30.4 C
Amreli
10/08/2020
bhaskar-news

ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું- 140 વર્ષમાં અમે આવી મહામારી નથી જોઇ, વિશ્વમાં સંક્રમણના લીધે 5 લાખથી વધુ મોતવિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 2 લાખ 42 હજાર 932 થઇ ગઇ છે. તેમાંથી 55 લાખ 53 હજાર 107 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. કોરોનાના લીધે અત્યારસુધી 5 લાખ 4 હજાર 366 લોકોના મોત થયા છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ મહામારી અને અમેરિકાના પ્રતિબંધો અંગે રવિવારે કહ્યું કે દેશના ઈતિહાસમાં આ સૌથી ખરાબ વર્ષ છે. 140 વર્ષમાં આવી મહામારી ક્યારેય જોઇ નથી. ઈરાનમાં 2.20 લાખથી વધુ લોકો સંક્રમિત છે જ્યારે 10 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.

ચીને બીજિંગની નજીકના વિસ્તારમાં લોકડાઉન કર્યું છે. અહીં લગભગ ચાર લાખ લોકો નજરકેદ છે. સંક્રમણની બીજી લહેર આવ્યા બાદ સરકારે આ પગલું ઉઠાવ્યું છે. 15 દિવસમાં અહીં 311 દર્દીઓ મળ્યા છે. બીજી તરફ યુએઈ જનરલ સિવિલ એવિએશન ઓથોરિટીએ પાકિસ્તાનમાંથી આવનારી તમામ ફલાઈટ્સ સસ્પેન્ડ કરી દીધી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ, 24 કલાકમાં સંક્રમણના 1 લાખ 89 હજાર 077 કેસ મળ્યા છે. જ્યારે 4612 લોકોના મોત થયા છે. શનિવારે 1 લાખ 79 હજાર 316 દર્દીઓ મળ્યા હતા.

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ કેટલા સંક્રમિત કેટલા મોત કેટલા સાજા થયા
અમેરિકા 26,37,077 1,28,437 10,93,456
બ્રાઝીલ 13,45,254 57,658 7,33,848
રશિયા 6,34,437 9,073 3,99,087
ભારત 5,49,197 16,487 321,774
બ્રિટન 3,11,151 43,550 ઉપલબ્ધ નથી
સ્પેન 2,95,850 28,343 ઉપલબ્ધ નથી
પેરુ 2,79,419 9,317 1,64,024
ચિલી 2,71,982 5,509 2,32,210
ઈટાલી 2,40,310 34,738 1,88,891
ઈરાન 2,22,669 10,508 1,83,310

* આ આંકડાઓ https://www.worldometers.info/coronavirus/માંથી લેવામાં આવ્યા છે.
કેલિફોર્નિયામાં બાર બંધ કરવાનો આદેશ
કેલિફોર્નિયાના ગવર્નર ગૈવિન ન્યુસોમે રવિવારે લોસ એન્જલ્સ સહિત સાત શહેરોમાં તમામ બાર બંધ કરવાના આદેશ આપ્યા છે. એક મહિના પહેલા જ રાજ્યોને બીજી વખત ખોલવાનું શરૂ કર્યું હતું. ટેક્સાસ અને ફલોરિડામાં પણ બાર અને રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યા છે. ગવર્નરે કહ્યું કે લોકોએ વાઈરસને લઈને સતર્ક રહેવું જોેઈએ. તે હાલ પણ રાજ્યમાં ફેલાઈ રહ્યો છે. કેટલાક હિસ્સાઓમાં કેસ વધ્યા છે.

બ્રિટન: પાકિસ્તાની ડોક્ટરનું લાઈસન્સ સસ્પેન્ડ
જિયો ન્યુઝના જણાવ્યા મુજબ બ્રિટનના જનરલ મેડિકલ કાઉન્સિલે(GMC) એક પાકિસ્તાની મૂળના ડોક્ટર ઈકબાલ આદિલનું મેડિકલ પ્રેક્ટિસ લાઈસન્સ સસ્પેન્ડ કર્યું છે. ડોક્ટર પર એવો આરોપ છે કે તેમણે મહામારીને લઈને ખોટી માહિતી ફેલાવી છે. તેમણે દાવો કર્યો હતો કે કોરોના વિશ્વને નિયંત્રિત કરવાનું ષડયંત્ર છે. અહીં સંક્રમણના કેસ 3 લાખ 11 હજારથી વધુ થઈ ગયા છે. જ્યારે 43 હજાર 550 લોકોએ જીવ ગુમાવ્યોછે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ ફોટો ઇરાનની માસ્ક બનાવનારી ફેક્ટરીનો છે.


4 lakh people in lockdown near Beijing, UAE suspends flights from Pakistan

Related posts

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

સતત છઠ્ઠા દિવસે 200થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 થઈ, 9 નવા મોત સાથે કુલ 112 લોકોના મોત

Amreli Live

અમરેલીના બાળઆરોગ્ય નિષ્ણાત ડો. નીતિન ત્રિવેદીની અમરેલી ના લોકો ને અપીલ

Amreli Live

111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ, 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ નહીં મળે

Amreli Live

આજે ગુજરાતમાં 56 કોરોના પોઝિટિવ કેસ પૈકી સૌથી વધુ 42 કેસ અમદાવાદમાં, એક બાળકી અને મહિલાનું મોત

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, ટ્રમ્પને ટક્કર આપશે

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

ભાજપે મમતા સરકાર પર રાહત સામગ્રી વહેંચવામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, ગરબડ કરનારાઓ પાસેથી અત્યાર સુધી 20 લાખ રૂપિયા રિકવર કરાયા

Amreli Live

આત્મનિર્ભર સહાય માટે ગુજરાતમાં અધધ 1.65 લાખ અરજી 99.55 % અરજી મંજૂર, કુલ રૂ. 9 હજાર કરોડની લોન અપાઈ

Amreli Live

CM ગેહલોતે કહ્યું- અમારી પાસે બહુમતી છે, કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓના દરોડા અમને ડરાવી નહીં શકે

Amreli Live

છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા, જૂનમાં સંક્રમિતથી વધુ સાજા થયા, અતંર એક લાખથી વધારે

Amreli Live

શહેરમાં 842 ગુના નોંધાયા, 2 હજારથી વધુની ધરપકડ કરીને લોકડાઉનનો કડક અમલ કરાયો- CP આશિષ ભાટિયા

Amreli Live

79 દિવસે મહાકાલ મંદિરના દ્વાર ખુલ્યા, ગર્ભગૃહમાં પ્રવેશ અને ભસ્મારતીના દર્શન શ્રાવણમાં થઇ શકશે કે નહીં તે નક્કી નથી

Amreli Live

બહેરામપુરાના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVP હોસ્પિટલમાં ખસેડાયા

Amreli Live

1.61 લાખના મોત: કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ; ટ્રમ્પે ફરી કહ્યુ મૃત્યુઆંકમાં અમે નહીં ચીન આગળ

Amreli Live

અત્યાર સુધીમાં એક લાખ 19 હજાર મોતઃ અમેરિકાના તમામ 50 રાજ્યો ઇમરજન્સી ઝોન જાહેર

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: CRPFના વધુ 68 જવાન પોઝિટિવ મળ્યા, પૂર્વ દિલ્હીની બટાલિયનમાં અત્યાર સુધી કુલ 122 સંક્રમિત

Amreli Live

એક દિવસમાં 45 હજારથી વધુ કેસ આવ્યા, મહારાષ્ટ્રમાં વિક્રમજનક 10,576 દર્દી વધ્યા;સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર

Amreli Live