25.9 C
Amreli
22/09/2020
bhaskar-news

એક રૂપિયાના સિક્કાનો ચમત્કારી ઉપાય, તમને બનાવી શકે છે માલામાલ, દેવી લક્ષ્મીની વરસશે અનંત કૃપા

વધુ માં વધુ ધન કમાવાની ઈચ્છા દરેક લોકો ને હોય છે. દરેક વ્યક્તિ પોતાના જીવન માં અઢળક ધન કમાવા માટે ખુબજ મહેનત કરતા હોય છે. પરંતુ દરેક લોકો ને પોતાની મહેનત નું યોગ્ય ફળ પ્રાપ્ત નથી થતું. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કામયાબ નથી રહેતું. ખુબજ ઓછા લોકો હોય છે જે પોતાનું અમીર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે. મોટાભાગના લોકોની આ ઈચ્છા અધુરી જ રહી જાય છે. જો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો ખુબજ મહેનત ની જરૂર પડે છે. મહેનત ની સાથે સાથે ભાગ્ય નો સાથ હોવો પણ ખુબજ જરૂરી છે.

જો તમે પણ ધનવાન બનવા માંગો છો તો આજે અમે એક રૂપિયાના સિક્કા નો પ્રભાવશાળી ઉપાય બતાવીશું. જો તમે આ ઉપાય સાચા મન થી અને વિશ્વાસ સાથે અપનાવશો તો તેનાથી તમને ખુબજ લાભ પ્રાપ્ત થશે. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીજી ની કૃપા તમારા પર બની રહેશે.

પહેલો ઉપાય :

જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો, તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી તો એક રૂપિયાના સિક્કા નો ઉપાય કરી શકો છો. એના માટે તમારે શુક્રવાર ના દિવસે સાંજે સ્નાન કર્યા બાદ મંદિરમાં પાણી ભરેલા કળશ ની સ્થાપના કરવી. અને તેના પર એક સ્વસ્તિક બનાવવો. ત્યાર બાદ આ કળશ માં એક રૂપિયાનો સિક્કો નાખવો. બીજા દિવસે આ પાણી માંથી રૂપિયાનો સિક્કો કાઢી તેને કોઈ પવિત્ર જળ અથવા પવિત્ર સ્થાન પર પ્રવાહિત કરી દેવો. આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ માં સુધારો આવશે.

બીજો ઉપાય :

જો તમે ધન કમાવાના માર્ગ માં આવતો અડચણો દુર કરવા ઈચ્છો છો તો દરરોજ રાત્રે પોતાના ઘરના દરવાજા સામે એક ચાર મુખ વાળો દીપક પ્રગટાવવો અને તેમાં એક રૂપિયાનો સિક્કો નાખવો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નહિ આવે.

ત્રીજો ઉપાય :

ઘરમાં પૈસાની તંગી દુર કરવા માટે મંદિરમાં કળશ સ્થાપના કરી તેમાં ધરો અને ચોખા નાખવા, ત્યાર બાદ કળશ ની દરરોજ પૂજા કરવી જો તમે આ ઉપાય દરરોજ નિયમિત કરો છો તો તેનાથી માતા લક્ષ્મી પ્રસન થશે, અને તેમની કૃપા થી ધન સાથે જોડાયેલ દરેક સમસ્યા દુર થઇ જશે.

ઉપરોક્ત ધનની કમી દુર કરવા માટેના કેટલાક ઉપાયો જણાવેલ છે. એક રૂપિયાના સિક્કા નો ઉપાય તમારા જીવન માં ધન સાથે જોડાયેલ દરેક સમસ્યા દુર કરી શકે છે. અને લોકો ની ધનવાન બનવાની ઈચ્છા પૂર્ણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર માં આ ઉપાયો ખુબજ પ્રભાવશાળી માનવામાં આવ્યા છે. જો તમે સાચા મન થી અને પુરા વિશ્વાસ થી આ ઉપાય કરો છો તો તમને તેનો ફાયદો ખુબજ જડપથી પ્રાપ્ત થશે. આ ઉપાય થી દેવી લક્ષ્મીજી ની અનંત કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે.

The post એક રૂપિયાના સિક્કાનો ચમત્કારી ઉપાય, તમને બનાવી શકે છે માલામાલ, દેવી લક્ષ્મીની વરસશે અનંત કૃપા appeared first on GujjuBaba.com.

Related posts

14.31 લાખ સંક્રમિત, 82 હજારના મોત; 72 દિવસ પછી લોકડાઉન હટતા ચીનના વુહાનમાં ઉત્સવનો માહોલ

Amreli Live

રાજ્યમાં 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, વંથલી અને ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો

Amreli Live

મોદીએ મુબારકબાદ આપી;જામા મસ્જીદના શાહી ઈમામે કહ્યું-નમાઝ સમયે રૂમમાં 3થી વધારે લોકો ન રહે

Amreli Live

અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર મોત: WHOની ચેતવણી- જ્યાં સુધી વેક્સીન તૈયાર નહિ થાય, ત્યાં સુધી માણસનો પીછો કરતી રહેશે બીમારી

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં ભાગ લેનાર ભાજપના ધારાસભ્ય પોઝિટિવ, સંપર્કમાં આવેલા 3 MLAના પણ ટેસ્ટ થયા

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 35 હજારથી વધુ કેસ વધ્યા, 22 હજાર લોકો સ્વસ્થ થયા, 680 લોકોના મોત, દેશમાં 10.05 લાખ કેસ

Amreli Live

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

જામનગરમાં 22 દિવસ બાદ કોરોનાનો 1 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 162

Amreli Live

8.73 લાખ કેસઃ UPની યુનિવર્સિટીમાં 4 ઓગસ્ટથી ઓનલાઈન ક્લાસિસ, 15 સપ્ટેમ્બર UG અને 31 ઓક્ટોબર સુધી PGમાં પ્રવેશ

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, 1,159ના મૃત્યુ: મહારાષ્ટ્રના હજૂર સાહિબથી આવેલા 185 શ્રદ્ધાળુ પોઝિટિવ, 76 તીર્થયાત્રી અમૃતસરના

Amreli Live

કુલ 2,05,147 કેસ: કેરળ-બંગાળમાં આજે સૌથી વધારે દર્દી વધ્યા, 4 સંક્રમિત મળતા એરપોર્ટ ઓથોરિટીની ઓફિસ 2 દિવસ માટે બંધ

Amreli Live

જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત 6 વિસ્તાર રેડ ઝોનમાં, બાકીના 42 ઓરેન્જ ઝોનમાં : AMC કમિશનર નહેરા

Amreli Live

વિશ્વભરમાં 77 લાખથી વધારે કેસ: મૃત્યુઆંકની દ્રષ્ટિએ બ્રાઝીલ બ્રિટનથી આગળ નિકળી ગયું, ત્યાં 41 હજાર 901 લોકોના મોત

Amreli Live

મ્યુનિ. કોર્પોરેશનમાં વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત, SVPમાં વેન્ટિલેટર પર હતા

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

અમિતાભમાં બીમારીના હળવા લક્ષણ, નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ, અભિષેક પણ પોઝિટિવ; જયા, એશ્વર્યા અને આરાધ્યાનો એન્ટિજન રિપોર્ટ નેગેટિવ

Amreli Live

ડાયમંડ ઉદ્યોગ ફરી સાવચેતી સાથે શરૂ કરાશે, ટેક્સટાઈલ માર્કેટ બંધ નહીં કરાય

Amreli Live

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા કોરોના પોઝિટિવ, બન્ને હોસ્પિટલમાં દાખલ

Amreli Live

અત્યાર સુધી 5373 કેસઃ ઈન્દોરમાં 22 નવા સંક્રમિત મળ્યા, ચંદીગઢમાં બહાર જવા પર મોઢે કપડું અથવા માસ્ક લગાવવું જરૂરી

Amreli Live

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ

Amreli Live