31.6 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

એકવાર ફરી ચર્ચામાં છે ગીરીડીહના શિક્ષક પરમેશ્વર યાદવ, આ વખતે રસપ્રદ રીતે ગણિત ભણાવવાનો વિડીયો વાયરલ.

શિક્ષક પરમેશ્વર યાદવનો ફરી એક વિડીયો થયો વાયરલ, પહેલા અંગ્રેજી તો હવે રસપ્રદ રીતે ગણિત ભણાવતા દેખાયા

જાન્યુઆરી 2019માં અંગ્રેજી ભણાવતો પરમેશ્વર યાદવનો વિડીયોને કુમાર વિશ્વાસે કર્યો હતો ટ્વીટ

કુમાર વિશ્વાસના ટ્વીટ કરવામાં આવેલો વિડીયો જોઈ અમિતાભ બચ્ચને કર્યા હતા પરમેશ્વરને પ્રોત્સાહિત

ગીરીડીહના શિક્ષક પરમેશ્વર યાદવનો એક બીજો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. આ વખતે પરમેશ્વર યાદવ કુમાર વિશ્વાસની કવિતા ‘કોઈ પાગલ સમજે છે’ ના તર્ક ઉપર બાળકોને ગણિત ભણાવતા જોવા મળી રહ્યા છે. ડુમરીના ગુલીડાડી ગામના રહેવાસી પરમેશ્વર યાદવ સ્કુલમાં લોકધૂન દ્વારા ભણાવવા માટે ચર્ચિત છે. વાયરલ વિડીયોમાં તે બાળકોને ધૂન દ્વારા ભણાવી રહ્યા છે કે પ્લસ માઈનસ ઘટે છે. માઈનસ પ્લસ ઘટે છે.

પહેલા પણ સમાચારોમાં રહ્યા છે પરમેશ્વર યાદવ

પરમેશ્વર યાદવ પહેલા પણ પોતાના ભણાવવાની શૈલીને લઈને ચર્ચામાં રહ્યા હતા. જાન્યુઆરી 2019માં બાળકોને અંગેજી ભણાવવાનો પરમેશ્વરનો વિડીયો વાયરલ થયો હતો. તેના ભણાવવાના વિડીયોને કવી કુમાર વિશ્વાસે 10 જાન્યુઆરીના રોજ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર અપલોડ કર્યો હતો. કુમાર વિશ્વાસે વિડીયો શેર કરી લખ્યું હતું કે અમને પણ જો આ ભોવેલ અને કોન્સોનેંટ આવા કોઈ સંગીત માસ્તરે ભણાવ્યા હોત, તો અમે પણ આજે શશી થરુર બાબુની જેમ ફટાફટ અંગ્રેજીમાં બોલી રહ્યા હોત. કુમારે આ વિડીયો અમિતાભ બચ્ચનને ટેગ કર્યો હતો.

હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું : પરમેશ્વર

મહાનાયક અમિતાભ અને કુમાર વિશ્વાસ તરફથી પ્રોત્સાહન મળ્યા પછી પરમેશ્વર પોતાના વિસ્તારમાં ઘણા ચર્ચિત બની ગયા છે. પરમેશ્વર કહે છે કે તે ભાગ્યશાળી છે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને કવી કુમાર વિશ્વાસે તેને પ્રોત્સાહિત કર્યા. પરમેશ્વરના જણાવ્યા મુજબ તે ઈચ્છે છે કે તેમના વિસ્તારના બાળકો પણ સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને પોતાને આગળ વધારે. પરમેશ્વર મને છે કે આવી રીતે જ ગીતના માધ્યમથી બાળકોને જયારે તે ભણાવે છે, તો બાળકોને પણ ભણવામાં મન લાગે છે.

ડીએલએડ તાલીમ સેન્ટર માંથી મળ્યો સહકાર

પરમેશ્વર ગામના આરપી પબ્લિક સ્કુલમાં બાળકોને ભણાવે છે અને ડીએલએડની તાલીમ પણ લઇ ચુક્યા છે. પરમેશ્વર પોતે સ્થાનિક ભાષામાં તૈયાર કરેલા ગીતો ગાઈને બાળકોને ભણાવે છે. આવી રીતે બાળકોને ભણાવવા માટે તેને શિક્ષક સહ ડીએકએડ તાલીમ સેન્ટરના કોર્ડીનેટર સુશીલ કુમાર, મોટા ભાઈ મુકેશ કુમારનો સહકાર મળ્યો છે.

અંગ્રેજીમાં સ્નાતકની લીધી ડીગ્રી

ગુલીડાડી ગામના રહેવાસી ખેડૂત ફાગુના દીકરા પરમેશ્વરે સ્કુલનો અભ્યાસ વિજ્ઞાન વિષય સાથે કર્યો અને તેણે અંગ્રેજીમાં સ્નાતક સુધીની ડીગ્રી લીધી. પરમેશ્વરના લગ્ન 2007માં ગીરીડીહના કરમાટાંડના રહેવાસી સવિતા દેવી સાથે થયા છે. પરમેશ્વરને ત્રણ બાળકો છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગાડીમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવી શા માટે જરૂરી છે? વાંચો, તમારી આંખ ખુલી જશે.

Amreli Live

શ્રાવણમાં શનિવારે આ ઉપાયો કરવાથી શનિદેવ રિઝશે, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

Amreli Live

આવી રીતે બનાવશો ઢોસો તો તવા ઉપર નહિ ચોંટે, ખીરાને ફેલાવતા પહેલા કરવાનું રહેશે બસ એક કામ

Amreli Live

દવાના પેકેટમાં વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે? કેન્ડિડેટ આપ્યો એવો જવાબ કે અધિકારીઓ થઇ ગયા ખુબ ખુશ.

Amreli Live

આ 3 નુસખા દાંતોની પીળાશને દૂર કરી તેને દૂધ જેવા સફેદ કરી દેશે, જાણો તમારે શું કરવું પડશે.

Amreli Live

બ્રેકફાસ્ટ માટે મિનિટોમાં બનાવો સ્વાદિષ્ટ બ્રેડપૌવા

Amreli Live

હવે આખા ભારતમાં ઘર અને જમીન ખરીદવા થઈ શકે છે સસ્તા, ફટાફટ વાંચો આ સારા સમાચાર.

Amreli Live

કર્ક રાશિવાળાને થશે મોટો ફાયદો, જાણો સોમવારે અન્ય રાશિઓની કેવી રહેશે સ્થિતિ.

Amreli Live

એવી કઈ વસ્તુ છે, જે બોલવા માત્રથી જ તૂટી જાય છે? જાણો IAS ઇન્ટરવ્યૂમાં ગુગલી સવાલના જવાબ

Amreli Live

પોતાના જન્મદિવસ ઉપર રોમાન્ટિક થઇ કામ્યા પંજાબી, પતિને કિસ કરતી દેખાઈ, જુઓ સેલિબ્રેશનના ફોટા.

Amreli Live

10 રૂપિયાની આ જૂની નોટના બદલામાં મળી રહ્યા છે આટલા રૂપિયા, જાણો કેવી રીતે.

Amreli Live

રાઇફલથી મિસાઇલ સુધી ‘આત્મનિર્ભર’, હવે ભારત ઘરે જ બનાવશે આ 101 ઘાતક શસ્ત્રો.

Amreli Live

મજૂરના દીકરાનો અભ્યાસ ખર્ચ ઉપાડી લેશે આનંદ મહિન્દ્રા, કયા કારણે ઉઠાવ્યું આ પગલું.

Amreli Live

આ રાશિના લોકોના ભાગ્યનો થશે ઉદય, આર્થિક લાભ થવાની શક્યતા છે, વાંચો રવિવારનું રાશિફળ.

Amreli Live

જાણો આ મહિને થનારા કેટલાક ગોચર અને મહત્વપૂર્ણ ભવિષ્યવાળીઓ વિષે

Amreli Live

‘બબીતા જી’ નો ખતરનાક ડેવિલ અવતાર જોઈને ગભરાઈ ગયા લોકો, જુઓ તેમનો વાયરલ ફોટો.

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

બોલિવૂડની એવી 20 જોડીઓ, જેમણે સાથે જીવવા-મારવાના જોયા સપના, પછી આવી રીતે થઇ ગયા અલગ

Amreli Live

બહુચર્ચિત રાજા માન સિંહ હત્યાકાંડમાં 11 દોષી 35 વર્ષ પછી સજા પર સુનાવણી.

Amreli Live

ઓનલાઇન ભણવાનું નામ લઈને 16 કલાક સુધી મોબાઈલ સાથે ચોટી જાય છે બાળકો, સમજાવીએ તો આપે છે ઘર છોડવાની ધમકી

Amreli Live

નવરાત્રીમાં પોતાની રાશિ અનુસાર માતા રાણીને ચઢાવો આ પુષ્પ, વરસશે કૃપા.

Amreli Live