25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

ઈરફાન પઠાણે જણાવ્યું, રોહિત શર્મા વિશે મોટાભાગના લોકોને છે આ ગેરસમજ

પઠાણે કહ્યું, રોહિત વિશે લોકોને છે આ ગેરસમજ

ઈરફાન પઠાણ- રોહિત શર્મા

નવી દિલ્હી: પૂર્વ ભારતીય ઑલરાઉન્ડ ઈરફાન પઠાણે રવિવારે કહ્યું કે, નેશનલ ટીમનો વાઈસ કેપ્ટન રોહિત શર્મા શરૂઆતી દિવસોમાં પણ ખૂબ મહેનત કરતો હતો. જોકે, તેના શરીરના હાવભાવ જોઈને એવું લાગતું હતું કે, તે બેટિંગ કરતી વખતે ખૂબ ‘રિલેક્સ’ રહેતો હતો. પઠાણના શો ‘ક્રિકેટ કનેક્ટેડ’માં કહ્યું ‘ઘણા લોકોને ગેરસમજ થઈ જાય છે જ્યારે આપણે એવા ખેલાડીને જોઈએ જેની પાસે ખૂબ સમય હોય છે અને તે રોહિતની તુલનામાં થોડો વધુ રિલેક્સ હોય છે.’

વસીમ જાફર માટે પણ આવું ફીલ થતું

વસીમ જાફર

તેણે કહ્યું – ત્યારે તમે કહો છો કે, તેને આકરી મહેનત કરવાની જરૂર છે. તેણે કહ્યું કે, આ જ બાબત એક અન્ય પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વસીમ જાફર વિશે કહેવાતી હતી. પઠાણે કહ્યું, ‘જ્યારે તે ભાગતો હતો ત્યારે ખૂબ જ રિલેક્સ થઈને ભાગતો હતો જ્યારે તે બેટિંગ કરતો હતો ત્યારે તેની પાસે ખૂબ જ સમય રહેતો હતો અને અમે વિચારતા હતા કે, તે વધુ મહેનત કેમ નથી કરતો પણ અસલમાં તે ખૂબ આકરી મહેનત કરતો હતો.’

…એટલે સફળ છે રોહિત

ઓપનર અને કેપ્ટન બંને રીતે સફળ

તેણે કહ્યું કે, ‘આ જ રીતે રોહિતને બહારથી જોઈને અમે વિચારતા રહેતા કે, કદાચ તેને થોડી વધુ મહેનત કરવાની જરૂર છે.’ ભારત માટે 2003થી 2008 સુધી 29 ટેસ્ટ રમનારા 35 વર્ષીય પઠાણે કહ્યું કે, રોહિત હંમેશાં સમજદારીભરી બાબતો વિશે વાત કરતો હતો અને એટલે તે બેટ્સમેન તરીકે અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે ખૂબ સફળ છે.

ખૂબ હાર્ડ વર્ક કરે છે રોહિત

દુનિયાના બેસ્ટ ઓપનરમાં થાય છે ગણના

તેણે કહ્યું, ‘તે હંમેશાં હાર્ડ વર્ક વિશે વાતો કરતો હતો અને એમ પણ કહેતો હતો કે, ટીમ સૌથી પહેલા આવે છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન તરીકે તેણે જે રિઝલ્ટ મેળવ્યા છે, આ વાત તમે તેનામાં જોઈ હશે.’


Source: iamgujarat.com

Related posts

ઉત્તરપ્રદેશઃ હિંદુ બનીને યુવતીને ફસાવી, હત્યા કરીને ઘરમાં જ દાટી દીધી લાશ

Amreli Live

જબરજસ્ત મનોબળ સાથે 103 વર્ષના દાદીએ કોરોનાને હરાવ્યા બાદ આ રીતે કરી પાર્ટી

Amreli Live

અમદાવાદ: વિંઝોલમાં વહેલી સવારે એક જ પરિવારના 6 સભ્યોનો સામુહિક આપઘાત

Amreli Live

દીપિકા કક્કરે પતિ શોએબના બર્થ ડે પર બનાવી ખાસ કેક, ફેન્સ સાથે કર્યું ‘વર્ચ્યુઅલ સેલિબ્રેશન’

Amreli Live

સુરતઃ કોન્સ્ટેબલે હુમલો કરતાં મહિલા બેંકકર્મીને પીઠના પાછળના ભાગમાં થયું હેરલાઈન ફ્રેક્ચર

Amreli Live

અ’વાદઃ કોરોના કાળમાં સોનું ઓલ ટાઈમ હાઈ,10 ગ્રામનો ભાવ 51,900 રૂપિયા

Amreli Live

આ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાના ગળામાં નખાશે પટ્ટો, ટ્રેકિંગ ડિવાઈસથી રખાશે નજર

Amreli Live

આજથી દોડશે વધુ ટ્રેનો, અનલોક 1.0ના પહેલા દિવસે 200 ટ્રેનોમાં સવાર થશે 1.5 લાખ મુસાફરો

Amreli Live

શાકભાજી પરથી વાયરસને દૂર કરવા માટે આ હોમમેડ સેનિટાઈઝરનો કરો ઉપયોગ

Amreli Live

નેક કામ માટે હંમેશા યાદ રહેશે સુશાંત, બાળકોને મોકલ્યા હતા NASAમાં

Amreli Live

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

Amreli Live

21 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અમદાવાદ: માસ્ક ન પહેર્યું તો પોલીસે રોકવા માટે દંડો મારતા યુવક લોહીલુહાણ થયો!

Amreli Live

સુરતઃ ‘કોરોના વોરિયર્સ’ પર વધી રહ્યું છે જોખમ, વધુ 10 ડોક્ટર્સ સંક્રમિત

Amreli Live

અમદાવાદઃ વિકુત શખ્સે નહાતી મહિલાના ફોટો લીધા, ઠપકો મળ્યો તો કર્યો હુમલો

Amreli Live

UP: 8 પોલીસનું ખૂન કરનાર હિસ્ટ્રીશીટરે ઘરની દિવાલમાં જ ચણાવ્યા હતા હથિયાર અને કારતૂસ

Amreli Live

વડોદરાઃ સરહદ પરના સૈનિકો માટે 12,000 રાખડીઓ મોકલશે આ પ્રિન્સિપાલ

Amreli Live

દુબઈમાં ફસાયેલા 175 ગુજરાતીઓ પ્રાઈવેટ ફ્લાઈટની વ્યવસ્થા કરીને અમદાવાદ પહોંચ્યા

Amreli Live

કોરોના: પ્લાઝમાથી સાજા થનારાની સંખ્યા સાવ નગણ્ય, ડોનેટ કરવામાં રસ પણ ઘટ્યો

Amreli Live

‘અમીર યુઝર્સ’ને વધુ સારી સ્પીડે ઈન્ટરનેટ સેવા આપતા ડેટા પ્લાન TRAIએ બ્લોક કર્યા

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં સતત બીજા દિવસે સાંજે ધોધમાર વરસાદ

Amreli Live