબંધ પૂછ્યો છોકરાએ કહ્યું તેના સસરા મારા મોટા બાપુ છે જણાવો બંનેના શું સંબંધ થયો?

જવાબ – તે બંનેનો સંબંધ સાસુ અને જમાઈનો છે.

પ્રશ્ન – એવો કયો રૂમ છે, જેમાં ન તો બારી છે અને ન તો દરવાજા?

જવાબ – સવાલ સાંભળીને લોકો ફટાકથી બાથરૂમ કહી દે છે પરંતુ તેનો સાચો જવાબ છે મશરૂમ.

પ્રશ્ન – કોરોના બીમારી છે કે વહેમ?

જવાબ – કોરોના એક વાયરસ છે, તેના કારણે લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થઇને બીમાર થયા છે. ભારતમાં અત્યાર સુધી તેના દર્દીઓની સંખ્યા 15 લાખથી વધુ થઇ ગઈ છે અને હજારો લોકોના જીવ ગયા છે. આ અસાધ્ય બીમારી છે, જેને મહામારી અને આફત તરીકે જોવામાં આવી રહી છે.

પ્રશ્ન – ઈમેઈલને હિન્દીમાં શું કહે છે?

જવાબ – ઈમેઈલને હિન્દીમાં ઇલેક્ટ્રિક પોસ્ટ કહે છે, તે ઉપરાંત ઈન્ટરનેટ પોસ્ટ અને ઓનલાઈન પત્ર મશીન, ઈ પત્ર વગેરે પણ કહેવામાં આવે છે.

પ્રશ્ન – કયો જીવ ભોજન વગર ત્રણ દિવસ જીવતો રહી શકે છે?

જવાબ – બિલાડી

પ્રશ્ન – ક્યા દેશ પાસે પોતાની કોઈ આર્મી નથી?

જવાબ – દુનિયામાં એવા ઘણા દેશ છે, જેમણે સુરક્ષા માટે સેનાથી વધુ વિશ્વાસ પોલીસ ઉપર ધરાવે છે એટલા માટે લગભગ 7 દેશોમાં કોઈ આર્મી નથી, તે છે કોસ્ટારિકા, પનામા, હૈતી, સોલોમન આઈલેન્ડ, નોરુ, ગ્રેનેડા અને વેટીકન સીટી.

tea bag
tea bag

પ્રશ્ન – એવી કઈ બેગ છે, જે પલળવા છતાં પણ કામ આવે છે?

જવાબ – ટી બેગ

પ્રશ્ન – તમે છેલ્લી ફિલ્મ કઈ જોઈ હતી? ક્રિએટીવ રીવ્યુ આપો.

જવાબ – IAS સુરજ કુમાર રાય આ પ્રશ્નનો જવાબ સરળતાથી આપે છે, તેમણે કહ્યું મેં દીપિકા પાદુકોણની ફિલ્મ પદ્માવત જોઈ હતી, ફિલ્મના ટેકનીકલ પાર્ટ, કોસ્ટયુમ, સેટ્સ ડીઝાઈન, વીજુઅલ ઘણા જોરદાર અને ઉત્તમ હતા. પરંતુ કહાની થોડી વધુ સારી થઇ શકતી હતી. પોતાના જવાબને પોઝેટીવ નોટ સાથે પૂરો કરતા સુરજે છેલ્લે કહ્યું આ ફિલ્મમાં આર્ટ એંડ ડીઝાઇનનું કામ ઘણું સારું હતું.

સુરજ કુમારનો ફિલ્મને લઈને જવાબ સાચો ન હતો કેમ કે ફિલ્મમાં જોહર પ્રથાને ગ્લોરીફાઈ કરવામાં આવ્યું છે. મહિલાઓના સમૂહમાં આગમાં બળીને અગ્નિદાહ કરી લેવો ગુનો છે અને તે પ્રથા ભારતમાં પ્રતિબંધિત થઇ ગઈ છે. તેવામાં ફિલ્મની મુખ્ય કહાની અને પોઈન્ટને છોડીને સુરજે વાત કરી હતી. 2018માં આવેલી દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની આ ફિલ્મ ઉપર ઘણી બબાલ મચી હતી.

પ્રશ્ન – તે કઈ વસ્તુ છે, જે આપને દિવસના પ્રકાશમાં પણ નથી જોઈ શકતા?

જવાબ – અંધારું

પ્રશ્ન – ભારતીય નોટ ઉપર ગાંધીજીનો ફોટો ક્યારે લગાવવામાં આવ્યો હતો?

જવાબ – 1969માં ભારતીય રીઝર્વ બેન્કે મહાત્મા ગાંધીના ચિત્ર વાળી પહેલી 100 રૂપિયાની નોટ બહાર પાડી. તેમાં ગાંધીજીને સેવાગ્રામ આશ્રમ આગળ બેઠેલા દેખાડવામાં આવ્યા હતા.

virat kohli
virat kohli

પ્રશ્ન – વિરાટ કોહલી કયુ પાણી પીવે છે?

જવાબ – ઈંડીયન ખેલાડી વિરાટ કોહલી એવીયન નામનું મિનરલ વોટર પીવે છે, જે તેમના માટે ફ્રાંસથી માંગવામાં આવે છે. આ પાણીની એક લીટરની બોટલની કિંમત 600 રૂપિયા છે.

પ્રશ્ન – રસ્તામાં બે લોકો વચ્ચે મારામારીમાં કોઈ એક બેભાન થઇ જાય, તો તમે કોને ફોન કરશો?

જવાબ – ઘણા લોકોએ તેનો જવાબ પોલીસ વિચાર્યું હશે પરંતુ નહિ એક સમજુ માણસ એમ્બ્યુલન્સને ફોન કરશે. તે ઉપરાંત બેભાન વ્યક્તિનો જીવ બચાવવા માટે તેને પ્રાથમિક સારવાર રૂપે કૃત્રિમ શ્વાસ આપવી જોઈએ.

પ્રશ્ન – પહેલા નહિ તો ગળ બની જાઉં, મધ્ય નહિ તો કાળ. લખવા વાચવા વાળા સાથે થોડા છુપાયા છે મારા રહસ્ય. આ કોયડાનો અર્થ જણાવો

જવાબ – કાગળ

પ્રશ્ન – તે કયો જીવ છે, જે નર માંથી માદા બની શકે છે?

જવાબ – Octopus

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

દાંતમાં સડો અને દુઃખાવાથી છુટકારો મેળવવો છે, તો અજમાવો આ સરળ ઘરેલુ ઉપાય.

Amreli Live

ઘરે બેઠા આવી રીતે શરુ કરો ટોયલેટ ક્લીનર બનાવવાનો બિઝનેસ, બનાવો પોતાની બ્રાન્ડ.

Amreli Live

અલીબાબાની જેમ હવે આવી રહી છે અંબાણીની જોરદાર યોજના, જાણો અંબાણીનો માસ્ટર પ્લાન.

Amreli Live

સરકારે એસી માટે એવો નિર્ણય લીધો કે એક તીરથી થાય બે શિકાર.

Amreli Live

શનિદેવનો કેવી રીતે થયો જન્મ અને કેવી રીતે થઇ વક્ર દ્રષ્ટિ.

Amreli Live

રાત્રે શું ખાવું ભાત કે રોટલી? આ છે ડાયટિશિયનને સૌથી વધારે પૂછવામાં આવતા સવાલના સાચો જવાબ.

Amreli Live

હરિયાણાના ગામમાં વિતાવ્યું શ્રી ગુરુ ગોવિંદ સિંહનું બાળપણ, જાણો શું છે લખનૌર સાહેબની ખાસિયતો

Amreli Live

શુક્રવારનો દિવસ આ 6 રાશિઓવાળા માટે છે ખાસ, ધન લાભના છે યોગ.

Amreli Live

જયહિન્દ : પૂર્વ પ્રધાનમંત્રીની યાદમાં બન્યું ગર્વનો અનુભવ કરાવતી ‘અટલ ટનલ’

Amreli Live

સ્વચ્છ ભારત મિશન : ઘરમાં શૌચાલય બનાવવા માટે સરકાર આપશે 12 હજાર રૂપિયા, જાણો કઈ રીતે લેવો લાભ.

Amreli Live

પૂરને કારણે ધનોત પનોત થયું કાઝીરંગા પાર્ક, 47 જીવોના મૃત્યુ, જંગલમાંથી ભાગ્યા વાઘ.

Amreli Live

હોસ્પિટલમાંથી જેવી 103 વર્ષની દાદી નીકળી કે પોતાના શોખના આ મોટા બે કામ પતાવી લીધા.

Amreli Live

વૃષભ અને ધનુ સહીત 4 રાશિવાળા માટે આવકના સારા અવસર છે, વાંચો શુક્રવારનું રાશિફળ.

Amreli Live

રાત્રે કે દિવસે આ એક વખત પીવો અને પથરીને હંમેશા માટે કહી દો ટાટા બાયબાય

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરવાના છે સૂર્ય, આ રાશિઓ પર પડશે વ્યાપક અસર, અપનાવો આ ઉપાય

Amreli Live

મહાભારતની શિખામણ : પરિવારને એકજુથ અને ખુશ રાખવું હોય તો નિર્ણય લેતા સમયે બધાની સલાહ જરૂર લો.

Amreli Live

31 ઓક્ટોબરે સી પ્લેન સેવાઓની શરૂઆત, અમદાવાદથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી જઈ શકે છે PM

Amreli Live

રાઇફલથી મિસાઇલ સુધી ‘આત્મનિર્ભર’, હવે ભારત ઘરે જ બનાવશે આ 101 ઘાતક શસ્ત્રો.

Amreli Live

8 ને 8 વખત લખવાથી જવાબ 1 હજર આવશે, જણાવો કેવી રીતે? જાણો વિચિત્ર સવાલના જવાબ.

Amreli Live

શિક્ષકની કળાથી ચોંકી ઉઠ્યા લોકો, ચોકના ટુકડા અને માચીસની સળીની અણીએ દેખાડી કલા.

Amreli Live