29.4 C
Amreli
25/09/2020
કલેક્ટર ઓફિસ

એડમ ગિલક્રિસ્ટે આ ભારતીય નર્સનો માન્યો આભાર, રાતોરાત બની ગઈ સ્ટાર

ભારતીય મૂળની નર્સ બની ઓસ્ટ્રેલિયામાં હીરો

કોટ્ટયમઃ ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19 મહામારી સામે ફ્રન્ટલાઈમાં લડી રહેલી એક ભારતીય નર્સ હવે રાતોરાત સ્ટાર બની ગઈ છે. હકીકત એ છે કે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટે સોશિયલ મીડિયા પર આ ભારતીય નર્સના વખાણ કર્યા છે. મૂળ કેરળની નિવાસી શેરોન વર્ગીસ કોરોના કાળમાં નર્સિંગનું પ્રતિક બની ગઈ છે. કોટ્ટાયમ જિલ્લના કુરુપંથરાની નિવાસી 23 વર્ષીય શેરોન વુલ્લોંગોન્ગના એક ઓલ્ડ એજ્ડ કેરમાં નર્સ તરીકે સેવા આપે છે. ગત વર્ષે ડિસેમ્બરમાં વોલાંગોંગ યુનિવર્સિટીથી તેણે પોતાનું બેચલર ઓફ નર્સિંગની ડિગ્રી મેળવી છે અને કોરોના મહામારી શરું થઈ તે પહેલા જ એક નર્સ તરીકે રજિસ્ટર્ડ થઈ હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

એડમ ગિલક્રિસ્ટે કર્યા વખાણ

મહામારી દરમિયાન શેરોને એક વોટ્સએપ ગ્રુપમાં કેટલીક સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તે અન્ય નર્સ, ડોક્ટર્સ અને સાથી કર્મચારીઓ સાથે ફ્રન્ટ લાઈન પર કામ કરી રહી છે. જેથી સ્થાનીક નિવાસીઓને સપોર્ટ, માનસિક ટેકો અને સર્વોત્તમ આરોગ્ય પરિણામ આપી શકાય.

સોશિયલ મીડિયામાં વીડિયો થયો હતો વાયરલ

આ વીડિયો એડમ ગિલક્રિસ્ટ સુધી પહોંચ્યો તો તેણે સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે શેરોન વર્ગીસના આ સેવાભાવ અને કરુણાને જોઈને હું ખૂબ જ ખુશ થયો છું. તેમણે કહ્યું કે, ‘શેરોનને હું નિસ્વાર્થ કાર્ય માટે હું તેમનો આભાર માનું છું. સમગ્ર ઓસ્ટ્રેલિયા, ભારત અને તેની સાથે તેમનો પરિવારને પણ શેરોન પર ચોક્કસ ગર્વ થાય છે.’

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયમાં કોરોના ફ્રન્ટલાઈન વોરિયર

અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા શેરોને કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેનો આ વીડિયો સમગ્ર દેશનું ધ્યાન ખેંચશે. તેમણે કહ્યું કે, ‘આ મહામારીના સમયમાં જે આંતરાષ્ટ્રિય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં કોરોના સામેની લડાઈમાં આગળ થીને લડી રહ્યા છે. તેમના માટે આ ઓસ્ટ્રેલિયા તરફથી આભારની અભિવ્યક્તિ છે.’


Source: iamgujarat.com

Related posts

અમરેલી જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા કરાઈ

Amreli Live

કાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબેને તેની ધરપકડની બાતમી પોલીસ સ્ટેશનમાંથી જ મળી હતી

Amreli Live

27 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

શેઠાણીનો મૃતદેહ જોઈ ચોથા માળેથી કૂદી ડૉગી, એક સાથે નીકળ્યી બંનેની અરથી

Amreli Live

ચીનની નવી ચાલ, લેહથી 382 કિમી દૂર તૈનાત કર્યા ફાઈટર જેટ

Amreli Live

બેસ્ટફ્રેન્ડ હિના ખાન વિશે વાત કરતાં પૂજા બેનર્જીએ કહ્યું, ‘તે મારા માટે એવી વ્યક્તિ છે જેને હું…’

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતની વાત કરતા-કરતા લાઈવ ચેટમાં રડી પડી શહનાઝ ગિલ

Amreli Live

કોરોનાના કારણે ભારતીય ટીમના 2020-21ના ક્રિકેટ શિડ્યૂલમાં થઈ શકે મોટા ફેરફાર

Amreli Live

Jioનો ધમાકેદાર પ્લાન: 199 રૂપિયામાં 42GB ડેટા

Amreli Live

શાકાહારી બની શિલ્પા શેટ્ટી, કહ્યું ‘મારા માટે આ કામ ખૂબ મુશ્કેલ હતું’

Amreli Live

નવી નક્કોર ક્રેટા અને સેલ્ટોસ કાર ચોરી ન શક્યા તો ચોર મોંઘા એલૉય વ્હીલ્સ કાઢી ગયા

Amreli Live

વડા પ્રધાનથી થયો પ્રભાવિત, 10 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ ‘ટચલેસ ઓટોમેટિક સેનિટાઈઝર મશીન’ બનાવ્યું.

Amreli Live

21 જુલાઈ જન્મદિવસ રાશિફળઃ ગાયને પાલક ખવડાવવાથી થશે લાભ

Amreli Live

કોરોનાઃ દેશમાં જુલાઈમાં 6 લાખ કેસ નોંધાયા, છેલ્લા તમામ મહિનાઓના કુલ કેસ કરતાં વધુ

Amreli Live

જાડી સારા કેવી રીતે બની પાતળી પદમણી, ફોટા જોઈને ચોક્કી જશો.

Amreli Live

કોરોનાઃ હળદર અને આદુમાંથી દવા બનાવીને લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો

Amreli Live

આ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાના ગળામાં નખાશે પટ્ટો, ટ્રેકિંગ ડિવાઈસથી રખાશે નજર

Amreli Live

બાળકના શરીરમાં લોહીની ઉણપ છે? દૂર કરવા રોજ ખવડાવો આ વસ્તુઓ

Amreli Live

સ્મીમેરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાણી વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા!

Amreli Live

રાજકોટ: લોકડાઉનમાં ત્રણ મહિનાનું ભાડું ચઢી જતાં સલૂન ચલાવતા યુવકનો આપઘાત

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ વાઈરલ થઈ રહ્યા છે મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તીના આ ફોટોસ

Amreli Live