33.6 C
Amreli
24/10/2020
મસ્તીની મોજ

એક માં એ પોતાની મહેનતથી દીકરાને બનાવ્યો આઈઆઈટી ગ્રેજ્યુએટ, દીકરાની સફળ જોઈને માં…

ખુબ મહેનત કરીને માં એ દીકરાને બનાવ્યો આઈઆઈટી ગ્રેજ્યુએટ, દીકરા પાસે ઉભેલ માતાની ખુશી જોવા લાયક છે.

જે માતા-પિતા પોતાના બાળકોને આગળ વધવા માટે ખુબ મહેનત કરે છે, પણ તેમની મહેનત ત્યારે સફળ થાય છે જયારે બાળકો જીવનમાં સફળ થાય છે. આપણી આસપાસ એવા ઘણા વાલીઓ છે, જે પોતે ભણેલા-ગણેલા ન હોય પરંતુ પોતાના બાળકોને ભણાવવા માટે દિવસ-રાત એક કરી નાખે છે.

એવી જ કહાની છે પ્રકાશ જાધવની જેને ભણાવવા માટે તેમની માતાએ ખુબ સંધર્ષ કર્યો. સોશિયલ મીડિયા પર માં દીકરાનો ફોટો ખુબ વાયરલ થઇ રહ્યો છે. પ્રકાશ એક આઈઆઈટી ગ્રેજ્યુએટ છે. તે પોતાની કંવૉકેશન સેરેમનીમાં માતાને સાથે લઇ ગયો. ફોટોમાં પ્રકાશને ગ્રેજ્યુએશન ગ્રાઉન પહેરી રાખ્યો છે.

પોતાના દીકરાને સફળ થતા જોઈ પ્રકાશની નજીક ઉભેલ તેમની માતાની ખુશી પણ જોવા લાયક છે. પ્રકાશની માતાએ પિન્ક નૌવરી સાડી પહેરી છે. દીકરાની ડિગ્રી જોઈએ ને પ્રકાશથી વધારે તેમની માતા ખુશ દેખાઈ રહી છે.

પ્રકાશે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો પોસ્ટ કર્યો અને સાથે જ અબ્રાહમ લિંક દ્વારા માં ને સમ્માન આપવા વાળી કેટલાક લાઈન પણ લખી : “મને મારી માં ની દુઆઓ યાદ છે અને તેમણે હંમેશા મારો સાથ આપ્યો છે, તેમણે આજીવન મને પોતાના નજીક રાખ્યો છે.”

પ્રકાશની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે. લોકો પ્રકાશ અને તેમની માતાના વખાણ ખુબ કરી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરી “પ્રકાશે માં ની મહેનતને ડિગ્રી મેળવ્યા પછી પણ યાદ રાખી”

પ્રકાશનો આ ફોટો 2019 નો છે, જયારે તે પુણે ફર્ગ્યુસન કોલેજથી પાસ થયો હતો. તેમણે યુનિવર્સીટીમાં પહેલો રેન્ક મેળવ્યો હતો. સાથે જ તેમને બીએસસી જિયોલોગીમાં વિશેષ યોગ્યતા મેળવી હતી.

હમણાં પ્રકાશ આઈઆઈટી ધનબાદથી પોતાનું ભણતર પૂર્ણ કરી રહ્યો છે. તેમના આ ફોટાને જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે દરેક મુશ્કેલીઓ પછી પણ પ્રકાશ જેવા વિધાર્થી આવી રીતે અભ્યાસ કરી માતા-પિતાનું નામ રોશન કરી રહ્યા છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ લોકો માટે અશુભ નથી રાહુ-કેતુ, એક ઝટકામાં બનાવી દે છે માલામાલ

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

આ રાશિની મહિલાઓને આજે મળશે કોઈ ખુશખબર, જાણો બાકી રાશિઓની સ્થિતિ

Amreli Live

નોકરી અને બિઝનેસમાં આ 5 રાશિઓને થશે ફાયદો, વાંચો ગુરુવારનું રાશિફળ.

Amreli Live

દૂધડેરી ઉપર 7000 રૂપિયા એક લિટરના ભાવે મળશે ગધેડીનું દૂધ, દૂધના ફાયદા છે અઢળક.

Amreli Live

સરકારી કર્મચારીઓ માટે આ સારા સમાચાર, સરકારે પેન્શન ખાતાને લગતી આ સુવિધા આપી છે.

Amreli Live

કોવિડ સમાપ્ત થયા પછી સરકાર બીજું આર્થિક પેકેજ લાવી શકે છે, સચિવે આપ્યો આ સંકેત.

Amreli Live

જો તમારા વાહનના દસ્તાવેજની માન્યતા થઈ ગઈ છે, 31 ડિસેમ્બર સુધી નહિ થાય કાર્યવાહી, જાણો શું છે કારણ.

Amreli Live

સુશાંતનો મૃતદેહને જોઈને બહેન મિતુ સિંહે જોરથી બૂમ પાડી, ‘ગુલશન તુને યે ક્યા કિયા’

Amreli Live

તે શું છે જે પાણી પીવાથી જ મરી જાય છે? મોટાભાગના લોકો આ સરળ સવાલનો જવાબ હંમેશા આપે છે ખોટો

Amreli Live

ગણેશ હવેરકર મુજબ પ્રિયંકા સુશાંતના બિઝનેસના નિર્ણય લેતી હતી, તેને કારણે રિયાએ પ્રિયંકાને ટાર્ગેટ કરી.

Amreli Live

વાંચો : દેશના સૌથી જુના ફાઈટર પાઇલટની વાત, 100 વર્ષની ઉંમરમાં પણ જુસ્સાથી ભરપૂર છે.

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

દુલ્હનના અવતારમાં માધુરી દીક્ષિતના હિટ ગીત પર મોનાલીસાનો ડાંસ, વાયરલ થયો વિડીયો.

Amreli Live

અલીબાબાની જેમ હવે આવી રહી છે અંબાણીની જોરદાર યોજના, જાણો અંબાણીનો માસ્ટર પ્લાન.

Amreli Live

જ્યોતિષ પ્રમાણે કઈ રાશિઓના લોકોને મળે છે સારી નોકરી?

Amreli Live

આજે બ્રહ્મ યોગને કારણે આ 7 રાશિઓને મળશે આર્થિક પ્રગતિ, નોકરીમાં મળશે કિસ્મતનો સહકાર.

Amreli Live

વૃદ્ધએ ઝાડના છાંયડામાં સજાવ્યું શિક્ષાનું મંદિર, વાંચો 75 વર્ષથી મફત ભણાવી રહેલા વૃદ્ધનું સમર્પણ.

Amreli Live

સૂર્ય તુલા રાશિમાં કરશે પ્રવેશ, આ 2 રાશિઓને પડશે મુશ્કેલીઓ અને આ 3 રાશિ વાળાને થશે લાભ

Amreli Live

કેરળમાં શિકારીઓએ ગર્ભવતી જંગલી ભેંસ સાથે જે કર્યું તે જાણીને તમે ગુસ્સાથી લાલચોળ થઈ જશો

Amreli Live

ચાર ખુબ મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળવા વાળા એક માત્ર કેન્દ્રીય મંત્રી હતા પ્રણવ મુખર્જી.

Amreli Live