29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

એલજીના 19 ડોક્ટર પોઝિટિવ આવતા 27મી સુધી OPD બંધ, નર્સો-વોર્ડબોયનો કોરોના ટેસ્ટ ન થતાં વિરોધએલજી હોસ્પિટલના કુલ 19 ડોક્ટરને કોરોનાનો ચેપ લાગતા હોસ્પિટલને 27 એપ્રિલ સુધી બંધ રાખવાનો મ્યુનિ.એ નિર્ણય લીધો છે. મંગળવારે વધુ 5 ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના પગલે વધુ 40 લોકોને ક્વોરન્ટાઈન કરાયા હતા. એલજીના ડોક્ટરો અને સ્ટાફને લાગેલા ચેપના કારણે અત્યાર સુધી તેમના સંપર્કમાં આવેલા 120 કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરાયા છે. હોસ્પિટલનાં એક ઉચ્ચ અધિકારીનાં જણાવ્યાં મુજબ, મંગળવારે વધુ પાંચ રેસિડેન્ટ ડોકટરનાં રિપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. જેમાં 2 સર્જરી, 1 ઓર્થોપેડિક અને 1 ગાયનેકનાં ડોકટરનો સમાવેશ થાય છે. જેથી સરકારની ગાઇડલાઇન પ્રમાણે આ પાંચ ડોકટરનાં ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલાં 40 લોકોને ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરી છે.

હોસ્પિટલના 140 સ્ટાફને ક્વોરન્ટીન કર્યો
જેથી હાલમાં એલજી હોસ્પિટલ નર્સ, પેરામેડિકલ અને સફાઇ કામદાર સહિત કુલ 23 પોઝિટિવ કેસ આવ્યાં છે, તેમજ આ 23 પોઝિટિવ લોકોનાં સંપર્કમાં આવેલાં 140 જેટલાં હોસ્પિટલનાં સ્ટાફને ક્વોરન્ટીન કર્યા છે. હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવ કેસ અને ક્વોરન્ટીનનો આંકડો વધતાં અન્ય કર્મચારીઓ પણ કોરોના ટેસ્ટની માંગણી કરી રહ્યાં છે. હાલમાં સરકારની ગાઇડલાઇન મુજબ, હોસ્પિટલનાં પોઝિટિવ સ્ટાફનાં ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલાં લોકોને ક્વોરન્ટીન અને સેમ્પલની કામગીરી હાથ ધરી છે. ત્યારબાદ અન્ય કર્મચારીનાં ટેસ્ટ કરવામાં આવશે.

એલજી હોસ્પિટલમાં 300 જેટલી નર્સો કોરોનાના ભય હેઠળ કામ કરી રહી છે
એલજી હોસ્પિટલના સંખ્યાબંધ ડોક્ટરો અને નર્સો કોરોના વાઈરસના ચેપને કારણે હાલ હોસ્પિટલમાં કે ક્વોરન્ટીન હેઠળ છે. બીજી તરફ મંગળવારે સવારે આ નર્સ અને સ્ટાફે એક વીડિયો બહાર પાડી રજૂઆત કરી હતી કે, તેમણે ઉચ્ચ સત્તાવાળા સમક્ષ વારંવાર રજૂઆત કરી છે કે તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવે. જ્યારે સાથી કર્મચારી ક્વોરન્ટીનમાં છે કે પોઝિટિવ આવવાથી સારવાર હેઠળ છે ત્યારે તેમનું પણ ચેકિંગ થવું આવશ્યક છે.

સિવિલની કેન્સર હોસ્પિટલમાં સુરક્ષાનાં સાધનોનો અભાવ
સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્સર હોસ્પિટલના રેડિયોથેરાપી વિભાગની એક નર્સ કોરોના પોઝિટિવ હોવા છતાં તેની ખુરશી ટેબલ પણ હટાવવામાં આવ્યા નથી કે તેને સેનેટાઈઝ પણ કરાયા નથી. વધુમાં હોસ્પિટલના ડોક્ટરો કે પેરામેડિકલ કર્મચારીઓને તેમજ સફાઈ કર્મચારીઓને પણ માસ્ક કે સેનેટાઈઝર પણ આપવામાં આવતો નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે કેન્સર હોસ્પિટલના નિયામક ડો. શશાંક પટેલે જણાવ્યું કે, આ આક્ષેપો ખોટા છે. તમામ કર્મચારીઓને માસ્ક, સેનેટાઈઝર તેમજ પીપીઈ કિટ સહિત જરૂરી સુરક્ષા સાધનો આપવામાં આવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


એલજીના સ્ટાફે વીડિયો વહેતો કરીને તંત્રને રજૂઆત કરી હતી.


LG હોસ્પિટલ – ફાઇલ તસવીર

Related posts

2,14,664 કેસ, સતત 8માં દિવસે 7 હજારથી વધારે કેસ આવ્યા, છઠ્ઠા દિવસે 200થી વધારે મોત થયા

Amreli Live

અમરેલી જિલ્લામાં 3 મહિનામાં 21 સિંહના મોત થયા, CDV વાઇરસની વાત તદ્દન ખોટી: જૂનાગઢ CCF

Amreli Live

સંક્રમણના કેસના મામલે ભારત ચોથા સ્થાને પહોંચ્યું, આજે 365 લોકોના મોત, દિલ્હીમાં મોતનો આંકડો 1 હજાર પાર; દેશમાં અત્યારસુધી 2.97 લાખ કેસ

Amreli Live

સરકારે 1 જાન્યુઆરી 2020 પછી જોઈન કરનાર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈ 2021 સુધી અટકાવ્યું

Amreli Live

1,90,622 કેસ, મૃત્યુઆંકઃ5,408- અત્યાર સુધી 91,855 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 67 હજારને પાર

Amreli Live

5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ

Amreli Live

4.56 લાખ કેસઃ પશ્વિમ બંગાળમાં તૃણમૂલ ધારાસભ્ય તમોનાશ ઘોષનું મોત, મે મહિનામાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો

Amreli Live

વોટ્સએપમાં કોરોનાને લગતી ખોટી વિગતો, ઉશ્કેરણીજનક વીડિયો, પોસ્ટ મૂકશો કે ફોરર્વડ કરશો તો સજા

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

દેશમાં કોરોના કેસ 21 લાખને પાર, રિકવરી રેટ વધીને 68.32% થયો, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં રેકોર્ડ 12 હજારથી વધુ કેસ નોંધાયા

Amreli Live

એકનું મોત, લોકલ ચેપનો ભોગ બનેલા વધુ 7 પોઝિટિવ, સંપર્કમાં આવેલા 150 લોકોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

ફળોની ટ્રકોમાં સંતાઈને આવેલા ચાર સુરા જમાતી સામે ફરિયાદ, ચારેય જમાતી મહારાષ્ટ્રથી આવ્યા હતા

Amreli Live

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સાબરકાંઠાના CRPF જવાન સહિત 3 જવાન શહીદ , 2 ઘાયલ થયા

Amreli Live

રાજકોટમાં 41 કેસ, 9ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4100ને પાર, જામનગરમાં 29 કેસ નોંધાયા

Amreli Live

આજથી અમદાવાદ, સુરત, રાજકોટમાંથી કર્ફ્યૂ ઉઠાવી લેવાયો, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 2624, કુલ મૃત્યુઆંક 112

Amreli Live

સતત બીજા દિવસે 850થી વધુ કોરોનાના નવા દર્દી અને 14ના મોત, કુલ કેસ 40 હજારને પાર અને મૃત્યુઆંક 2024

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

નોબેલ વિજેતા અર્થશાસ્ત્રીએ કહ્યું-અમેરિકાએ મહામારીનો સામનો ત્રીજી દુનિયાના દેશની જેમ કર્યો

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: બ્રાઝીલમાં એક સપ્તાહમાં ત્રણ ગણા મોત થયા, ફ્રાન્સમાં 24 કલાકમાં 987 લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 492 કેસ અને 33ના મોત, કુલ 18,609 કેસ- મૃત્યુઆંક 1155

Amreli Live

રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશેઃ અશ્વિની કુમાર

Amreli Live