25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

એક સમયે ભીડથી ધમધમતું અમદાવાદ બન્યું સુમસામ, આ 11 લાઈવ તસવીરો બતાવે છે હાલની પરિસ્થિતિહાલમાં સમગ્ર દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યના મેટ્રો સિટી કહેવાતા અમદાવાદમાં કોરોના કહેર વર્સી રહ્યો છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારો કે જ્યાં કોરોનાના કેસો વધારે છે તેને ક્લસ્ટર ક્વોરન્ટિન કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારો એવા છે જ્યાં લોકડાઉન પહેલા પગ મુકવાની પણ જગ્યા મુશ્કેલથી મળે એવું કહેવા છે. એટલે આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વાહનો તેમજ લોકોની અવર-જવર થતી રહે છે. પરંતુ આ જ વિસ્તારો છેલ્લા 30 દિવસથી સુમસામ પડ્યા છે. એવી અમદાવાદની 11ખાસ તસવીરો સામે આવી છે જેમા અમદાવાદની હાલ પરિસ્થિતી જોવા મળી રહી છે.

ઢાલગરવાડ: આપડું ક્રિકેટ રમવાનું પણ બંધ થઈ ગયું, દિવસ પડતા જ મેદાનમાં ભાગતા બાળકો આજે ઘરમાં કેદ થયા

શિવરંજની: ચાલો લંચ ટાઈમ થઈ ગયો, જીવને જોખમમાં મુકી નોકરી પર આવતા કર્મચારીઓએ માનવતા દાખવી

પોલ્યુશન અને પોપ્યુલેશન મુક્ત બન્યો એસ.જી હાઈવે

કાલુપુર રોડ: હાલ્લો શાકભાજી-કરિયાણું લેવા, કરફ્યૂ વિસ્તારમાં માત્ર મહિલાઓને જ જીવનજરૂરીયાત વસ્તુઓ લેવા જવાની છૂટ છે

નહેરુનગર રોડ: ચાલો પેઈન્ટિંગ કરીએ, લોકડાઉન સમયે રાષ્ટ્રરક્ષકોના સન્માનમાં રોડ પર પેઈન્ટિંગ કરાયું

દિલ્હીદરવાજા: મેં યહા તું વહા..લોકડાઉન સમયે લોકોનો બહારનો નજારો માત્ર બારી સુધી જ સિમિત

બહેરામપુરા: બહાર નીકળ્યા તો ખેર નહીં, જનતા ઘરમાં, રાષ્ટ્રરક્ષકો રોડ પર

દરિયાપુર: વુમન પાવર, પરિવારની ચિંતા કર્યા વિના લોકોની રક્ષા કરી રહી છે આર્મીની મહિલાઓ

કાલુપુર: આ લોકો ક્યારે સુધરશે? અહીં કોરોનાનો ખતરો વધારે હોવા છતા લોકો કામ વગર બહાર નીકળી પડે છે

આશ્રમરોડ: એલા મોજ પડી ગઈ, રોડ સુમસામ થતા વાનરો રસ્તાઓ પર મસ્તી

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આશ્રમરોડ: અરે ભાઈ આ લોકડાઉન ક્યારે ખુલશે? લોકડાઉનમાં સામાન્ય લોકોથી વધારે ભિક્ષુકો વધારે મુશ્કેલીમાં મુકાયા છે

Related posts

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

મુસ્લિમ શાકભાજી પર થૂંક લગાવે છે તેવી પોસ્ટ વાઈરલ કરનારની ધરપકડ કરીઃ પોલીસ કમિશનર ભાટિયા

Amreli Live

2.35 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 80 હજારને પાર, દિલ્હી વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં 3 કર્મચારી સંક્રમિત

Amreli Live

કુલ કેસ 1 કરોડને પારઃ ઈજિપ્તમાં કેસ વધવા છતાં પ્રતિબંધ હટાવાયા, 25% ક્ષમતાથી જિમ-ક્લબ-કાફે ખુલશે

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

શહેરમાં કોરોનાથી પ્રથમ પોલીસ જવાન સહિત ચારનાં મોત, નવા 78 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 2841 પર પહોંચ્યો

Amreli Live

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં PM 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત

Amreli Live

અમદાવાદની કંપની હુબીલોએ 10 હજાર લોકો ભાગ લઇ શકે તેવું ભારતનું પહેલું વર્ચ્યુઅલ ઇવેન્ટ પ્લેટફોર્મ બનાવ્યું

Amreli Live

શ્યામલ પાસેના સચિન ટાવરમાં 55 નહીં કોરોનાના 12 કેસઃ 8 રિકવર, 4 એક્ટિવ

Amreli Live

અત્યાર સુધી 5956 કેસઃ આજે 34 નવા કેસ સામે આવ્યા; આગરામાં 19, ઝારખંડમાં 9 અને પંજાબમાં 8 રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

મોડી રાત્રે સુરતમાં વૃદ્ધ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં કુલ 189 દર્દી

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, રવિવારે 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

કોરોના હોટસ્પોટ અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા ડિક્લેર કરવામાં કોર્પોરેશનની ગોલમાલ, 30 એપ્રિલે હતા 379 દર્દી ને જાહેર કર્યા 249

Amreli Live

લૉકડાઉનના 1 મહિનામાં તપાસ 24 ગણી, ચેપીનો આંકડો 16 ગણો વધ્યો

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

રાજ્યમાં 1 દિવસમાં 510 કેસ, અત્યાર સુધી 19119 લોકો સંક્રમિતઃ 1190 દર્દીના મોત, કુલ 13 હજારથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ

Amreli Live

6.97 લાખ કેસઃ કેરળમાં એક વર્ષ સુધી ગાઈડલાઈન લાગુ; મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6,555 કેસ આવ્યા

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન 5 મે સુધી લંબાઈ શકે છે, ક્વોરન્ટીનના 14 દિવસના 3 તબક્કા બાદ કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી શકે છે

Amreli Live