26.6 C
Amreli
13/08/2020
મસ્તીની મોજ

એમેઝોન પ્રાઈમ પર આવી નવી થર્ડ કલાસ સિરીઝ રાસભરીનો રીવ્યુ

પંચાયત નામની ખૂબ જ સારી સિરીઝ થોડા સમય પહેલા જ એમેઝોન પ્રાઈમ વાળા એ રજૂ કરી ને અચાનક એક થર્ડ કલાસ હિરોઈન સ્વરા ભાસ્કર ને લઈને એકદમ વાહિયાત સિરીઝ લોન્ચ કરી.

આ સિરીઝ એકદમ બોરિંગ તો છેજ જોવામાં થકવી દે એવી સિરીઝ છે. સાથે સાથે ટીચર જેવી એક સામાજિક રીતે પ્રતિષ્ઠિત પ્રોફેશન ને સાવ હલકી ચિતરનાર પણ છે.

વામપંથી સ્વરા ભાસ્કર સી ગ્રેડ ની જ ભૂમિકા ભજવે એમાં કોઈ નવાઈ નથી પણ આટલી હદે ખરાબ સિરીઝ બનાવી ને આ લોકો સમાજ મા એક સારી પ્રોફેશન ને બદનામ કરવાનો વિકૃત આનંદ પણ લેતા હોય છે.

આ સિરીઝ ની વાત કરીએ તો યુપી ના મેરઠ ની આ સ્ટોરી છે જેમાં એક નવા ઈંગ્લીશ ટીચર નો રોલ સ્વરા એ ભજવ્યો છે જેની પાછળ આખું શહેર પાગલ બતાવાયું છે. એના ઘરે કેબલ વાળા થી લઈને જે પણ જાય એની સાથે શરીર સુખ માણતી બતાવાઈ છે એની ચર્ચા શહેરની મહિલાઓમા થાય છે ને એમના પતિઓ ને એનાથી દિર રાખવા માટે નવા નવા ગતકડાં કરતા બતાવાયા છે.

ટીચર ના પતિ ને સ્કૂલ નો સ્ટુડન્ટ આ વાત કરે છે તો એ રસભરી ની આત્મા તેનામાં આવે છે ની વાત કરે છે જેના કારણે મેરઠ પહેલા બીજું શહેર છોડી ને અહીં આવવું પડ્યું કહે છે.

આખી સ્ટોરી બોરિંગ છે જેમતેમ બધા એપિસોડ દોડાવી દોડાવી ને જોઈ લીધા પછી એન્ડ જોયો જેમાં એ આત્મા જેવું કાંઈ નથી આવતું એવું પણ બતાવી ને પરાણે ખેંચી ખેંચી ને બનાવેલા એપિસોડ પુરા કરાયા છે.

ઓવર ઓલ 2 થી ત્રણ એપિસોડ ની સ્ટોરી 8 એપિસોડ ની બનાવાઈ છે. જોઈને એમ લાગે આટલી વાહિયાત સિરીઝ ખાલી ભારત મા જ ચાલે કારણ અહીંયા જ એટલી નવરી બજારો મળી રહે.


Source: 4masti.com

Related posts

ધમકીઓ પછી પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ડિલીટ કરી ટાઈમ્સ સ્કવેર પર શ્રીરામના ફોટા વાળી ટ્વીટ

Amreli Live

હરિયાળી ત્રીજ પર જરૂર લગાવો હાથોમાં મહેંદી અને કરો ગૌરી શંકરની પૂજા, તેના ઔષધીય ફાયદા પણ જાણો. .

Amreli Live

રામ સંજ્ઞાના રૂપમાં ભારતીય રાષ્ટ્રના હીરો છે અને વિશેષણના રૂપમાં છે મનપસંદ આદર્શ.

Amreli Live

ઓનલાઇન ભણવાનું નામ લઈને 16 કલાક સુધી મોબાઈલ સાથે ચોટી જાય છે બાળકો, સમજાવીએ તો આપે છે ઘર છોડવાની ધમકી

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

વૃષભ રાશિના લોકોને થશે ધન લાભ, જાણો બાકીની રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

સિંહ રાશિની મહિલાઓને મળશે વિશેષ લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

મ્યુજિક ઇન્ડસ્ટ્રીથી પણ આવી શકે છે આત્મહત્યાના સમાચાર, શા માટે આવું બોલ્યા સોનુ નિગમ?

Amreli Live

2008 ની મંદીમાં પક્ષીઓ માટે 35 વિધામાં 15,000 ફ્રૂટના વૃક્ષો ઉગાડયા હતા, આજે બની ગયું છે એ જંગલ.

Amreli Live

સની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’ નો ચાહક હતો વિકાસ ડૂબે, લોકો વચ્ચે ‘પંડિત જી’ નામથી હતો પ્રખ્યાત

Amreli Live

શું માં બબીતા અને બહેન કરિશ્માના કારણે થયું હતું શાહિદ-કરીનાનું બ્રેકઅપ? 12 વર્ષ પછી સામે આવી વાત.

Amreli Live

અમદાવાદી મહિલાએ બનાવ્યું ચોકલેટનું રામ મંદિર, PM મોદીને આપવા માંગે છે ભેટ

Amreli Live

વોટ્સએપ લોન્ચ કરી રહ્યું છે નવું ફીચર, એક એકાઉન્ટથી ચાલશે ચાર ડીવાઈસ.

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

કેરળ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાઇલટ ડીવી સાઠે વાયુસેનામાં રહી ચુક્યા હતા વિંગ કમાંડર

Amreli Live

21 જૂન રવિવારે અમાસ અને સૂર્ય ગ્રહણના યોગ, બપોર પછી કરી શકશો પૂજા-પાઠ, ઘર મંદિરમાં ભગવાનને કરાવો સ્નાન

Amreli Live

ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું અવતાર ફીચર, તમારા જેવા દેખાશે આ ઈમોજી, બનાવવાની આ છે રીત

Amreli Live

જન્માષ્ટમી પર આ સાત રાશિઓને થશે લાભ, મળશે કોઈ શુભ સમાચાર

Amreli Live

બ્લડ પ્રેશરની સાથે સાથે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અસરદાર છે આ ફળ, જાણો તેના ફાયદા

Amreli Live