26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

એક દિવસની પ્રેક્ટિસમાં પહેલી વખત ફ્લાય પાસ્ટ, ઘરની છત પરથી ફાઇટર પ્લેન દેખાશે, એરફોર્સના 12 એરક્રાફ્ટ સામેલ થશેદેશના ફ્રન્ટલાઇન વોરિયર્સ મતલબ કે આર્મી, એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડે દેશના કોરોના વોરિયર્સને સલામી આપવાનો નિર્ણય કર્યો છે. આ અવસરે એરફોર્સ રવિવારે બે ફ્લાય પાસ્ટ કરશે. એક કાશ્મીરથી કન્યાકુમારી થઇને તિરુઅનંતપુરમ અને કોયમ્બતૂર સુધી અને બીજી ગુવાહાટીથી અમદાવાદ સુધી. તે દેશના અમુક રાજ્યોની રાજધાનીમાં દેખાશે.

આવી પરેડ માટે કોઓર્ડિનેશન અગત્યનું હોય છે. તેના માટે આ ફ્લાય પાસ્ટમાં જે પાયલટ સામેલ છે તેમણે શનિવારે ટ્રાયલ ફ્લાય કર્યું હતું. દરેક પાલયટે સાથે પ્રેક્ટિસ પણ કરી છે. રૂટ પ્લાન તૈયાર છે. હવામાન પણ ચેક કરી લેવાયું છે. પ્લેન પણ તૈયાર છે. દેશના સૌથી અનુભવી અને સીનિયર પાયલટ આ ફ્લાય પાસ્ટમાં સામેલ થઇ રહ્યા છે. એરફોર્સના લગભગ 12 એરક્રાફ્ટ તેમાં સામેલ થશે. તેમાં 9 ફાઇટર પ્લેન અને 3 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ હશે.

અમુક ખાસ શહેરોની હોસ્પિટલો પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરવામાં આવશે અને અહીં આર્મી બેન્ડ પર્ફોર્મ કરશે. સવારે 7 વાગ્યાને 25 મિનિટ પર કાશ્મીરથી શરૂ થનાર ફ્લાય પાસ્ટ સાંજે 5 વાગ્યાને 55 મિનિટ પર કોયમ્બતૂરમાં સમાપ્ત થશે. જે શહેરોને એરમાર્ક કરવામાં આવ્યા છે ત્યાં લોકોને આ વિમાન તેમની છત પરથી દેખાશે.

ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ 10થી 12 કલાક ઉડાન ભરી શકે છે

કાશ્મીરથી કન્યાકુમારી વચ્ચે ફ્લાય કરવા જઇ રહેલું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી 130 10થી 12 કલાક લગાતાર ઉડાન ભરી શકે છે. આ સૌથી શક્તિશાળી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કાશ્મીરથી ઉડાન ભરશે જ્યારે સુખોઇ અલગ અલગ બેઝ પરથી ઉડાન ભરીને સિક્વન્સને ફોલો કરશે.

એક દિવસની પ્રેક્ટિસમાં પહેલી વખત ફ્લાય પાસ્ટ
એક એપ્રિલના નિર્ણય કરવામાં આવ્યો કે 3 એપ્રિલના ફ્લાય પાસ્ટ થવા જઇ રહ્યું છે. આ પહેલી વખત છે જ્યારે કોઇ ફ્લાય પાસ્ટ બે દિવસની પ્લાનિંગ અને પ્રેક્ટિસ બાદ થવા જઇ રહ્યા છે. અત્યાર સુધી ફ્લાય પાસ્ટ માટે ત્રણ મહિનાની પ્રેક્ટિસ કરવામા આવે છે. આ ફ્લાય પાસ્ટની તૈયારી માટે વધારે મોકો તો ન મળ્યું પરંતુ એરફોર્સ તેની લગાતાર ચાલતી ટ્રેનિંગ અને ટ્રાયલ દ્વારા તેને અંજામ આપશે. અમુક દિવસો પહેલા જ્યારે અમેરિકાએ ન્યૂયોર્કમાં કોરોના વોરિયર્સના સન્માન માટે ફ્લાય પાસ્ટ કર્યું હતું ત્યારે એક મહિના માટે પ્રેક્ટિસ કરી હતી.

ફાઇટર જેટનો પ્લાન

 • દિલ્હીમાં સવારે 10.15 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી
 • મુંબઈમાં 10.30 વાગ્યે મરીન ડ્રાઇવ પર
 • જયપુરમાં 10.30 વાગ્યે
 • અમદાવાદમાં 11.25 વાગ્યે
 • ગુવાહાટી 10.30 વાગ્યે
 • પટના 11.30 વાગ્યે
 • લખનૌ 12.20 વાગ્યે
 • દિલ્હી અને મુંબઈ સિવાય દરેક જગ્યાઓ પર સ્ટેટ એસેમ્બલી ઉપર ફ્લાય પાસ્ટ થશે.

ટ્રાન્સપોર્ટ વિમાનની ફ્લાય પાસ્ટ

 • શ્રીનગરની ડલ ઝીલથી સવારે 7.25 વાગ્યે શરૂઆત થશે. 8.55 વાગ્યે ચંડીગઢના સુકના લેક પર પહોંચશે, 10.15 વાગ્યે દિલ્હીમાં રાજપથ, 10.49 વાગ્યે જયપુરના જહાજ મહલ થઇને 11.15 વાગ્યે ભોપાલમાં બડા તાલાબ પર પહોંચશે.
 • ત્યારબાદ 13.22 પર મુંબઈના મરીન ડ્રાઇવ, 14.40 હૈદરાબાદના હુસૈનસાગર લેકથી થઇને 15.46 પર બેંગલુરૂના વિધાનસૌદા અને બાદમાં 16.55 પર કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક થઇને તિરુઅનંતપુરમ સેક્રેટરિયાટ સાંજે 5.11 વાગ્યે અને પછી સુલૂર કોયમ્બતૂર પર 5.55 વાગ્યે ફ્લાય પાસ્ટ પૂર્ણ થશે.

દિલ્હીમાં સુખોઇ, સી 130 સિવાય મિગ અને જગુઆર પણ
આ એરિયલ સેલ્યૂટ માટે દિલ્હીમાં સવારે 10થી 10.30 વાગ્યાનો સમય નક્કી છે. અહીં ફાઇટર એર ફોર્મેશનમાં સુખોઇ 30, મિગ 29 અને જગુઆર રાજપથ પર હશે. તે સિવાય એક સી 130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દિલ્હી અને NCR વિસ્તારમારં ફ્લાય પાસ્ટ કરશે.

બીજી તરફ દેશભરમાં હેલિકોપ્ટર સવારે 9 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી પોલીસ વોર મેમોરિયલ અને કોવિડ હોસ્પિટલો પર ફૂલો વરસાવવામાં આવશે. સવારે 10થી 10.30 વાગ્યા સુધી દેશભરમાં કોરોના દર્દીઓ માટે નક્કી કરવામાં આવેલી અલગ અલગ હોસ્પિટલોની બહાર મિલિટરી બેન્ડ દેશભક્તિની ધૂનો વગાડશે. તે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફના સન્માન માટે થશે. દિલ્હીના જે હોસ્પિટલોના નામ લિસ્ટમાં સામેલ છે તે છે- AIIMS, દીનદયાલ હોસ્પિટલ, જીટીબી, લોકનાયક, રામમનોહર લોહિયા, સફદરઝંગ, શ્રીગંગારામ, બાબા સાહેબ આમ્બેડકર, મેક્સ સાકેત, રોહિણી, અપોલો ઇન્દ્રપ્રસ્થ અને આર્મી રિસર્ચ એન્ડ રેફરલ.

દેશની હોસ્પિટલ જે લિસ્ટમાં સામેલ છે

 • લેહમાં ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને 153 આર્મી હોસ્પિટલ
 • ચંડીગઢમાં પીજેઆઇ, GMHS અને સીએચ ચંડીમંદિર
 • દેહરાદૂનમાં દૂન હોસ્પિટલ, AIIMS રિષિકેષ, સરકારી હોસ્પિટલ સહારનપુર
 • ગાંધીનગરમાં GMERS સિવિલ, બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, એમએચ અમદાવાદ
 • મુંબઈમાં KEM, નેવીની હોસ્પિટલ
 • જયપુરમાં એસએમએસ, આરયૂ કોલેજ, એમએચ જયપુર
 • વારાણસીમાં BHU ટ્રોમા સેન્ટર
 • પટનામાં IGI
 • લખનૌમાં સીએચ અને કેજીએમસી
 • ભોપાલમાં ચિરાયૂ અને AIIMS
 • રાંચીમાં રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ
 • રાયપુરમાં AIIMS
 • દિસપુરમાં એમએમ ચૌધરી અને ગુવાહાટીમાં મેડિકલ કોલેજ
 • ઇટાનગરમાં ટોમો રીબા ઇન્સ્ટિટ્યૂટ
 • શિલોન્ગમાં સિવિલ હોસ્પિટલ
 • કોલકાતામાં આઇડી એન્ડ બીજી હોસ્પિટલ અને સીએ
 • ભુવનેશ્વરમાં કલિંગ ઇન્સ્ટીટ્યૂટ
 • તિરુઅનંતપુરમમાં મેડિકલ કોલેજ
 • ચેન્નઇમાં ટીએન ગવર્મેન્ટ અને આરજી જનરલ
 • બેંગલુરૂમાં વિક્ટોરિયા હોસ્પિટલ અને સીએચ
 • હૈદરાબાદમાં જનરલ મેડિકલ કોલેજ

લોકડાઉનના કારણે એર વિઝિબિલિટી સારી હશે
હેલિકોપ્ટર અને પાયલટ તેમજ ડિફેન્સ પીઓરઓ વિંગ કમાન્ડર શૈલેન્દ્ર પાન્ડે પ્રમાણે દેશભરમાં એરટ્રાફિક બંધ છે જેનો ફાયદો આ ફ્લાય પાસ્ટને મળશે. તે સિવાય પ્રદૂષણ પણ ઓછું છે જેના લીધે વિઝિબિલિટી ઘણી સારી હશે. આ એરક્રાફ્ટ એરસ્પેસ અને સેફ્ટી તેમજ પક્ષીઓનું ધ્યાન રાખીને 500-1000 મીટરની ઉંચાઇ પર ઉડશે.

હવામાન સાથ આપશે તો ઘણા શહેરોમાં આ નજારો દેખાશે
હવામાન જો બરોબર રહેશે તો જે શહેરોને એરફોર્સે એરમાર્ક કર્યા છે ત્યાં ઘરોમાંથી લોકો આ ફ્લાય પાસ્ટ જોઇ શકશે. વિંગ કમાન્ડર પાંન્ડે પ્રમાણે આવા ફ્લાય પાસ્ટ દિલ્હીમાં જ થતા હતા. તે પણ રિપબ્લિક ડે અથવા એરફોર્સ ડે પર. પહેલી વાર દેશના ચારેય ખૂણાને કવર કરવામાં આવ્યા છે.

નેવીના જહાજો પર રોશની થશે
રવિવારે સાંજે 7.30 વાગ્યાથી રાત્રે 11.59 વાગ્યા સુધી મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા નજીક તૈનાત નેવીના પાંચ જહાજો પર રોશની કરવામાં આવશે. નેવીની પશ્વિમ કમાન્ડના આ જહાજો પર ‘ઇન્ડિયા સેલ્યૂટ્સ કોરોના વોરિયર્સ ’લખેલા બેનર દેખાશે. સાંજે 7.30 વાગ્યે સાયરન વાગશે અને આતિશબાજી થશે. આવો જ નજારો વિશાખાપટ્ટનમ, પોરબંદર, કારવાર, ચેન્નઇ, કોચી અને પોર્ટ બ્લેરમાં તૈનાત યુદ્ધ જહાજો પર દેખાશે. પોરબંદર, રત્નાગિરી, ગોવા, પોર્ટબ્લેર જેવી 24 અલગ અલગ જગ્યાઓ પર કોસ્ટગાર્ડના જહાજો પર રોશની કરવામાં આવશે.

શનિવારે મુંબઈ નજીક કોસ્ટગાર્ડના એક જહાજ પર રવિવારે થનાર રોશનીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

કોસ્ટગાર્ડના 46 જહાજ અને 10 હેલિકોપ્ટર સામેલ થશે
આ પ્રોગ્રામનો ભાગ કોસ્ટગાર્ડ પણ બનશે. કોસ્ટગાર્ડના 46 જહાજ અને 10 હેલિકોપ્ટર તેમાં સામેલ થશે. અંદમાનમાં નેવી અને કોસ્ટગાર્ડના ડોર્નિયર વિમાન ફ્લાય પાસ્ટ કરશે અને ચેતક હેલિકોપ્ટર હોસ્પિટલ અને પોલીસ મેમોરિયલ પર ફૂલ વરસાવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


For the first time in a day’s practice, a fly past, a fighter plane will appear from the roof of the house, and 12 Air Force aircraft will be involved.

Related posts

અત્યાર સુધીમાં 5 હજારથી વધુ કેસઃ 4 દિવસમાં સંક્રમણના કેસ બમણા થઈ રહ્યા છે, લોકડાઉન પૂરું થતા આંકડો 17 હજાર પહોંચી શકે છે

Amreli Live

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી પોઝિટિવ, દિલ્હીના સ્વાસ્થ્યમંત્રીનો રિપોર્ટ નેગેટિવ આવતા આજે ડિસ્ચાર્જ થશે

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

કોરોના વેક્સીનની તૈયારી: મોદીએ મીટિંગમાં કહ્યું- ટેક્નોલોજીનો ઉપયોગ કરો જેથી ચોક્કસ સમયમાં આ કામ પુરૂ થાય, દેશમાં કુલ 5.68 લાખ કેસ

Amreli Live

અપૂરતી માહિતી અને તંત્રના અણધડ આયોજનના કારણે શ્રમિકો રોડ પર ઉતર્યા

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- કોરોનાની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી રેલી કરીશું નહિ, મતદાતાઓના સંપર્ક માટે ટેલિફોનિક રેલી શરૂ કરી

Amreli Live

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 250 લોકો પોઝિટિવ, 20 લોકોનાં મોત, ગોતા વોર્ડના કોર્પોરેટર કોરોના પોઝિટિવ

Amreli Live

શહેરમાં વધુ એક કોરોનાનો 21 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, કુલ પોઝિટિવ કેસનો આંકડો 46 થયો

Amreli Live

14.36 લાખ કેસઃ 1લી ઓગસ્ટથી વંદે ભારત મિશન ફેઝ-5 શરૂ થશે, સંક્રમણથી સારું થનારનો આંક 9 લાખને પાર

Amreli Live

SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ અને 13ના મોત, કુલ મૃત્યુઆંક 103 અને કુલ દર્દી 2,407 થયા

Amreli Live

કુદરત જ તમને બચાવી શકશે, પણ એ પહેલાં તમારે તેને બચાવવી પડશે, તમે બદલો, તો દુનિયા બદલાશે…

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

અત્યાર સુધી 12,456 કેસ: ચીનથી 6.5 લાખ ટેસ્ટિંગ કીટ લઈને વિશેષ વિમાન રવાના, જેમાં 15 મિનિટમાં ટેસ્ટ કરનારી રેપિડ કીટ પણ સામેલ

Amreli Live

ન્યૂયોર્કમાં દરેક મોહલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિ, ઘણા પરિવારો બરબાદ થયા, એક નિવૃત કર્મચારીએ ત્રણ મિત્રો ગુમાવ્યા, પત્ની અને પુત્રી બીમારી છે

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3 હજારને પાર, 6ના મોત નિપજ્યા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

56,351 કેસ, 1,889 મૃત્યુઆંકઃ દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 448 સંક્રમિત વધ્યા, જેમાં ITBPના 37 જવાન પણ સામેલ

Amreli Live

CBSEએ સુપ્રીમ કોર્ટને કહ્યું- ધો.10 અને 12ની બાકી પરીક્ષા નહીં લેવાય, છેલ્લી 3 પરીક્ષાના આધારે વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live

રાજ્યમાં આજથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો, ધારાસભ્યોનાં પગાર 30% કપાયા, સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મુલતવી

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1272

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live