24.4 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

ઉધાર લેતા સમયે આ 5 વાતોનું રાખો ધ્યાન, નહી તો ચૂકવવામાં થશે મુશ્કેલી

આ વાતોને ધ્યાનમાં રાખીને લેશો ઉધાર તો જલ્દી થશો દેવાથી મુક્ત. જ્યોતિષ વિજ્ઞાન મુજબ દેવું (ઉધાર) લેતી વખતે પાંચ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. જો આ બાબતોનું ધ્યાન નહિ રાખો તો દેવું ચૂકવી નહિ શકાય, પરંતુ તેનું વ્યાજ વધતું જશે. આવો જાણીએ કયા સમયે દેવું ન લેવું જોઈએ, અને તે દરમિયાન કઈ પાંચ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

1. આ દિવસે ભૂલથી પણ ન લેશો ઉધાર : જ્યોતિષ વિજ્ઞાન મુજબ ઉધાર લેતી વખતે દિવસનો વિચાર જરૂર કરવો જોઈએ. મંગળવાર, શનિવાર અને રવિવારે ઉધાર લેવું જોઈએ નહી. કહેવામાં આવે છે કે, અઠવાડિયાના આ દિવસોમાં લેવામાં આવેલું ઉધાર ઘણી મુશ્કેલીથી ચૂકવી શકાય છે. ઉધારમાં મૂળ રકમથી વધુ વ્યાજ ચૂકવવું પડે છે. એટલા માટે આ ત્રણ દિવસમાં ક્યારે પણ ઉધાર ન લેવું જોઈએ.

2. ઉધાર લેતી વખતે આ યોગોનું રાખો ધ્યાન : પંચાંગના પાંચ અંગોમાંથી એક અંગ છે યોગ, અને કુલ 27 યોગ હોય છે. જ્યોતિષ ગણના અનુસાર એવા ત્રણ યોગ છે જેમાં ક્યારે પણ ઉધાર ન લેવું જોઈએ. તેમાં વુદ્ધી યોગ, દ્વિપુષ્કર યોગ અને ત્રીપુષ્કર યોગ આવે છે. એવું માનવામાં આવે છે કે, વૃદ્ધિ યોગમાં ઉધાર લેવાથી તેનું પ્રમાણ વધે છે, દ્વિપુષ્કર યોગમાં ઉધાર લેવાથી તે બમણું થાય છે અને ત્રીપુષ્કર યોગમાં ઉધાર ત્રણ ગણું વધી જાય છે.

3. આ નક્ષત્રમાં ક્યારે પણ ન લો ઉધાર પૈસા : કોઈ વ્યક્તિ પાસેથી ધન ઉધાર લેતી વખતે નક્ષત્રનો પણ વિચાર કરવામાં આવે છે. એવું માનવવામાં આવે છે કે, હસ્ત નક્ષત્રમાં લેવામાં આવેલું ઉધાર જલ્દી ચૂકવી શકાતું નથી. તે ઉપરાંત મૂળ, આદ્રા, જયેષ્ઠા, વિશાખા, કૃતિકા, ઉત્તર ફાલ્ગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદ અને રોહિણી નક્ષત્રોમાં પણ ઉધાર લેવું ભારે પડે છે.

4. આ લગ્નમાં કોઈને પૈસા ન આપો ઉધાર : જ્યોતિષ વિજ્ઞાન મુજબ ચર લગ્નમાં ઉધાર આપવું જોઈએ નહી. ચર લગ્નમાં પાંચમાં અને નવમાં સ્થાનમાં શુભ ગ્રહ અને આઠમાં સ્થાનમાં કોઈ પણ ગ્રહ ન હોવો જોઈએ. પરંતુ મેષ, કર્ક, તુલા અને મકર જેવા ચર લગ્નમાં ઉધાર લેવાથી તે તરત જ ઉતરી જાય છે. તેનાથી વિપરીત ઉપરોક્ત ચર લગ્નમાં ક્યારે પણ કોઈને ઉધાર આપવું જોઈએ નહી.

5. ઉધાર લેતી વખતે સંક્રાંતિનું રાખો વિશેષ ધ્યાન : જ્યોતિષ ગણના મુજબ કોઈ પાસેથી ઉધાર લેતી વખતે સંક્રાંતિનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. દર મહિને (અધિક માસ છોડીને) સંક્રાંતિ આવે છે. સંક્રાંતિ ઉપર ક્યારેય પણ ધન ઉધાર ન લેવું જોઈએ અને ન તો કોઈને પૈસા ઉધાર આપવા જોઈએ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જપ્ત કરેલી ટ્રકને છોડવા માટે તેના માલિકે, જે રસ્તો અપનાવ્યો કોર્ટ પણ માની ગઈ તેની બુધ્ધિને

Amreli Live

સૂર્યનું કર્ક રાશિમાં ગોચર, આ 5 રાશિના લોકો થઈ જશે માલામાલ.

Amreli Live

આવા 10 બેડરૂમ અને 14 બાથરૂમ વાળા આલીશાન ઘરમાં રહે છે તે વ્યક્તિ, જેની ફેન છે મુકેશ અંબાણીની લાકડી દીકરી.

Amreli Live

એક માં એ પોતાની મહેનતથી દીકરાને બનાવ્યો આઈઆઈટી ગ્રેજ્યુએટ, દીકરાની સફળ જોઈને માં…

Amreli Live

લોકડાઉનમાં ચમક્યું મજુરનું નસીબ, ખાણમાંથી મજુરને મળ્યો 10 કેરેટ સારી ક્વોલિટીનો હીરો, કિંમત જાણીને ચકિત થઈ જશો

Amreli Live

જો તમારી પાસે પડતર જમીન છે તો લગાવો મોબાઈલ ટાવર, થશે લાખની કમાણી, જાણો શું છે પ્રક્રિયા

Amreli Live

જોમેટો ડિલિવરી બોયે બનાવી દીધી ઇલેક્ટ્રિક-સોલર સાઇકલ, તેનાથી જ કરતા હતા ઇકો-ફ્રેન્ડલી ડિલિવરી

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે મળશે આર્થિક લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ, વાંચો રાશિફળ

Amreli Live

ઘણી ઉપયોગી છે LIC ની નવી પોલિસી, આજીવન કમાણીની મળશે ગેરેંટી.

Amreli Live

ફક્ત 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા, આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી મળશે સારું રિટર્ન.

Amreli Live

ચટપટું ખાવાનું બહુ પસંદ હોય તો મિસ ના કરતા ‘કટોરી ચાટ’

Amreli Live

યુવરાજના ઘરમાં ભરાયું પાણી, સરકાર પાસે માંગી મદદ, રેઇનકોટ પહેરીને કરવું પડ્યું આ કામ

Amreli Live

જાણો કોણ છે ‘ભાભી જી ઘર પર હૈ’ શો માં ‘અરે દાદા’ કહેવા વાળા હપ્પુ સિંહ? શું છે તેમના સંધર્ષની સ્ટોરી?

Amreli Live

અધિક માસમાં ભૂલથી પણ ન કરો આ 10 કામ, માનવામાં આવે છે વર્જિત

Amreli Live

સપનામાં ભગવાન ગણેશ દેખાય તો શું છે એનો અર્થ.

Amreli Live

બ્લડ પ્રેશરની સાથે સાથે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અસરદાર છે આ ફળ, જાણો તેના ફાયદા

Amreli Live

દૂધડેરી ઉપર 7000 રૂપિયા એક લિટરના ભાવે મળશે ગધેડીનું દૂધ, દૂધના ફાયદા છે અઢળક.

Amreli Live

પિતા ધર્મેન્દ્ર સાથેના સંબંધને લઈને બોબી દેઓલે કર્યો ખુલાસો, જણાવ્યું : ‘અમારા વચ્ચે છે ડિસ્ટન્સ રિલેશનશિપ’

Amreli Live

માનવતાની મિસાલ છે કેરળની એ કે સબિતા, ગરીબ મહિલાઓને લગ્નના કપડાં આપે છે મફતમાં.

Amreli Live

આ ત્રણ રાશિઓ ઉપર શનિદેવની રહશે સારી દ્રષ્ટિ, આ રાશિ પર હંમેશા વરસશે કૃપા

Amreli Live

લક્ષ્મીજીના આ મંદિરમાં સાચા મનથી આવનારા લોકોને મળે છે માતાની કૃપા, મનોકામના થાય છે પૂરી

Amreli Live