26.6 C
Amreli
13/08/2020
અજબ ગજબ

ઉભેલી કારમાં બોસ કરતો હતો પત્ની સાથે રોમાન્સ, પતિએ વચ્ચે દખલ આપી તો કરી દીધો આટલો મોટો કાંડ

જયારે પતિએ પોતાની પત્નીને બોસ સાથે રોમાન્સ કરતા પકડાયા તો બોસે કર્યું એવું કામ કે પતિ….

જયારે લગ્ન થાય છે તો પતિ પત્ની એક બીજા સાથે સાત જન્મો સુધી સાથ નિભાવવાની કસમો ખાય છે. તેઓ આશા રાખે છે કે, આવનારા સમયમાં બંનેના સંબંધ મજબૂત રહેશે. ક્યારેય બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ જીવનસાથીને દગો નહિ આપે. હંમેશા સંબંધમાં ઈમાનદારી અને વફાદારી રાખશે. એવામાં વિચારો કે જો પતિ એક દિવસ અચાનક પોતાની પત્નીને પરપુરુષ સાથે રોમાંસ કરતા જોઈ લે તો શું થશે?

સ્વાભાવિક છે કે આવો નજારો જોઈને પતિ ઘણો દુઃખી થશે અને તેને ઘણો બધો ગુસ્સો પણ આવશે. આવી જ એક ઘટના દિલ્લીમાં શાહદરાના વિવેક વિહારમાં એક યુવક સાથે થઈ. તેણે પોતાની પત્નીને તેના બોસ સાથે રોમાંસ કરતા રંગે હાથ પકડી લીધી. પછી જે થયું તે પતિ માટે સારું ન હતું. આવો આ આખી ઘટનાને વિસ્તારથી જાણીએ.

હકીકતમાં પીડિત વ્યક્તિ ગાઝિયાબાદના પટેલ નગરમાં રહેતો છે. તેની ઉંમર 40 વર્ષ છે અને તે એક ઓઇલ ટ્રેડિંગ કંપનીમાં કામ કરે છે. તેની પત્ની ચાંદની ચોકની એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે. 24 જુલાઈની સાંજે પતિ કામના સંબંધમાં કશ્મીરી ગેટ પાસે માર્કેટમાં ગયો હતો. એવામાં તેણે વિચાર્યું કે રસ્તામાંથી પોતાની પત્નીને પણ સાથે લઇ જાવ.

તે સ્કૂટી પર ચાંદની ચોક જઈ રહ્યો હતો કે, રસ્તામાં તેને પોતાની પત્ની તેની કંપનીના મેનેજર સાથે રિક્ષામાં જતી દેખાઈ. તે બંને દંગલ પાર્કિંગ જઈ રહ્યા હતા. ત્યાં બંને પાર્કિંગમાં એક કારની અંદર બેઠા અને ત્યાંથી નીકળી ગયા.

પત્ની અને તેના મેનેજર બોસને કારમાં જતા જોઈને પતિએ સ્કૂટી પર તેમનો પીછો કર્યો. કાર સીલમપુર થઈને શાહદરાથી વિવેક વિહાર પોલીસ સ્ટેશનની નજીક બનેલા યુટર્ન પર પહોંચી. અહીં કાર રસ્તાના કિનારે થોડી વાર ઉભી રહી. આ જોઈને પતિએ પણ પોતાની સ્કૂટી સાઈડમાં ઉભી રાખી અને કાચમાંથી અંદર જોવા લાગ્યો. પછી અંદર જે નજારો જોયો તે જોઈને પતિના હોશ ઉડી ગયા. તેની પત્ની પોતાના બોસ સાથે રોમાંસ કરી રહી હતી.

પતિએ કારનો કાચ ખખડાવ્યો. જયારે કાચ નીચે થયો તો તેણે પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે? તેના પર મેનેજર બોલ્યો કે, ‘તું કોણ છે?’ ત્યારે પત્ની બોલી કે ‘આ મારો પતિ છે.’ આ સાંભળીને મેનેજરે પતિને ધક્કો માર્યો અને કાર રિવર્સ કરવા લાગ્યો. આ દરમિયાન પતિ તેને રોકવા માટે કારના દરવાજા પર જ લટકી રહ્યો અને તેનો એક પગ કારની નીચે આવી ગયો, અને તે નીચે પડીને ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો.

મેનેજર પીડિત યુવકની પત્નીને લઈને ત્યાંથી ભાગી ગયો જયારે ઘાયલ પતિને હેડગવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પછી પીડિત પતિએ પોલીસમાં આ કેસ દાખલ કરાવ્યો. હાલમાં પોલીસ આ આખી ઘટનાની તપાસ કરી રહી છે.

એક પતિ માટે પોતાની પત્નીને પરપુરુષ સાથે રોમાંસ કરતા જોવું કેવું હોય છે, તેની તમે કલ્પના પણ નહિ કરી શકો. આ રીતે લગ્નમાં પાર્ટનરને દગો આપવો ખોટું છે. પતિ પણ જો પોતાની પત્નીને દગો આપીને પરસ્ત્રી સાથે સંબંધ રાખતો હોય તો તે પણ ખોટું જ છે. જો તમે લગ્નથી ખુશ નથી તો પહેલા છૂટાછેડા આપો પછી જે કરવું હોય તે કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

રશિયાએ ચોરી કોરોના વેક્સીન શોધ સાથે જોડાયેલી માહિતી. બ્રિટન, અમેરિકા અને કેનેડાએ લગાવ્યો આરોપ.

Amreli Live

આ બે દેશી નુશખા તમારા ઘણા હઠીલા એવા ચામડીના રોગને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે.

Amreli Live

સંક્રમણથી સુરક્ષિત રાખશે ‘રક્ષક વેન્ટિલેટર’, જાણો ખાસિયતો

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

મચ્છર દ્વારા શું થઈ શકે છે, તમે કલ્પના પણ નહીં કરી હોય, જાણો વિશેષ વાતો.

Amreli Live

આ 5 રાશિઓ માટે આજનો દિવસ શુભ છે, લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટિ રહેશે, વેપાર ધંધામાં લાભ થાય.

Amreli Live

ચાર કિસ્સામાં જાણો કૃષ્ણના જીવન જીવવાનો અંદાજ કેવો હતો, જે તેમને સૌથી મોટો મેનેજમેન્ટ ગુરુ બનાવે છે.

Amreli Live

1998 વિશ્વકપમાં ભારતની જીતનો આ હીરો હવે ભેંસો ચરાવવા માટે છે મજબુર, આટલી ખરાબ થઈ ગઈ છે હાલત

Amreli Live

ચીના મારી રહ્યા છે દોઢ ફૂટના મોટા ઉંદર, આ 5 કિલો વજન ધરાવનાર ઉંદરને શક્તિ વધારવા માટે ખાવામાં આવે છે.

Amreli Live

દાદા-દાદીને ઊંઘની ગોળી આપતી હતી પૌત્રી, પ્રેમી સાથે પકડાઈ ગઈ, તો કરી દીધી આવી હાલત.

Amreli Live

શિકારીઓએ ચણમાં ઝેર મિક્સ કરીને 8 મોર માર્યા, ગ્રામીણોએ કરી ધોલાઈ

Amreli Live

કોવિડ 19 વેક્સીનને લઈને બિલ ગેટ્સે આ સમાચારને કહ્યા ફેક ન્યુઝ.

Amreli Live

અક્ષય કુમારને એયરપોર્ટ ઉપર જોતા જ નજીક આવવા લાગ્યા પાપારાજી, એક્ટરનું રીએકશન જોઈને ચોક્કી જશો.

Amreli Live

એક વરરાજો અને બે કન્યા, એકના લવમેરેજ અને બીજીના અરેન્જ

Amreli Live

શિવજીને પોતાની સાથે સોનાની લંકામાં રાખવા માંગતો હતો રાવણ, એટલા માટે તેણે કર્યું હતું આ અતુલ્ય કામ.

Amreli Live

જાણો કેવી રીતે 12 દિવસમાં આયુર્વેદના ડોઝ દ્વારા પોઝિટિવથી નેગેટિવ થયા દર્દી.

Amreli Live

કન્યાએ કારનું સ્ટીયરિંગ પકડીને પુલ ઉપર ઉભી રખાવી કાર, પછી જે થયું વરરજો પણ ન સમજી શક્યો.

Amreli Live

કોવિડ19 : જો ઘરે આવવાની હોય કામવાળી બેન, તો રાખો આ 9 વાતોનું ખાસ ધ્યાન.

Amreli Live

કોરોનાથી યુદ્ધ જીતીને ઘરે આવ્યા 103 વર્ષના વૃદ્ધ દર્દી

Amreli Live

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live