26.4 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટર કોરોના પોઝિટિવ!

કરાંચી: ખતરનાક કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે અને ક્રિકેટ જગતમાં પણ આનાથી સંક્રમિત ખેલાડીઓ સામે આવી રહ્યાં છે. હવે પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ માટે રવાના થવાના હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે આની પુષ્ટિ કરી. પીસીબી અનુસાર, પાકિસ્તાનના ક્રિકેટર શાદાબ ખાન, હારિસ રઉઉ અને હૈદર અલી કોરોના વાયરસ પોઝિટિવ નોંધાયા છે. PCBએ એક નિવેદનમાં કહ્યું, ‘પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હૈદર અલી, હારિસ રઉફ અને શાદાબ ખાનના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. કોવિડ-19 માટે તેમના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.’

ત્રણ ક્રિકેટર્સને હવે સેલ્ફ-આઈસોલેશનમાં રહેવું પડશે. બોર્ડે કહ્યું, ‘પાકિસ્તાનની નેશનલ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થતા પહેલા રવિવારે રાવલપિંડીમાં કોરોના ટેસ્ટ કરાવવા સુધી ખેલાડીઓમાં આ વાયરસથી સંક્રમિત હોવાના કોઈ લક્ષણ દેખાયા નહોતા.’

બોર્ડે કહ્યું કે, PCBની મેડિકલ પેનલ તે ત્રણેય ખેલાડીઓના સંપર્કમાં જેમને તરત સેલ્ફ-આઈસોલેશનમાં જવાની સલાહ આપવામાં આવી છે. આ જ મહિના શરૂઆતમાં પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ આ ખતરનાક વાયરસથી સંક્રમિત નોંધાયો હતો.


Source: iamgujarat.com

Related posts

મુંબઈઃ દોઢ વર્ષ પહેલા થયેલી પરિણીતાની હત્યાનો લોકડાઉનના કારણે થયો ખુલાસો

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના જીવન પરથી બનશે ફિલ્મ, સામે આવ્યું પહેલું પોસ્ટર

Amreli Live

વાયરલ ઓડિયો અંગે ભાજપે રાજસ્થાન સરકારને પૂછ્યા આ 5 સવાલ

Amreli Live

શાઓમીએ ફરી આપ્યો ઝટકો, આ મહિને બીજી વાર મોંઘા થયા Redmiના પૉપ્યુલર સ્માર્ટફોન્સ

Amreli Live

આ શહેરમાં જુલાઈના અંત સુધીમાં 2 લાખ સુધી પહોંચી શકે છે કોરોનાના કેસ

Amreli Live

5 જુલાઈ જન્મદિવસ રાશિફળ: રચનાત્મક કાર્યોમાં મળશે સફળતા

Amreli Live

કોરોના વાયરસથી પીડાતા દેશોમાં ભારત 9મા નંબરે પહોચ્યું, કુલ કેસ 1.6 લાખને પાર

Amreli Live

હવે આ દેશમાં જોવા મળી રહી છે કોરોના વેક્સિનની આશા, મનુષ્યો પર થશે ટ્રાયલ

Amreli Live

વિડીયો: શું તમે સાપને ચમચીમાંથી પાણી પીતા જોયો છે?

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

35 લાખની કથિત તોડબાજીનો મામલો: સસ્પેન્ડેડ PSI શ્વેતા જાડેજાની મુશ્કેલીમાં વધારો

Amreli Live

આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા વધુ એક એક્ટરે મુંબઈ છોડ્યું, 1400 કિમી ડ્રાઈવ કરીને ઘરે ગયો

Amreli Live

અમદાવાદઃ કોન્સ્ટેબલે સ્કૂટર ચાલક પર છૂટી લાકડી ફેંકતા રસ્તે જતા વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા

Amreli Live

મિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે!

Amreli Live

ભારત અને ચીન વચ્ચે વધેલા તણાવથી સુરતને આ રીતે થઈ શકે છે મોટો ફાયદો

Amreli Live

અમદાવાદમાં નીકળી એક ‘ક્યૂટ રથયાત્રા’, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Amreli Live

શું ગ્લવ્સ પહેરીને લખવાથી હેન્ડ રાઈટીંગ અને માસ્ક પહેરવાથી અવાજ પર અસર પડે?

Amreli Live

2 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અ’વાદઃ કોરોના કાળમાં સોનું ઓલ ટાઈમ હાઈ,10 ગ્રામનો ભાવ 51,900 રૂપિયા

Amreli Live

ચીનને પાઠ ભણાવવાનું શરું, BSNLએ કરોડો રુપિયાનું ટેન્ડર પાછુ ખેંચી લીધુ

Amreli Live

અમદાવાદ: કોરોના સંકટને કારણે કાલુપુર સ્કૂલે 3 મહિનાની 11 લાખ ફી માફ કરી

Amreli Live