29.6 C
Amreli
29/10/2020
અજબ ગજબ

ઉજ્જૈનમાં જ કેમ છે કાલ સર્પ દોષનું નિવારણ? જાણો

જાણો કેમ ઉજ્જૈનમાં જ થાય છે કાલ સર્પ દોષ નિવારણની પૂજા, નિવારણ માટે શું કરવું. જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિની કુંડળીમાં ઘણા પ્રકારના દોષ હોય છે, જેમ કે કાલસર્પ દોષ, પીર્તુદોષ, નાડી દોષ, ગણ દોષ, ચાગ્ડાલદોષ, ગ્રહણયોગ, મંગળદોષ કે માંગલિક દોષ વગેરે. છેવટે કુંડળીમાં દોષ બને છે કેવી રીતે? તેને લઈને તમારા મનમાં ઘણી વખત પ્રશ્ન ઉભા થાય છે. ખાસ કરીને માન્યતા છે કે બધા દોષ તમારા પૂર્વજન્મ સાથે જોડાયેલા હોય છે. તે ઉપરાંત જો કુંડળીમાં ગ્રહો ખરાબ ભાવમાં રહેલા હોય કે કોઈ પાપી ગ્રહ તમારી લગ્ન રાશીને જોઈ રહ્યો હોય તો એવી પરિસ્થિતિમાં પણ તમારી કુંડળીમાં દોષ ઉભા થઇ જાય છે.

કાલસર્પ દોષ : જ્યોતિષના જણાવ્યા અનુસાર કાલસર્પને એવો દોષ માનવામાં આવે છે, જેના કારણે વ્યક્તિ જીવનભર તકલીફો સામે ઝઝૂમતો રહે છે. પરંતુ આ દોષ સામાન્ય છે કેમ કે તે 70 ટકા કુંડળીઓમાં મળી આવે છે. જો આ દોષને દુર કરવા માટે વિધિસર ઉપાય કરવામાં આવે તો તે સિદ્ધ યોગ પણ બની શકે છે, જેથી તમે રાજા પણ બની શકો છો. આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની કુંડળીમાં પણ કાલસર્પ દોષ હતો અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરની કુંડળીમાં પણ આ દોષ છે. પરંતુ બંનેએ પોતાના ક્ષેત્રમાં માન સન્માન પ્રાપ્ત કર્યા અને ધનલાભ પણ થયા.

કેવી રીતે બને છે કાલસર્પ દોષ? કુંડળીમાં આ દોષ ત્યારે બને છે જયારે કોઈની કુંડળીમાં રાહુ અને કેતુ ગ્રહો વચ્ચે આવી જાય છે. જેના કારણે જ તમામ ગ્રહો માંથી આવી રહેલા ફળ અટકી જાય છે અને વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ ઉભી થઇ જાય છે. ખાસ કરીના રાહુના અધિદેવતા કાળ છે અને કેતુના અધિદેવતા સર્પ છે. એટલા માટે આ દોષનું નામ કાલસર્પ રાખવામાં આવ્યું છે.

આ દોષને કારણે વ્યક્તિને કારકિર્દી, લગ્ન, ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પ્રાચીન જ્યોતિષશાસ્ત્રો મુજબ 12 પ્રકારના કાલસર્પ દોષ કુંડળીમાં હોય છે. 1-અનંત, 2-કુલિક, 3-વાસુકી, 4-શંખપાલ, 5-પદ્મ, 6-મહાપદ્મ, 7-તક્ષક, 8-કર્કોટિક, 9-શંખચુડ, 10-ઘાતક, 11-વિષાક્તર, 12-શેષનાગ.

નિવારણ માટે શું કરવું? : જો તમારા મનમાં એ પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે કે આ દોષ દુર કેવી રીતે કરી શકાય છે, તો અમે તમને જણાવીએ કે કુંડળીમાં ઉપસ્થિત દોષોને દુર કરવા માટે ઘણા જ્યોતિષીય ઉપાય પણ છે. અલગ-અલગ દોષો માટે અલગ-અલગ પ્રકારની પૂજાનું વિધાન છે. તે કાલસર્પ દોષના નિવારણ માટે ભારતના ઉજ્જેનમાં નાગ સર્પ બલી અનીશ્થાન કરાવવામાં આવે છે.

પૌરાણીક કથા મુજબ ઉજ્જેનના સર્પોની નગરી કહેવામાં આવે છે. આ સ્થાન ઉપર મહામૃત્યુંજય જાપ, પિતૃ પુજન, ગ્રહ શાંતિ, કાલસર્પ દોષ નિવારણ પૂજા, અને તમામ ધાર્મિક અનુષ્ઠાન વગેરે કરવાથી શિવ પરિવારની કૃપા સાથે જ બીજા દેવ-દેવીઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ઉજ્જેનમાં કેમ થાય છે કાલસર્પ પૂજા? હવે તમે વિચારી રહ્યા હશો કે આખા ભારતમાં માત્ર ઉજ્જેનમાં જ કાલસર્પ દોષ નિવારણ પૂજા કેમ કરવામાં આવે છે? આમ તો પૌરાણીક કથાનુસાર અવંતિકા ખંડમાં ભૈરવ તીર્થ અને નાગતીર્થનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક વખત રાજા જન્મેજઉએ સમસ્ત નાગ જાતીના વિનાશ માટે સર્પમેઘ યજ્ઞનું આયોજન કરાવ્યું, જેના કારણે જ સંસારના તમામ સર્પ અને નાગ યજ્ઞદેવીમાં પડવા લાગ્યા. ત્યારે નાગરાજ તક્ષકે પોતાના પ્રાણના રક્ષણ કરવા માટે દેવો પાસે મદદ માગી, પરંતુ પ્રતાપી મંત્રોને કારણે તક્ષક સાથે સાથે ઇન્દ્ર અને બીજા દેવતાઓ પણ વેદીની તરફ ખેંચાવા લાગ્યા.

ત્યારે દેવ અને સર્પ બ્રહ્માજીના શરણમાં આવ્યા અને તેમણે મદદ માટે વિનંતી કરી. ચતુરાનને તેમની પાસેથી મનસા દેવીના પુત્ર અસ્તિકાની મદદ લેવાનું કહ્યું. બ્રહ્માજીના કહેવાથી દેવો અને સર્પગણ મનસા દેવી પાસે ગયા અને તેમણે તેમની વ્યથા સંભળાવી. ત્યારે માતાએ પોતાના પુત્ર અસ્તિકાને આજ્ઞા આપી કે તે સર્પમેઘ યજ્ઞ અને તેનું સ્થાન પરિવર્તિત કર્યું. તેમાં મહાકાલ વનની ઘણી સરહદો લેવામાં આવી એ કારણ છે કે નાગોની શરણસ્થલી ઉજ્જેનને કહેવામાં આવે છે અને અહિયાં કરવામાં આવેલી કાલસર્પની પૂજા હંમેશા ફળદાયી સિદ્ધ થાય છે.

જ્યોતિષના જણાવ્યા મુજબ કાલસર્પ દોષ નિવારણ માટે ઉત્તર અને દક્ષીણ સ્થિત તીર્થસ્થળોનો પ્રભાવ વિશેષ માનવામાં આવે છે. એટલા માટે ઉજ્જેન ઉપરાંત મહારાષ્ટ્ર, ત્રયંબકેશ્વર, તિરુપતિ બાલાજી, કર્નાટકનું નાગ મંદિર, આંધ્ર પ્રદેશનું નાગ મંદિર, રામેશ્વર આવેલું નાગતીર્થ, નાગાર્જુન વગેરે સ્થળો ઉપર કાલસર્પ દોષ નિવારણ પૂજાની વ્યવસ્થા છે.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ રીતે ઓળખી શકો કે મોતી અસલી છે કે નકલી, જાણો કેવી રીતે ધારણ કરો ચંદ્રમા રત્ન

Amreli Live

અચાનક નદીમાંથી બહાર નીકળ્યું 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર

Amreli Live

આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ અપડેટ કરવા માટે આ કાગળિયા જરૂર પડે છે, જાણો સંપૂર્ણ લિસ્ટ.

Amreli Live

દિવસ આખાનો થાક દૂર કરવા માટે ખાવું શિલાજીત એનર્જી બોલ્સ, જાણો ઝટપટ રેસિપી

Amreli Live

ઉભેલી કારમાં બોસ કરતો હતો પત્ની સાથે રોમાન્સ, પતિએ વચ્ચે દખલ આપી તો કરી દીધો આટલો મોટો કાંડ

Amreli Live

લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી વૃષભ રાશિના લોકોની આવક અને વેપારધંધામાં વૃદ્ઘિ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે.

Amreli Live

વાસ્તુ વાંસળી ટિપ્સ : આ બધા ફાયદા થશે જ્યારે કનૈયાની વાંસળીને જો તમે ઘરે લાવશો.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

Maruti Jimny થી લઈને Renault Kiger સુધી ભારતમાં આવી રહી છે ઘણી શાનદાર કાર, કિંમત ફક્ત આટલા લાખથી થશે શરુ

Amreli Live

પત્ની સાથે પિતાના અનૈતિક સંબંધો જોઈને પુત્રએ કરાવ્યું મુંડન, તર્પણ કરીને જે કર્યું તે…

Amreli Live

8,000 રૂપિયાના બજેટમાં આ બની શકે છે બેસ્ટ સ્માર્ટફોન, જુઓ આખું લિસ્ટ

Amreli Live

આખી દુનિયા જો શાકાહારી થઈ જાય તો 2500 લાખ કરોડ સીધો થઈ શકે ફાયદો.

Amreli Live

નબળી ઇમ્યુનીટી વાળા ડાયટમાં સમાવેશ કરો આ 5 વસ્તુઓ, FSSAI ની સલાહ.

Amreli Live

મહિલાઓ આદુ ખાશે તો દુઃખાવો અને પેટની તમામ સમસ્યાઓ ભૂલી જશે.

Amreli Live

આજનો દિવસ મધ્‍યમ ફળદાયી રહેશે, તાજગીનો અનુભવ થાય, આર્થિક લાભ પણ થાય, પણ વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે.

Amreli Live

સોશિયલ મીડિયાથી લઈને રસ્તા ઉપર ઉછળી રહ્યો છે ગુસ્સો, લોકો સળગાવી રહ્યા છે ચીની વસ્તુ

Amreli Live

અમેરીકાની છાતી પર કોતરાયેલા શ્રીયંત્રનું અદભુત રહસ્ય જાણવા જેવું છે. હિન્દૂ સંસ્કૃતિના નિશાન…

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધૂરા કાર્યો પૂરાં થાય.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે બજરંગબલીની કૃપાથી આર્થિક લાભ થાય, પણ આ 2 રાશિવાળાએ સંભાળીને રહેવું.

Amreli Live

જ્યોતિષ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કેવો મેઈન ગેટ હોય છે શુભ, જાણી લો તે કઈ વસ્તુમાંથી બનેલો હોવો જોઈએ.

Amreli Live

જો તમે કારમાં લાંબી મુસાફરી કરો છો, તો તમારી પાસે આ નાનકડું ગેજેટ્સ સાથે જરૂર હોવું જોઈએ.

Amreli Live