29.7 C
Amreli
26/11/2020
અજબ ગજબ

ઊંઘમાં નસકોરા બોલવાનું કારણ અને તેને બંધ કરવાના સચોટ ઉપાય. જાણી લો ને મસ્ત નીંદર માણો.

ઘણા લોકોને ઊંઘમાં નસકોરા બોલવાની સમસ્યા હોય છે. જો તમે અથવા તમારા ઘરના સભ્યો આનાથી પરેશાન છો, તો આજનો આ લેખ તમારે વાંચવો જોઈએ. આવો જાણીએ તેની સાથે સંબંધિત કેટલીક ખાસ વાતો.

શ્વાસમાં હવાની અવર જ્વર સરળ ન હોય ત્યારે નસકોરા બોલે છે. નાક ગળામાં કેટલાક પ્રશ્નોથી નસકોરા બોલે છે, વજન વધુ હોય, સ્મોકીંગ કરનારા, દારુ પીનારાને નસકોરા બોલે છે, જે દુર કરવા વજન ઘટાડવું. પ્રાણાયામ કરવું.

જો ક્યારેક જ નસકોરા બોલતા હોય તો સુવાની પધ્ધતિમાં ફેરફાર કરવો. ડાબા પડખે સુવું 75% લાભદાયક રહેશે.

કોઇ પણ સમયે નસકોરા બોલતા હોય, થાક લાગતો હોય કે ઉંઘ બરાબર થઇ નથી તેવુ લાગતું હોય, તો ડોક્ટરને બતાવવું જરુરી છે. અને બીજા કોઇ પ્રોબલેમ નથી તે તપાસવું જરુરી બને છે.

નસકોરાં બોલવાનું કારણ કફ, અતિશય વજન, સાઇનસ એમાંથી એક હોય છે. સવાર સાંજ નાહ લ્યો. ગરમ પાણીમાં સુંઠ ને અજમો નાખીને નાહ લ્યો.

કફ વધે તેવું ખાવાનું નથી. મગ બાફેલા લેવા તેમાં લસણનો ઉપયોગ વધુ કરવો.

સુંઠ વાળું ગરમ પાણી પીવું. રાત્રે શાડવિંડું તેલના ટીપા નાખવા. રાત્રે ગાયનું ઘી નાભિમાં ભરવું.

કફ હર વટી સવાર સાંજ જમીને લેવી.

ઊંઘતી વખતે નાકમાં સરસવનું તેલ અથવા દેસી ગયાના ઘી ના બે ટીપાં નાખી સૂઈ જવું, ઊંઘ પણ સારી આવશે અને નસકોરા નઈ બોલે.

ખાવાનું કોપરેલ તેલના બે બે ટીંપા સુવાના સમયે નાકમાં લગાવો.

ઉજ્જયી પ્રાણાયામ કરો.

દેસી ફાયનું ધી રાતે સુતી વખતે નાકમાં લગાવવું.

એક ગ્લાસ સાધારણ ગરમ એટલે કે હુંફાળા પાણીમાં એક ચમચી મધ મિક્સ કરી રાત્રે સુતી વખતે પીવું.

ગીર ગાયના ઘી ના ટીપા રોજ રાત્રે સૂતી વખતે નાખવા અને 4 થી 5 ટીપા નાભિમાં નાખવા.

ઍક્યૂપ્રેશર થેરેપી દ્વારા નસકોરાંની સમસ્યાથી થોડા દિવસોમાં જ તાત્કાલિક-કાયમી છુટકારો મેળવી શકાય છે.

બિંદુ લોકેશન : ઉપર ફોટોમાં દર્શાવ્યા પ્રમાણે નાકના બન્ને બાજુંના હાડકાંની શરૂઆતમાં (લાલ રંગના ડૉટ) આ ઍક્યુપ્રેશર બિંદુ હોય છે.

પ્રયોગ વિધી : સવારે ભૂખ્યા પેટે અંગુઠાથી આ બંને બાજુના બિંદુ પર વારાફરતી ઘડિયાળના કાંટાની દિશામાં (ગોળ-ગોળ) ૧ થી ૨ મિનિટ પ્રેશર આપવું. બિંદુ દુ:ખે તો સમજવું કે બિંદુ પર બરોબર ઉપચાર થઈ રહ્યો છે.

ફાયદો : આ પ્રયોગ ૪ દિવસ નિયમિત કરવો. ફર્ક પડે છે કે નહીં તે જોવું. બિંદુ પર દુ:ખાવો મટી જાય એટલે સમજવું કે નસકોરાંની સમસ્યા મટી ગઈ છે.

કોઈ પણ પ્રકારની દવા કે ઉપાયનો પ્રયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.


Source: gujaratilekh.com

Related posts

કાશ્મીરમાં અનંતનાગમાં CRPF જવાન અને 6 વર્ષના બાળકને મારનારા આતંકી જાહિદ દાસનું એન્કાઉન્ટર

Amreli Live

ચીની સામાનનો બહિષ્કાર કરવાથી આ રીતે થશે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર.

Amreli Live

સી પ્લેનમાં બેસીને ઉડાન ભરવી હોય તો આયોજન કરતા સમયે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહિ તો….

Amreli Live

5 રાશિઓ માટે આ અઠવાડિયું રહેશે શાનદાર, જાણો શું કહે છે તમારા નસીબના તારા.

Amreli Live

એવી 12 બાબતો, જે દરેક હિન્દુને ખબર હોવી જ જોઈએ.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

વૃષભ રાશિના લોકોને આવકના સાધનોમાં વધારો થાય એવી શક્યતા છે, જાણો અન્ય રાશિઓનું ભાગ્ય શું કહે છે.

Amreli Live

આ તારીખે જન્મેલી છોકરીઓ હોય છે નખરાળી, જાણો તેમની સાથે જોડાયેલા કેટલાક મોટા રહસ્ય.

Amreli Live

બિગ બોસ : ટીવીની 2 વહુઓમાં થઈ ગઈ કેટફાઇટ, આ વાતને લઈને થઈ ગયો ઝગડો.

Amreli Live

ખરીદો ડીઝલવાળી સૌથી દમદાર હેચબેક કાર, જાણો ફીચર્સ અને ખાસિયત.

Amreli Live

કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે, સરકાર તરફથી લાભ મળે.

Amreli Live

આ જગ્યાએ સ્પાની આડમાં ચાલી રહ્યો હતો ગોરખધંધો, રેડ પાડી તો ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં પકડાઈ યુવતીઓ.

Amreli Live

તમારા MLA કેવા હોવા જોઈએ? મહેનત કરીને ખાવાવાળા કે પગાર ભથ્થા પર જીવવાવાળા.

Amreli Live

શું છે ટીઆરપીનો ખેલ જેને લઈને અર્ણબ ગોસ્વામીની પાછળ પડી ગયા બીજા ન્યુઝ વાળા.

Amreli Live

શું લાડ કરવાના ચક્કરમાં તમે જ તમારા બાળકોને બગાડો છો? જાણો શું કહે છે રિસર્ચ.

Amreli Live

Google બંધ કરી પોતાની આ મ્યુઝિક એપ, હવે આ એપથી માનવો પડશે સંતોષ

Amreli Live

શું બેડરૂમમાં ઘણી વખત પાર્ટનર સાથે થાય છે ઝગડો, તો અપનાવો આ 10 વાસ્તુશાસ્ત્રના ઉપાય.

Amreli Live

શા માટે શરદપૂનમ પર ખડીસાકરને અગાસી પર મૂકવામાં આવે છે? જરા સમજો તેનું વૈજ્ઞાનિક મહત્વ.

Amreli Live

કેંદ્રીય મંત્રીના ઘર પાસે થઇ વિચિત્ર પ્રકારની ચોરી, ચડ્ડી-ગંજીમાં આવ્યો ચોર, ક્લીનર પાસે ચાવી માંગી પછી…

Amreli Live

જો માસ્ક અને હાથ મોજાનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવ્યો અને એમાંથી ફક્ત 1 ટકો પણ સમુદ્રમાં ગયો તો બીજી આવનારી મુસીબત માટે તૈયાર રહેજો.

Amreli Live

નવા વર્ષ પર માતાએ પોતાના બાળક સાથે જે કર્યું તે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે.

Amreli Live