27.6 C
Amreli
25/11/2020
અજબ ગજબ

એક છોકરાએ છોકરીને 143 કહ્યું, છોકરીએ જવાબ આપ્યો 25519, જણાવો તે છોકરીએ શું કહ્યું હશે.

10 રૂપિયામાં એવી કઈ વસ્તુ ખરીદશો જેનાથી આખો રૂમ ભરાઈ જાય? નહિ આપી શકો IAS ઇન્ટરવ્યૂના 15 સૌથી મુશ્કેલ સવાલોના જવાબ. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહીં પણ ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test) ઇન્ટરવ્યૂમાં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે.

આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા, તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા છીએ જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – એક પિતાએ દીકરીને એક ફળ આપીને કહ્યું ભૂખ લાગે તો ખાઈ લેજે, તરસ લાગે તો પી લેજે, ઠંડી લાગે તો સળગાવી લેજે, બતાવો તે ફળ કયુ છે?

જવાબ – નારીયેળ.

પ્રશ્ન – પાણી અને આગમાં સૌથી વધુ શક્તિશાળી કોણ છે?

જવાબ – પાણી અને આગ બંને જ દુર્ઘટનામાં પોતાના ભયાનક રૂપમાં હોય છે. આગ લાગવાથી પાણીથી તેને ઓલવી શકાય છે, પરંતુ વાવાઝોડા અને પુર આવે તો તેને અટકાવી નથી શકાતું. આગ વિના જીવન સંભવ થઇ શકે છે પરંતુ પાણી વગર નહિ. આમ તો બંને જ એક સરખા શક્તિશાળી છે પરંતુ થોડા અપવાદ પણ છે.

પ્રશ્ન – એક છોકરો છોકરી પાસેથી પસાર થતા બોલ્યો 143, છોકરીએ જવાબ આપ્યો 25519, જણાવો છોકરીએ શું કહ્યું?

જવાબ – છોકરાના 143 નો અર્થ I love You થાય તો છોકરીએ 25519 કહ્યું જેનો અર્થ નીચે મુજબ છે,

25 = y

5 = e

19 = s

એટલે હા.

પ્રશ્ન – 10 રૂપિયામાં એવી કઈ વસ્તુ ખરીદશો, જેનાથી આખો રૂમ ભરાઈ જાય?

જવાબ – 10 રૂપિયામાં અગરબત્તી ખરીદી શકાય છે, તેની સુગંધથી રૂમ શું આખું ઘર ભરાઈ શકે છે.

પ્રશ્ન – ટ્રેનની સામે કોઈ આવી જાય તો પણ ટ્રેન ડ્રાઈવર ગાડી કેમ નથી રોકતા?

જવાબ – સામાન્ય રીતે ટ્રેન 100 કી.મિ. પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે. જો કોઈ જાનવર કે માણસ ટ્રેનની સામે આવી જાય તો લોકોપાયલેટને બ્રેક મારવાની તક જ નથી મળતી. ઈમરજ્ન્સી બ્રેક મારે તો પણ ગાડી 800 થી 900 મીટર દુર જઈને ઉભી રહેશે. તેથી અકસ્માત થવાનો ડર રહે છે. એટલા માટે પાયલેટ બ્રેક નથી મારતા.

પ્રશ્ન – રસ્તામાં બે લોકો વચ્ચે મારામારીમાં કોઈ એક બેભાન થઇ જાય તો તમે કોને ફોન કરશો?

જવાબ – ઘણા લોકોએ તેનો જવાબ પોલીસ વિચાર્યું હશે પરંતુ નહિ એક સમજુ માણસ એમ્બ્યુલન્સને ફોન કરશે. તે ઉપરાંત બેભાન વ્યક્તિનો જીવ બચાવવા માટે તેને પ્રાથમિક સારવાર રૂપે કૃત્રિમ શ્વાસ આપવો જોઈએ.

પ્રશ્ન – તે શું છે જેના કારણે આપણે દીવાલની બીજી બાજુ જોઈ શકીએ છીએ?

જવાબ – બારી.

પ્રશ્ન – આપણી પાસે બે આંખો છે તો આપણે માત્ર એક જ સમયમાં એક વસ્તુ જ કેમ જોઈ શકીએ છીએ?

જવાબ – આપણે આપણી આંખોથી નહિ મગજથી વસ્તુ જોઈ શકીએ છીએ, અને મગજના હિસાબે જ આંખો કામ કરે છે. અને બંને આંખો એક સાથે એક જ વસ્તુ ટાર્ગેટ કરે છે. બંને આંખો તે વસ્તુની ધૂંધળી અલગ અલગ છબી બનાવે છે અને મગજ તેને એક કરીને સાચા સ્વરૂપમાં દર્શાવે છે.

પ્રશ્ન – જો તમને ખબર પડે કે તમારી પત્નીનું કોઈ બીજા વ્યક્તિ સાથે લફરું છે તો તમે શું કરશો?

જવાબ – સાહેબ, હું એડલ્ટરીની કલમ-497 ની જોગવાઈ હેઠળ પારકા પુરુષની ઉપર પત્ની સાથે સબંધ બાંધવાના ગુણો દાખલ કરી કેસ કરીશ. આ કલમથી તેની વિરુદ્ઘ કેસ કરી શકાય છે. સાથે જ પત્નીને સમજાવવાનો પ્રયત્ન પણ કરીશ, જેથી અમારા સંબંધો ફરીથી સુધરી જાય.

પ્રશ્ન – માની લો કે તમારી નિમણુક જીલ્લા અધિકારી તરીકે જમ્મુ કશ્મીરમાં થાય છે, અને ત્યાં આતંકવાદી હુમલો કરી દે છે તો તમે શું કરશો?

જવાબ – સૌથી પહેલા તો તે નક્કી કરીશ કે, તે હુમલામાં આજુ બાજુ રહેલા સામાન્ય લોકોને કોઈ નુકશાન નથી થયું ને. ત્યાર પછી કંટ્રોલ રૂમમાં ફોન કરીને વધારાની ફોર્સ મંગાવી લઈશું અને પ્રયત્ન કરીશું કે તે આતંકવાદી જીવતા પકડાઈ જાય, જેથી તેને મોકલવા વાળાનું નામ, હેતુ જાણી શકાય અને તેને ભારતીય સંવિધાન હેઠળ સજા મળી શકે.

પ્રશ્ન – એક છોકરાએ છોકરીને તેનું નામ પૂછ્યું છોકરી બોલી મારું નામ કારની નંબર પ્લેટમાં છપાયેલું છે, કારનો નંબર છે WV733N તો છોકરીનું નામ બતાવો?

જવાબ – છોકરીનું નામ નીલમ છે. નંબર ઉલટો કરી જોશો તો સમજાઈ જશે NEELAM.

પ્રશ્ન – જો તમને એક દિવસના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો સૌથી પહેલો નિર્ણય કયો લેશો?

જવાબ – આ પ્રશ્ન એક IAS ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો તેણે જવાબ આપ્યો, આપણા દેશની સૌથી મોટી સમસ્યા બેકારી છે, એટલા માટે સૌથી પહેલા બેકારી માટે નોકરીની તકો ઉપલબ્ધ કરાવીશ. આપણા દેશમાં ઘણા બધા એવા યુવાનો છે, જે ઉચ્ચ શિક્ષણ લેવા છતાં બેકાર ફરી રહ્યા છે. બીજું શિક્ષણના અધિકારને જુદી જુદી શિષ્યવૃત્તિ કાર્યક્રમો દ્વારા પ્રોત્સાહન આપીશ, ખાસ કરીને કન્યાઓ માટે જેના માતા પિતા તેને સ્કુલ મોકલી શકે.

પ્રશ્ન – પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ-ગોળ ફરે છે તો આપણે કેમ નથી ફરતા?

જવાબ – પૃથ્વી એક નિર્ધારિત ગતિથી પોતાની ધરી ઉપર ફરી રહી છે, અને આપણે તેની સાથે તેની ગતિથી ફરી રહ્યા છીએ, એટલા માટે આપણને આપણા ફરવાનો અનુભવ નથી થતો. જો પૃથ્વી ફરવાનું બંધ કરી દે તો જરૂર આપણે તેની ગતિને અનુભવી શકીએ. પૃથ્વી તેની ધરી ઉપર ફાઈટર પ્લેનની લગભગ બમણી ગતિ (1600kph) થી દોડતી રહે છે. એટલે પૃથ્વીની એક ગતિથી આપણા અક્ષ ઉપર ભ્રમણને કારણે જ આપણે તેના ફરવાનો અનુભવ કરી શકીએ, કેમ કે આપણે પણ તે ગતિએ પૃથ્વી સાથે ફરી રહ્યા છીએ.

પ્રશ્ન – માની લો કે તમે IAS અધિકારી છો અને રોડ ઉપર જઈ રહ્યા છો, તેવામાં કોઈએ તમને અચાનક ફેંટ મારી દીધી તો તમે શું કરશો?

જવાબ – ઉમેદવારે કહ્યું, સૌથી પહેલા તપાસ કરીશ કે તેણે એવું શા માટે કર્યું? તેને કોઈ ગુસ્સો હતો મારી સાથે, કે તે કોઈ ગુનેગાર છે જે હુમલો કરવા આવ્યો હતો કે ફરીયાદી છે જેને મદદની જરૂર છે, જે તંત્રનો ગુસ્સો મારી ઉપર કાઢી રહ્યો છે. ત્યાર પછી જ પગલા લઈશ.

પ્રશ્ન INDIA નું ફૂલ ફોર્મ શું છે?

જવાબ – ભારતનું નામ INDIA નું ફૂલ ફોર્મ છે – Indepenedt national Democratic Intelligence Area.

આ માહિતી એશિયાનેટન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ 2 રાશિઓ માટે આજનો દિવસ લાભકારી નીવડશે, હરીફો ૫ર વિજય મેળવી શકશો.

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

તમારા શરીરમાં આ 5 ખનિજોની ઉણપ ક્યારેય ન થવા દો, તો જ તમે હંમેશા રહેશો સ્વસ્થ.

Amreli Live

કોરોના વાયરસ સાથે યુદ્ધએ ચડશે દેશી લીમડો, પહેલા હ્યુમન ટ્રાયલની તૈયારી શરુ

Amreli Live

નોકરી મેળવવામાં આવી રહી છે સમસ્યા, તો નવરાત્રીમાં કરો આ ઉપાય.

Amreli Live

અહીં લંડન રિટર્ન ડોક્ટરને ‘અલાદીનનો ચિરાગ’ વેચીને ઠગ્યા આટલા કરોડ રૂપિયા, આખી સ્ટોરી વાંચીને ચકિત થઈ જશો.

Amreli Live

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે રાજ્યમાં શાળા-કોલેજ શરૂ કરવા મુદ્દે આપ્યું આવું નિવેદન, વાલીઓની સહમતી અંગે ચોખવટ કરી.

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

ચીનનો બહિષ્કાર અભિયાન, કૈટે તૈયાર કરી 500 વસ્તુઓની આ યાદી

Amreli Live

શેભર ગોગ મહારાજના મંદિરની પૌરાણિક કથા છે ઘણી રસપ્રદ, ગોગ મહારાજ પોતે પ્રગટ થયા હતા અને પછી….

Amreli Live

રોહિણી નક્ષત્રની સાથે બન્યો જ્વાળામુખીનો અશુભ યોગ, જાણો કઈ રાશિઓને ભોગવવી પડશે સમસ્યાઓ.

Amreli Live

Huawei FreeBuds Studio હેડફોન થયા લોન્ચ, 24 કલાકનો છે બેટરી બેકઅપ

Amreli Live

ગ્રહોના દોષથી છૂટકારો મેળવવા માટે વાર પ્રમાણે કરો આ વસ્તુઓનો ત્યાગ, જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Amreli Live

આ 4 રાશિ માટે આજનો દિવસ છે ઘણો શુભફળદાયી, નોકરી- વ્‍યવસાય ક્ષેત્રે થશે લાભ.

Amreli Live

કોરોના : વારંવાર હાથ ધોવા, વાયરસ હોવાની શંકા, ક્યાંક બીજી બીમારી તો નથી?

Amreli Live

ખાસ ઔષધીય ગુણો ધરાવે છે આ ઉકાળો, જે કોરોનાથી બચવા માટે ખુબ અસરકારક છે.

Amreli Live

તુલા રાશિના લોકોને આજે આર્થિક લાભ, પ્રવાસની શક્યતા છે, પણ આ રાશિઓએ સાચવીને રહેવાની જરૂર છે.

Amreli Live

84 વર્ષ પછી, નૈનિતાલમાં જોવા મળ્યો લાલ રંગનો દુર્લભ સાપ, કુખારી જેવા દાંત.

Amreli Live

આયુર્વેદ અનુસાર એક સાથે આ વસ્તુઓ ખાવાથી નબળી થઇ શકે છે પાચન શક્તિ

Amreli Live

પોલીસ જેને અકસ્માત સમજી રહી હતી તે તો કંઈક બીજું જ નીકળ્યું, CCTV જોયા તો આ ભયંકર સત્ય સામે આવ્યું.

Amreli Live