26.5 C
Amreli
27/10/2020
અજબ ગજબ

એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર લવિંગને ડાયટમાં કરો એડ, ચા બનાવીને સવારે પીવું રહશે ફાયદાકારક.

લવિંગની ચા ને દરરોજના ડાયટ પ્લાનમાં જરૂરથી એડ કરો, એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે વાંચો અંદર. હાલના સમયમાં કોરોના મહામારી જેવી ગંભીર બીમારી વિશ્વ આખામાં ફેલાયેલી છે, અને લોકો તેનાથી બચવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતા રહે છે. તેવામાં તમે લવિંગની ચા ને તમારા રોજીંદા ડાયટનો ભાગ બનાવી શકો છો. નિષ્ણાંતોના કહેવા મુજબ, લવિંગની ચા પીવાનો સારો સમય સવારનો છે.

ભારતમાં સદીઓથી લવિંગનો ઉપયોગ એક મસાલા તરીકે થઇ રહ્યો છે. ભોજનમાં સુંગધ વધારવા ઉપરાંત મસાલાનો ઉપયોગ આરોગ્ય મજબુત કરવા માટે ઉકાળામાં પણ થાય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપુર લવિંગને રોજના ડાયટનો ભાગ બનાવી શકાય છે. તમારી ડાયટમાં લવિંગને સામેલ કરવાના ઘણા ઉપાય છે. સૌથી સરળ અને સહેલી રીત લવિંગની ચા હોઈ શકે છે.

લવિંગની ચા માટે જરૂરી સામગ્રી :

એક મોટી ચમચી આખા લવિંગ.

એક કપ પાણી.

કેવી રીતે બનાવવી લવિંગની ચા? એક વાસણમાં એક કપ પાણી અને લવિંગ નાખીને તેને ઉકાળો. લગભગ 5 મિનીટ પછી ગેસ બંધ કરી દો. આ ચા ને એક કપમાં કાઢ્યા પછી તમે ઈચ્છો તો મીઠાશ માટે તેમાં મધ પણ મિક્સ કરી શકો છો. પરંતુ મધ નાખવું તમારી ઉપર આધાર રાખે છે. લવિંગની ચા પીવાનો સૌથી ઉત્તમ સમય સવારનો હોય છે. તે સુનિશ્ચિત કરો કે એક કપથી વધુ લવિંગની ચા નો ઉપયોગ ન થાય. જો તમે કોઈ પ્રકારનો ઈલાજ કરી રહ્યા છો, તો તેને ડાયટનો ભાગ બનાવતા પહેલા લવિંગની ચા વિષે ડોક્ટરની સલાહ લઇ લો.

લવિંગની ચા પીવાના ફાયદા : લવિંગમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ મળી આવે છે. તે ફ્રી રેડીકલ્સથી શરીરમાં થતા નુકશાન વિરુદ્ધ લડે છે. તે ઉપરાંત ઈમ્યુનીટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને પણ મજબુત કરે છે. લવિંગમાં રોગાણું વિરોધી, વાયરસ વિરોધી, શુક્ષ્મજીવ વિરોધી ગુણ મળી આવે છે. જેનાથી સામાન્ય સંક્રમણ, શરદી અને ખાંસી દુર થાય છે.

લવિંગની ચા પાચન સુધારવામાં મદદરૂપ થાય છે. સારા પાચનથી ઝડપથી વજન ઓછું કરી શકાય છે. મેટાબોલીક દરને વધારીને લવિંગની ચા વજન ઘટાડવાનું કામ કરે છે. પેઢા અને દાંતોના દુઃખાવામાં પણ લવિંગની ચા ફાયદાકારક હોય છે. લવિંગનો સોજા વિરોધી ગુણ પેઢાના સોજા ઓછા કરે છે. આ રીતે તમારા દાંતના દુઃખાવામાં રાહત મળી શકે છે. તે ઉપરાંત લવિંગની ચાનું સેવન તમારા મોઢામાંથી બેક્ટેરિયાને પણ દુર કરવામાં મદદ કરશે.

છાતીમાં લોહીનો સંગ્રહ કે સાઈનસથી પીડિત લોકોને લવિંગની ચા પીવાની સલાહ આપવામાં આવે છે. લવિંગમાં રહેલા યુજેનોલ (ઔષધીય મીઠું) કફ સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. લવિંગ બેક્ટેરિયાથી થતા સંક્રમણ વિરુદ્ધ લડવામાં મદદ કરે છે. તેનાથી શરીરના તાપમાનમાં ઘટાડો થાય છે, કેમ કે લવિંગમાં વિટામીન ઈ અને બીજા વિટામીન મળી આવે છે.

લવિંગ શરીરમાંથી નુકશાનકારક ટોક્સીન્સને બહાર કાઢે છે. નુકશાનકારક ટોકસીન્સને કારણે ત્વચાએ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરનું લવિંગની ચા ઈજા, ત્વચાની સમસ્યા અને ફંગલ સંક્રમણમાં મદદ પહોંચાડવાનું કામ કરે છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ભયંકર એવા કોરોના સામે લડવા માટે તાકાત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારતી IB9.

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

મચ્છર દ્વારા શું થઈ શકે છે, તમે કલ્પના પણ નહીં કરી હોય, જાણો વિશેષ વાતો.

Amreli Live

હરિયાણાના જસમેરે ઉંમરને આપી હાર : 62 વર્ષના થયા તો કરી અનોખી ઉજવણી

Amreli Live

માં-દીકરાની આ જોડીએ ગરીબોમાં વહેંચ્યા ફ્રી માસ્ક, પહેલનું નામ આપ્યું ‘Pick One, Stay Safe’

Amreli Live

જન્મ કુંડલીના આ યોગ જણાવે છે કે તમે ક્યારેય વિદેશ જઈ શકશો કે નહિ

Amreli Live

લો હવે પ્રયાગરાજના બજારોમાં આવ્યા તિરંગા માસ્ક, સાડીઓ સાથે મેચિંગ માસ્ક પણ ફ્રીમાં

Amreli Live

ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના યોગો જણાય છે.

Amreli Live

ફરીથી જાહેર થયું સોવરેન ગોલ્ડ બોન્ડ, જાણો તેમાં ક્યાં સુધી કરી શકો છો રોકાણ.

Amreli Live

લેટેસ્ટ કેમેરા ફીચર્સથી સજ્જ Vivo V20 થયો ભારતમાં લોન્ચ, આ ફોન સાથે થશે ટક્કર.

Amreli Live

સાઇલેન્ટ હાર્ટ એટેકના આ 4 લક્ષણ હોઈ શકે છે ખતરાની ઘંટી, ગભરાવવું નહિ અપનાવો આ ટિપ્સ.

Amreli Live

સંધિવા એટલે શું? અને તેના માટે આયુર્વેદમાં કયો સરળ અને રામબાણ ઈલાજ આપ્યો છે જાણો.

Amreli Live

શું છે IPL ના બાયો-બબલ અને કેવી રીતે બનાવવામાં આવ્યા, પ્રોટોકોલ તોડવા પર મળશે કડક સજા

Amreli Live

પ્રધાન મંત્રીએ કોરોના મહામારી વિરુદ્ધ ફરીથી ભેગા મળીને લડાઈની કરી અપીલ, જનતાને જણાવી આ જરૂરી વાતો

Amreli Live

જો પેટમાં થાય છે આવો દુઃખાવો, તો સમજો ગર્ભાશયમાં છે સોજો.

Amreli Live

આ 2 રાશિઓ માટે આજનો દિવસ લાભકારી નીવડશે, હરીફો ૫ર વિજય મેળવી શકશો.

Amreli Live

કોણ છે આ તુર્કી એક્ટ્રેસ, જેની બિકીની પહેરવાથી પાકિસ્તાનમાં થઈ બબાલ

Amreli Live

દરેક ગ્રહ બની જશે તમને અનુકૂળ, બસ કરો આ ગ્રહો સાથે જોડાયેલ સરળ ઉપાય.

Amreli Live

કઈ રીતે એકબીજાથી અલગ છે કોરોના વાયરસના RT-PCR, એન્ટિબોડી અને એંટીજન ટેસ્ટ.

Amreli Live

વૃષભ રાશિ માટે આજનો દિવસ છે શુભફળદાયી, આકસ્મિક ધનલાભનો યોગ છે, પણ આ રાશિ માટે દિવસ શુભફળદાયી નથી.

Amreli Live

શ્રાવણનો છેલ્લો સોમવાર આ રાશિઓ માટે રહેશે ખાસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live