30.4 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

ઋષિ કપૂરના 68 માં જન્મદિવસ પર દીકરી રિધિમાં થઇ ઈમોશનલ, શેયર કર્યા ના જોયેલ ફોટા.

પિતાના ઋષિ કપૂરના જન્મદિવસ પર ના જોયેલ ફોટા શેયર કરતા દીકરી રિધિમાં થઇ ઈમોશનલ

સ્વ. અભિનેતા ઋષિ કપૂરનો આજે એટલે કે 4 સપ્ટેમ્બર 2020ના રોજ 68મો જન્મ દિવસ હતો. આ ખાસ પ્રસંગ ઉપર તેની લાડકી દીકરી રીદ્ધીમા કપૂર સાહનીએ પાપાની સાથે થોડા ન જોયા હોય તેવા ફોટા શેર કર્યા છે. આવો જોઈએ ફોટા.

બોલીવુડના પીઢ અભિનેતાઓ માંથી એક હતા ઋષિ કપૂર, હવે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો તેમના ફેંસ, મિત્ર અને કુટુંબ ક્યારેય નહિ ભૂલી શકે. ઋષિ કપૂરનો આજે એટકે કે 4 સપ્ટેમ્બર 2020ના રોજ 68મો જન્મ દિવસ હતો. આજે જો આ ખાસ પ્રસંગ ઉપર તે આપણી વચ્ચે હોત તો કોઈ અલગ જ વાત હોતી. પરંતુ તેમના ન હોવા છતાં પણ તેમના ફેંસ અને કુટુંબના લોકો તેને આ પ્રસંગ ઉપર યાદ કરી રહ્યા છે.

તેમની લાડકી દીકરી રીદ્ધીમા કપૂર સાહનીએ પાપા માટે ઈમોશનલ પોસ્ટ લખીને થોડા ન જોયા હોય તેવા ફોટા શેર કર્યા છે. તો આવો તમને દેખાડીએ છીએ તે ફોટા.

ખાસ કરીને, ઋષિ કપૂરના 68માં જન્મ દિવસ ઉપર તેની દીકરી રીદ્ધીમા કપૂર સાહની એક વખત ફરી તેના પાપાને યાદ કરી ભાવુક બની ગઈ છે. તેમની યાદોને લોકો સાથે શેર કરવા માટે રીદ્ધીમાએ પાપાના થોડા ન જોયા હોય તેવા ફોટા શેર કર્યા છે. આ ફોટામાં ઋષિ કપૂર પોતાની પત્ની નીતુ કપૂર, દીકરા રણબીર કપૂર, દીકરી રીદ્ધીમા કપૂર સાહની, જમાઈ સાથે જોવા મળી રહ્યા છે.

રીદ્ધીમાએ ફોટા સાથે તેના પાપાને યાદ કરતા કેપ્શનમાં લખ્યું – ‘પાપા, તેવું કહેવામાં આવે છે કે જયારે તમે કોઈને ગુમાવી દો છો, તો તમે જીવતા નથી રહી શકતા, તમારું દિલ હંમેશા માટે તૂટી જશે. મને ખબર છે કે તમે અમને બધાને જોઈ રહ્યા છો અને સુનિશ્ચિત કરી રહ્યા છો કે અમે તમારા માંથી લીધેલા મુલ્ય પ્રણાલીથી જીવી રહ્યા છીએ.’

પોતાની પોસ્ટમાં રીદ્ધીમાએ આગળ લખ્યું – ‘પાપા તમે મને કરુણાની ભેંટ આપી, મને સંબંધોનું મુલ્ય આપ્યું અને મને તે માણસ બનાવી દીધો જે હું આજે છું. હું તમને દરરોજ યાદ કરુ છું અને હંમેશા તમને પ્રેમ કરતી રહીશ. આજે અને હંમેશા, હેપ્પી બર્થ ડે. તેની સાથે જ તેમણે એક હ્રદય વાળી લાગણી પણ શેર કરી છે.

બે વર્ષ સુધી લડાઈ પછી હારી ગયા હતા કેન્સરની જંગ

4 સપ્ટેમ્બર 1952ના રોજ જન્મેલા ઋષિ કપૂરે તેમની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચડીયાતી સુંદર ફિલ્મો કરી છે. જેનાથી તે હંમેશા માટે લોકોના દિલમાં રાજ કરતા રહેશે. જીવનના છેલ્લા બે વર્ષોમાં ઋષિ કપૂરે કેન્સર સાથે જંગ કર્યો. આ મુશ્કેલ ઘડીમાં તેમનું કુટુંબ સંપૂર્ણ રીતે તેમની સાથે હતું.

તેમણે ન્યુયોર્કમાં સારવાર માટે એક મહત્વનો સમય પસાર કર્યો, જ્યાં તે પત્ની નીતુ કપૂર સાથે લગભગ એક વર્ષ સુધી રહ્યા અને તે દરમિયાન ત્યાં દીકરી, દીકરા જમાઈ સાથે પણ મળતા રહ્યા. પરંતુ જયારે સારવાર કરાવીને તે ભારત પાછા ફર્યા તો થોડા મહિના પછી આ વર્ષ એપ્રિલમાં તે દુનિયા માંથી વિદાય લઈને જતા રહ્યા.

દીકરી રિદ્ધીમા શેર કરતી રહે છે ફોટા

પોતાના પાપાના લાડકી દીકરી રીદ્ધીમા ત્યારે તેમના પાપાને કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનને કારણે જ છેલ્લી વખત ન જોઈ શકી હતી, તેનું દુઃખ તેને કદાચ હંમેશા માટે રહેશે. રીદ્ધીમા હંમેશા પોતાના પાપા સાથે જુના ફોટા શેર કરીને જૂની યાદોને તાજી કરતી રહે છે.

બોલીવુડના આ સ્વ.અભિનેતાના જન્મ દિવસના ખાસ પ્રસંગે આપણે પણ તેમને યાદ કરીએ. તો તમને રીદ્ધીમા કપૂર સાહની દ્વારા શેર કરેલા ફોટા કેવા લાગ્યા? અમને કમેંટ કરીને જરૂર જણાવશો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપશો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

બિગ બોસ 14 માં શું આ વખત ગાળો રહશે ભરપૂર? કારણ કે આવી રહ્યા છે યુટ્યુબ સેન્સેશન CarryMinati

Amreli Live

રસોડા મા આ મશીન તમારા માટે બનશે કામના જુઓ કયા સાધન કયા કામ મા લાગી શકે એવા છે

Amreli Live

પિતા બીમાર હોવાથી સરિતા અને વનિતાએ જે કર્યું, ખૂબ જ વખાણ થાય છે ચારેબાજુ

Amreli Live

આ મહિલા ઇન્સ્પેકટરે દેશભક્તિની મિસાલ દર્શાવી, ભયંકર દુઃખ આવી પડ્યું છતાં પરેડમાં અગ્રતા જાળવી રાખી.

Amreli Live

મેષ, વૃષભ, સિંહ અને કન્યા રાશિ માટે ખુશીઓથી ભરાયેલો હશે દિવસ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.

Amreli Live

મકર રાશિ સહીત આ 5 રાશિઓ માટે મહિનાનો પહેલો દિવસ સાબિત થશે સારો, વાંચો રાશિફળ.

Amreli Live

પાઉડર અને સપ્લિમેન્ટ્સ ખાઈને ટ્રાય કરી હોય, તો પણ વજન વધ્યું ના હોય, તો અપનાવો આ 4 સાયન્ટિફિક રીત

Amreli Live

અમદાવાદી મહિલાએ બનાવ્યું ચોકલેટનું રામ મંદિર, PM મોદીને આપવા માંગે છે ભેટ

Amreli Live

Digital Village થી 20 લાખ લોકોને મળશે રોજગાર, કેંદ્ર સરકારની આ યોજના વિષે જાણો બધું જ.

Amreli Live

લાલ સિંહ ચઢ્ઢા : તુર્કીના રાષ્ટ્રપતિની પત્નીને મળ્યો આમિર ખાન, ભારતમાં ભડક્યા લોકો, જાણો કેમ

Amreli Live

આળસુની રાણી કહેવાય છે આ 4 રાશિ વાળી છોકરી, શું તમે તો નથી ને તેમાંથી એક?

Amreli Live

ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી મળે છે આ 8 લાભ, પુરી થશે દરેક મનોકામના.

Amreli Live

સુર્ય ચિત્રા નક્ષત્રમાં જવાથી દરેક રાશિઓ પર થશે શુભ અને અશુભ પ્રભાવ, જાણો તમારી રાશિઓનો હાલ

Amreli Live

અમિતાભ બચ્ચન બર્થડે : પહેલા પગારથી લઈને એયરફોર્સના સપના સુધી જાણો બિગ બીની કેટલીક અજાણી વાતો.

Amreli Live

ન જાણતા હોય તો જરૂર જાણી લો, આપણા જીવનમાં શોપિંગનું જ્યોતિષ કનેક્શન

Amreli Live

સુશાંત મૃત્યુ કેસ : મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી CBI ની ટીમ, કેસમાં અજ્ઞાત વ્યક્તિની પણ થશે પૂછપરછ.

Amreli Live

જાણો આજે કઈ રાશિઓ પર રહેશે મહાદેવની વિશેષ કૃપા, વાંચો આજનું રાશિફળ

Amreli Live

આ 5 રાશિઓનો આવવાનો છે શુભ સમય, મળશે ભાગ્યનો સાથ, અન્ય રાશિઓ માટે રહેશે ઠીક-ઠાક.

Amreli Live

બજારમાં 4 પ્રકારના માસ્ક મળી રહ્યા છે, જાણો તેની વિશેષતા અને તમારા માટે કયું માસ્ક સારું રહશે.

Amreli Live

લોકડાઉનમાં ટાઈમ પાસ કરવા સિક્રેટ રૂમમાં યુટ્યુબમાં એવું શું જોયું કે બગડી ગયા ભાઈ-બહેન અને ‘તે’.

Amreli Live

શાસ્ત્રોમાં જણાવ્યું છે, કયા કારણોસર વ્યક્તિના ધનનો થાય છે નાશ, દેવી લક્ષ્મી પણ છોડે છે તેનો સાથ.

Amreli Live