31.6 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

આ 6 રાશિ વાળાઓ પર વરસશે માં દુર્ગાની કૃપા, જીવનમાં અધરો સમય થશે દૂર, ધન લાભના બન્યા યોગ

નવરાત્રીના શુભ પર્વ પર માં દુર્ગાની વિશેષ કૃપા રહશે આ 6 રાશિઓ પર મળશે દરેક જગ્યાએ સફળતા, થશે ધન લાભ. આ સંસારમાં દરેક વ્યક્તિ પોતાનું જીવન સુખમય રીતે પસાર કરવા માંગે છે. બધા લોકો એવું ઈચ્છે છે કે તેમના જીવનમાં ક્યારે પણ તકલીફો ઉભી ન થાય, પરંતુ ગ્રહ-નક્ષત્રોની સતત બદલાતી સ્થિતિને કારણે જ વ્યક્તિએ જીવનમાં સુખ-દુઃખનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ગ્રહોની ચાલ વ્યક્તિની રાશીમાં સારી છે તો તેના કારણે જ માણસના જીવનમાં સુખ મળે છે પરંતુ ગ્રહોની ચાલ સારી ન હોવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે.

આ સંસારમાં દરેક વ્યક્તિની રાશી અલગ-અલગ છે અને બધા ઉપર ગ્રહ-નક્ષત્રની ચાલની અસર પણ અલગ-અલગ પડે છે. જ્યોતિષકારોના જણાવ્યા મુજબ અમુક રાશીઓના લોકો ઉપર માં દુર્ગાની કૃપા જળવાઈ રહેશે. આ રાશી વાળાના જીવનમાં કઠીન સમય દુર થશે અને જીવનમાં ઘણી બધી ખુશીઓ આવવાના યોગ ઉભા થઇ રહ્યા છે. આવો જાણીએ કઈ રાશી વાળા ઉપર વરસશે માં દુર્ગાની કૃપા.

વૃષભ રાશી વાળા લોકોની અંદર ગજબનો આત્મવિશ્વાસ જોવા મળશે. આ રાશી વાળા ઉપર માં દુર્ગાની વિશેષ કૃપા દ્રષ્ટિ જળવાઈ રહેશે. આવક પણ સારી એવી રહેશે, જેથી તમારું મન પ્રફુલ્લિત થશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો સફળ રહેશે. જો તમે ક્યાંક રોકાણ કરો છો, તો તમે તેનો ભવિષ્યમાં સારો લાભ મેળવી શકો છો. કુટુંબમાં સુખ-સુવિધાઓ વધશે. બેરોજગાર લોકોને સારી નોકરી મળી શકે છે. અંગત જીવનની તકલીફો દુર થશે. તમે તમારા જીવનમાં ઘણો આનંદ અનુભવશો.

મિથુન રાશી વાળા લોકોનો સમય ઘણો સારો રહેવાનો છે. તમે તમારી બુદ્ધીથી દરેક કામ સરળ કરી શકો છો. તમારી બુદ્ધીની ઘણા લોકો પ્રસંશા કરશે. સામાજિક ક્ષેત્રોમાં તમે વધુ સક્રિય રહેશો. સમાજમાં અમુક લોકોનું ભલું કરી શકો છો, જેથી માન સન્માનની પ્રાપ્તિ થશે. શેર બજાર સાથે જોડાયેલા લોકોને ફાયદો મળશે. માં દુર્ગાની કૃપાથી તમારું ભાગ્ય પ્રબળ રહેશે. ભાગ્યના સથવારે તમારા તમામ કામ પુરા થતા જશે. પરણિત જીવન સારું રહેશે. પ્રેમ જીવનની તકલીફો દુર થશે. માતા-પિતાના આશીર્વાદ તમારી ઉપર જળવાઈ રહેશે.

કન્યા રાશી વાળા લોકોને માં દુર્ગાની કૃપાથી ધન પ્રાપ્તિના યોગ ઉભા થઇ રહ્યા છે. ભાગ્યના સથવારે તમને ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે. તમને તમારી કોઈ પ્રિય વસ્તુ મળી શકે છે. કુટુંબના લોકો તમને પુરતો સહકાર આપશે. બાળકો તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના ઉભી થઇ રહી છે, જેથી કુટુંબનું વાતાવરણ ઉત્સવ જેવું બનશે. જમીન સંપત્તિ સાથે જોડાયેલા કેસમાં સારી રીતે ઉકેલવામાં સફળ થઇ શકો છો. અંગત જીવનની સમસ્યાઓ દુર થશે. વહન સુખની પ્રાપ્તિ થઇ શકે છે.

તુલા રાશી વાળા લોકો પોતાના કામને લઈને ઘણા ગંભીર જોવા મળશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રસંશા થશે. તમે તમારી કૌટુંબિક જવાબદારીઓ સારી રીતે નીભાવશો. કોઈ જૂની બીમારી માંથી રાહત મળી શકે છે. ઘરની આર્થિક સ્થિતિ મજબુત બનશે. ધન કમાવાની ઘણી તકો હાથ લાગી શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત કરીને જુનો યાદો તાજી થશે. વેપાર સાથે જોડાયેલા લોકોનો સમય સારો રહેશે. તમને કોઈ લાભદાયક કરાર મળી શકે છે, સાથે જ વેપારમાં વિકાસ થશે.

મકર રાશી વાળા લોકો કોઈ કામમાં વધુ મહેનત કરશે. ભાગ્ય પણ તમારી સાથે રહેશે. માં દુર્ગાની કૃપાથી તમારા જીવનની સમસ્યાઓ દુર થવા જઈ રહી છે. તમારા અટકેલા કામમાં ગતિ આવશે. તમે દરેક સમસ્યાનું સમાધાન તમારી બુદ્ધીથી કરી શકો છો. અંગત જીવન સુખમય રહેશે. આવકની તકો વધશે. કુટુંબની જરૂરિયાતોની પૂર્તિ થઇ શકે છે. માતા પિતાના આશીર્વાદ મળશે. જો તમે ક્યાય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને તેમાં સારો ફાયદો મળશે.

કુંભ રાશી વાળા લોકો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોનું યોગ્ય ફળ પ્રાપ્ત થવાનું છે. માં દુર્ગાની કૃપાથી આવકમાં ઘણો વધારો થશે. કોર્ટ કચેરીના કામોમાં તમને સફળતા મળવાની પ્રબળ સંભાવના ઉભી થઇ રહી છે. લગ્ન યોગ્ય લોકોના લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. કોઈ જૂની શારીરિક સમસ્યાથી રાહત મળશે. સામાજિક માન વધશે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. વેપાર સાથે જોડાયેલા લોકોને નફો વધી શકે છે. ભાગીદારોનો પૂરો સહકાર મળશે.

આવો જાણીએ બીજી રાશીઓની કેવી રહેશે સ્થિતિ

મેષ રાશી વાળા લોકોનો સમય થોડો વિકટ રહેશે. તમે તમારા કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો, નહી તો તેના કારણે તમને નુકશાન થઇ શકે છે. કામ પ્રત્યે તમારે ધીરજ રાખવી પડશે. દાંપત્ય જીવનની સ્થિતિ સારી રહેશે. જીવનસાથીનો પુરતો સહકાર મળશે. નોકરી કરવા વાળા લોકોને કામમાં વધુ મહેનત કરવી પડશે પરંતુ તેનો તમને સારો લાભ થઇ શકે છે. સરકારી કામમાં વિલંબ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. કુટુંબનું વાતાવરણ સારું રહેશે. તમે સમયનો સદ્દઉપયોગ કરો. આમ તેમની બાબતોમાં સમય વ્યર્થ ન કરો.

કર્ક રાશી વાળા લોકોના સ્વભાવમાં ફેરફાર આવવાની સંભાવના ઉભી થઇ રહી છે. તમે સ્વભાવમાં લાગણીશીલ થઇ શકો છો. બાળકોના ભવિષ્યને લઈને તમે ઘણા ચિંતિત રહેશો. તમારે તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખીને કામ પુરા કરવાના રહેશે. ઓફીસનું વાતાવરણ મિશ્ર રહેશે. સાથે કામ કરવા વાળા લોકો સાથે સારો મનમેળ જાળવી રાખો. અચાનક પ્રભાવશાળી વ્યક્તિઓને મળવાની તક મળી શકે છે. દાંપત્ય જીવનમાં ઉતાર-ચડાવ જોવા મળશે.

સિંહ રાશી વાળા લોકોનો સમય મિશ્ર ફળદાયક રહેવાનો છે. સમાજમાં નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો. નવા લોકો સાથે મિત્રતા થવાની સંભાવના ઉભી થઇ રહી છે. વિદ્યાર્થી વર્ગના લોકોને અમુક વિષયમાં મુશ્કેલી પડશે. કૌટુંબિક જીવન સારું રહેશે. ભાઈ-બહેનો સાથે કોઈ વાતને લઈને માથાકૂટ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. તમે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખો. અચાનક કોઈ નજીકના સંબંધી પાસેથી ભેંટ મળી શકે છે.

makar rashi

વૃશ્ચિક રાશી વાળા લોકોનો સમય સામાન્ય રીતે પસાર થવાનો છે. તમારે તમારા છુપા દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે. તે તમારા કામમાં અડચણ ઉભી કરી શકે છે. કુટુંબની જરૂરિયાતો પાછળ વધુ ખર્ચ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોનો સમય થોડો તનાવપૂર્ણ રહેશે. તમારા લોકો વચ્ચે કોઈ વાતને લઈને ગેરસમજણ ઉભી થઇ શકે છે. પરણિત જીવનમાં તમે સમજદારી પૂર્વક કામ લો. તમે તમારા જીવનસાથી ઉપર ગુસ્સો ન કરો. તમારે જીવનસાથીની ભાવનાઓને સમજવાની જરૂર છે. વિદ્યાર્થીનો સમય મિશ્ર રહેશે.

ધનુ રાશી વાળા લોકોનું મન આમ તેમ ભટકી શકે છે, જેથી તમે ઘણી બેચેની અનુભવશો.તમારી કોઈ પ્રિય વસ્તુ ગુમ થઇ શકે છે. વાહનના ઉપયોગમાં બેદરકારી ન રાખો. આવકને લઈને તમે થોડા ઉદાસ જોવા મળશો. પ્રેમ જીવનમાં તમે શાંતિ અનુભવશો. લવ પાર્ટનરનો પુરતો સહકાર મળશે. તમે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા અનુભવી લોકોની સલાહ જરૂર લો. બેરોજગાર લોકોને રોજગારી મળી શકે છે.

મીન રાશી વાળા લોકોનો સમય થોડો ચિંતાજનક રહી શકે છે. માતા-પિતાના આરોગ્યને લઈને તમે ઘણા દુઃખી રહેશો. બાળકોની નકારાત્મક કામગીરી ઉપર ધ્યાન રાખવાની જરૂર છે નહિ તો તેના કારણે તમને મુશ્કેલી પડી શકે છે. કોઈ મહત્વની યોજનામાં વિલંબ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. તેમ કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર જરરુ કરતા વધુ વિશ્વાસ ન કરો નહિ તો વિશ્વાસઘાત મળી શકે છે. વિપરીત પરિસ્થિતિમાં તમારે ધીરજ રાખવી પડશે અને સમજદારી પૂર્વક કામ લેવું.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

નસીબ જો ખરાબ હોય તો શ્રાવણમાં આ કોઈપણ એક શિવલિંગ લાવો ઘરે અને દરિદ્રતા થશે દૂર.

Amreli Live

આ રાશિની મહિલાઓને આજે મળશે કોઈ ખુશખબર, જાણો બાકી રાશિઓની સ્થિતિ

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અજમાનો ઉકાળો, સ્વાસ્થ્ય ઉપર નથી થતી કોઈ આડ અસર.

Amreli Live

ધ્યાન આપો 1 ઓગસ્ટથી બદલાઈ જશે પૈસા સાથે જોડાયેલા 4 નિયમ, તમારા ખિસ્સા ઉપર પડશે સીધી અસર

Amreli Live

62 ની ઉંમરમાં પણ ઘરમાં કુંવારા બેઠા છે TV ના ‘શક્તિમાન’, જાતે જણાવ્યું આ કરણ કે કેમ થયા નથી…

Amreli Live

58 વર્ષ પછી નવરાત્રી પર બની રહ્યો છે આ ખાસ યોગ, જાણો તમારી રાશિ પર કેવી રહશે તેની અસર.

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

જાણો તમારી રાશિ અનુસાર કેવો રહેશે રવિવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

‘સડક 2’ ના ટ્રેલર પર લાઈક કરતા વધારે મળી ડિસ્લાઇકસ, ફેન્સ બોલ્યા – સુશાંત માટે કાંઈ પણ કરશું

Amreli Live

જાણો નવરાત્રી દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

Amreli Live

લક્ષ્મીજીના આ મંદિરમાં સાચા મનથી આવનારા લોકોને મળે છે માતાની કૃપા, મનોકામના થાય છે પૂરી

Amreli Live

ગ્રહણ દરમિયાન બંધ નથી થતા મહાકાલના મંદિરના બારણાં, જાણો શું છે કારણ

Amreli Live

જુલાઈ મહિનાનો પહેલો દિવસ આ રાશિઓનું ચમકાવશે નસીબ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

મહિલાઓની દરેક બીમારીનો ઈલાજ છે આ ઔષધિ, જાણો કઈ રીતે કરવો તેનો ઉપયોગ

Amreli Live

દેવી ભાગવત પુરાણમાં જણાવી છે સદાચારની નીતિઓ, જેનું પાલન કરીને પ્રાપ્ત કરી શકો છો ભગવતીની કૃપા.

Amreli Live

12 વર્ષ પહેલા 4 લાખ કરોડ રૂપિયા વેલ્યુ હતી, આજે દેવું ચૂકવવા માટે મિલકત વેચવા મજબૂર, જાણો BSNL ની સ્ટોરી

Amreli Live

ભણતર પૂરું કરવા માટે આ IAS ઓફિસરને કરવી પડી હતી મજૂરી, રહેવું પડ્યું હતું મંદિરમાં, વાંચો તેમની સફળતાની સ્ટોરી.

Amreli Live

તુલા અને ધનુ સહીત 5 રાશિઓને થશે ફાયદો, જયારે બાકીની રાશિઓનો દિવસ રહેશે મિશ્રફળદાયક.

Amreli Live

35 હજાર ભારતીય સિપાહીઓની પૂર્વી લદ્દાખમાં ભયાનક ઠંડીમાં પણ થશે પોસ્ટિંગ.

Amreli Live

અંબાણીના ઘરના લગ્ન પણ થયા આ કપલ આંગણ ફિક્કા, ઓડી-લેન્ડ રોવર-લેમ્બોર્ગિનીમાં બેસીને મહેમાનોએ જોયા 7 ફેરા

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live