30.8 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 31 જૂલાઈ સુધી લંબાવાયો

નવી દિલ્હીઃ ભારતે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરના પ્રતિબંધને 31 જૂલાઈ સુધી લંબાવ્યો છે. કોરોના વાયરસનો ચેપ ન ફેલાય તે માટે માર્ચમાં દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાયું હતું અને ત્યારથી ઈન્ટનેશનલ ફ્લાઈટ્સ બંધ છે. જોકે, હાલમાં અનલોક-2 હોવા છતાં સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

સિવિલ એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએએ જણાવ્યું છે કે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 31 જૂલાઈ સુધી લંબાવવામાં આવ્યો છે. ફક્ત કાર્ગો અને ડીજીસીએ દ્વારા માન્યતા આપવામાં આવેલી ફ્લાઈટ્સને જ મંજૂરી આપવામાં આવશે. જોકે, ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના ખાસ રૂટ અને ખાસ મામલામાં જ મંજૂરી આપવામાં આવશે, તેમ ડીજીસીએએ જણાવ્યું છે.

ડીજીસીએએ 26 જૂને કહ્યું હતું કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર 15 જૂલાઈ સુધી પ્રતિબંધ છે જેને સરકારે હવે લંબાવવાનો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયા અને અન્ય ડોમેસ્ટિક એરલાઈન્સ વંદે ભારત મિશન અંતર્ગત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ચલાવી રહી છે. જેની શરૂઆત છ મેથી થઈ હતી. દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સની શરૂઆત 25 મેથી થઈ હતી.

જોકે, ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં કોરોનના કેસની સંખ્યા છ લાખને પાર થઈ ગઈ છે. જ્યારે 18,213 લોકો આ જીવલેણ વાયરસનો ભોગ બન્યા છે. ભારતમાં કોરોનાથી રિકવરી રેટ 60.72 ટકા થઈ ગયો છે. હાલમાં દેશમાં કોરોનાના 2,27,439 એક્ટિવ કેસ છે.


Source: iamgujarat.com

Related posts

આ શહેરમાં એક દિવસમાં 7 લોકોએ ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

Amreli Live

ગલવાન ઘાટીઃ શહીદ જવાનોને યાદ કરી રાહુલ ગાંધીએ શેર કર્યો વિડીયો, જોઈને આંખો ભીંજાઈ જશે

Amreli Live

સુશાંતની આત્મહત્યા અને ટ્વિટર પ્રોફાઈલ તસવીર વચ્ચે છે કંઈક આવો સંબંધ!

Amreli Live

01 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

9 જુલાઈ જન્મદિવસ રાશિફળ: વાદ-વિવાદથી બચવું, સ્વાસ્થ્ય સાચવવું

Amreli Live

મંદિરમાં જ ફર્યા ત્રણેય રથ, જય રણછોડના નારાથી ગૂંજ્યું જગન્નાથ મંદિર

Amreli Live

પુષ્કળ પ્રમાણમાં નર્મદા ડેમમાં આવ્યા નવા નીર, ડેમની સપાટી 127.46 મીટર પહોંચી

Amreli Live

હવે કુવૈતના આ નિર્ણયના પગલે 8 લાખ ભારતીયો પણ તોળાઈ રહ્યું છે સંકટ

Amreli Live

18 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

Covid-19: ગુજરાતમાં એક દિવસમાં 608 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, સૌથી વધુ અમદાવાદના

Amreli Live

માર્કેટમાંથી લાવેલા દૂધને આ રીતે રાખો કોરોના મુક્ત

Amreli Live

શાઓમીએ છુપાવી દીધો કંપનીનો લોગો, સ્ટોર પર લખ્યું ‘મેડ ઈન ઈન્ડિયા’

Amreli Live

કોરોના ઈફેક્ટઃ અમદાવાદમાં એપ્રિલ-જૂનમાં મકાનના વેચાણમાં 94 ટકા ઘટાડો

Amreli Live

મુંબઈના મરીન ડ્રાઈવ પર જઈને આ એક્ટ્રેસે એકલા સેલિબ્રેટ કર્યો પોતાનો બર્થ ડે

Amreli Live

J&K: એક આતંકીની મા અને બીજાની બહેન કરતી હતી આતંકવાદીઓની ભરતી, ધરપકડ

Amreli Live

ચીનને પાઠ ભણાવવાનું શરું, BSNLએ કરોડો રુપિયાનું ટેન્ડર પાછુ ખેંચી લીધુ

Amreli Live

હવે Bubonic Plagueનો કહેર, આ દેશમાં થયું પહેલું મોત

Amreli Live

ગુજરાતઃ 24 કલાકમાં 412 નવા કેસ અને 27 મોત, કુલ 16,356 પોઝિટિવ દર્દીઓ

Amreli Live

ભાવનગર: ક્વોરન્ટાઈન સેન્ટરમાં 14 વર્ષના છોકરાની જાતીય સતામણી કરાયાની ફરિયાદ

Amreli Live

24 જૂન જન્મદિવસ રાશિફળ: જાણો, કેવું રહેશે આપનું આગામી એક વર્ષ

Amreli Live

સુરતઃ ‘કોરોના વોરિયર્સ’ પર વધી રહ્યું છે જોખમ, વધુ 10 ડોક્ટર્સ સંક્રમિત

Amreli Live